HomeDessert & Sweetsબેસન ના લાડવા બનાવવાની રીત | besan na ladva banavani rit |...

બેસન ના લાડવા બનાવવાની રીત | besan na ladva banavani rit | besan na ladoo recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe TANU’S PANCH PHORON YouTube channel on YouTube આજે આપણે બેસન ના લાડવા બનાવવાની રીત – besan na ladva banavani rit શીખીશું. આ લાડવા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે ને પ્રસાદ માં વધારે પડતાં વપરાય છે  ખાસ કરી ને સ્વામિનારાયણ મંદિર માં પ્રસાદી તરીકે મળતા હોય છે ખૂબ ઓછા ઘીમાં આપણે પણ ઘરના નાના મોટા પ્રસંગમાં કે પૂજામાં બનાવી તૈયાર કરી શકીએ ને સાત આઠ દિવસ સુધી સાચવી શકાય છે તો ચાલો besan na ladoo banavani recipe – besan na ladoo recipe in gujarati – besan ladoo in gujarati શીખીએ.

બેસન ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | besan na ladoo ingredients

  • બેસન 2 કપ
  • ઘી ¼ +2 ચમચી અથવા જરૂર મુજબ નાખવું
  • પીસેલી ખાંડ 1 ½ કપ
  • ડ્રાય ફ્રુટ કતરણ ગાર્નિશ માટે

બેસન ના લાડવા બનાવવાની રીત | besan na ladoo banavani recipe

સૌ પ્રથમ બેસન ને ચારણીથી ચાળી લેવો હવે ગેસ પર એક કડાઈમાં ચારેલ બેસન લ્યો ને ધીમા તાપે બેસન ને ચાર પાંચ મિનિટ શેકો અથવા તો બેસન થોડો રંગ બદલવા લાગે ને બેસન શેકવા ની સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવો

હવે એમાં એક ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ શેકવો ત્યાર બાદ ફરી બે ચમચી ઘી નાખી ને બરોબર મિક્સ કરી શેકવો ને બેસન નો રંગ થોડો ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી ને હલાવતા રહી બીજા વાસણમાં કાઢી લેવો

વાસણમાં કાઢી લીધા બાદ બે ત્રણ મિનિટ હલાવી ને થોડો ઠંડો કરવો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખવી ને બરોબર મિક્સ કરી લેવી ખાંડ બરોબર મિક્સ કરી લેવી

હવે એમાં પીગડેલ ઘી ની બે ચમચી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાછી બે ચમચી ઘી નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો આમ જરૂર મુજબ એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી ને લડવા વારી શકાય એવું મિશ્રણ તૈયાર કરો

હવે હાથમાં થોડુ ઘી લગાવી જે સાઇઝ ના લાડવા બનાવવા છે એ સાઇઝ ના લાડવા બનાવી લ્યો લાડવા ને લિસા બનાવવા હાથ પાણી થી ધોઇ કોરા કરી ને હાથ પર ઘી લગાવી બને હથેળી વચ્ચે લાડવા ને ગોળ ફેરવશો તો લાડવા લિસા થઈ જસે તૈયાર લાડવા પર ડ્રાય ફ્રુટ કતરણ લગાવી એક વખત પાછી ફેરવી ગોળ બનાવી લ્યો આમ બધા લાડવા તૈયાર કરી લ્યો યો તૈયાર છે બેસન ના લાડવા

besan na ladoo recipe in gujarati notes

  • બેસન ને થોડી વખત એમજ શેકી લેશો ને ત્યાર બાદ ઘી નાખશો તો ઓછું ઘી ની જરૂર પડશે
  • ગેસ પરથી શેકેલ બેસન ઉતારી બે ત્રણ મિનિટ ઠંડા કર્યા પચિ પીસેલી ખાંડ નાખવી નહિતર ખાંડ ઓગળવા લાગશે ને ચાસણી બની જસે
  • અહી તમને એલચી નો પાવડર પણ પા ચમચી નાખી શકો છો

બેસન ના લાડવા રેસીપી વિડીયો | besan na ladva banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર TANU’S PANCH PHORON ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

besan ladoo in gujarati | besan na ladoo recipe in gujarati

બેસન ના લાડવા બનાવવાની રીત - besan na ladoo banavani recipe - besan na ladva banavani rit -besan na ladoo recipe - besan na ladoo recipe in gujarati - besan ladoo in gujarati

બેસન ના લાડવા બનાવવાની રીત | besan na ladva banavani rit | besan na ladoo banavani recipe | besan na ladoo recipe in gujarati | besan ladoo in gujarati

આજે આપણે બેસન ના લાડવા બનાવવાની રીત – besan na ladva banavani rit શીખીશું. આ લાડવા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે ને પ્રસાદ માં વધારે પડતાં વપરાય છે  ખાસ કરી ને સ્વામિનારાયણ મંદિર માં પ્રસાદી તરીકે મળતા હોય છે ખૂબ ઓછા ઘીમાં આપણે પણ ઘરના નાના મોટા પ્રસંગમાં કે પૂજામાં બનાવી તૈયાર કરી શકીએ ને સાત આઠ દિવસ સુધી સાચવી શકાય છે તો ચાલો besan na ladoo banavani recipe – besan na ladoo recipe in gujarati – besan ladoo in gujarati શીખીએ
4.30 from 10 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બેસન ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | besan na ladoo ingredients

  • બેસન 2 કપ
  • ઘી ¼ +2 ચમચી અથવા જરૂર મુજબ નાખવું
  • પીસેલી ખાંડ 1 ½ કપ
  • ડ્રાયફ્રુટ કતરણ ગાર્નિશ માટે

Instructions

બેસન ના લાડવા બનાવવાની રીત | besan na ladva banavani rit | besan na ladoo recipe in gujarati

  • સૌ પ્રથમ બેસન ને ચારણીથી ચાળી લેવો હવે ગેસ પર એક કડાઈમાં ચારેલ બેસન લ્યો ને ધીમા તાપે બેસન ને ચાર પાંચ મિનિટ શેકો અથવા તો બેસન થોડો રંગ બદલવા લાગે ને બેસન શેકવા ની સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવો
  • હવે એમાં એક ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ શેકવો ત્યાર બાદ ફરી બે ચમચી ઘી નાખીને બરોબર મિક્સ કરી શેકવો ને બેસન નો રંગ થોડો ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી ને હલાવતા રહી બીજા વાસણમાં કાઢી લેવો
  • વાસણમાં કાઢી લીધા બાદ બે ત્રણ મિનિટ હલાવી ને થોડો ઠંડો કરવો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખવીને બરોબર મિક્સ કરી લેવી ખાંડ બરોબર મિક્સ કરી લેવી
  • હવે એમાં પીગડેલ ઘી ની બે ચમચી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાછી બે ચમચી ઘી નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો આમ જરૂર મુજબ એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી ને લડવા વારી શકાય એવું મિશ્રણ તૈયાર કરો
  • હવે હાથમાં થોડુ ઘી લગાવી જે સાઇઝ ના લાડવા બનાવવા છે એ સાઇઝ ના લાડવા બનાવી લ્યો લાડવાને લિસા બનાવવા હાથ પાણી થી ધોઇ કોરા કરી ને હાથ પર ઘી લગાવી બને હથેળી વચ્ચે લાડવાને ગોળ ફેરવશો તો લાડવા લિસા થઈ જસે તૈયાર લાડવા પર ડ્રાય ફ્રુટ કતરણ લગાવી એક વખતપાછી ફેરવી ગોળ બનાવી લ્યો આમ બધા લાડવા તૈયાર કરી લ્યો યો તૈયાર છે બેસન ના લાડવા

besan na ladoo recipe in gujarati notes

  • બેસનને થોડી વખત એમજ શેકી લેશો ને ત્યાર બાદ ઘી નાખશો તો ઓછું ઘી ની જરૂર પડશે
  • ગેસ પરથી શેકેલ બેસન ઉતારી બે ત્રણ મિનિટ ઠંડા કર્યા પચિ પીસેલી ખાંડ નાખવી નહિતર ખાંડ ઓગળવા લાગશે ને ચાસણી બની જસે
  • અહી તમને એલચી નો પાવડર પણ પા ચમચી નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

માલપુઆ બનાવવાની રીત | malpua banavani rit | malpua recipe gujarati

મેંગો કેક બનાવવાની રીત | mango cake banavani rit | mango cake recipe in gujarati

સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati

મગદાળ નો હલવો બનાવવાની રીત | moong dal halwa recipe in gujarati | moong dal no halvo banavani rit | mag ni dal no halvo recipe in gujarati

RELATED ARTICLES

2 COMMENTS

  1. 5 stars
    This is really so Good Reciep I have already prepared it as well as possible Mam.

    Thank you for your Post.

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular