HomeNastaબેસન ટોસ્ટ બનાવવાની રીત | Besan Toast banavani rit

બેસન ટોસ્ટ બનાવવાની રીત | Besan Toast banavani rit

હેલ્લો ફ્રેન્ડ્સ કેમ છો ? આજની આપણી વાનગી છે બેસન ટોસ. આ એક પ્રોટીન થી ભરપુર હેલ્થી અને ટેસ્ટી સાથે ખૂબ ઓછી સામગ્રી થી ખૂબ ઝડપથી તૈયાર થઈ જતો નાસ્તો છે, If you like the recipe do subscribe   YouTube channel on YouTube , જેને તમે સવાર નાસ્તા માં અથવા સાંજ ના ચા સાથેના નાસ્તામાં બનાવી ને ખાઈ કે ખવડાવી શકો છો. તો ચાલો Besan Toast banavani rit – બેસન ટોસ્ટ બનાવવાની રીત શીખીએ.

Advertisements

બેસન ટોસ્ટ બનાવવા જરૂરી સામગ્રી

  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • બ્રેડ ની સ્લાઈસ 8-10
  • બેસન 1 ½ કપ
  • ઝીણી સુધારેલ ડુંગળી 1
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સુધારેલ ટમેટા 1
  • ઝીણા સુધારેલ લીલા મરચા 2-3
  • હળદર ¼ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • આમચૂર પાઉડર ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઘી / તેલ જરૂર મુજબ

Besan Toast banavani rit

બેસન ટોસ બનાવવા સૌપ્રથમ એક તપેલી માં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલ ડુંગળી, ઝીણા સુધારેલ ટમેટા, ઝીણા સુધારેલ લીલા મરચા, આદુ લસણની પેસ્ટ, હળદર, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, લીલા ધાણા સુધારેલા, મીઠું સ્વાદ મુજબ નાખી ને મિક્સ કરી લ્યો,

Advertisements

ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ ઘટ્ટ થાય એટલું પાણી નાખી ને મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં એક બે ચમચી ઘી કે તેલ નાખો ત્યાર બાદ  બ્રેડ ની સ્લાઈસ ને બેસન ના મિશ્રણ માં બરોબર બધી બાજુ થી બોળી ને ગરમ તવી પર મૂકો અને ગેસ ને મીડીયમ કરી બે મિનિટ શેકવા દયો બે મિનિટ પછી તવિથા થી ઉથલાવી બીજી બાજુ પણ બે મિનિટ શેકી લ્યો.

Advertisements

આમ બને બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે તવી પરથી ઉતારી લ્યો અને બીજી બ્રેડ ની સ્લાઈસ ને પણ બેસન ના મિશ્રણ માં બોળી ટોસ તૈયાર કરી લ્યો આમ બધા ટોસ તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો બેસન ટોસ.

Beasn Toast recipe note

  • જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.
  • આ સિવાય તમે તમારા પસંદ ના શાક અથવા બાળકો ને બીજા કોઈ શાક ખવરાવવા માંગતા હો એ ઝીણા સુધારી અથવા છીણી ને નાખી ટોસ બનાવી ખવડાવી શકો છો.

બેસન ટોસ્ટ બનાવવાની રીત | Video

Video Credit : Youtube/ Aarti Madan

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aarti Madan ને Subscribe કરજો

Advertisements

Besan Toast recipe in gujarati

બેસન ટોસ્ટ - Besan Toast - બેસન ટોસ્ટ બનાવવાની રીત - Besan Toast banavani rit - Besan Toast recipe in gujarati

બેસન ટોસ્ટ બનાવવાની રીત | Besan Toast banavani rit

હેલ્લો ફ્રેન્ડ્સ કેમ છો ? આજની આપણી વાનગી છે બેસન ટોસ. આ એક પ્રોટીન થી ભરપુરહેલ્થી અને ટેસ્ટી સાથે ખૂબ ઓછી સામગ્રી થી ખૂબ ઝડપથી તૈયાર થઈ જતો નાસ્તો છે, જેને તમે સવાર નાસ્તા માં અથવા સાંજ ના ચા સાથેના નાસ્તામાં બનાવી ને ખાઈ કેખવડાવી શકો છો. તો ચાલો Besan Toast banavani rit – બેસન ટોસ્ટ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 8 પીસ

Equipment

  • 1 તપેલી
  • 1 તવી

Ingredients

બેસન ટોસ્ટ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 8-10 બ્રેડ ની સ્લાઈસ
  • 1 ½ કપ બેસન
  • 1 ઝીણી સુધારેલ ડુંગળી
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 ઝીણા સુધારેલ ટમેટા
  • 2-3 ઝીણા સુધારેલ લીલા મરચા
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી આમચૂર પાઉડર
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઘી / તેલ જરૂર મુજબ

Instructions

બેસન ટોસ્ટ બનાવવાની રીત | Besan Toast banavani rit

  • બેસન ટોસ બનાવવા સૌપ્રથમ એક તપેલી માં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલ ડુંગળી, ઝીણા સુધારેલટમેટા, ઝીણા સુધારેલ લીલા મરચા, આદુ લસણનીપેસ્ટ, હળદર, લાલ મરચાનો પાઉડર,શેકેલ જીરું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, લીલા ધાણા સુધારેલા, મીઠું સ્વાદ મુજબ નાખી ને મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ ઘટ્ટ થાય એટલું પાણી નાખી ને મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં એક બે ચમચી ઘી કે તેલ નાખો ત્યારબાદ  બ્રેડ ની સ્લાઈસ ને બેસન ના મિશ્રણમાં બરોબર બધી બાજુ થી બોળી ને ગરમ તવી પર મૂકો અને ગેસ ને મીડીયમ કરી બે મિનિટ શેકવાદયો બે મિનિટ પછી તવિથા થી ઉથલાવી બીજી બાજુ પણ બે મિનિટ શેકી લ્યો.
  • આમ બને બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે તવી પરથી ઉતારી લ્યો અને બીજી બ્રેડ ની સ્લાઈસ ને પણ બેસનના મિશ્રણ માં બોળી ટોસ તૈયાર કરી લ્યો આમ બધા ટોસ તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો બેસન ટોસ.

Beasn Toast recipe note

  • જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.
  • આ સિવાય તમે તમારા પસંદ ના શાક અથવા બાળકો ને બીજા કોઈ શાક ખવરાવવા માંગતા હો એ ઝીણા સુધારી અથવા છીણી ને નાખી ટોસ બનાવી ખવડાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફાફડા પૂરી | Fafda puri | Fafda puri recipe in gujarati

રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe

ચેવડો બનાવવાની રીત | chevdo banavani rit | chevdo recipe in gujarati

પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya banavani rit | papdi gathiya recipe in gujarati

મન્ચુરિયન બનાવવાની રીત | મંચુરિયન બનાવવાની રીત | manchurian banavani rit | manchurian recipe in gujarati

Advertisements
RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular