HomeNastaબુંદી નું રાયતું બનાવવાની રીત | bundi nu raitu banavani rit

બુંદી નું રાયતું બનાવવાની રીત | bundi nu raitu banavani rit

દહીં સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે અને દહી માંથી બનેલી વાનગીઓ બધાને પસંદ આવતી હોય છે અલગ અલગ રીતે દહી માંથી મીઠાઈ, ફરસાણ, અને ડ્રીંક બનાવવામાં આવતા હોય છે જે બધાને ખૂબ પસંદ આવતા હોય છે , If you like the recipe do subscribe Nirmla Nehra  YouTube channel on YouTube , આજ આપણે દહી માં અમુક સામગ્રી નાખી રાયતું બનાવશું જે નાના મોટા દરેક ને પસંદ આવશે. દહી માં અલગ અલગ સામગ્રી નાખી અલગ અલગ પ્રકારના રાયતા બનતા હોય છે.  આજ આપણે બૂંદી નું રાયતું બનાવતા  – bundi nu raitu banavani rit શીખીશું . આ ઠંડુ ઠંડુ રાયતું તમે રોટલી, ભાત સાથે ખાઈ શકો છો તો ચાલો boondi raita recipe in gujarati શીખીએ.

બુંદી નું રાયતું બનાવવા જરૂરી સામગ્રી

  • મોળું દહીં 1 લીટર
  • ખારી બૂંદી 1 કપ
  • ઝીણા સુધારેલ લીલા મરચા 2-3
  • ઝીણા સુધારેલ લીલા ધાણા 4-5 ચમચી
  • આખા ધાણા 2 ચમચી
  • કાચી વરિયાળી 1 ચમચી
  • મરી ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • અજમો ⅛ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • ફુદીના ના પાંદ 8-10
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

બુંદી નું રાયતું બનાવવાની રીત

બુંદી નું રાયતું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું, કાચી વરિયાળી, મરી નાખી ધીમા તાપે શેકી લ્યો મસાલા શકવાની સુગંધ આવે એટલે ગેસ બંધ કરી એમાં અજમો અને હિંગ નાખી મિક્સ કરી લ્યો અને મસાલા બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો યો તૈયાર છે રાયતા માટેનો મસાલો.

હવે એક વાસણમાં ખારી બૂંદી લ્યો એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી દસ પંદર મિનિટ પલળવા એક બાજુ મૂકો. બુંદી પલડે ત્યાં સુંધી માં બીજા વાસણમાં ઠંડુ અને મોરુ દહી લ્યો એને ઝેણી વડે બરોબર મિક્સ કરી સ્મુથ બનાવી લ્યો . ત્યાર બાદ એમાં પલાળી રાખેલ બૂંદી નું પાણી નીચોવી ને દહી માં નાખો.

એમાં તૈયાર કરેલ રાયતા મસાલા ને પસંદ પ્રમાણે અડધી થી એક ચમચી નાખો સાથે ઝીણા સુધારેલ લીલા મરચા, લીલા ધાણા, ચાર્ટ મસાલો, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, સંચળ, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ફ્રીઝ માં તૈયાર કરી ને મૂકો. સર્વ કરતી વખતે ઉપરથી તૈયાર કરેલ રાયતા મસાલો અને લાલ મરચાનો પાઉડર છાંટી ઠંડુ ઠંડુ સર્વ કરો બૂંદી નું રાયતું.

boondi raita recipe notes

  • અહી જો તમને રાયતા માં બૂંદી થોડી ક્રિસ્પી પસંદ હોય તો બૂંદી પલાળવી નહિ.
  • જો બૂંદી પલાળ્યા વગર વાપરી હોય તો દહી માં જેટલું દહી હોય એનાથી અડધું પાણી નાખવું જેથી રાયતું ઘણું ઘટ્ટ ના થાય.

bundi nu raitu banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Nirmla Nehra

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

boondi raita recipe in gujarati

બુંદી નું રાયતું - bundi nu raitu - બુંદી નું રાયતું બનાવવાની રીત - bundi nu raitu banavani rit - boondi raita recipe in gujarati

બુંદી નું રાયતું | bundi nu raitu | બુંદી નું રાયતું બનાવવાની રીત | bundi nu raitu banavani rit | boondi raita recipe in gujarati

દહીં સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે અને દહી માંથીબનેલી વાનગીઓ બધાને પસંદ આવતી હોય છે અલગ અલગ રીતે દહી માંથી મીઠાઈ, ફરસાણ, અને ડ્રીંક બનાવવામાં આવતા હોય છે જે બધાને ખૂબપસંદ આવતા હોય છે , આજ આપણે દહી માં અમુક સામગ્રી નાખી રાયતુંબનાવશું જે નાના મોટા દરેક ને પસંદ આવશે. દહી માં અલગ અલગ સામગ્રીનાખી અલગ અલગ પ્રકારના રાયતા બનતા હોય છે. આજ આપણે બૂંદી નું રાયતું બનાવતા  – bundi nu raitu banavani rit શીખીશું . આ ઠંડુ ઠંડુ રાયતું તમે રોટલી, ભાત સાથેખાઈ શકો છો તો ચાલો boondi raita recipe in gujarati શીખીએ.
5 from 2 votes
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી

Ingredients

બુંદી નું રાયતું બનાવવા જરૂરી સામગ્રી

  • 1 લીટર મોળું દહીં
  • 1 કપ ખારી બૂંદી
  • 2-3 ઝીણા સુધારેલ લીલા મરચા
  • 4-5 ચમચી ઝીણા સુધારેલ લીલા ધાણા
  • 2 ચમચી આખા ધાણા
  • 1 ચમચી કાચી વરિયાળી
  • ½ ચમચી મરી
  • 1 ચમચી જીરું
  • ચમચી અજમો
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 8-10 ફુદીના ના પાંદ
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ખાંડ
  • ½ ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

બુંદી નું રાયતું બનાવવાની રીત | bundi nu raitu banavani rit

  • બુંદી નું રાયતું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું, કાચી વરિયાળી, મરી નાખી ધીમા તાપે શેકી લ્યો મસાલા શકવાનીસુગંધ આવે એટલે ગેસ બંધ કરી એમાં અજમો અને હિંગ નાખી મિક્સ કરી લ્યો અને મસાલા બીજાવાસણમાં કાઢી લ્યો અને ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મિક્સરજાર માં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો યો તૈયાર છે રાયતા માટે નો મસાલો.
  • હવે એક વાસણમાં ખારી બૂંદી લ્યો એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી દસ પંદર મિનિટ પલળવા એક બાજુ મૂકો. બુંદી પલડે ત્યાંસુંધી માં બીજા વાસણમાં ઠંડુ અને મોરુ દહી લ્યો એને ઝેણી વડે બરોબર મિક્સ કરી સ્મુથબનાવી લ્યો . ત્યાર બાદ એમાં પલાળી રાખેલ બૂંદી નું પાણી નીચોવી ને દહી માં નાખો.
  • એમાં તૈયાર કરેલ રાયતા મસાલા ને પસંદ પ્રમાણે અડધી થી એક ચમચી નાખો સાથે ઝીણા સુધારેલ લીલા મરચા, લીલા ધાણા,ચાર્ટ મસાલો, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર,સંચળ, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સકરી લ્યો અને ફ્રીઝ માં તૈયાર કરી ને મૂકો. સર્વ કરતી વખતે ઉપરથી તૈયાર કરેલ રાયતા મસાલો અને લાલ મરચાનો પાઉડર છાંટી ઠંડુ ઠંડુ સર્વ કરો બૂંદી નું રાયતું.

boondi raita recipe notes

  • અહી જો તમને રાયતા માં બૂંદી થોડી ક્રિસ્પી પસંદ હોય તો બૂંદી પલાળવી નહિ.
  • જો બૂંદી પલાળ્યા વગર વાપરી હોય તો દહી માં જેટલું દહી હોય એનાથી અડધું પાણી નાખવું જેથી રાયતું ઘણું ઘટ્ટ ના થાય.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઇન્દોરી પૌવા બનાવવાની રીત | Indori poha banavani rit recipe

રવા ઢોસા બનાવવાની રીત | rava dosa recipe in gujarati | rava dosa banavani rit

પનીર મોમોસ બનાવવાની રીત | paneer momos banavani rit | paneer momos recipe in gujarati

વઘારેલી રોટલી | vaghareli rotli | વઘારેલી રોટલી ની રેસીપી | vaghareli rotli gujarati recipe

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular