HomeGujaratiઆમચૂર પાવડર | આમચૂર પાઉડર | amchur powder banavani rit

આમચૂર પાવડર | આમચૂર પાઉડર | amchur powder banavani rit

ઘણી વાનગીઓ એવી હોય જે ખાટી બનાવવા ટમેટા, લીંબુ, લીંબુના ફૂલ વિનેગર, આંબલી અને આમચૂર પાવડર – amchur powder banavani rit જેવા ખાટી  સામગ્રી નો ઉપયોગ કરી  બનાવતા હોઈએ છીએ એમાંથી અમુક ની ખટાસ શરીર માટે સારી માનવા આવે તો અમુક ખટાસ ને લેવાથી નુકશાન થાય એવું ઘણા માનતા હોય છે ત્યારે આમચૂર નો ઉપયોગ કરી તૈયાર કરેલ વાનગી સ્વાથ્ય ને નુકશાન નથી કરતી એટલે ઘણી વાનગીમાં નાખતા હોય છે બજાર માં તૈયાર આમચૂર પાઉડર ઘણી બ્રાન્ડ ના મળતા હોય છે પણ જો તમે સસ્તો અને શદ્ધ આમચૂર ઉપયોગમાં લેવા માંગતા હો તો તમે ખૂબ સરળ રીતે ઘરે તૈયાર કરી શકો છો. હાલ માં બજાર માં કાચી  કેરી આવવા લાગી છે તો ચાલો ઘરે આમચૂર પાઉડર બનાવવાની રીત – amchur powder recipe in gujarati શીખીએ.

Advertisements

આમચૂર પાવડર બનાવવા જરૂરી સામગ્રી

  • કાચી ગોટલી વાળી  કેરી 1 ½ કિલો

આમચૂર પાવડર બનાવવાની રીત

આમચૂર પાઉડર બનાવવા સૌપ્રથમ જે કેરી માં ગોટલી બંધાઈ ગઈ હોય એવી થોડી મોટી સાઇઝ ની કેરી લ્યો અને ત્યાર બાદ એને બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી લુછી લ્યો અને ત્યાર બાદ ચાકુ થી છોલી ને સાફ કરી લ્યો.

Advertisements

સાફ કરેલ કેરી ને બટાકા ની પત્રી બનાવવા ના મશીન માંથી કેરી ની સ્લાઈસ કરી લ્યો અથવા તો ચાકુથી સાવ ઝીણી ઝીણી સુધારી લ્યો અથવા તો મોટી સાઇઝ ના છીણી વડે છીણી ને પણ તૈયાર કરી શકો છો.

કેરી ની સ્લાઈસ ને બે ત્રણ થાળી માં અથવા મોટા વાસણમાં ફેલાવી લ્યો ત્યાર બાદ તડકા માં મૂકો. ઉપર સાવ પાતળું કપડું ઢાંકી દયો અને સાંજે ઘર માં લઇ લ્યો આમ ત્રણ ચાર દિવસ સુંધી તડકા માં મૂકો અને ચાર દિવસ પછી ચિપ્સ બિલકુલ સુકાઈ જાય એટલે તડકા માંથી લઈ તરત જ મિક્સર જાર માં થોડા થોડા નાખી પીસી લ્યો.

Advertisements

મિક્સર જાર માં બરોબર પીસી લીધા બાદ ઝીણી ચારણી થી ચાળી લ્યો બાકી રહેલ મિશ્રણ ને ફરીથી પીસી લ્યો અને ચાળી લ્યો. ચાળી રાખેલ આમચૂર પાઉડર ને કોરા અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને બાર મહિના સુંધી સંચવી ઉપયોગ માં લ્યો આમચૂર પાઉડર.

amchur powder recipe notes

  • કેરી તાજી ને કડક હોય એવી લેવી.

amchur powder banavani rit | આમચૂર પાઉડર બનાવવાની રીત

Video Credit : Youtube/ MintsRecipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MintsRecipes ને Subscribe કરજો

Advertisements

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

amchur powder recipe in gujarati

આમચૂર પાવડર - આમચૂર પાઉડર - amchur powder banavani rit - amchur powder recipe in gujarati

આમચૂર પાવડર | આમચૂર પાઉડર | amchur powder banavani rit | amchur powder recipe in gujarati

ઘણી વાનગીઓ એવી હોય જે ખાટી બનાવવા ટમેટા, લીંબુ, લીંબુના ફૂલ વિનેગર, આંબલીઅને આમચૂર પાવડર- amchur powder banavani rit જેવા ખાટી  સામગ્રી નો ઉપયોગ કરી  બનાવતા હોઈએ છીએ , એમાંથી અમુક ની ખટાસ શરીર માટે સારી માનવા આવે તો અમુક ખટાસ ને લેવાથી નુકશાન થાય એવું ઘણામાનતા હોય છે ત્યારે આમચૂર નો ઉપયોગ કરી તૈયાર કરેલ વાનગી સ્વાથ્ય ને નુકશાન નથી કરતીએટલે ઘણી વાનગીમાં નાખતા હોય છે બજાર માં તૈયાર આમચૂર પાઉડર ઘણી બ્રાન્ડ ના મળતા હોયછે પણ જો તમે સસ્તો અને શદ્ધ આમચૂર ઉપયોગમાં લેવા માંગતા હો તો તમે ખૂબ સરળ રીતે ઘરેતૈયાર કરી શકો છો. હાલ માં બજાર માં કાચી  કેરી આવવા લાગી છે તો ચાલો ઘરે આમચૂરપાઉડર બનાવવાની રીત – amchur powder recipe in gujarati શીખીએ.
5 from 3 votes
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 100 ગ્રામ

Equipment

  • 1 મિક્સર

Ingredients

આમચૂર પાવડર બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ કિલો કાચી ગોટલી વાળી  કેરી

Instructions

આમચૂર પાવડર| આમચૂર પાઉડર | amchur powder banavani rit

  • આમચૂર પાઉડર બનાવવા સૌ પ્રથમ જે કેરી માં ગોટલી બંધાઈ ગઈ હોય એવી થોડીમોટી સાઇઝ ની કેરી લ્યો અને ત્યાર બાદ એને બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી લુછી લ્યો અને ત્યાર બાદ ચાકુ થી છોલી ને સાફ કરી લ્યો.
  • સાફ કરેલ કેરી ને બટાકા ની પત્રી બનાવવા ના મશીન માંથી કેરી ની સ્લાઈસ કરી લ્યો અથવા તોચાકુથી સાવ ઝીણી ઝીણી સુધારી લ્યો અથવા તો મોટી સાઇઝ ના છીણી વડે છીણી ને પણ તૈયાર કરી શકો છો.
  • કેરી ની સ્લાઈસ ને બે ત્રણ થાળી માં અથવા મોટા વાસણમાં ફેલાવી લ્યો ત્યાર બાદ તડકા માં મૂકો. ઉપર સાવ પાતળું કપડું ઢાંકીદયો અને સાંજે ઘર માં લઇ લ્યો આમ ત્રણ ચાર દિવસ સુંધી તડકા માં મૂકો અને ચાર દિવસ પછી ચિપ્સ બિલકુલ સુકાઈ જાય એટલે તડકા માંથી લઈ તરત જ મિક્સર જાર માં થોડા થોડા નાખી પીસી લ્યો.
  • મિક્સર જાર માં બરોબર પીસી લીધા બાદ ઝીણી ચારણી થી ચાળી લ્યો બાકી રહેલ મિશ્રણ ને ફરીથી પીસી લ્યો અને ચાળી લ્યો. ચાળી રાખેલ આમચૂર પાઉડર ને કોરા અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને બાર મહિના સુંધી સંચવી ઉપયોગ માં લ્યો આમચૂર પાઉડર.

amchur powder recipe notes

  • કેરી તાજી ને કડક હોય એવી લેવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

અથાણાં નો મસાલો | athana no masalo

કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત | દહીંની તીખારી બનાવવાની રીત | kathiyawadi dahi tikhari recipe in gujarati

બાફેલા બટાકા નુ શાક બનાવવાની રીત | bafela batata nu shaak banavani rit | bafela batata nu shaak recipe in gujarati

દમ આલુ બનાવવાની રીત | દમ આલુ રેસીપી | dum aloo recipe in gujarati | dum aloo banavani rit gujarati ma

Advertisements
RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular