Home Dessert & Sweets ચણા ની દાળ ના મોદક બનાવવાની રીત | Chana ni daal na...

ચણા ની દાળ ના મોદક બનાવવાની રીત | Chana ni daal na modak banavani rit | Chana ni daal na modak recipe in gujarati

2
ચણા ની દાળ ના મોદક - Chana ni daal na modak - ચણા ની દાળ ના મોદક બનાવવાની રીત - Chana ni daal na modak banavani rit - Chana ni daal na modak recipe in gujarati
Image credit – Youtube/Aarti AtmaRam

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ચણા ની દાળ ના મોદક બનાવવાની રીત – Chana ni daal na modak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Aarti AtmaRam  YouTube channel on YouTube , ગણેશ ઉત્સવ ચાલતો હોય અને આપણે ઘરે મોદક ના બનાવીએ તે કેમ ચાલે. આમ તો ઘણી જાત ના મોદક બનતા હોય છે પણ આજે આપણે ચણા ની દાળ ના મોદક બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી બને છે. અને એકદમ સરળ રીતે બની ને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Chana ni daal na modak recipe in gujarati શીખીએ.

Advertisements

ચણા ની દાળ ના મોદક બનાવવા જરૂરી સામગ્રી

  • ચણા ની દાળ ૨ કપ
  • ઘી
  • બદામ ના ટુકડા ૨ ચમચી
  • કાજુ ના ટુકડા ૨ ચમચી

ચાસણી બનાવવા માટે ની સામગ્રી

  • ખાંડ ૨ કપ
  • પાણી ૧ કપ
  • એલચી પાવડર ૧ ચમચી
  • ઓરેન્જ ફૂડ કલર ૧ ચપટી

ચણા ની દાળ ના મોદક બનાવવાની રીત

ચણા ની દાળ ના મોદક બનાવવા માટે સૌથી પેહલા ચણા ની દાળ ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેમાં પાણી નાખી ચાર કલાક માટે પલાળી ને બાજુ માં મૂકી દયો.

Advertisements

હવે ચાર કલાક પછી તેમાં થી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને મિક્સર જાર માં નાખી ને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં પીસી ને રાખેલી ચણા ની દાળ માંથી થોડું થોડું વડા ની જેમ મિશ્રણ નાખી અને તરી લ્યો. લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ એક પ્લેટ માં કાઢી લ્યો.

Advertisements

તળી ને રાખેલા વડા ને ફરી થી મિક્સર જાર માં નાખી ને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

હવે ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં બે કપ જેટલી ખાંડ નાખો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ચાસણી એક તાર ની થાય ત્યાં સુધી તેને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તેમાં એલચી પાવડર અને ઓરંજ ફુડ કલર નાખો. હવે ચાસણી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

Advertisements

વડા ને પીસી ને જે બાઉલ માં રાખ્યા હતા તેમાં ચાસણી નાખી. સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં બદામ અને કાજુ ના ટુકડા નાખો. મિશ્રણ ને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે મોદક બનાવવા માટેનું મોલ્ડ લ્યો. તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં મોદક ના મિશ્રણ ને સરસ થી પ્રેસ કરી ને નાખો. ત્યાર બાદ મોલ્ડ ને ખોલી ને મોદક ને કાઢી લ્યો. અને એક પ્લેટ માં મૂકી દયો. આવી રીતે બધા મોદક બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણા ટેસ્ટી ચણા ની દાળ ના મોદક. હવે ગણેશજી ને ભોગ લગાવો. ત્યાર બાદ ટેસ્ટી મોદક ખાવાનો આનંદ માણો.

Chana ni daal na modak recipe in gujarati notes

  • મોદક માં તમે તમારા પસંદ ના કોઈ પણ ડ્રાય ફ્રુટ નાખી શકો છો.
  • ફુડ કલર નો ઉપયોગ કર્યા વગર પણ તમે મોદક બનાવી શકો છો.

Chana ni daal na modak banavani rit | recipe video

चना दाल से बनाए स्वादिष्ट मोदक | Ganpati prasad Modak recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aarti AtmaRam ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Chana ni daal na modak recipe in gujarati

ચણા ની દાળ ના મોદક - Chana ni daal na modak - ચણા ની દાળ ના મોદક બનાવવાની રીત - Chana ni daal na modak banavani rit - Chana ni daal na modak recipe in gujarati

ચણા ની દાળ ના મોદક | Chana ni daal na modak | ચણા ની દાળ ના મોદક બનાવવાની રીત | Chana ni daal na modak banavani rit | Chana ni daal na modak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ચણાની દાળ ના મોદક બનાવવાનીરીત – Chana ni daal na modak banavani rit શીખીશું,, ગણેશ ઉત્સવ ચાલતો હોય અને આપણે ઘરે મોદક ના બનાવીએ તે કેમ ચાલે. આમ તો ઘણી જાત ના મોદક બનતા હોય છે પણ આજે આપણે ચણા ની દાળ ના મોદક બનાવતાશીખીશું. ખૂબ જ ટેસ્ટી બને છે. અને એકદમસરળ રીતે બની ને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Chana ni daal na modak recipe in gujarati શીખીએ.
4 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ચણા ની દાળ ના મોદક બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ચણા ની દાળ
  • ઘી
  • 2 ચમચી કાજુના ટુકડા
  • 2 ચમચી બદામના ટુકડા

ચાસણી બનાવવા માટે ની સામગ્રી

  • 2 કપ ખાંડ
  • 1 કપ પાણી
  • 1 ચમચી એલચી પાવડર
  • 1 ચપટી ઓરેન્જ ફૂડ કલર

Instructions

ચણા ની દાળ ના મોદક બનાવવાની રીત | Chana ni daal na modak banavani rit | Chana ni daal na modak recipe in gujarati

  • ચણા ની દાળ ના મોદક બનાવવા માટે સૌથી પેહલા ચણા ની દાળ ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેમાં પાણી નાખીચાર કલાક માટે પલાળી ને બાજુ માં મૂકી દયો.
  • હવે ચાર કલાક પછી તેમાં થી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને મિક્સર જાર માં નાખી ને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં પીસી ને રાખેલીચણા ની દાળ માંથી થોડું થોડું વડા ની જેમ મિશ્રણ નાખી અને તરી લ્યો. લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદએક પ્લેટ માં કાઢી લ્યો.
  • તળી ને રાખેલા વડા ને ફરી થી મિક્સર જાર માં નાખી ને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માંકાઢી લ્યો.
  • ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં બે કપ જેટલી ખાંડ નાખો. હવે તેમાં એક કપ જેટલુંપાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.ત્યાર બાદ ચાસણી એક તાર ની થાય ત્યાં સુધી તેને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તેમાં એલચી પાવડર અનેઓરંજ ફુડ કલર નાખો. હવે ચાસણી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે વડા ને પીસી ને જે બાઉલ માં રાખ્યા હતા તેમાં ચાસણી નાખી. સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. ત્યાર બાદ તેમાં બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં બદામ અને કાજુ ના ટુકડા નાખો. મિશ્રણ ને ફરીથી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • મોદક બનાવવા માટેનું મોલ્ડ લ્યો. તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં મોદક ના મિશ્રણને સરસ થી પ્રેસ કરી ને નાખો. ત્યાર બાદ મોલ્ડ ને ખોલી ને મોદકને કાઢી લ્યો. અને એક પ્લેટ માં મૂકી દયો. આવી રીતે બધા મોદક બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી ચણા ની દાળ ના મોદક. હવે ગણેશજી ને ભોગ લગાવો. ત્યારબાદ ટેસ્ટી મોદક ખાવાનો આનંદ માણો.

Chana ni daal na modak recipe in gujarati notes

  • મોદક માં તમે તમારા પસંદ ના કોઈ પણ ડ્રાય ફ્રુટ નાખી શકો છો.
  • ફુડ કલર નો ઉપયોગ કર્યા વગર પણ તમે મોદક બનાવીશકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ચોકલેટ બરફી બનાવવાની રીત | chocolate barfi banavani rit | chocolate barfi recipe in gujarati

લીલા નારીયલ ની બરફી બનાવવાની રીત | lila nariyal ni barfi banavani rit | lila nariyal ni barfi recipe in gujarati

કલાકંદ બનાવવાની રીત | kalakand banavani rit | kalakand recipe in gujarati

Advertisements

2 COMMENTS

  1. 4 stars
    ચણા ની દાળ ના મોદક ની recipe સારી છે.
    પણ, છેલ્લે લખ્યુ છે એમ “ગણપતિ ને તુલસી નું પાન મૂકી પ્રસાદ ધરાવો ” એ તદ્દન ખોટુ છે..
    બાપ્પા ને તુલસી જી ધરાવવાનો નિષેધ છે.ફક્ત રામ અને કૃષ્ણ ના પ્રસાદ માં જ તુલસી જી મુકાય.. એ ધ્યાન માં રાખજો..

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version