HomeGujaratiછાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit recipe

છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Madhuris kitchen recipes YouTube channel on YouTube  આજે આપણે છાશનો મસાલો બનાવવાની રીત- છાશ નો મસાલો બનાવવાની રીત – chhas no masalo banavani rit શીખીશું. ઉનાળામાં બધાને ઠંડા પીણા ખૂબ જ પસંદ આવતા હોય છે એ ઠંડા પીણામાં અલગ અલગ પ્રકારના પ્રજવેટિવ નાખવામાં આવતા હોય છે તો સ્વાથ્ય માટે નુકશાનકારક  થાય છે પણ એક એવું પીણું છે જે પીવાથી ઠંડક તો મળે છે સાથે સ્વાથ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે એ છે છાશ. જો ખાલી છાશ ના ભાવે તો આજ આપણે છાશમાં નાખવા નો મસાલો જે છાશના સ્વાદમાં તો વધારો કરશે સાથે સ્વાથ્ય ને પાચન માટે પણ ખૂબ ફાયદાકારક છે તો ચાલો chaas no masala recipe in gujarati – chhas no masalo banavani recipe શીખીએ.

છાશ નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી | chhas no masalo recipe ingredients

  • આખા સૂકા ધાણા 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • મરી 1 ચમચી
  • લવિંગ 1-2
  • શાહી જીરું 1 ચમચી
  • સંચળ 1 ચમચી
  • મીઠું 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • સૂકવેલા ફુદીના ના પાન 2 ચમચી
  • એક ગ્લાસ છાશ

છાશ નો મસાલો બનાવવાની રીત | chaas no masala recipe in gujarati

છાશનો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં જીરું, આખા ધાણા, લવિંગ , મરી, અજમો નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો બધા મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો

હવે શેકેલા મસાલામાં શાહી જીરું,હિંગ, સૂકા ફુદીના ના પાન, સંચળ ને મીઠું નાખી બરોબર મિક્સ કરો ને બે મિનિટ હલાવતા રહો હવે શેકેલા મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો

શેકેલા મસાલા બિલકુલ ઠંડો થઈ જાય એટલે મિક્સર જારમાં લઇ પીસી લ્યો ને પીસેલા મસાલા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે છાશનો મસાલો

એક ગ્લાસ છાશ લ્યો એમાં એક ચમચી તૈયાર કરેલ મસાલો , ચમચી લીલા ધાણા સુધારેલા ને બરફના ટુકડા નાખી મિક્સ કરો ને તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા છાશ.

chhas masala recipe notes

  • જો ફુદીના ના પાન સૂકવેલા ના હોય તો ગેસ પર જે કડાઈમાં મસાલા શેકેલ એમાં જ થોડા ફુદીના ના પાન નાખો ને ધીમા તાપે પાંચ મિનિટ અથવા જ્યાં સુંધી પાન સુકાય નહિ ત્યાં સુધી શેકો ને શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો તૈયાર છે સૂકવેલા ફુદીના
  • શાહી જીરું ના હોય તો સાદું જીરું થોડું વધારે નાખી દેવું
  • ચાહો તો એક નાનો ટુકડો સૂઠ નો શેકતી વખતે નાખી શકો છો
  • જો મસાલા છાસ નો વ્રત મા ઉપયગ કરવો હોય તો હિંગ ના નાખવી

chhas no masalo banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Madhuris kitchen recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

chhas no masalo banavani rit

છાશ નો મસાલો બનાવવાની રીત - chaas no masala recipe in gujarati - chhas no masalo banavani recipe - chhas no masalo banavani rit

છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit | chaas no masala recipe in gujarati

આજે આપણે છાશનો મસાલો બનાવવાની રીત- છાશ નો મસાલો બનાવવાની રીત – chhas no masalo banavani rit શીખીશું. ઉનાળામાં બધાને ઠંડા પીણા ખૂબ જ પસંદ આવતા હોય છે એ ઠંડા પીણામાં અલગ અલગ પ્રકારના પ્રજવેટિવ નાખવામાં આવતા હોય છે તો સ્વાથ્ય માટે નુકશાનકારક  થાય છે પણ એક એવું પીણું છે જે પીવાથીઠંડક તો મળે છે સાથે સ્વાથ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે એ છે છાશ. જો ખાલી છાશ ના ભાવે તો આજ આપણે છાશમાં નાખવા નો મસાલો જે છાશના સ્વાદમાં તોવધારો કરશે સાથે સ્વાથ્ય ને પાચન માટે પણ ખૂબ ફાયદાકારક છે તો ચાલો chaas no masala recipe in gujarati – chhas no masalo banavani recipe શીખીએ
5 from 8 votes
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

છાશ નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી | chhas no masalo recipe ingredients

  • 2 ચમચી આખા સૂકા ધાણા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી મરી
  • 1 ચમચી શાહી જીરું
  • 1 ચમચી સંચળ
  • 1 ચમચી મીઠું
  • 1-2 લવિંગ
  • ચમચી હિંગ
  • 2 ચમચી સૂકવેલા ફુદીના ના પાન
  • એક ગ્લાસ છાશ

Instructions

છાશ નો મસાલો બનાવવાની રીત – chhas no masalo banavani rit – chaas no masala recipe in gujarati

  • છાશ નો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં જીરું, આખા ધાણા, લવિંગ , મરી, અજમો નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો બધા મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો
  • હવે શેકેલા મસાલામાં શાહી જીરું,હિંગ, સૂકા ફુદીના ના પાન, સંચળ ને મીઠું નાખી બરોબરમિક્સ કરો ને બે મિનિટ હલાવતા રહો હવે શેકેલા મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો
  • શેકેલામસાલા બિલકુલ ઠંડો થઈ જાય એટલે મિક્સર જારમાં લઇ પીસી લ્યો ને પીસેલા મસાલા ને એર ટાઈટડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે છાશનો મસાલો
  • એક ગ્લાસ છાશ લ્યો એમાં એક ચમચી તૈયાર કરેલ મસાલો , ચમચી લીલા ધાણા સુધારેલા ને બરફના ટુકડા નાખી મિક્સ કરો ને તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા છાશ.

chhas masala recipe notes

  • જો ફુદીના ના પાન સૂકવેલા ના હોય તો ગેસ પર જે કડાઈમાં મસાલા શેકેલ એમાં જ થોડા ફુદીના ના પાન નાખો ને ધીમા તાપે પાંચ મિનિટ અથવા જ્યાં સુંધી પાન સુકાય નહિ ત્યાં સુધી શેકો ને શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો તૈયાર છે સૂકવેલા ફુદીના
  • શાહી જીરું ના હોય તો સાદું જીરું થોડું વધારે નાખી દેવું
  • ચાહો તો એક નાનો ટુકડો સૂઠ નો શેકતી વખતે નાખી શકો છો
  • જો મસાલા છાસ નો વ્રત મા ઉપયગ કરવો હોય તો હિંગ ના નાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પંજાબી અથાણું બનાવવાની રીત | punjabi athanu banavani rit | punjabi athanu recipe in gujarati

પાવભાજી બનાવવાની રીત | પાઉં ભાજી બનાવવાની રીત | Pav bhaji recipe in Gujarati | Pav bhaji banavani rit

અડદના પાપડ બનાવવાની રીત | adad na papad banavani rit | adad na papad recipe in gujarati

મિસ્સી રોટી બનાવવાની રીત | મિસી રોટી બનાવવાની રીત | missi roti banavani rit gujarati ma | missi roti recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular