HomeGujaratiપંજાબી અથાણું બનાવવાની રીત | punjabi athanu banavani rit gujarati recipe

પંજાબી અથાણું બનાવવાની રીત | punjabi athanu banavani rit gujarati recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube આજે આપણે પંજાબી અથાણું બનાવવાની રીત – punjabi athanu banavani rit શીખીશું. કેરી ની સીઝન આવતા જ અલગ અલગ સ્વાદ ના અથાણાં ઘરે ને બજારમાં બનતા જોવા મળે છે એમાં ઘણા ને મીઠું અથાણું તો ઘણા ને ખાટું અથાણું તો ઘણા ને ખાલી કેરી નું તો ઘણાને કેરી ગુંદા કે ગુંદા ના અથાણાં ભાવતા હોય છે એટલે એમ કહી શકાય કે એક ઘરમાં જો ચાર જણા હોય તો બને કે બધાને અલગ અલગ પ્રકારના અથાણાં ભાવતા હોય પણ બધાને હોટલ માં મળતા ખાટું અથાણું તો ભાવતું જ હોય તો આજ આપણે એજ ખાટું અથાણું પંજાબી અથાણું punjabi athanu recipe in gujarati language ઘરે બનાવવાની રીત શીખીએ.

પંજાબી અથાણું બનાવવા જરૂરી સામગ્રી | punjabi athanu recipe ingredients

  • કેરી 2 કિલો
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 100 ગ્રામ
  • હળદર 50 ગ્રામ
  • મેથી કુરિયા 100 ગ્રામ
  • રાઈના કુરિયા 50 ગ્રામ/રાઈ 50 ગ્રામ
  • કાચી વરિયાળી 100 ગ્રામ
  • હિંગ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ અથવા 250 ગ્રામ જેટલું આશરે
  • સરસિયું તેલ / તેલ જે તમે વાપરતા હો 1 લીટર

પંજાબી અથાણું બનાવવાની રીત

સૌ પ્રથમ બધી જ કેરી ને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કોરા કપડાથી લૂછી કોરી કરી લ્યો ને પાંચ મિનિટ સુકાવા દયો (ધ્યાન રાખવું કે પાણી બિલકુલ ન રહે)

 કેરી સાવ કોરી થઈ જાય એટલે ચાકુ થી તેના મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ને કટકા ને ચોખા કોરા કપડા પર જ્યાં તડકો આવતો હોય કે હવા આવતી હોય ત્યાં ચાર પાંચ કલાક સુધી સૂકવી લ્યો

મિક્સર જાર માં જો રાઈ લ્યો તો એને પીસી એક વાસણમાં કાઢી લ્યો ને વરિયાળી ને અદ્ધ કચરી પીસી ને વાસણમાં કાઢી લ્યો

હવે એક મોટા વાસણમાં રાઈના કુરિયા, અધ્ધ કચરી પીસેલી વરિયાળી, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, હળદર અને મીઠું નાખો ને બસો ગ્રામ જેટલું સરસિયું તેલ થોડું થોડું નાખતા જઈ મસાલો મિક્સ કરતા જાઓ બધું તેલ બરોબર  મિક્સ થઈ જાય એટલે તેમાં સુકાયેલ કેરીના ટુકડા નાખી ને મિક્સ કરો (બધાજ ટુકડા પર મસાલો લાગે એમ મિક્સ કરવું)

ત્યારબાદ હવે ગેસ પર એક કડાઈમાં સો થી બસો ગ્રામ જેટલું તેલ ગરમ કરો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને પાંચ મિનિટ ઠંડુ થવા દયો પાંચ મિનિટ પછી એમાં હિંગ નાખો

હવે હિંગ વાળા તેલ ને સાવ ઠંડુ થવા દયો એક વાર તેલ સાવ ઠંડુ થાય એટલે તેલ ને કેરી ને મસાલામાં નાખી બરોબર મિક્સ કરી નાખો

હવે ચિનાઈ માટી ની જાર અથવા કાંચ ની જાર સાફ ને કોરી જાર લ્યો એમાં પહેલા થોડું આશરે પચાસ ગ્રામ જેટલું સરસિયું તેલ નાખો ને ત્યાર બાદ એમાં તૈયાર કરેલ અથાણું નાખો અથાણાં થી જાર પોણી ભરો ત્યાર બાદ એના પર ફરી પચાસ થી સો ગ્રામ તેલ નાખો ને જાર પર ઢાંકણ ઢાંકી દેવું ને ઉપર કોટન નું કપડું બાંધી દેવું

અથાણાં ની જાર ને દિવસ માં એક બે વાર બરોબર મિક્સ કરી ઉપર નીચે કરવું અથવા કોરા ચમચાથી મિક્સ કરવું આમ સાત આઠ દિવસ સુધી રોજ કરવું ત્યાર બાદ અથાણું તૈયાર થઈ જસે જેને તમે ખાઈ શકો ને સાચવી પણ શકશો

punjabi athanu recipe notes

  • અહી સરસિયું તેલ વાપરેલ છે તમે જે તેલ પસંદ હોય કે ખાતા હો એ નાખી શકો છો
  • અહી કાચું તેલ વાપરેલ છે ઘણાએ કાચું તેલ ફાવતું નથી તો તમે એક વાત તેલ ફૂલ ગરમ કરી ત્યાર બાદ સાવ ઠંડુ કરી ને પણ નાખી શકો છો
  • અથાણું બનાવતી વખતે ક્યાંય પાણી ના લાગે કે સાફ હાથે કે સાફ વાસણ ને કપડા નો ઉપયોગ કરવો

punjabi athanu banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

punjabi athanu recipe in gujarati language

પંજાબી અથાણું બનાવવાની રીત - punjabi athanu banavani rit - punjabi athanu recipe in gujarati language

પંજાબી અથાણું બનાવવાની રીત | punjabi athanu banavani rit | punjabi athanu recipe in gujarati language

નમસ્તે મિત્રો આજે આપણે પંજાબી અથાણું બનાવવાની રીત – punjabi athanu banavani rit શીખીશું. કેરી ની સીઝન આવતા જઅલગ અલગ સ્વાદ ના અથાણાં ઘરે ને બજારમાં બનતા જોવા મળે છે એમાં ઘણા ને મીઠું અથાણુંતો ઘણા ને ખાટું અથાણું તો ઘણા ને ખાલી કેરી નું તો ઘણાને કેરી ગુંદા કે ગુંદા ના અથાણાં ભાવતા હોય છે એટલે એમ કહી શકાય કે એક ઘરમાં જો ચાર જણા હોય તો બને કે બધાને અલગ અલગ પ્રકારના અથાણાં ભાવતા હોય પણ બધાને હોટલ માં મળતા ખાટું અથાણું તો ભાવતું જ હોય તોઆજ આપણે એજ ખાટું અથાણું પંજાબી અથાણું punjabi athanu recipe ingujarati language ઘરે બનાવવાની રીત શીખીએ
3.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 30 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 અથાણાં જાર

Ingredients

પંજાબી અથાણું બનાવવા જરૂરી સામગ્રી | punjabi athanu recipe ingredients

  • 2 કિલો કેરી
  • 100 ગ્રામ કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 50 ગ્રામ હળદર
  • 100 ગ્રામ મેથી કુરિયા
  • 50 ગ્રામ રાઈના કુરિયા – રાઈ
  • 100 ગ્રામ કાચી વરિયાળી
  • 1-2 ચમચી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ અથવા 250 ગ્રામ જેટલું આશરે
  • 1 લીટર સરસિયું તેલ / તેલ જે તમે વાપરતાહો

Instructions

punjabi athanu banavani rit | punjabi athanu recipe in gujarati

  • સૌ પ્રથમ બધી જ કેરી ને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કોરા કપડાથી લૂછી કોરી કરી લ્યોને પાંચ મિનિટ સુકાવા દયો (ધ્યાન રાખવું કે પાણી બિલકુલ ન રહે)
  •  કેરી સાવ કોરી થઈ જાય એટલે ચાકુ થીતેના મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ને કટકા ને ચોખા કોરા કપડા પર જ્યાં તડકો આવતો હોયકે હવા આવતી હોય ત્યાં ચાર પાંચ કલાક સુધી સૂકવી લ્યો
  • મિક્સર જાર માં જો રાઈ લ્યો તો એને પીસી એક વાસણમાં કાઢી લ્યો ને વરિયાળી ને અદ્ધ કચરી પીસીને વાસણમાં કાઢી લ્યો
  • હવે એક મોટા વાસણમાં રાઈના કુરિયા, અધ્ધ કચરી પીસેલી વરિયાળી, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર,હળદર અને મીઠું નાખો ને બસો ગ્રામ જેટલું સરસિયું તેલ થોડું થોડું નાખતાજઈ મસાલો મિક્સ કરતા જાઓ બધું તેલ બરોબર મિક્સ થઈ જાય એટલે તેમાં સુકાયેલ કેરીના ટુકડા નાખી ને મિક્સકરો (બધાજ ટુકડા પર મસાલો લાગે એમ મિક્સ કરવું)
  •  હવે ગેસ પર એક કડાઈમાં સો થી બસો ગ્રામજેટલું તેલ ગરમ કરો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને પાંચ મિનિટ ઠંડુ થવા દયો પાંચ મિનિટ પછી એમાં હિંગ નાખો
  • હવે હિંગ વાળા તેલ ને સાવ ઠંડુ થવા દયો એક વાર તેલ સાવ ઠંડુ થાય એટલે તેલ ને કેરી ને મસાલામાં નાખી બરોબર મિક્સ કરી નાખો
  • હવે ચિનાઈ માટી ની જાર અથવા કાંચ ની જાર સાફ ને કોરી જાર લ્યો એમાં પહેલા થોડું આશરે પચાસ ગ્રામ જેટલું સરસિયું તેલ નાખો ને ત્યાર બાદ એમાં તૈયાર કરેલ અથાણું નાખો અથાણાં થી જાર પોણી ભરો ત્યાર બાદ એના પર ફરી પચાસ થી સો ગ્રામ તેલ નાખો ને જાર પર ઢાંકણ ઢાંકી દેવું ને ઉપર કોટન નું કપડું બાંધી દેવું
  • અથાણાંની જાર ને દિવસ માં એક બે વાર બરોબર મિક્સ કરી ઉપર નીચે કરવું અથવા કોરા ચમચાથી મિક્સ કરવું આમ સાત આઠ દિવસ સુધી રોજ કરવું ત્યાર બાદ અથાણું તૈયાર થઈ જસે જેને તમે ખાઈ શકોને સાચવી પણ શકશો

punjabi athanu recipe notes

  • અહી સરસિયું તેલ વાપરેલ છે તમે જે તેલ પસંદ હોય કે ખાતા હો એ નાખી શકો છો
  • અહી કાચું તેલ વાપરેલ છે ઘણાએ કાચું તેલ ફાવતું નથી તો તમે એક વાત તેલ ફૂલ ગરમ કરી ત્યારબાદ સાવ ઠંડુ કરી ને પણ નાખી શકો છો
  • અથાણું બનાવતી વખતે ક્યાંય પાણી ના લાગે કે સાફ હાથે કે સાફ વાસણ ને કપડા નો ઉપયોગ કરવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કેરી નું શાક બનાવવાની રીત | keri nu shaak banavani rit | keri nu shaak recipe in gujarati

કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | કેરી ની ચટણી | kachi keri ni chutney gujarati |kachi keri ni chatni banavani rit |kachi keri ni chutney recipe in gujarati

ગરમ મસાલો બનાવવાની રીત | ગરમ મસાલો બનાવવાની રેસીપી | garam masala banavani rit gujarati ma | garam masala recipe in gujarati

કેરી નો છૂંદો બનાવવાની રીત | કેરી નો છૂંદો રેસીપી | keri no chundo recipe in gujarati | kachi keri no chundo banavani rit

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular