HomeNastaદાલ બાટી બનાવવાની રીત | dal bati recipe in gujarati | dal...

દાલ બાટી બનાવવાની રીત | dal bati recipe in gujarati | dal bati banavani rit

નમસ્તે મિત્રો આજે લોકો દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટ દાલ બાટી બનાવવાની રીત બતાવો – dal bati banavani rit batao, દાલ બાટી કેવી રીતે બનાવવાની તો આપણે રાજસ્થાની દાલબાટી બનાવવાની રીત શીખીશું . દાલ બાટી એક રાજસ્થાની વાનગી છે રાજસ્થાનમાં તો ખૂબ પ્રખ્યાત છે જ સાથે સાથે દેશ વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ને સુ બનાવી એ તે ના સુજે તો ઘરમાં રહેલી દાળ માંથી જ કંઈક અલગ બનાવી ને ખાઈ  સકો છો અને મહેમાન ને પણ કંઇક અલગ ખવડાવવા બાટી ખૂબ જ સારો ઓપ્શન છે આજ આપને અલગ અલગ રીતે બાટી કુકર મા બાટી બનાવવાની રીત,  અપ્પમ પાત્ર માં બાટી બનાવવાની રીત , ઓવન મા બાટી બનાવવાની રીત, કડાઈ મા બાટી બનાવવાની રીત શીખીશું ચાલો જોઈએ દાલ બાટી બનાવવાની પરફેક્ટ રીત, દાલ બાટી ની રેસીપી, dal bati recipe in gujarati, rajasthani dal bati banavani rit.

દાલ બાટી બનાવા જરૂરી સામગ્રી | dal bati banava jaruri samgri

દાલ બાટી ની દાલ બનાવવા માટેની સામગ્રી – dal bati ni dal banava jaruri samgri

  • મગદળ ¼ કપ
  • અદળદાળ ¼ કપ
  • તુવેરદાળ ¼ કપ
  • મસૂર દાળ ¼ કપ
  • ચણા દાળ ¼ કપ
  • હળદર ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 કપ પાણી
  • તેલ 1 ચમચી

દાલ બાટી ની દાળ ના વઘાર માટેની સામગ્રી | dal bati na vaghar mate jaruri samgri

  • 1 ડુંગરી જીણી સુધારેલ
  • 1-2 ટમેટા જીણા સુધારેલ
  • ઘી 3-4 ચમચી       
  • લસણ કટકા 1-2 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • રાઇજીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણજીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા

દાલ બાટી નો બાટી નો લોટ બનાવવા માટેની સામગ્રી | dal bati ni bati no lot banava jaruri samgri

  • ઘઉંનો લોટ 1 ½ કપ
  • સોજી ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘી ¼ કપ
  • અજમો 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

ચૂરમાં લાડુ બનાવવા માટેની સામગ્રી | churma ladu banava jaruri samgri

  • બાટી 3-4
  • ઘી 3-4 ચમચી
  • ગુંદ 1-2 ચમચી
  • કાજુ બદામ ના કટકા 3-4 ચમચી
  • પીસેલી ખાંડ 1-2 ચમચી

દાલ બાટી બનાવવાની રીત | dal bati recipe in gujarati | dal bati banavani rit

દાલ બાટી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તુવેર દાળ, મગદાળ , ચણાદાળ , અડદ દાળ, મસૂર દાળ લઈ મિક્સ કરી પાણી વડે ધોઈ લેવી, ત્યારબાદ દાળ ડૂબે એટલું  પાણી નાખી દસથી પંદર મિનિટ પલળવા દો

દાળ પલળી જાય એટલે  ગેસ પર કુકરમાં બે ત્રણ કપ પાણી લઈ તેમાં પલાળેલી દાળ નાખો સ્વાદ મુજબ મીઠું , હળદર અને એક ચમચી તેલ નાખી કૂકરના ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે છ સીટી સુધી દાળને બાફી લો

દાળ બાફી લીધા બાદ ગેસ બંધ કરી , કુકર માંથી પોતાની રીતે હવા નીકળવા એક્સાઇડ મૂકી દો.

બાટી બનાવવાની રીત | Bati banavani rit

હવે બાટી નો લોટ બાંધવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ ,સોજી, સોડા,  અજમો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ,ત્યારબાદ તેમાં ઘી ઉમેરી બરોબર મિક્સ કરો લોટની મૂઠી વાર્તા છૂટો ના પડે એટલું મોળ નાખવું

ત્યારબાદ હવે તેમાં થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લેવો બાંધેલા લોટને બરોબર મસળી ઢાંકણ ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકી દેવો, દસ મિનિટ બાદ બાટી ના એક સરખા નાના નાના લૂઆ કરી ગોળ ગોળ લુવા બનાવી લ્યો

ઓવન મા બાટી બનાવવાની રીત | oven ma bati banavani rit

 જો તમે બાટી ઓવન માં બનાવી હોય તો ઓવન 5 મિનિટ માટે 180 ડિગ્રી ઉપર પ્રી હિટ કરો ત્યારબાદ બાટી પ્લેટ માં મૂકી 10 મિનિટ 180 ડિગ્રી ઉપર એક બાજુ ચડાવો ત્યારબાદ ઓવન ખોલી ચીપિયા વડે બાટીને ઉથલાવી ફરીથી 5 મિનિટ બીજી બાજુ ચડાવ્યો તો ઓવનમાં બાટી તૈયાર છે.

કુકર મા બાટી બનાવવાની રીત | kukar ma bati banavani rit

પ્રથમ ગેસ ઉપર કુકર ગરમ કરવા મૂકો તરિયામાં થોડી રેતી અથવા મીઠું નાખવું તેના પર કાઠો મૂકો હવે એલ્યુમિનિયમ ના ડબ્બા કે ઢોકરીયા થાળીમાં બાટીને મૂકી મીડીયમ તાપે 10 મીનીટ કુકર નું ઢાંકણ ઢાંકી બાટી ને  શેકાવા દો.

ત્યારબાદ ઢાંકણ ખોલી ચીપિયા વડે બાટી ઉથલાવી ફરી ઢાંકણ ઢાંકી બીજી 5 મિનિટ બાટી બીજી બાજુ શેકાવા દો તો કુકરમાં બાટી તૈયાર છે.

અપ્પમ પાત્ર માં બાટી બનાવવાની રીત | appam patra ma bati banavani rit

સૌપ્રથમ અપ્પમપાત્રને ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો તેમાં તૈયાર બાટી મૂકો ત્યારબાદ ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ ચડવા દો ત્યારબાદ ચમચા વડે બાટી ને ફેરવી નાંખી બાજુ ફરી ચડાવા માટે ફ્રી 4-5 મિનિટ ઢાંકણ ઢાંકીને ચડવા દો .

આમ દર બે-ચાર મિનિટ બાટીને ઉઠાવતા જઈ બધી બાજુથી બાટીને શેકી લો તો તૈયાર છે અપમ પત્રમાં બાટી.

કડાઈ મા બાટી બનાવવાની રીત | kadai ma bati banavani rit

સર્વ પ્રથમ એક કડાઈ ગેસ પર ગરમ કરો તેમાં એકથી બે ચમચી ઘી નાખો ત્યારબાદ બાટી ના લુવા બનાવેલ તેને હથેળી વચ્ચે સેજ દબાવી પેડા બનાવી નાખો હવે પેડા બાટીને કડાઈમાં મૂકી  બેથી ત્રણ મિનિટ એક બાજુ  ઢાંકણ ઢાંકી ચડાવો.

ત્યારબાદ તવિથા વડે બાટીને ઉથલાવી બીજી બાજુ ચડાવો આમ બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી ચલાવી લો જો સાઈડ ની કિનારી કાચી રહી ગઈ હોય તો તેને રોટલી સેકવાની  જાડી પર મૂકી શેકી લેવી તો તૈયાર છે કડાઈમાં બાટી.

 ચુરમા લાડુ બનાવવા ની રીત | churma ladu banavani rit

સૌ પ્રથમ મિક્સર જાર માં 2-3 બાટી ને પીસી લ્યો, હવે ગેસ પર એક કડાઈ માં 2-3 ચમચી ઘી ગરમ મૂકો , ઘી ગરમ થાય એટલે એમાં 1 ચમચી ખાવા નો ગૂંદ નાખી ને ગુંદ તરી લ્યો ગુંદ બરોબર તરાઈ જાય એટલે તેમાં કાજુ બદામ ના કટકા નાખી 1-2 મિનિટ સેકો

હવે તેમાં પીસેલા બાટી નો ભૂકો નાંખી ફરી 2-3 સેકો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો, હવે તેમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરો તો તૈયાર છે ચુરમુ

દાલ બાટી ની દાળ ના વઘારવા ની રીત | dal bati ni dal banavani rit

ગેસ પર એક કડાઈમાં 3-4 ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં રાઇજીરુ નખો રાઈજીરું તતડે એટલે તેમાં હિંગ નાખી મિક્સ કરો , હવે તેમાં મીઠો લીમડો, આદુ ની પેસ્ટ,લસણના કટકા નાખી બે મિનિટ સેકો

ત્યાર બાદ તેમાં જીની સુધારેલ ડુંગરી નાખી 3-4 મિનિટ સેકો ડુંગરી બરોબર સેકાઈ જાય એટલે તેમાં જીના સુધારેલા ટમેટા નાખી સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી ઘી છૂટે ત્યાં સુંધી ચડાવો

ટમેટા બરોબર ચડી જાય એટલે તેમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો , હવે આ વઘાર માં બાફી મુકેલી દાળ નાખી મિક્સ કરો ત્યાર બાદ તેમાં ગરમ મસાલો ને જો જરૂર લાગે તો મીઠું નાંખી મિક્સ કરો

હવે દાળ જો વધુ ઘટ્ટ લાગે તો 1 કપ ગરમ પાણી કરી નાખી મિક્સ કરી 4-5 મિનિટ ઉકાળો છે તેમાં લીલા ધાણા સુધારેલા નાખી ગેસ બંધ કરી નાખો.

Dal bati recipe notes in gujarati

  • દાલ બાટી બનાવો ત્યારે હંમેશા ઘીનો ઉપયોગ કરવો જેથી દાલ બાટી નો સ્વાદ ખૂબ સારો આવશે
  • બાટી નો લોટ બાંધતી વખતે તેમાં સોડા નાખો તો પણ ચાલે
  • પાછી દાળમાંથી તમે ચણાની દાળ અને મસૂરની દાળ થોડી ઓછી માત્રામાં અને મગની દાર જોરદાર થોડી વધારે માત્રામાં નકશો તો પણ ચાલશે અથવા તો તમારી મનપસંદ દાળ વધુ ઓછું નાખી શકો છો

rajasthani dal bati banavani rit | દાલ બાટી બનાવવાની પરફેક્ટ રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

રાજસ્થાની દાલબાટી બનાવવાની રીત | દાલ બાટી ની રેસીપી | dal bati recipe in gujarati

દાલ બાટી બનાવવાની રીત - dal bati recipe in gujarati - dal bati banavani rit - rajasthani dal bati banavani rit - દાલ બાટી બનાવવાની પરફેક્ટ રીત - રાજસ્થાની દાલબાટી બનાવવાની રીત - દાલ બાટી ની રેસીપી

દાલ બાટી બનાવવાની રીત | dal bati recipe in gujarati | dal bati banavani rit

નમસ્તે મિત્રો આજે લોકો દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટ દાલ બાટી બનાવવાની રીત બતાવો – dal bati banavani rit batao, દાલ બાટી કેવી રીતે બનાવવાની તો આપણે રાજસ્થાની દાલ બાટી બનાવવાની રીત શીખીશું . દાલ બાટી એક રાજસ્થાની વાનગી છે રાજસ્થાનમાં તો ખૂબ પ્રખ્યાત છે જ સાથે સાથે દેશ વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે જ્યારે ઘરમાં કોઈ શાકના હોય ને સુ બનાવી એ તે ના સુજે તો ઘરમાં રહેલી દાળ માંથી જ કંઈક અલગ બનાવી ને ખાઈ સકો છો અને મહેમાન ને પણ કંઇક અલગ ખવડાવવા બાટી ખૂબ જ સારો ઓપ્શન છે આજ આપને અલગ અલગ રીતે બાટી કુકર મા બાટી બનાવવાની રીત, અપ્પમ પાત્ર મા બાટી બનાવવાની રીત , ઓવન મા બાટી બનાવવાની રીત, કડાઈ મા બાટી બનાવવાની રીત શીખીશું ચાલો જોઈએ દાલ બાટી બનાવવાની પરફેક્ટ રીત, dal bati recipe in gujarati, rajasthani dal bati banavani rit.
5 from 1 vote
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 10 mins
Total Time 1 hr
Course Dinner
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • કુકર
  • કડાઈ
  • ઓવન
  • અપ્પમ પાત્ર

Ingredients
  

દાલ બાટી ની દાળ બનાવવા માટે ની સામગ્રી – dal bati ni dal banava jaruri samgri

  • મગદળ ¼ કપ
  • અદળદાળ ¼ કપ
  • તુવેર દાળ ¼ કપ
  • મસૂર દાળ ¼ કપ
  • ચણા દાળ ¼ કપ
  • હળદર ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 કપ પાણી
  • તેલ 1 ચમચી

દાલ બાટી ની દાળ ના વઘાર માટેની સામગ્રી | dal bati na vaghar mate jaruri samgri

  • 1 ડુંગરી જીણી સુધારેલ
  • 1-2 ટમેટા જીણા સુધારેલ
  • ઘી 3-4 ચમચી       
  • લસણ કટકા 1-2 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • રાઇ જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણજીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા

દાલ બાટી નો બાટી નો લોટ બનાવવા માટેની સામગ્રી | dal bati ni bati no lot banava jaruri samgri

  • ઘઉંનો લોટ 1 ½ કપ
  • સોજી ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘી ¼ કપ
  • અજમો 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

ચૂરમા લાડુ બનાવવા માટેની સામગ્રી | churma ladu banava jaruri samgri

  • બાટી 3-4
  • ઘી 3-4 ચમચી
  • ગુંદ 1-2 ચમચી
  • કાજુ બદામ ના કટકા 3-4 ચમચી
  • પીસેલી ખાંડ 1-2 ચમચી

Instructions
 

દાલ બાટી બનાવવાની રીત -dal bati recipe in gujarati – dal bati banavani rit – rajasthani dal bati banavani rit – રાજસ્થાની દાલબાટી બનાવવાની રીત – દાલ બાટી ની રેસીપી  

  • દાલ બાટી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તુવેર દાળ, મગદાળ , ચણાદાળ , અડદ દાળ, મસૂર દાળ લઈ મિક્સ કરી પાણી વડે ધોઈ લેવી
  • ત્યારબાદ દાળ ડૂબે એટલું  પાણી નાખી દસથી પંદર મિનિટ પલળવા દો
  • દાળ પલળી જાય એટલે  ગેસ પર કુકરમાં બે ત્રણ કપ પાણી લઈતેમાં પલાળેલી દાળ નાખો સ્વાદ મુજબ મીઠું , હળદર અને એક ચમચી તેલ નાખી કૂકરના ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે છ સીટી સુધી દાળને બાફી લો
  • દાળ બાફી લીધા બાદ ગેસ બંધ કરી કુકરમાંથી પોતાની રીતે હવા નીકળવા એક્સાઇડ મૂકી દીધો

બાટી બનાવવાની રીત | Bati banavani rit

  • હવે બાટી નો લોટ બાંધવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ ,સોજી, સોડા,  અજમો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં ઘી ઉમેરી બરોબર મિક્સ કરો લોટની મૂઠી વાર્તા છૂટો ના પડે એટલું મોળ નાખવું
  • ત્યારબાદ હવે તેમાં થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લેવો બાંધેલા લોટને બરોબર મસળી ઢાંકણ ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકી દેવો
  • દસ મિનિટ બાદ બાટી ના એક સરખા નાના નાના લૂઆ કરી ગોળ ગોળ લુવા બનાવી લ્યો

ઓવન મા બાટી બનાવવાની રીત | oven ma bati banavani rit

  •  જો તમે બાટી ઓવન માં બનાવી હોય તોઓવન 5 મિનિટ માટે 180 ડિગ્રી ઉપર પ્રી હિટકરો ત્યારબાદ બાટી પ્લેટ માં મૂકી 10 મિનિટ 180 ડિગ્રી ઉપર એક બાજુ ચડાવો ત્યારબાદ ઓવન ખોલી ચીપિયા વડે બાટીને ઉથલાવી ફરીથી 5 મિનિટ બીજી બાજુ ચડાવ્યો તો ઓવનમાં બાટી તૈયાર છે

કુકર મા બાટી બનાવવાની રીત | kukar ma bati banavani rit

  • પ્રથમ ગેસ ઉપર કુકર ગરમ કરવા મૂકો તરિયામાં થોડી રેતી અથવા મીઠું નાખવું તેના પર કાઠો મૂકો હવે એલ્યુમિનિયમ ના ડબ્બા કે ઢોકરીયા થાળીમાં બાટીને મૂકી મીડીયમ તાપે 10 મીનીટ કુકર નું ઢાંકણ ઢાંકી બાટી ને  શેકાવા દો.
  • ત્યારબાદ ઢાંકણ ખોલી ચીપિયા વડે બાટી ઉથલાવી ફરી ઢાંકણ ઢાંકી બીજી 5 મિનિટ બાટી બીજી બાજુ શેકાવાદો તો કુકરમાં બાટી તૈયાર છે

અપ્પમ પાત્ર માં બાટી બનાવવાની રીત | appam patra ma bati banavani rit

  • સૌપ્રથમ અપ્પમ પાત્રને ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો તેમાં તૈયાર બાટી મૂકો ત્યારબાદ ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ ચડવાદો ત્યારબાદ ચમચા વડે બાટી ને ફેરવી નાંખી બાજુ ફરી ચડાવા માટે ફ્રી 4-5 મિનિટ ઢાંકણ ઢાંકીને ચડવા દો.
  •  આમ દર બે-ચારમિનિટ બાટીને ઉઠાવતા જઈ બધી બાજુથી બાટીને શેકી લો તો તૈયાર છે અપમ પત્રમાં બાટી

કડાઈ મા બાટી બનાવવાની રીત | kadai ma bati banavani rit

  • સર્વ પ્રથમ એક કડાઈ ગેસ પર ગરમ કરો તેમાં એકથી બે ચમચી ઘી નાખો ત્યારબાદ બાટી ના લુવા બનાવેલ તેને હથેળી વચ્ચે સેજ દબાવી પેડા બનાવી નાખો હવે પેડા બાટીને કડાઈમાં મૂકી  બેથી ત્રણ મિનિટ એક બાજુ  ઢાંકણ ઢાંકી ચડાવો.
  • ત્યારબાદ તવિથા વડે બાટીને ઉથલાવી બીજી બાજુ ચડાવો આમ બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી ચલાવીલો જો સાઈડ ની કિનારી કાચી રહી ગઈ હોય તો તેને રોટલી સેકવાની  જાડી પર મૂકી શેકી લેવી તો તૈયાર છે કડાઈમાં બાટી

 ચુરમાં લાડુ બનાવવા ની રીત | churma ladu banavani rit

  • સૌ પ્રથમ મિક્સર જાર માં2-3 બાટી ને પીસી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈ માં2-3 ચમચી ઘી ગરમ મૂકો
  • ઘી ગરમ થાય એટલે એમાં 1 ચમચી ખાવા નો ગૂંદ નાખી ને ગુંદ તરી લ્યો ગુંદ બરોબર તરાઈ જાય એટલે તેમાં કાજુબદામ ના કટકા નાખી 1-2 મિનિટ સેકો
  • હવે તેમાં પીસેલા બાટી નો ભૂકો નાંખી ફરી2-3 સેકો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
  • હવે તેમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરો તો તૈયાર છે ચુરમુ

દાલ બાટી ની દાળ ના વઘારવા ની રીત | dal bati ni dal banavani rit

  • ગેસ પર એક કડાઈમાં3-4 ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં રાઇજીરુ નખો રાઈજીરું તતડેએટલે તેમાં હિંગ નાખી મિક્સ કરો
  • હવે તેમાં મીઠો લીમડો, આદુ ની પેસ્ટ,લસણના કટકા નાખી બે મિનિટ સેકો
  • ત્યારબાદ તેમાં જીની સુધારેલ ડુંગરી નાખી3-4 મિનિટ સેકો ડુંગરી બરોબર સેકાઈ જાય એટલે તેમાં જીના સુધારેલા ટમેટાનાખી સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી ઘી છૂટે ત્યાં સુંધી ચડાવો
  • ટમેટા બરોબર ચડી જાય એટલે તેમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો
  • હવે આ વઘાર માં બાફી મુકેલી દાળ નાખી મિક્સ કરો ત્યાર બાદ તેમાં ગરમ મસાલો ને જો જરૂર લાગેતો મીઠું નાંખી મિક્સ કરો
  • હવે દાળ જો વધુ ઘટ્ટ લાગે તો 1 કપ ગરમ પાણી કરી નાખી મિક્સ કરી 4-5 મિનિટ ઉકાળો
  • છેલે તેમાં લીલા ધાણા સુધારેલા નાખી ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે દાલ બાટી ચૂરામાં

Notes

  • દાલ બાટી બનાવો ત્યારે હંમેશા ઘીનો ઉપયોગ કરવો જેથી દાલ બાટી નો સ્વાદ ખૂબ સારો આવશે
  • બાટી નો લોટ બાંધતી વખતે તેમાં સોડા નાખો તો પણ ચાલે
  • પાછી દાળમાંથી તમે ચણાની દાળ અને મસૂરની દાળ થોડી ઓછી માત્રામાં અને મગની દાર જોરદાર થોડી વધારે માત્રામાં નકશો તો પણ ચાલશે અથવા તો તમારી મનપસંદ દાળ વધુ ઓછું નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલવાની કચોરી બનાવવાની રીત | lilvani kachori banavani rit | lilvani kachori recipe in gujarati

દહીં વડા બનાવવાની રેસીપી | દહીં વડા બનાવવાની રીત | dahi vada recipe in gujarati | dahi vada banavani rit

પકોડી બનાવવાની રીત | પાણીપુરી ની પુરી બનાવવાની રીત | pani puri ni puri banavani rit | pani puri ni puri recipe in gujarati

તુવેર ના ટોઠા બનાવવાની રીત | લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત | lili tuver totha recipe in gujarati | lili tuver na thotha banavani rit | tuver totha recipe in gujarati | tuver na thotha banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular