HomeNastaસિંધી દાળ પકવાન બનાવવાની રીત | dal pakwan banavani rit recipe in...

સિંધી દાળ પકવાન બનાવવાની રીત | dal pakwan banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે દાલ પકવાન બનાવવાની રીત શીખીશું. દાળ પકવાન સ્ટ્રીટ ફૂડ છે દાલ પકવાન ની રેસીપી એક સિંધી વાનગી છે જે બનાવવી ખૂબ સરળ છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો સિંધી દાળ પકવાન બનાવવાની રીત – sindhi dal pakwan recipe in gujarati, dal pakwan banavani rit gujarati ma શીખીએ.

દાળ પકવાન ની દાલ બાફવા માટે જરૂરી સામગ્રી

  • ચણા દાળ ¾ કપ
  • મગની મોગર દાળ (મગની ફોતરા વગરની દાળ) ¼ કપ
  • ડુંગરી 1 જીણા સુધારેલ
  • ટમેટા 2 જીણા સુધારેલ
  • લીલા મરચા 2-3 સુધરેલા
  • ધાણા જીરું નો પાવડર 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર પા ચમચી
  • આંબલી નો રસ 2-3 ચમચી
  • તેલ 3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી

દાલ પકવાન ની દાલ ને તડકો આપવા માટેની જરૂરી સામગ્રી

  • ઘી 2 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • ધાણા જીરું પાઉડર 2-3 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • પકવાન બનાવવાની સામગ્રી
  • મેંદા નો લોટ 2 કપ
  • તેલ 4-5 ચમચી
  • જીરું ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • ગાર્નિશ માટેની સામગ્રી
  • લીલી ચટણી
  • આંબલીની ચટણી
  •  જીણા સુધારેલ લીલા ધાણા ને ડુંગરી

દાલ પકવાન ની રેસીપી | દાળ પકવાન બનાવવાની રીત | dal pakwan recipe in gujarati

દાળ પકવાન ની દાલ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ પકવાન બનાવવાની રીત અને તેનો બાઘર કરતા શીખીશું

દાળ પકવાન ની દાલ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ચણાની દાળ ને મગની ફોતરા વગરની દાળ લ્યો  બને દાળ ને બે ત્રણ વાર પાણી થી બરોબર ધોઇ ને સાફ કરો tuar બાદ બે  ગ્લાસ પાણી નાખી બે કલાક પલળવા મૂકો

હવે ગેસ પર એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી જીરું ને તતડાવો ત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા ને ડુંગરી નાખી ચમચા વડે હલાવી ડુંગરી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર પછી એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય ત્યાં સુધી શેકો

ટમેટા બરોબર શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું નો પાવડર, પા ચમચી હળદર નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એમાં ત્રણ કપ પાણી નાખો ને પાણી ને ઉકાળો

પાણી ઉકળે એટલે એમાં પલાળેલી ચણા દાળ ને મગ દાળ નાખો અને આંબલી નો રસ નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી બંધ કરો ને બે ત્રણ સીટી કરો ત્યાર ગેસ બંધ કરો ને હવા નીકળવા દયો

પકવાન બનાવવાની રીત

હવે એક વાસણમાં મેંદો નો લોટ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, જીરું ને હથેળીમાં મસડેલો અજમો ને બે ત્રણ ચમચી તેલ નાખી હાથ વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધવો બાંધેલા લોટ ને બરોબર મસળી લીધા બાદ ઢાંકણ ઢાંકી 10 મિનિટ એક બાજુ મૂકવો

હવે લોટ ને ફરી મસળી તેના મોટી પુરી જેટલા લુવા બનાવી પાતળી પુરી વણી ને બધી પૂરીઓ વાણી ને  તૈયાર કરી લ્યો વણેલી પુરી માં કાટા ચમચી વડે કાણા કરી નાખવા જેથી પુરી ફૂલે નહિ

હવે પુરી ને તરવા માટે ગેસ પર તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે બધી પુરી ને એક એક કરી બને બાજુ ગોલ્ડન કડક તરી લ્યો

હવે કુકરની બધી હવા નીકળી જાય એટલે એનું ઢાંકણ ખોલી  એમાં ગરમ મસાલો ને એક બે ચમચી લીલા ધાણા નાખી મિક્સ કરો ને સર્વિંગ પ્લેટમાં કાઢી લ્યો ને ઉપર લાલ મરચા નો ભૂકો, ધાણા જીરું નો પાવડર ને આમચૂર પાઉડર છાંટો

દાળ પકવાન ની દાલ નો વઘાર કરવાની રીત

હવે દાલ પર વઘાર કરવા એક વઘરીયામાં તેલ ને ઘી નાખી ગરમ કરો એમાં જીરું ને તતડાવો ને એમાં લીલા મરચા નાખી વઘાર તૈયાર કરો  ને તૈયાર વઘાર ને સર્વિંગ પ્લેટમાં રેડો તો તૈયાર છે દાલ પકવાન

પીરસાતી વખતે દાલ પર લીલી ચટણી, આંબલી ની ચટણી ડુંગરી સાથે ગરમાગરમ પીરસો

dal pakvan recipe in gujarati tips

  • મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉં નો લોટ પણ વાપરી શકો છો

 સિંધી દાળ પકવાન બનાવવાની રીત | dal pakwan banavani rit gujarati ma

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Shyama ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

dal pakwan banavani rit

સિંધી દાળ પકવાન બનાવવાની રીત - દાલ પકવાન ની રેસીપી - દાળ પકવાન બનાવવાની રીત - dal pakwan recipe in gujarati - dal pakwan banavani rit gujarati ma

સિંધી દાળ પકવાન બનાવવાની રીત | dal pakwan recipe in gujarati | dal pakwan banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે દાલ પકવાન બનાવવાની રીત શીખીશું. દાળ પકવાન સ્ટ્રીટ ફૂડ છે દાલ પકવાન ની રેસીપી એક સિંધી વાનગી છે જે બનાવવી ખૂબ સરળ છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો સિંધી દાળ પકવાન બનાવવાની રીત – sindhi dal pakwan recipe in gujarati, dal pakwan banavani rit gujarati ma શીખીએ.
4.09 from 12 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
fermentation time: 2 hours
Total Time: 2 hours 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

દાળ પકવાન ની દાલ બાફવા માટે જરૂરી સામગ્રી

  • ¾ કપ ચણાદાળ
  • ¼ કપ મગની મોગર દાળ (મગની ફોતરા વગર ની દાળ)
  • 1 ડુંગરી જીણી સુધારેલ
  • 2 ટમેટા જીણા સુધારેલ
  • 2-3 લીલા મરચા સુધરેલા
  • 1 ચમચી ધાણા જીરું નો પાવડર
  • 1 ચમચી જીરું ચમચી
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • પા ચમચી હળદર
  • 2-3 ચમચી આંબલી નો રસ
  • 3 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી

દાલ પકવાન ની દાલ ને તડકો આપવા માટેની સામગ્રી

  • 2 ચમચી ઘી
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 2-3 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

પકવાન બનાવવાની સામગ્રી

  • 2 કપ મેંદા નો લોટ
  • 4-5 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

ગાર્નિશ માટે ની સામગ્રી

  • લીલી ચટણી
  • આંબલી ની ચટણી
  •  જીણા સુધારેલ લીલા ધાણા ને ડુંગરી

Instructions

સિંધી દાળ પકવાન બનાવવાની રીત  – દાળ પકવાન બનાવવાની રીત – દાલ પકવાન ની રેસીપી – દાળ પકવાન બનાવવાની રીત – dal pakwan recipe in gujarati – dal pakwan banavani rit gujarati ma

  • દાલ પકવાન ની રેસીપી મા સૌ પ્રથમ આપણે શીખીશું દાળ બનાવવાની રીત ત્યાર પછી પકવાન બનાવવાની રીત અને છેલે દાળપકવાન ની દાલ નો વઘાર કરવાની રીત શીખીશું

દાળ પકવાન ની દાલ બનાવવાની રીત

  • સૌ પ્રથમએક વાસણમાં ચણાની દાળ ને મગની ફોતરા વગરની દાળ લ્યો  બને દાળ ને બે ત્રણ વાર પાણી થી બરોબર ધોઇ ને સાફ કરો ત્યાર બાદ બે  ગ્લાસપાણી નાખી બે કલાક પલળવા મૂકો
  • હવે ગેસ પર એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી જીરું ને તતડાવોત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા ને ડુંગરી નાખી ચમચા વડે હલાવી ડુંગરી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર પછી એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય ત્યાંસુધી શેકો
  • ટમેટા બરોબર શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું નો પાવડર, પા ચમચી હળદર નાખી મિક્સ કરો નેબે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એમાં ત્રણ કપ પાણી નાખો ને પાણી ને ઉકાળો
  • પાણી ઉકળે એટલે એમાં પલાળેલી ચણા દાળ ને મગ દાળ નાખો અને આંબલી નો રસ નાખો ને સ્વાદ મુજબમીઠું નાખી મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી બંધ કરો ને બે ત્રણ સીટી કરો ત્યાર ગેસ બંધ કરોને હવા નીકળવા દયો

પકવાન બનાવવાની રીત

  • હવેએક વાસણમાં મેંદો નો લોટ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, જીરું ને હથેળીમાં મસડેલો અજમોને બે ત્રણ ચમચી તેલ નાખી હાથ વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખીમિડીયમ કઠણ લોટ બાંધવો બાંધેલા લોટ ને બરોબર મસળી લીધા બાદ ઢાંકણ ઢાંકી 10 મિનિટ એક બાજુ મૂકવો
  • હવે લોટ ને ફરી મસળી તેના મોટી પુરી જેટલા લુવા બનાવી પાતળી પુરી વણી ને બધી પૂરીઓ વાણીને  તૈયાર કરી લ્યો વણેલી પુરી માં કાટાચમચી વડે કાણા કરી નાખવા જેથી પુરી ફૂલે નહિ
  • હવે પુરી ને તરવા માટે ગેસ પર તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે બધીપુરી ને એક એક કરી બને બાજુ ગોલ્ડન કડક તરી લ્યો
  • હવે કુકરની બધી હવા નીકળી જાય એટલે એનું ઢાંકણ ખોલી  એમાં ગરમ મસાલો ને એક બે ચમચી લીલા ધાણા નાખી મિક્સ કરો ને સર્વિંગ પ્લેટમાંકાઢી લ્યો ને ઉપર લાલ મરચા નો ભૂકો, ધાણા જીરું નો પાવડર ને આમચૂર પાઉડર છાંટો

દાળ પકવાન ની દાલ નો વઘાર કરવાની રીત

  • હવે દાલ પર વઘાર કરવા એક વઘરીયામાં તેલ ને ઘી નાખી ગરમ કરો એમાં જીરું ને તતડાવો ને એમાંલીલા મરચા નાખી વઘાર તૈયાર કરો  ને તૈયાર વઘાર ને સર્વિંગ પ્લેટમાંરેડો તો તૈયાર છે દાલ પકવાન
  • પીરસાતીવખતે દાલ પર લીલી ચટણી, આંબલી ની ચટણી ડુંગરી સાથે ગરમાગરમ પીરસો

dal pakwan recipe in gujarati notes

  • મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉં નો લોટ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાસ્તા બનાવવાની રીત | પાસ્તા બનાવવાની રેસીપી | pasta banavani rit | pasta recipe in gujarati language

ચકરી બનાવવાની રીત | ચોખા ના લોટ ની ચકરી | ચકરી બનાવવાની રેસીપી | chakli recipe in gujarati | chakri recipe in gujarati | chakri banavani rit | chokha na lot ni chakri banavani rit recipe

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular