Home Dessert & Sweets ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત | dryfruit barfi banavani rit | dry fruit...

ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત | dryfruit barfi banavani rit | dry fruit barfi

0
ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત - dryfruit barfi banavani rit - dry fruit barfi banavani rit - ડ્રાયફ્રુટ બરફી - dry fruit barfi recipe in gujarati - dryfruit barfi recipe in gujarati
Image credit – Youtube/Ajay Chopra

નમસ્તે મિત્રો આજે આપણે ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત – dryfruit barfi banavani rit શીખીશું. If you like the recipe do subscribe Ajay Chopra  YouTube channel on YouTube શિયાળો આવતા જ બધા ને પોતાની તંદુરસ્તી બનાવવાની ઈચ્છા થાય છે જેથી આખું વર્ષ તંદુરસ્ત રહેવાય એટલે જ શિયાળો આવતા આલગ અલગ વસાણાં માંથી બનેલ વાનગીઓ અને ડ્રાયફ્રુટ માંથી બનેલ વાનગીઓ ખવાતી હોય છે એવી જ એક વાનગી આજ આપણે બનાવતા શીખીશું તો ચાલો dry fruit barfi banavani rit , dry fruit barfi recipe in gujarati , dryfruit barfi recipe in gujarati શીખીએ.

Advertisements

ડ્રાયફ્રુટ બરફી બનાવવા જરૂરી સામગ્રી | dryfruit barfi ingredients in gujarati

  • અંજીર 1 કપ
  • કાજુ 1 કપ
  • ખજૂર 1 કપ
  • સુકું છીણેલું નારિયેળ 1 કપ
  • બદામ 1 કપ
  • ચારવડી 1 કપ
  • પિસ્તા 1 કપ
  • એલચી 1-2 ચપટી
  • ખજૂર નો રસ / પીગળેલા ગોળ 2-3 ચમચી
  • ખસખસ 1 ચમચી
  • સૂકા ગુલાબ ની પાંખડી 1-2 ચમચી
  • ઘી 4-5 ચમચી

ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત | dryfruit barfi recipe in gujarati

ડ્રાયફ્રુટ બરફી બનાવવા સૌપ્રથમ ખજૂર માંથી બીજ કાઢી લ્યો અને કાજુ, બદામ અને પીસ્તા ના કટકા કરી લ્યો અને સૂકા નારિયળ ને છીણી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કપ પાણી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં અંજીર અને ઠડિયા કાઢેલ ખજૂર નાખી ઉકાળવા મૂકો સાથે એમાં એલચી નાખી દયો

Advertisements

દસ પંદર મિનિટ સુધી ચડાવી લેવાથી ખજૂર અને અંજીર નરમ થઇ જાશે એટલે ગેસ બંધ કરી એને ઠંડા થવા દેવા થોડા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં કટકા કરેલ ડ્રાયફ્રુટ અને ચારવડી નાખી ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ બીજા ત્રણ ચાર ચમચી શેકેલ ડ્રાયફ્રુટ વાસણમાં કાઢી લ્યો અને કડાઈ માં છીણેલું નારિયળ નાખી ને એને પણ શેકી લ્યો

Advertisements

હવે એમાં તૈયાર કરેલ પલ્પ  નાખો ને મિક્સ કરી લ્યો ને મિડીયમ તાપે હલાવતા રહો ને હલાવવા માટે લાંબા હાથા વાળો લેવો અથવા નેપકીન હાથ પર બાંધી ને હલાવું જેથી છાંટા ના ઉડે. હવે ગેસ ધીમો કરી ને ઢાંકી પાંચ મિનિટ ચડવા દયો ત્યાર બાદ ફરી બરોબર મિક્સ કરી લ્યો

અને ફરી ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો આમ ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો અને મિક્સ ઘટ્ટ થાય એટલે એમાં ખજૂર રસ અથવા ગોળ પિગાડી ને નાખી મિક્સ કરો અને મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈ થી અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો

Advertisements

મિશ્રણ ઘટ્ટ થઈ ભેગુ થાય એટલે એમાં ખસખસ નાખી મિક્સ કરી લ્યો અને ગ્રીસ કરેલ થાળી માં નાખી ને એક સરખી ફેલાવી લ્યો ને ઉપર થી એક બાજુ મુકેલ ગુલાબ ની પાંદડી, ડ્રાયફ્રુટ અને ખસખસ છાંટી ને દબાવી દયો ને ચાર પાંચ કલાક ઠંડી થવા દયો ઠંડા થાય એટલે એના ચાકુ થી કટકા કરી લ્યો તો તૈયાર છે ડ્રાયફ્રુટ બરફી

dry fruit barfi recipe in gujarati notes | dryfruit barfi recipe in gujarati notes

  • અહી તમે ખજૂર અંજીર ને આખી રાત પાણી માં પલાળી ને પીસી ને પણ વાપરી શકો છો ને ખજૂર અંજીર ના પલ્પ ને બે ત્રણ ચમચી ઘી માં અલગ થી શેકી ઘટ્ટ કરી શકો છો
  • જો બીજી કોઈ મીઠાસ ના નાખવી હોય તો ખજૂર ની માત્રા વધારી દેવી

dryfruit barfi banavani rit | dry fruit barfi banavani rit

Dry Fruit Burfi - Sugar Free | Khajur Barfi | ड्राई फुइट बर्फी | Easy Barfi Recipe | Diwali Sweets

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

dry fruit barfi recipe in gujarati

ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત - dryfruit barfi banavani rit - dry fruit barfi banavani rit - ડ્રાયફ્રુટ બરફી - dry fruit barfi recipe in gujarati - dryfruit barfi recipe in gujarati

ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત | dryfruit barfi banavani rit | dry fruit barfi banavani rit | ડ્રાયફ્રુટ બરફી | dry fruit barfi recipe in gujarati | dryfruit barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત – dryfruit barfi banavani rit શીખીશું. શિયાળોઆવતા જ બધા ને પોતાની તંદુરસ્તી બનાવવાની ઈચ્છા થાય છે જેથી આખું વર્ષ તંદુરસ્ત રહેવાય એટલે જ શિયાળો આવતા આલગ અલગ વસાણાં માંથી બનેલ વાનગીઓ અને ડ્રાયફ્રુટ માંથી બનેલ વાનગીઓખવાતી હોય છે એવી જ એક વાનગી આજ આપણે બનાવતા શીખીશું તો ચાલો dry fruit barfi banavani rit , dry fruit barfi recipe in gujarati , dryfruit barfi recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ડ્રાયફ્રુટ બરફી બનાવવા જરૂરી સામગ્રી | dry fruit barfi ingredients in gujarati

  • 1 કપ અંજીર
  • 1 કપ કાજુ
  • 1 કપ ખજૂર
  • 1 કપ સુકું છીણેલું નારિયેળ
  • 1 કપ બદામ
  • 1 કપ ચારવડી
  • 1 કપ પિસ્તા
  • 1-2 ચપટી એલચી
  • 2-3 ચમચી પીગળેલા ગોળ / ખજૂર નો રસ
  • 1 ચમચી ખસખસ
  • 1-2 ચમચી સૂકા ગુલાબ ની પાંખડી
  • 4-5 ચમચી ઘી

Instructions

ડ્રાયફ્રુટ બરફી | dryfruit barfi banavani rit | dry fruit barfi banavani rit | dry fruit barfi recipe | dryfruit barfi recipe

  • ડ્રાયફ્રુટ બરફી બનાવવા સૌપ્રથમ ખજૂર માંથી બીજ કાઢી લ્યો અને કાજુ, બદામ અને પીસ્તા ના કટકા કરી લ્યો અને સૂકા નારિયળ ને છીણી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કપ પાણી ગરમ કરી લ્યો ત્યારબાદ એમાં અંજીર અને ઠડિયા કાઢેલ ખજૂર નાખી ઉકાળવા મૂકો સાથે એમાં એલચી નાખી દયો
  • દસ પંદર મિનિટ સુધી ચડાવી લેવાથી ખજૂર અને અંજીર નરમ થઇ જાશે એટલે ગેસ બંધ કરી એને ઠંડા થવા દેવા થોડા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં કટકા કરેલ ડ્રાયફ્રુટ અને ચારવડી નાખી ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ બીજા ત્રણ ચાર ચમચી શેકેલ ડ્રાયફ્રુટ વાસણમાં કાઢી લ્યો અને કડાઈ માં છીણેલું નારિયળ નાખી ને એને પણ શેકી લ્યો
  • હવે એમાં તૈયાર કરેલ પલ્પ  નાખો ને મિક્સ કરી લ્યો ને મિડીયમ તાપે હલાવતા રહો ને હલાવવા માટે લાંબા હાથા વાળો લેવો અથવા નેપકીન હાથ પર બાંધી નેહલાવું જેથી છાંટા ના ઉડે. હવે ગેસ ધીમો કરી ને ઢાંકી પાંચ મિનિટ ચડવા દયો ત્યાર બાદ ફરી બરોબર મિક્સ કરી લ્યો
  • અને ફરી ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો આમ ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો અને મિક્સ ઘટ્ટ થાય એટલે એમાં ખજૂર રસ અથવા ગોળ પિગાડી ને નાખી મિક્સ કરોઅને મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈ થી અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો
  • મિશ્રણ ઘટ્ટ થઈ ભેગુ થાય એટલે એમાં ખસખસ નાખી મિક્સ કરી લ્યો અને ગ્રીસ કરેલ થાળી માં નાખીને એક સરખી ફેલાવી લ્યો ને ઉપર થી એક બાજુ મુકેલ ગુલાબ ની પાંદડી, ડ્રાયફ્રુટ અને ખસખસ છાંટીને દબાવી દયો ને ચાર પાંચ કલાક ઠંડી થવા દયો ઠંડા થાય એટલે એના ચાકુ થી કટકા કરી લ્યો તો તૈયાર છે ડ્રાયફ્રુટ બરફી

dry fruit barfi recipe in gujarati notes| dryfruit barfi recipe in gujarati notes

  • અહી તમે ખજૂર અંજીર ને આખી રાત પાણી માં પલાળી ને પીસી ને પણ વાપરી શકો છો ને ખજૂર અંજીરના પલ્પ ને બે ત્રણ ચમચી ઘી માં અલગ થી શેકી ઘટ્ટ કરી શકો છો
  • જો બીજી કોઈ મીઠાસ ના નાખવી હોય તો ખજૂર ની માત્રા વધારી દેવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉં ના લોટ ની સુખડી | ghau na lot ni sukhdi | recipe of sukhdi in gujarati

મેથી ના લાડુ બનાવવાની રીત | methi na ladoo banavani rit | methi na ladu recipe in gujarati | methi na ladoo recipe in gujarati

આદુ પાક બનાવવાની રીત | aadu pak banavani rit| aadu pak recipe in gujarati language

મેથી પાક બનાવવાની રીત | મેથી પાક બનાવવાની રેસીપી | methi pak recipe in gujarati | methi pak banavani rit

કચરિયું બનાવવાની રીત | kachariyu recipe in gujarati | kachariyu banavani rit | કાળા તલ નું કચરિયું બનાવવાની રીત | kala tal nu kachariyu banavani rit

ગુંદર પાક બનાવવાની રીત | gundar pak recipe in gujarati | ગુંદર ના લાડુ બનાવવાની રીત | ગુંદર ના લાડુ | Gund na ladoo recipe in Gujarati | gund na ladoo banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version