Home Gujarati વટાણા બટાકા નુ શાક બનાવવાની રીત| vatana batata nu shaak banavani rit

વટાણા બટાકા નુ શાક બનાવવાની રીત| vatana batata nu shaak banavani rit

0
વટાણા બટાકા નું રસાવાળું શાક - વટાણા બટાકા નુ શાક બનાવવાની રીત - vatana batata nu rasavalu shaak banavani rit - vatana batata nu shaak banavani rit - batata vatana nu shaak recipe - vatana bateta nu shaak - vatana bateta nu shaak recipe - tameta batata vatana nu shak recipe
Image credit – Youtube/Sonia Barton

નમસ્તે મિત્રો આજે આપણે વટાણા બટાકા નુ શાક બનાવવાની રીત – vatana batata nu shaak banavani rit બનાવવાની રીત શીખીશું.If you like the recipe do subscribe Sonia Barton YouTube channel on YouTube વટાણા બટાકા નું શાક સૂકી ભાજી સૂકું પણ બને છે ને રસાવાળુ પણ બને છે જો તમે પુરી સાથે બનાવતા હો તો આ શાક સૂકું વધારે સારું લાગે છે પણ જો રોટલી કે ભાત સાથે આ શાક રસવાળુ સારું લાગે છે તો આજ આપણે ઘર માં રહેલ સામગ્રી માંથી જ વટાણા બટાકા નું રસાવાળુ શાક બનાવવાની રીત – vatana batata nu rasavalu shaak banavani rit – batata vatana nu shaak recipe – vatana bateta nu shaak recipe – tameta batata vatana nu shak recipe શીખીએ.

Advertisements

વટાણા બટાકા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી

  • બટાકા 3-4 મીડીયમ સુધારેલ
  • વટાણા 1 ½ કપ
  • તેલ 3-4 ચમચી
  • જીરું 2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • ટમેટા 2 પ્યુરી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
  • સૂકી મેથી 1-2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

વટાણા બટાકા નું રસાવાળું શાક | વટાણા બટાકા નુ શાક બનાવવાની રીત

વટાણા બટાકા નું રસાવાળુ શાક બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ એના મોટા મોટા કટકા કરી પાણી માં નાખી દયો અને વટાણા ને છોલી ને પાણી મા નાખી દયો

Advertisements

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચાં સુધારેલ નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકો

હવે એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી લ્યો ને ધમકી ને ચડાવો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે તેમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર,હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો અને સુધારેલ બટાકા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એક કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો

Advertisements

સાત મિનિટ પછી બટેકા ને ચેક કરી લ્યો ચડી ગયા છે કે નહિ જો 70-80% ચડી ગયા હોય તો એમાં આમચૂર પાઉડર, વટાણા ને બીજો અડધો કપ પાણી નાખી બટાકા ને થોડા મેસ કરી નાખો અને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો

વટાણા બટાકા બને બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં સૂકી મેથી, લીલા ધાણા સુધારેલા અને ગરમ મસાલો નાખી મિક્સ કરી atek be મિનિટ ચડાવી લ્યો ને ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો વટાણા બટાકા નું રસાવાળુ શાક

Advertisements

batata vatana nu shaak recipe notes | વટાણા બટાકા નું રસાવાળું શાક નોટસ

  • તમે કાચા બટાકા ની જગ્યાએ બાફી ને પણ બટાકા વાપરી શકો છો અને જો લીલા વટાણા ના મળે તો ફ્રોજન કરેલ વટાણા પણ વાપરી શકો છો
  • સૂકી મેથી કે લીલી મેથી થોડી નાખવાથી શાક નો સ્વાદ ખૂબ સારો આવશે

vatana batata nu rasavalu shaak banavani rit | vatana batata nu shaak banavani rit

ऐसे बनाये एकदम लाजवाब आलू मटर की सब्ज़ी | Matar Aloo Curry recipe | Aloo Matar ki Sabzi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sonia Barton ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

batata vatana nu shaak recipe | vatana bateta nu shaak recipe | tameta batata vatana nu shak recipe

વટાણા બટાકા નું રસાવાળું શાક - વટાણા બટાકા નુ શાક બનાવવાની રીત - vatana batata nu rasavalu shaak banavani rit - vatana batata nu shaak banavani rit - batata vatana nu shaak recipe - vatana bateta nu shaak - vatana bateta nu shaak recipe - tameta batata vatana nu shak recipe

વટાણા બટાકા નુ શાક | vatana bateta nu shaak | vatana batata nu shaak banavani rit | batata vatana nu shaak recipe | tameta batata vatana nu shak recipe

નમસ્તે મિત્રો આજે આપણે વટાણા બટાકા નુ શાક બનાવવાની રીત – vatana batata nu shaak banavani rit બનાવવાની રીત શીખીશું. વટાણા બટાકા નું શાક સૂકી ભાજી સૂકું પણ બને છે ને રસાવાળુ પણ બને છે જો તમે પુરી સાથે બનાવતા હો તો આ શાકસૂકું વધારે સારું લાગે છે પણ જો રોટલી કે ભાત સાથે આ શાક રસવાળુ સારું લાગે છે તોઆજ આપણે ઘર માં રહેલ સામગ્રી માંથી જ વટાણા બટાકા નું રસાવાળુ શાક બનાવવાની રીત- vatana batata nu rasavalu shaak banavani rit – batata vatana nu shaak recipe – vatana bateta nu shaak recipe – tameta batata vatana nu shak recipe શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

વટાણા બટાકા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 3-4 બટાકા મીડીયમ સુધારેલ
  • 1 ½ કપ વટાણા
  • 3-4 ચમચી તેલ
  • 2 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 2 પ્યુરી ટમેટા
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી સૂકી મેથી
  • ½ ચમચી ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Instructions

વટાણા બટાકાનુ શાક | વટાણા બટાકા નું રસાવાળું શાક| vatana batata nu shaak | batata vatana nu shaak recipe | vatana bateta nu shaak recipe | tameta batata vatana nu shak recipe

  • વટાણા બટાકા નું રસાવાળુ શાક બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ એના મોટામોટા કટકા કરી પાણી માં નાખી દયો અને વટાણા ને છોલી ને પાણી મા નાખી દયો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવોત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકોત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચાં સુધારેલ નાખી મિક્સ કરી એક બે મિનિટશેકો
  • હવે એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી લ્યો ને ધમકી ને ચડાવો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે તેમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર,હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો અને સુધારેલ બટાકા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એક કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
  • સાત મિનિટ પછી બટેકા ને ચેક કરી લ્યો ચડી ગયા છે કે નહિ જો 70-80% ચડી ગયા હોય તો એમાં આમચૂર પાઉડર, વટાણા ને બીજો અડધો કપ પાણી નાખી બટાકા ને થોડામેસ કરી નાખો અને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો
  • વટાણા બટાકા બને બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં સૂકી મેથી, લીલા ધાણા સુધારેલા અને ગરમમસાલો નાખી મિક્સ કરી atek be મિનિટ ચડાવી લ્યો ને ત્યાર બાદગરમ ગરમ સર્વ કરો વટાણા બટાકા નું રસાવાળુ શાક

batata vatana nu shaak recipe notes

  • તમે કાચા બટાકા ની જગ્યાએ બાફી ને પણ બટાકા વાપરી શકો છો અને જો લીલા વટાણા ના મળે તો ફ્રોજન કરેલ વટાણા પણ વાપરી શકો છો
  • સૂકી મેથી કે લીલી મેથી થોડી નાખવાથી શાક નો સ્વાદ ખૂબ સારો આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

વણી ને રોટલા બનાવવાની રીત | થાબડી ને રોટલા બનાવવાની રીત | Vani ne rotla banavani rit | Thabdi ne rotla banavani rit

ખાટા મગ બનાવવાની રીત | khatta mag banavani rit | khatta moong recipe in gujarati

કંટોલા નુ શાક બનાવવાની રીત | kantola nu shaak banavani rit | kantola nu shaak recipe in gujarati

ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત | bharela ringan nu shaak | bharela ringan nu shaak banavani rit | bharela karela nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version