HomeFaraliફરાળી પાણીપુરી બનાવવાની રીત | Farali pani puri banavani rit | Farali...

ફરાળી પાણીપુરી બનાવવાની રીત | Farali pani puri banavani rit | Farali pani puri recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nyahari Katta न्याहारी कट्टा  YouTube channel on YouTube  આજે આપણે ફરાળી પાણીપુરી બનાવવાની રીત – Farali pani puri banavani rit શીખીશું. પાણીપૂરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય પણ વ્રત કે ઉપવાસ માં પાણી પૂરી ખાઈ ના શકાય ને પાણી પૂરી ના રસિક ને પાણીપૂરી ના મળે તો મજા ના આવે તો આજ કંઇક અલગ ને ટેસ્ટી અને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી પાણીપૂરી બનાવવાની રીત Farali pani puri recipe in gujarati શીખીએ.

ફરાળી પાણીપૂરી ના મસાલા માટેની સામગ્રી

  • બાફેલા બટાકા 3-4
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

પાણીપુરી ની લીલી ચટણી બનાવવાની રીત

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના પાન 10-12
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુંનો ટુકડો 1 ઇંચ
  • જીરું 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

પાણીપૂરી માટે ખજૂર આંબલી ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • ખજૂર  8-10
  • ગોળ ¼ કપ
  • આંબલી 1-2 ચમચી
  • ગરમ પાણી 1 કપ
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

ફરાળી પુરી બનાવવા માટેની સામગ્રી | farali puri ingredients

  • સાવ 1 કપ
  • પાણી જરૂર મુજબ
  • તેલ 1-2 ચમચી
  • તરવા માટે તેલ

ફરાળી પાણીપુરી બનાવવાની રીત

સૌપ્રથમ આપણે ફરાળી પાણીપૂરી નો મસાલો બનાવવાની રીત શીખીશું ત્યારબાદ પાણીપૂરી માટે લીલી ચટણી અને ખજૂર આંબલીની ચટણી બનાવવાની રીત

ફરાળી પાણીપૂરી નો મસાલો બનાવવાની રીત

સૌ પ્રથમ કુકર મા બટાકા ને ફરાળી મીઠું નાખી બાફી લ્યો ત્યાર બાદ એની છાલ ઉતારી લ્યો ને મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ ફરાળી મીઠું, લીલા ધાણા સુધારેલા અને મરી પાઉડર નાખી મિક્સ કરી ને મસાલો તૈયાર કરી લ્યો ( અહી મરી ની જગ્યાએ જો તમે લાલ મરચું ખાતા હો તો એ પણ નાખી શકો છો)

પાણીપૂરી માટે લીલી ચટણી બનાવવાની રીત

મિકસર જાર માં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, ફુદીનો ધોઇ ને સાફ કરેલ, લીલા મરચાં સુધારેલ, આદુનો ટુકડો, સ્વાદ મુજબ ફરાળી મીઠું, લીંબુ નો રસ અને જીરું નાખી પીસી લ્યો ને જરૂર પડે તો પા કપ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો

અને જો પાણીપૂરી નું પાણી બનાવવું હોય તો આ ચટણી માં બે ત્રણ કપ પાણી સ્વાદ મુજબ સંચળ, આમચૂર પાઉડર નાખી ને પાણી પણ તૈયાર કરી શકો છો

પાણીપૂરી માટેની ખજૂર આંબલીની ચટણી બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ખજૂર ના ઠરિયા કાઢી ને લ્યો એમાં છીણેલો ગોળ અને આંબલી માંથી બીજ કાઢી ને નાખો એમાં ગરમ.પાણી નાખી વીસ થી ત્રીસ મિનિટ પલાળી મુકો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો અને ગરણી થી ગાળી લ્યો તૈયાર છે ખજૂર આંબલીની ચટણી

ફરાળી પાણીપૂરી ની ફરાળી પુરી બનાવવાની રીત | Farali pani puri ni puri banavani rit

સૌ પ્રથમ એક વાસણમાં સાવ ને સાફ કરી લ્યો ને બે ત્રણ પાણી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં સાવ ડૂબે એટલું પાણી નાખી અડધો કલાક પલાળી મુકો અડધો કલાક પલળી જાય એટલે મિક્સર જારમાં લઈ પીસી ને સમુથ પેસ્ટ બનાવવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તૈયાર કરેલ પેસ્ટ નાખીને ધીમા તાપે હલાવી ને ઘટ્ટ કરી લ્યો જ્યારે મિશ્રણ નો લોટ જેવું મિશ્રણ તૈયાર કરો ને ત્યાર બાદ એક થાળીમાં કાઢી નવશેકું ગરમ થવા દયો ત્યાર બાદ દસ પંદર મિનિટ સુંધી મસળી ને સૂમથ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો

ત્યારબાદ જે સાઇઝ ની પુરી કરવી છે એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને પ્લાસ્ટિક ની થેલી માં તેલ લગાવી એક એક પુરી ને મિડીયમ જાડી પુરી વણી ને તૈયાર કરી એક પ્લાસ્ટિક માં કે થાળીમાં મૂકતા જાઓ આમ બધી પુરી ને વણી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં વણેલી પુરી ને નાખતા જઈ ઝારાથી દબાવી ને ફુલાવી લ્યો ને મીડીયમ તાપે બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી પુરી તરી ને તૈયાર કરી લ્યો

ફરાળી પાણીપૂરી બનાવવાની રીત

તૈયાર કરેલ પુરી અને ચટણીઓ ને મસાલો તૈયાર કરી લ્યો હવે પુરી માં હોલ કરી એમાં બટાકા નો તૈયાર કરેલ મસાલો નાખો એના પર લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી નાખી મજા લ્યો ફરાળી પાણીપૂરી 

Farali pani puri recipe in gujarati notes

  • અહી તમે પુરી રજગરા ને સિંગોડા ના લોટ કે સાવ ને સાબુદાણા નો લોટ તૈયાર કરી કે બજારમાં મળતા ફરાળી લોટ માંથી પણ તૈયાર કરી શકો છો
  • ગાર્નિશ માટે ફરાળી બુંદી કે ફરાળી સેવ નો ઉપયોગ કરી શકો છો
  • પૂરી ફૂલ તાપે તેલ નાખી ને ફૂલી જય એટલે ગેસ મીડીયમ કે ધીમો કરી નાખી પુરી ને ગોલ્ડન ને ક્રિસ્પી તરી લેવી

Farali pani puri recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nyahari Katta न्याहारी कट्टा ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Farali pani puri recipe in gujarati | Farali pani puri banavani rit gujarati ma

ફરાળી પાણીપુરી બનાવવાની રીત - farali pani puri recipe in gujarati - farali pani puri banavani rit gujarati ma - ફરાળી પાણી પૂરી - farali pani puri - farali pani puri recipe

ફરાળી પાણીપુરી બનાવવાની રીત | Farali pani puri banavani rit | Farali pani puri recipe in gujarati | Farali pani puri recipe

આજે આપણે ફરાળી પાણીપુરી બનાવવાની રીત – Farali pani puri banavani rit શીખીશું. પાણીપૂરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય પણ વ્રત કે ઉપવાસ માં પાણીપૂરી ખાઈ ના શકાય ને પાણી પૂરી ના રસિક ને પાણીપૂરી ના મળે તો મજા ના આવે તો આજ કંઇક અલગ ને ટેસ્ટી અને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી પાણીપૂરી બનાવવાની રીત Farali pani puri recipe in gujarati શીખીએ
4.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાણીપૂરીના મસાલા માટેની સામગ્રી

  • 3-4 બાફેલા બટાકા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી મરી પાઉડર
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

પાણીપુરી ની લીલી ચટણી બનાવવાની રીત

  • 1 કપ લીલાધાણા સુધારેલા
  • 10-12 ફુદીના પાન
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ઇંચ આદુંનો ટુકડો
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી લીંબુનો રસ
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

પાણીપૂરી માટે ખજૂર આંબલી ની ચટણી

  • 8-10 ખજૂર 
  • ¼ કપ ગોળ
  • 1-2 ચમચી આંબલી
  • 1 કપ ગરમ પાણી
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

ફરાળી પુરી બનાવવા માટેની સામગ્રી | farali puri ingredients

  • 1 કપ સાવ
  • 1-2 ચમચી તેલ
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions

ફરાળી પાણીપુરી બનાવવાની રીત | Farali pani puri banavani rit | Farali pani puri recipe in gujarati

  • સૌપ્રથમ આપણે ફરાળી પાણીપૂરી નો મસાલો બનાવવાની રીતશીખીશું ત્યારબાદ પાણીપૂરી માટે લીલી ચટણી અને ખજૂર આંબલીની ચટણી બનાવવાની રીત

ફરાળી પાણીપૂરી નો મસાલો બનાવવાની રીત

  • સૌ પ્રથમ કુકર મા બટાકા ને ફરાળી મીઠું નાખી બાફી લ્યો ત્યાર બાદ એની છાલ ઉતારી લ્યો ને મેસકરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ ફરાળી મીઠું, લીલા ધાણા સુધારેલા અને મરી પાઉડર નાખી મિક્સ કરી ને મસાલો તૈયાર કરી લ્યો ( અહી મરી ની જગ્યાએ જો તમેલાલ મરચું ખાતા હો તો એ પણ નાખી શકો છો)

પાણી પૂરી માટે લીલી ચટણી બનાવવાની રીત

  • મિકસર જાર માં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, ફુદીનો ધોઇ ને સાફ કરેલ, લીલા મરચાં સુધારેલ,આદુનો ટુકડો, સ્વાદ મુજબ ફરાળી મીઠું, લીંબુ નો રસ અને જીરું નાખી પીસી લ્યો ને જરૂર પડે તો પા કપ પાણી નાખી પીસીને ચટણી તૈયાર કરી લ્યો
  • અનેજો પાણીપૂરી નું પાણી બનાવવું હોય તો આ ચટણી માં બે ત્રણ કપ પાણી સ્વાદ મુજબ સંચળ, આમચૂર પાઉડર નાખી ને પાણી પણતૈયાર કરી શકો છો

પાણીપૂરી માટેની ખજૂર આંબલીની ચટણી બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં ખજૂર ના ઠરિયા કાઢી ને લ્યો એમાં છીણેલો ગોળ અને આંબલી માંથી બીજ કાઢી નેનાખો એમાં ગરમ.પાણી નાખી વીસ થી ત્રીસ મિનિટ પલાળી મુકો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી સ્વાદમુજબ ફરાળી મીઠું નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો અને ગરણી થી ગાળી લ્યો તૈયાર છે ખજૂર આંબલીની ચટણી

ફરાળી પાણીપૂરી ની ફરાળી પુરી બનાવવાની રીત | Farali pani puri ni puri banavani rit

  • સૌ પ્રથમ એક વાસણમાં સાવ ને સાફ કરી લ્યો ને બે ત્રણ પાણી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં સાવ ડૂબે એટલું પાણી નાખી અડધો કલાક પલાળી મુકો અડધો કલાક પલળી જાય એટલે મિક્સર જારમાંલઈ પીસી ને સમુથ પેસ્ટ બનાવવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તૈયાર કરેલ પેસ્ટ નાખીને ધીમા તાપે હલાવી ને ઘટ્ટ કરી લ્યો જ્યારેમિશ્રણ નો લોટ જેવું મિશ્રણ તૈયાર કરો ને ત્યાર બાદ એક થાળીમાં કાઢી નવશેકું ગરમ થવાદયો ત્યાર બાદ દસ પંદર મિનિટ સુંધી મસળી ને સૂમથ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો
  • હવે જે સાઇઝ ની પુરી કરવી છે એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને પ્લાસ્ટિક ની થેલી માં તેલલગાવી એક એક પુરી ને મિડીયમ જાડી પુરી વણી ને તૈયાર કરી એક પ્લાસ્ટિક માં કે થાળીમાંમૂકતા જાઓ આમ બધી પુરી ને વણી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં વણેલી પુરી ને નાખતા જઈઝારાથી દબાવી ને ફુલાવી લ્યો ને મીડીયમ તાપે બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી પુરીતરી ને તૈયાર કરી લ્યો

ફરાળી પાણીપૂરી બનાવવાની રીત

  • તૈયાર કરેલ પુરી અને ચટણીઓ ને મસાલો તૈયાર કરી લ્યો હવે પુરી માં હોલ કરી એમાં બટાકા નો તૈયારકરેલ મસાલો નાખો એના પર લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી નાખી મજા લ્યો ફરાળી પાણીપૂરી 

Farali pani puri recipe in gujarati notes

  • અહી તમે પુરી રજગરા ને સિંગોડા ના લોટ કે સાવ ને સાબુદાણા નો લોટ તૈયાર કરી કે બજારમાં મળતા ફરાળી લોટ માંથી પણ તૈયાર કરી શકો છો
  • ગાર્નિશ માટે ફરાળી બુંદી કે ફરાળી સેવ નો ઉપયોગ કરી શકો છો
  • પૂરી ફૂલ તાપે તેલ નાખી ને ફૂલી જય એટલે ગેસ મીડીયમ કે ધીમો કરી નાખી પુરી ને ગોલ્ડન નેક્રિસ્પી તરી લેવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સાબુદાણાની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit | sabudana ni kheer recipe in gujarati

ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati

બટાકા ની સુકી ભાજી બનાવવાની રીત રેસીપી | ફરાળી બટાકા નું શાક | farali bataka ni sukhi bhaji banavani rit | batata ni sukhi bhaji recipe in gujarati

ફરાળી ઢોસા બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત | Instant farali dosa recipe in Gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular