HomeDrinksલસ્સી બનાવવાની રીત | lassi banavani rit | lassi recipe in gujarati

લસ્સી બનાવવાની રીત | lassi banavani rit | lassi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આવેલ રીક્વેસ્ટ મીઠી લસ્સી બનાવવાની રીત બતાવો – lassi banavani rit – lassi banavani recipe શીખીશું, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana  YouTube channel on YouTube , લચ્છી બે પ્રકારની બનતી હોય છે ખારી લચ્છી અને મીઠી લચ્છી. આ બને લચ્છી બને તો દહીં માંથી જ છે એટલે ઉનાળા માં બને ખૂબ જ લાભકારી હોય છે. ખારી લચ્છી વધારે પડતી ગુજરાત બાજુ પીવાતી હોય છે, અને મીઠી લચ્છી વધારે પડતી પંજાબ બાજુ પીવાતી હોય છે બને લચ્છી અલગ અલગ ફ્લેવર્સ માં બનાવી ને મજા લઇ શકાય છે લચ્છી પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખોરાક ને પચાવા માં ખૂબ જ મદદ કરે છે તો ચાલો સાદી લસ્સી બનાવવાની રીત – lassi recipe in gujarati શીખીએ.

lassi recipe ingredients in gujarati

  • ઠંડુ ફૂલ ક્રીમ દહીં  2 ½ કપ
  • ઠંડુ ફૂલ ક્રીમ દૂધ ½ કપ
  • પીસેલી ખાંડ ¾ કપ
  • એલચી પાઉડર ½ ચમચી
  • ગુલાબ જળ 2 ચમચી
  • બરફ ના ટુકડા 8-10

લસ્સી ગાર્નિશ માટે જરૂરી સામગ્રી

  • ફ્રેશ મલાઈ
  • બદામ ની કતરણ
  • પિસ્તા ની કતરણ
  • ગુલાબ ના પાંદડા

લસ્સી બનાવવાની રીત | lassi banavani rit

લસ્સી બનાવવાની સૌપ્રથમ મિક્સર જારમાં ઠંડુ ફૂલ ક્રીમ દહીં નાખો સાથે ઠંડુ ફૂલ ક્રીમ દૂધ, પીસેલી ખાંડ, એલચી પાઉડર, ગુલાબ જળ અને બરફ ના કટકા નાખી મિક્સર જાર બંધ કરી બે મિનિટ બરોબર પીસી લ્યો,

બરોબર પીસાઈ જાય એટલે ઠંડી ઠંડી લચ્છી ને સવિંગ ગ્લાસ માં નાખો ને ઉપરથી ફ્રેશ ક્રીમ, બદામ ની કતરણ, પિસ્તાની કતરણ અને ગુલાબ ની પાંદડી મૂકી ઠંડી ઠંડી મજા લ્યો મીઠી લચ્છી.

lassi recipe in gujarati notes

અહી તમે મીઠાસ માટે મધ નો કે બીજી કોઈ સુગર ફ્રી સામગ્રી નો ઉપયોગ કરી શકો છો.

એલચી પાઉડર ઓપ્શનલ છે નાખવો હોય તો નાખો ને પસંદ ના હોય તો ના નાખવો.

મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રા માં કરી શકો છો.

સાદી લસ્સી બનાવવાની રીત | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

lassi recipe in gujarati | lassi banavani recipe

લસ્સી - લસ્સી બનાવવાની રીત - લસ્સી બનાવવાની રીત બતાવો - સાદી લસ્સી બનાવવાની રીત - lassi banavani rit - lassi banavani recipe - lassi recipe in gujarati

લસ્સી | લસ્સી બનાવવાની રીત | સાદી લસ્સી બનાવવાની રીત | lassi banavani rit | lassi banavani recipe | lassi recipe in gujarati | લસ્સી બનાવવાની રીત બતાવો

નમસ્તે મિત્રો આજે આપણે આવેલ રીક્વેસ્ટ મીઠી લસ્સી બનાવવાની રીત બતાવો – lassi banavani rit – lassi banavani recipe શીખીશું, લચ્છી બે પ્રકારની બનતી હોય છેખારી લચ્છી અને મીઠી લચ્છી. આ બને લચ્છી બને તો દહીં માંથી જ છે એટલે ઉનાળા માં બને ખૂબ જ લાભકારી હોય છે. ખારી લચ્છી વધારે પડતી ગુજરાતબાજુ પીવાતી હોય છે, અને મીઠી લચ્છી વધારે પડતી પંજાબ બાજુ પીવાતીહોય છે બને લચ્છી અલગ અલગ ફ્લેવર્સ માં બનાવી ને મજા લઇ શકાય છે લચ્છી પીવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે અને ખોરાક ને પચાવા માં ખૂબ જ મદદ કરે છે તો ચાલો સાદી લસ્સી બનાવવાની રીત – lassi recipe in gujarati શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients

lassi recipe ingredients in gujarati

  • 2 ½ કપ ઠંડુ ફૂલ ક્રીમ દહીં 
  • ½ કપ ઠંડુ ફૂલ ક્રીમ દૂધ
  • ¾ કપ પીસેલી ખાંડ
  • ½ ચમચી એલચી પાઉડર
  • 2 ચમચી ગુલાબ જળ
  • 8-10 બરફના ટુકડા

લસ્સી ગાર્નિશ માટે જરૂરી સામગ્રી

  • ફ્રેશ મલાઈ
  • બદામ ની કતરણ
  • પિસ્તા ની કતરણ
  • ગુલાબ ના પાંદડા

Instructions

લસ્સી બનાવવાની રીત | lassi banavani rit | lassi recipe in gujarati

  • લસ્સી બનાવવાની સૌપ્રથમ મિક્સર જારમાં ઠંડુ ફૂલ ક્રીમ દહીં નાખો સાથે ઠંડુફૂલ ક્રીમ દૂધ, પીસેલી ખાંડ, એલચી પાઉડર, ગુલાબજળ અને બરફ ના કટકા નાખી મિક્સર જાર બંધ કરી બે મિનિટ બરોબર પીસી લ્યો,
  • બરોબર પીસાઈ જાય એટલે ઠંડી ઠંડી લચ્છી ને સવિંગ ગ્લાસ માં નાખો ને ઉપરથી ફ્રેશ ક્રીમ, બદામ ની કતરણ, પિસ્તાની કતરણ અને ગુલાબ ની પાંદડી મૂકી ઠંડી ઠંડી મજા લ્યો મીઠી લચ્છી

lassi recipe in gujarati notes

  • અહી તમે મીઠાસ માટે મધ નો કે બીજી કોઈ સુગર ફ્રી સામગ્રી નો ઉપયોગ કરી શકો છો
  • એલચી પાઉડર ઓપ્શનલ છે નાખવો હોય તો નાખો ને પસંદ ના હોય તો ના નાખવો
  • મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રા માં કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત | Jeera soda sarbat premix banavani rit

ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe in Gujarati

ઠંડાઈ બનાવવા ની રીત | thandai banavani rit | thandai recipe in gujarati

બીલી ફળ નો શરબત બનાવવાની રીત | Bili fal no sarbat banavani rit

સાબુદાણા દુધી ની ખીર બનાવવાની રીત | Sabudana dudhi kheer recipe in gujarati | Sabudana dudhi ni kheer banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular