HomeFaraliશિંગોડા ના લોટ નો શીરો | singoda na lot no shiro |singoda...

શિંગોડા ના લોટ નો શીરો | singoda na lot no shiro |singoda na lot no shiro recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે શિંગોડા ના લોટ નો શીરો બનાવવાની રીત – singoda na lot no shiro banavani rit શીખીશું, If you like the recipe do subscribe Sonia Barton YouTube channel on YouTube , આ શીરો તમે એમજ બનાવી ને ખાઈ શકો છો સાથે વ્રત ઉપવાસમાં પણ બનાવી ને ભગવાન ને ભોગ ધરાવી ને પણ પ્રસાદી રૂપે લઈ શકો છો તો ચાલો સિંગોડા ના લોટનો શીરો બનાવવાની રીત – singoda na lot no shiro recipe in gujarati  શીખીએ.

શિંગોડા ના લોટ નો શીરો બનાવવા અજ્રુરી સામગ્રી

  • સિંગોડા નો લોટ 1 કપ
  • ઘી 6-7 ચમચી
  • પાણી 2 કપ
  • ખાંડ ¾ કપ
  • છીણેલું નારિયેળ ⅓ કપ
  • કાજુ ના કટકા 3-4 ચમચી
  • બદામ ના કટકા 3-4 ચમચી
  • પિસ્તા ના કટકા 2-3 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • કીસમીસ 2 ચમચી

શિંગોડા ના લોટ નો શીરો બનાવવાની રીત

શિંગોડા ના લોટ નો શીરો બનાવવા સૌપ્રથમ એક ગેસ પર ગરમ કરવા મૂકો એમાં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો એમાં કાજુ ના કટકા, બદામ ના કટકા અને પિસ્તા ના કટકા નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો,

ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો હવે બીજી એક ચમચી ઘી નાખી એમાં કીસમીસ ને શેકી લઈ કાજુ સાથે કાઢી લ્યો.

હવે કડાઈમાં બીજી ત્રણ ચાર ચમચી ઘી નાખી એમાં સિંગોડાં નો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો લોટ ને બરોબર લાલ રંગ નો થાય ત્યાં સુધી હલાવતા રહી શેકો લોટ ને બરોબર શેકી લીધા બાદ એમાં છીણેલું નારિયેળ નાખી મિક્સ કરી બીજી બે મિનિટ શેકી લ્યો.

હવે એમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ચાર પાંચ મિનિટ ને શેકી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને ને ચમચી ઘી નાખી મિક્સ કરી બીજી બે મિનિટ શેકી લ્યો,

ત્યાર બાદ એમાં શેકેલ ડ્રાય ફ્રુટ અને કીસમીસ નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી થોડો ઠંડો કરી ભગવાન ને ભોગ ધરાવી ને પ્રસાદી રૂપે મજા લ્યો સિંગોડા ના લોટનો શીરો.

singoda na lot no shiro recipe in gujarati notes

અહી લોટ ને બરોબર ધીમા તાપે શેકવો નહિતર હલવા નો સ્વાદ મજા નહિ આવે

ખાંડ ની માત્રા વધુ ઓછી તમારી પસંદ મુજબ કરી શકો છો

આ શીરો તમે પાણી ની જગ્યાએ દૂધ માં પણ તૈયાર કરી શકો છો

ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ વાપરી શકો છો

singoda na lot no shiro banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sonia Barton ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

singoda na lot no shiro recipe in gujarati

singoda na lot no shiro - શિંગોડા ના લોટ નો શીરો બનાવવાની રીત - singoda na lot no shiro banavani rit - singoda na lot no shiro recipe in gujarati

શિંગોડા ના લોટ નો શીરો બનાવવાની રીત | singoda na lot no shiro banavani rit | singoda na lot no shiro recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે શિંગોડા ના લોટ નો શીરો બનાવવાની રીત – singoda na lot no shiro banavani rit શીખીશું, આ શીરો તમે એમજ બનાવીને ખાઈ શકો છો સાથે વ્રત ઉપવાસમાં પણ બનાવી ને ભગવાન ને ભોગ ધરાવી ને પણ પ્રસાદી રૂપેલઈ શકો છો તો ચાલો સિંગોડા ના લોટનો શીરો બનાવવાની રીત – singoda na lot no shiro recipe in gujarati  શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

શિંગોડા ના લોટ નો શીરો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સિંગોડાનો લોટ
  • 6-7 ચમચી ઘી
  • 2 કપ પાણી
  • ¾ કપ ખાંડ
  • કપ છીણેલું નારિયેળ
  • 3-4 ચમચી કાજુના કટકા
  • 3-4 ચમચી બદામના કટકા
  • 2-3 ચમચી પિસ્તાના કટકા
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 2 ચમચી કીસ મીસ

Instructions

શિંગોડા ના લોટ નો શીરો | singoda na lot no shiro | singoda na lot no shiro recipe

  • શિંગોડા ના લોટ નો શીરો બનાવવા સૌપ્રથમ એક ગેસ પર ગરમ કરવા મૂકોએમાં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો એમાં કાજુ ના કટકા, બદામ ના કટકા અને પિસ્તા નાકટકા નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો,
  • ત્યારબાદ એક વાસણમાં કાઢી લ્યો હવે બીજી એક ચમચી ઘી નાખી એમાં કીસમીસ ને શેકી લઈ કાજુ સાથે કાઢી લ્યો.
  • હવે કડાઈમાં બીજી ત્રણ ચાર ચમચી ઘી નાખી એમાં સિંગોડાં નો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો લોટ ને બરોબર લાલ રંગ નો થાય ત્યાં સુધી હલાવતા રહી શેકો લોટ ને બરોબર શેકી લીધા બાદ એમાં છીણેલું નારિયેળ નાખી મિક્સ કરી બીજી બે મિનિટ શેકી લ્યો.
  • હવે એમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ચાર પાંચ મિનિટ ને શેકી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને ને ચમચી ઘી નાખી મિક્સ કરી બીજી બે મિનિટ શેકી લ્યો,
  • ત્યારબાદ એમાં શેકેલ ડ્રાય ફ્રુટ અને કીસમીસ નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી થોડો ઠંડોકરી ભગવાન ને ભોગ ધરાવી ને પ્રસાદી રૂપે મજા લ્યો સિંગોડા ના લોટનો શીરો.

singoda na lot no shiro recipe in gujarati notes

  • અહી લોટ ને બરોબર ધીમા તાપે શેકવો નહિતર હલવા નો સ્વાદ મજા નહિ આવે
  • ખાંડની માત્રા વધુ ઓછી તમારી પસંદ મુજબ કરી શકો છો
  • આ શીરો તમે પાણી ની જગ્યાએ દૂધ માં પણ તૈયાર કરી શકો છો
  • ખાંડની જગ્યાએ છીણેલો ગોળ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

દુધી ની બરફી બનાવવાની રીત | dudhi ni barfi banavani rit | dudhi ni barfi recipe in gujarati

શક્કરિયા નું શાક બનાવવાની રીત | shakkariya nu shaak banavani rit | shakkariya nu shaak recipe in gujarati

ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular