HomeNastaમગ ના ઢોસા બનાવવાની રીત | Mag na dosa banavani rit |...

મગ ના ઢોસા બનાવવાની રીત | Mag na dosa banavani rit | Mag na dosa recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મગ ના ઢોસા બનાવવાની રીત – Mag na dosa banavani rit શીખીશું, If you like the recipe do subscribe Shyamlis Kitchen  YouTube channel on YouTube , જ્યારે પણ ઢોસા કે ઈડલી ખાવાનું મન થાય ત્યારે મગ ના બેટર થી એકવાર ઢોસા જરૂર બનાવજો. ખૂબ જ ટેસ્ટી બને છે. સાથે ફાઈબર અને પ્રોટીન થી ભરપુર હોવાથી આપણી બોડી માટે પણ સરસ છે. સવાર ના નાસ્તા માં કે બાળકો ને ટિફિન માં આપવા માટે કે રાતે જમવામાં તમે મગ ના ઢોસા બનાવી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Mag na dosa recipe in gujarati શીખીએ.

મગ ના ઢોસા બનાવવા માટેની સામગ્રી

  • મગ ½ કપ
  • આદુ ½ કપ
  • લીલું મરચું 1
  • મીઠો લીમડો 4-5
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • પાણી ¾ કપ
  • નારિયલ નો પાવડર 1 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • પનીર 100 ગ્રામ
  • ઝીણા સુધારેલા ટામેટા 2 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 ચમચી
  • લાલ મરચું પાવડર ¼ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 1 ચમચી
  • મરી પાવડર ¼ ચમચી
  • ચાટ મસાલો 1 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ 1 ચમચી

મગ ના ઢોસા બનાવવાની રીત

આજ સૌપ્રથમ મગ ના ઢોસા નું બેટર બનાવવાની રીત શીખીશું ત્યારબાદ સ્ટફિંગ બનાવવા માટેની રીત શીખીશું.

મગ ના ઢોસા નું બેટર બનાવવાની રીત

મગ ના ઢોસા નું બેટર બનાવવા માટે સૌથી પેહલા મગ ને પૂરી રાત પલાળી લ્યો. સવારે મગ માંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે મગ ને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં આદુ, લીલું મરચું, મીઠો લીમડો, લીલા ધાણા અને પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.

હવે બેટર ને એક બાઉલ માં કાઢી લ્યો. હવે મિક્સર જારમાં થોડું પાણી નાખી ને સરસ થી હલાવી ને બેટર ને બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણું ઢોસા નું બેટર.

સ્ટફિંગ બનાવવા માટેની રીત

સ્ટફિંગ બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં પનીર ને લ્યો. હવે તેને હાથ થી સરસ થી મસળી ને મેસ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા ટામેટા, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા લીલાં ધાણા, લાલ મરચું પાવડર, મરી પાવડર, ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી ઢોસા માટેનું સ્ટફિંગ.

મગ ના ઢોસા બનાવવાની રીત

ઢોસા બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં થોડું પાણી છાંટો. ત્યાર બાદ તેને સરસ થી પોછી લ્યો.

હવે કડછી ની મદદ થી બેટર ને તવી માં નાખો. હવે ઢોસા ની જેમ ગોળ ગોળ ઘુમાવી લ્યો. હવે તેની ઉપર ઘી લગાવી લ્યો. હવે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ ઢોસા ને પલટાવી દયો. હવે ફરી થી તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

ત્યારબાદ ઢોસા ને ફરી થી પલટાવી લ્યો. હવે તેમાં વચ્ચે સ્ટફિંગ રાખો. હવે ઢોસા ને ગોળ ઘુમાવી ને રોલ બનાવી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બીજા ઢોસા બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી મગ ના ઢોસા. હવે તેને ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ઢોસા ખાવાનો આનંદ માણો.

Mag na dosa recipe in gujarati notes

  • સ્ટફિંગ માં તમે ઝીણું સમારેલું ગાજર નાખી શકો છો.

Mag na dosa banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyamlis Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mag na dosa recipe in gujarati

મગ ના ઢોસા - Mag na dosa - મગ ના ઢોસા બનાવવાની રીત - Mag na dosa banavani rit - Mag na dosa recipe in gujarati

મગ ના ઢોસા | Mag na dosa | મગ ના ઢોસા બનાવવાની રીત | Mag na dosa banavani rit | Mag na dosa recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મગના ઢોસા બનાવવાનીરીત – Mag na dosa banavani rit શીખીશું, જ્યારે પણ ઢોસા કે ઈડલી ખાવાનું મન થાય ત્યારે મગ ના બેટર થી એકવાર ઢોસા જરૂર બનાવજો. ખૂબ જ ટેસ્ટી બને છે. સાથે ફાઈબરઅને પ્રોટીન થી ભરપુર હોવાથી આપણી બોડી માટે પણ સરસ છે. સવારના નાસ્તા માં કે બાળકો ને ટિફિન માં આપવા માટે કે રાતે જમવામાં તમે મગ ના ઢોસા બનાવીશકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Mag na dosa recipe in gujarati શીખીએ.
2.50 from 2 votes
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવા

Ingredients

મગ ના ઢોસા બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ મગ
  • ½ કપ આદુ
  • 1 લીલુંમરચું
  • 4-5 મીઠો લીમડો
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • ¾ કપ પાણી
  • 1 ચમચી નારિયલનો પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 100 ગ્રામ પનીર
  • 2 ચમચી ઝીણા સુધારેલા ટામેટા
  • 1 ચમચી ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • ¼ ચમચી મરી પાવડર
  • 1 ચમચી ચાટ મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચમચી તેલ

Instructions

મગ ના ઢોસા બનાવવાની રીત | Mag na dosa banavani rit | Mag na dosa recipe in gujarati

  • આજ સૌપ્રથમ મગ ના ઢોસા નું બેટર બનાવવાની રીત શીખીશું ત્યારબાદ સ્ટફિંગ બનાવવા માટેની રીત શીખીશું.

મગ ના ઢોસા નું બેટર બનાવવાની રીત

  • મગ ના ઢોસા નું બેટર બનાવવા માટે સૌથી પેહલા મગ ને પૂરી રાત પલાળી લ્યો. સવારે મગ માંથી એક્સ્ટ્રા પાણીકાઢી લ્યો. હવે મગ ને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં આદુ, લીલું મરચું, મીઠો લીમડો, લીલા ધાણા અને પાણી નાખો. હવે તેનેસરસ થી પીસી લ્યો.
  • હવે બેટર ને એક બાઉલ માં કાઢી લ્યો. હવે મિક્સર જારમાં થોડું પાણી નાખી ને સરસ થી હલાવી ને બેટર ને બાઉલ માં કાઢીલ્યો. હવે તૈયાર છે આપણું ઢોસા નું બેટર.

સ્ટફિંગ બનાવવા માટેની રીત

  • સ્ટફિંગ બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં પનીર ને લ્યો. હવે તેને હાથ થી સરસ થી મસળી ને મેસ કરીલ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા ટામેટા, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા લીલાં ધાણા,લાલ મરચું પાવડર, મરી પાવડર, ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી ઢોસા માટેનું સ્ટફિંગ.

મગના ઢોસા બનાવવાની રીત

  • ઢોસા બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં થોડું પાણી છાંટો. ત્યાર બાદ તેને સરસ થી પોછી લ્યો.
  • હવેકડછી ની મદદ થી બેટર ને તવી માં નાખો. હવે ઢોસા ની જેમ ગોળ ગોળ ઘુમાવી લ્યો. હવે તેની ઉપર ઘીલગાવી લ્યો. હવે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.ત્યાર બાદ ઢોસા ને પલટાવી દયો. હવે ફરી થી તેનેએક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ ઢોસા ને ફરી થી પલટાવી લ્યો. હવે તેમાં વચ્ચે સ્ટફિંગ રાખો. હવે ઢોસા ને ગોળ ઘુમાવીને રોલ બનાવી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.આવી રીતે બીજા ઢોસા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી મગ ના ઢોસા. હવે તેને ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ઢોસા ખાવાનો આનંદ માણો.

Mag na dosa recipe in gujarati notes

  • સ્ટફિંગ માં તમે ઝીણું સમારેલું ગાજર નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

દુધી ની વડી બનાવવાની રીત | dudhi ni vadi banavani rit | dudhi vadi recipe in gujarati

મગદાળ ના પરોઠા બનાવવાની રીત | moong dal na parotha banavani rit

ચીકોડી બનાવવાની રીત | chikodi banavani rit | chikodi recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular