Home Dessert & Sweets માવા વગરના અડદિયા બનાવવાની રીત | mava vagar adadiya banavani rit

માવા વગરના અડદિયા બનાવવાની રીત | mava vagar adadiya banavani rit

0
માવા વગરના અડદિયા - માવા વગરના અડદિયા બનાવવાની રીત - mava vagar adadiya - mava vagar adadiya banavani rit - mava vagar adadiya recipe - mava vagar adadiya recipe in gujarati - mava vagar adadiya banavani recipe
Image credit – Youtube/TastyBesty KITCHEN

નમસ્તે મિત્રો આજે આપણે માવા વગર અડદિયા બનાવવાની રીત – mava vagar adadiya banavani rit શીખીશું. If you like the recipe do subscribe TastyBesty KITCHEN YouTube channel on YouTube  આપણા માંથી ઘણા લોકો આજ કલ મળતા મિલાવટ વાળા માવા ખાવા થી દુર રહેવા માંગે છે તો આજ એવા લોકો માટે વસાણાં યુક્ત , સેહત યુક્ત અને શિયાળા માં બધા ને ભાવતા ચોક્કસ માપ સાથે ઘરે માવા વગરના અડદિયા બનાવવાની રીત – mava vagar adadiya recipe in gujarati – mava vagar adadiya banavani recipe શીખીએ.

Advertisements

માવા વગરના અડદિયા બનાવવા જરૂરી સામગ્રી | mava vagar adadiya recipe Ingredients

  • અડદ દાળ નો લોટ 250 ગ્રામ
  • ઘી 3 ચમચી + 1 કપ
  • દૂધ 3 ચમચી
  • ખાવા નો ગુંદર ¼ કપ
  • કાજુ ની કતરણ ½ કપ
  • બદામ ની કતરણ ½ કપ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • ખાંડ 230 ગ્રામ
  • પાણી ½ કપ

અડદિયા નો મસાલો બનાવવા માટેની સામગ્રી | adadiya no masalo ingredients

  • જાયફળ ½ કટકો
  • જાવેત્રિ 4-5 ફૂલ
  • એલચી 20-25 દાણા
  • લવિંગ 20 દાણા
  • તજ નો ટુકડો 2 ઇંચ
  • મરી 20 દાણા
  • સૂંઠ પાઉડર 1 ચમચી

માવા વગર અડદિયા બનાવવાની રીત

સૌ પ્રથમ આપણે અડદિયા નો મસાલો બનાવતા શીખીશું ત્યારબાદ તેની ચાસણી બનાવતા શીખીશું.

Advertisements

અડદિયા નો મસાલો બનાવવાની રીત  | adadiya no masalo banavani rit

એક કડાઈ માં જાયફળ, જાવેત્રિ, એલચી, લવિંગ, તજ નો ટુકડો અને મરી નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એને ઠંડા કરી લ્યો અને મિક્સર જાર માં નાખી પીસી ને મસાલો તૈયાર કરી લ્યો અને એક બાજુ મુકો

અડદિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં અડદ નો લોટ ચાળી ને લ્યો એમાં ત્રણ ચમચી ઘી અને ત્રણ ચમચી નોર્મલ દૂધ નાખી બને હાથ વડે મસળી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો

Advertisements

દસ મિનિટ પછી ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો એમાં ફરી હાથ થી મસળી ને અડદ નો લોટ નાખો (અહી તમે લોટ ને ચાળી ને પણ નાખી શકો છો) અને ધીમા તાપે હલાવતા રહી લોટ ને શેકો

લોટ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહી શેકવો લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં ખાવા નો ગુંદર નાખી મિક્સ કરી લ્યો અને ગુંદ ને હલાવી ને બરોબર ફુલાવી લ્યો ને એક વખત તોડી ને ચેક કરી લેવો જો બરોબર ભૂકો થઈ જાય તો ગુંદ બરોબર ચડી ગયો નહિતર થોડી વાર ચડાવો

Advertisements

ગુંદ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એમાં થોડી કતરણ એક વાટકા માં કાઢી બીજી કાજુ બદામ ની કતરણ ને કડાઈ માં નાખી મિક્સ કરી લ્યો ને એક બાજુ ઠડું થવા મૂકો

ચાસણી બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે આઠ મિનિટ ચડાવી લ્યો અને અડધા તાર જેટલી ચાસણી  તૈયાર કરો ( ચાસણી ને પાણી ના વાટકા માં નાખતા ફેલાઈ ના જાય એટલી બનાવી અને જામી જય એવું પણ ના બનાવી) ચાસણી અડધા તાર ની થાય એટલે ગેસ બંધ કરી નાખવો

હવે એમાં પહેલા શેકી રાખેલ લોટ અને પીસી રાખેલ મસાલો સાથે સૂંઠ પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગ્રીસ કરેલ થાળી માં એક સરખું ફેલાવી લ્યો અને ઉપર કાજુ બદામ ની કતરણ થી ગાર્નિશ કરી લ્યો ને દબાવી લ્યો અને દસ પંદર મિનિટ ઠંડા થાય એટલે ચાકુ થી કાપા પાડી લ્યો અને સાવ ઠંડા થવા બે ત્રણ કલાક મૂકી દયો

ત્રણ કલાક પછી અડદિયા સાવ ઠંડા થાય એટલે ફરી ચાકુ થી કાપા પાડી લ્યો ને પીસ અલગ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો માવા વગર અડદિયા

mava vagar adadiya recipe notes

  • અડદિયા ના લોટ માં ઘી દૂધ નો ધાબો દેવાથી અડદિયા દાણેડાર બનશે
  • તમને આખો ગુંદ પસંદ ના હોય તો પીસી ને પણ નાખી શકો છો
  • અહી તમે ખાંડ ની જગ્યાએ લોટ ને શેકી એમાં મસાલા નાખી ગેસ બંધ કરી ઝીણો છીણેલો ગોળ નાખી મિક્સ કરી થાબડી ને પણ અડદિયા તૈયાર કરી શકો છો
  • ઘરે મસાલો તૈયાર કરેલ અથવા બજાર માં તૈયાર મળતો મસાલો નાખી શકો છો અને ડ્રાય ફ્રુટ પણ તમારી પસંદ મુજબ નાખી શકો છો

mava vagar adadiya banavani rit | mava vagar adadiya banavani recipe

मंदिर वाले अडदिया की सीक्रेट रेसिपी | ADADIYA RECIPE | Winter Special Temple style MASALA ADADIYA

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર TastyBesty KITCHEN ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

માવા વગરના અડદિયા બનાવવાની રીત | mava vagar adadiya recipe in gujarati

માવા વગરના અડદિયા - માવા વગરના અડદિયા બનાવવાની રીત - mava vagar adadiya - mava vagar adadiya banavani rit - mava vagar adadiya recipe - mava vagar adadiya recipe in gujarati - mava vagar adadiya banavani recipe

માવા વગરના અડદિયા બનાવવાની રીત | mava vagar adadiya banavani rit | mava vagar adadiya recipe in gujarati | mava vagar adadiya banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે માવા વગર અડદિયા બનાવવાની રીત- mava vagar adadiya banavani rit શીખીશું.આપણા માંથી ઘણા લોકો આજ કલ મળતા મિલાવટવાળા માવા ખાવા થી દુર રહેવા માંગે છે તો આજ એવા લોકો માટે વસાણાં યુક્ત , સેહત યુક્ત અને શિયાળા માં બધા ને ભાવતા ચોક્કસ માપ સાથે ઘરે માવા વગરના અડદિયા બનાવવાની રીત – mava vagar adadiya recipe in gujarati – mava vagar adadiya banavani recipe શીખીએ
3.80 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

માવા વગરના અડદિયા બનાવવા જરૂરી સામગ્રી | mava vagar adadiya recipe Ingredients

  • 250 ગ્રામ અડદ દાળ નો લોટ
  • 3 કપ ઘી ચમચી + 1
  • 3 ચમચી દૂધ
  • ¼ કપ ખાવાનો ગુંદર
  • ½ કપ કાજુની કતરણ
  • ½ કપ બદામની કતરણ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • 230 ગ્રામ ખાંડ ગ્રામ
  • ½ કપ પાણી

અડદિયાનો મસાલો બનાવવા માટેની સામગ્રી | adadiya no masalo ingredients

  • ½ કટકો જાયફળ
  • 4-5 ફૂલ જાવેત્રિ
  • એલચી દાણા
  • 20-25 લવિંગ 20
  • 2 તજ નો ટુકડો
  • 20 દાણા મરી
  • 20 ઇંચ સૂંઠ પાઉડર 1 ચમચી

Instructions

માવા વગરના અડદિયા | mava vagar adadiya | mava vagaradadiya | mava vagar adadiya recipe in gujarati | mava vagar adadiya banavani recipe

  • સૌપ્રથમ આપણે અડદિયા નો મસાલો બનાવતા શીખીશું ત્યારબાદ તેની ચાસણી બનાવતા શીખીશું.

અડદિયાનો મસાલો બનાવવાની રીત  | adadiya no masalo banavani rit

  • એક કડાઈમાં જાયફળ, જાવેત્રિ,એલચી, લવિંગ, તજ નો ટુકડોઅને મરી નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એને ઠંડા કરી લ્યો અનેમિક્સર જાર માં નાખી પીસી ને મસાલો તૈયાર કરી લ્યો અને એક બાજુ મુકો
  • અડદિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં અડદ નો લોટ ચાળી ને લ્યો એમાં ત્રણ ચમચી ઘી અને ત્રણ ચમચીનોર્મલ દૂધ નાખી બને હાથ વડે મસળી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકીપાંચ દસ મિનિટ એક બાજુ મૂકો
  • દસ મિનિટપછી ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો એમાં ફરી હાથ થી મસળી ને અડદનો લોટ નાખો (અહી તમે લોટ ને ચાળી ને પણ નાખી શકો છો) અને ધીમા તા પેહલાવતા રહી લોટ ને શેકો
  • લોટને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહી શેકવો લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં ખાવાનો ગુંદર નાખી મિક્સ કરી લ્યો અને ગુંદ ને હલાવી ને બરોબર ફુલાવી લ્યો ને એક વખત તોડીને ચેક કરી લેવો જો બરોબર ભૂકો થઈ જાય તો ગુંદ બરોબર ચડી ગયો નહિતર થોડી વાર ચડાવો
  • ગુંદ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એમાં થોડી કતરણ એક વાટકા માં કાઢી બીજીકાજુ બદામ ની કતરણ ને કડાઈ માં નાખી મિક્સ કરી લ્યો ને એક બાજુ ઠડું થવા મૂકો

ચાસણી બનાવવાની રીત

  • ગેસપર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે આઠ મિનિટ ચડાવી લ્યોઅને અડધા તાર જેટલી ચાસણી  તૈયાર કરો ( ચાસણી ને પાણી ના વાટકા માં નાખતા ફેલાઈ ના જાય એટલી બનાવી અને જામી જય એવુંપણ ના બનાવી) ચાસણી અડધા તાર ની થાય એટલે ગેસ બંધ કરી નાખવો
  • હવે એમાં પહેલા શેકી રાખેલ લોટ અને પીસી રાખેલ મસાલો સાથે સૂંઠ પાઉડર નાખી બરોબર મિક્સકરી લ્યો અને ત્યાર બાદ ગ્રીસ કરેલ થાળી માં એક સરખું ફેલાવી લ્યો અને ઉપર કાજુ બદામની કતરણ થી ગાર્નિશ કરી લ્યો ને દબાવી લ્યો અને દસ પંદર મિનિટ ઠંડા થાય એટલે ચાકુ થીકાપા પાડી લ્યો અને સાવ ઠંડા થવા બે ત્રણ કલાક મૂકી દયો
  • ત્રણકલાક પછી અડદિયા સાવ ઠંડા થાય એટલે ફરી ચાકુ થી કાપા પાડી લ્યો ને પીસ અલગ કરી લ્યોને એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો માવા વગર અડદિયા
  • અડદિયાના લોટ માં ઘી દૂધ નો ધાબો દેવાથી અડદિયા દાણેડાર બનશે

mava vagar adadiya recipe notes

  • અડદિયાના લોટ માં ઘી દૂધ નો ધાબો દેવાથી અડદિયા દાણેડાર બનશે
  • તમનેઆખો ગુંદ પસંદ ના હોય તો પીસી ને પણ નાખી શકો છો
  • અહી તમે ખાંડ ની જગ્યાએ લોટ ને શેકી એમાં મસાલા નાખી ગેસ બંધ કરી ઝીણો છીણેલો ગોળ નાખીમિક્સ કરી થાબડી ને પણ અડદિયા તૈયાર કરી શકો છો
  • ઘરે મસાલો તૈયાર કરેલ અથવા બજાર માં તૈયાર મળતો મસાલો નાખી શકો છો અને ડ્રાય ફ્રુટ પણ તમારીપસંદ મુજબ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત | dryfruit barfi banavani rit | dry fruit barfi recipe in gujarati

માવા વગરનો ટોપરાપાક બનાવવાની રીત | માવા વગરનો કોપરા પાક બનાવવાની રીત | mava vagar no kopra pak recipe in gujarati | mava vagar no kopra pak banavani rit | mava vagar no topra pak recipe in gujarati | mava vagar no topra pak banavani rit gujarati ma

ઘરે ચોકલેટ બનાવવાની રીત | ચોકલેટ બનાવવાની રીત | chocolate banavani rit | chocolate recipe in gujarati

ટોપરા પાક બનાવવાની રીત | કોપરા પાક બનાવવાની રીત | kopra pak recipe in gujarati | kopra pak banavani rit recipe

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version