Home Panjabi પનીર ભુરજી બનાવવાની રીત | Paneer bhurji recipe in Gujarati

પનીર ભુરજી બનાવવાની રીત | Paneer bhurji recipe in Gujarati

0
પનીર ભુરજી બનાવવાની રીત - paneer bhurji recipe in gujarati - paneer bhurji banavani rit
Image credit – Youtube/FOOD COUTURE by Chetna Patel

નમસ્તે મિત્રો આજે આપણે ઘરે જ દૂધ ને ફાડી ને બનાવેલ પનીર માંથી  બનાવીશું પનીર ભૂર્જી જે બનાવવામાં એકદમ સહેલું છે ને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે ને રોટલી,  નાન, કૂલચા સાથે પીરસી સકાય છે તો ચાલો બનવતા શીખીએ પનીર ભુરજી બનાવવાની રીત, paneer bhurji recipe in gujarati, paneer bhurji banavani rit

Advertisements

પનીર ભુર્જી બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે

  • ફૂલ ક્રીમ દૂધ ૧ કિલો
  • ૧ વાટકી દહીં/ ૧  લીંબુનો રસ
  • ૪-૫ ચમચી ઘી/ માખણ
  • અડધી ચમચી જીરૂં
  • ૧ ચમચી લીલા મરચા જીણા સમારેલા
  • આદુ ની પેસ્ટ ૧ ચમચી
  • લસણ ની પેસ્ટ ૧ ચમચી
  • ૨ ડુંગરી જીણી સુધારેલ
  • ૨-૩ ટામેટા જીણા સુધારેલા
  • પા કપ લાલ કેપ્સીકમ  જીના સુધારેલા
  • પા કપ લીલા કેપ્સિકમ જીણા  સુધારેલા
  • ૧ ચમચી કસુરી મેથી
  • ૨-૩ ચમચી લાલ મરચાનો પાવડર
  • ૧-૨ ચમચી ધાણા જીરું પાવડર
  • પા ચમચી હળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • અડધી ચમચી ગરમ મસાલો
  • ૩-૪ ચમચી લીલા ઘણા જીણા સમારેલા
  • ૩-૪ ચમચી ક્રીમ(ઓપ્શનલ)

Paneer bhurji recipe in Gujarati  

પનીર ભૂર્જી બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક વાસણમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરો દૂધ બરોબર ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેમાં એક કપ દહીં અથવા એક કપ પાણી માં એક લીંબુ નો રસ મિક્સ કરી ને દૂધ માં નાખી હલાવો થોડી વારમાં જ દૂધ ફાટી જશે ફાટેલા દૂધ ને ગરણી ની મદદ થી અલગ કરી લ્યો ને એમાં ઠંડુ પાણી રેડવું  જેથી પનીર ઝડપી ઠંડુ થાય હવે તૈયાર પનીર માંથી વધારા નું પાણી નીતરવા એક બાજુ મૂકી દયો

Advertisements

 હવે ગેસ પર એક કડાઈમાં ઘી નાખો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો જીરું તતડે એટલે એમાં લીલા મરચા , આદુ ની પેસ્ટ/ આદુના કટકા, લસણ ની પેસ્ટ / લસણ ના કટકા નાખી બરોબર મિક્સ કરો

ત્યાર બાદ એમાં જીની સુધારેલી ડુંગરી નાખી મિક્સ કરી ૨-૩ મિનિટ ફૂલ તાપે શેકો ,હવે એમાં જીના સુધારેલા ટામેટા નાખી મિક્સ કરી ઢાંકણ ઢાંકી બંધ કરી ૫-૭ મિનિટ ચડવા દયો

Advertisements

ત્યાર બાદ એમાં લાલ ને લીલા કેપ્સિકમ નાખી મિક્સ કરી ૨-૩ મિનિટ શેકો ,હવે એમાં સૂકા મસાલા એટલેકે લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું નો પાવડર , હળદર, કસુરી મેથી, ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને અડધો કપ પાણી નાખી હલાવી ઢાંકણ ઢાંકી બંધ કરી ૪-૫ મિનિટ ચડાવો

ત્યાર બાદ એમાં તૈયાર કરેલ પનીર ને હાથ વડે તોડી ને ભૂકો કરી ને નાખો ને બરોબર મિક્સ કરો ને ૫-૭ મિનિટ ચડાવો , છેલ્લે તમને જો ક્રીમ ને માખણ નાખવા હોય તો નાખી ને બરોબર મિક્સ કરો ને લીલા ઘણા થી ગાર્નિશ કરો તો તૈયાર છે આપની પનીર ભૂર્જી

Advertisements

paneer bhurji recipe notes

  • દૂધ ને ફાડતિ વખતે લીંબુ ની જગ્યાએ તમે દહીં વાપરશો તો પનીર વધારે સોફ્ટ થાય છે
  • પનીર ને અલગ કર્યા બાદ એના બચેલા પાણીમાં વધારે પડતા પોષક તત્વોની હોય છે તેથી બચેલા પાણી ને ફેંકવા ની જગ્યાએ તેનો ઉપયોગ તમે બીજી ગ્રેવી વાળી વાનગી માં પણ કરી સકો છો
  • બચેલા પાણી થી વાળમાં લાગવા થી વાળમાં ચમક સારી આવે છે

Paneer bhurji banavani rit

Paneer Bhurji Recipe | पनीर भुर्जी रेसिपी | Restaurant Style

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પનીર ભુરજી બનાવવાની રીત

પનીર ભુરજી બનાવવાની રીત - paneer bhurji recipe in gujarati - paneer bhurji banavani rit

પનીર ભુરજી બનાવવાની રીત | paneer bhurji recipe in gujarati | paneer bhurji banavani rit

પનીર માંથી  બનાવીશું પનીર ભૂર્જી જે બનાવવામાં એકદમ સહેલું છે ,ચાલો બનવતા શીખીએ પનીર ભુરજી બનાવવાની રીત, paneer bhurji recipe in gujarati, paneer bhurji banavani rit
5 from 5 votes
Prep Time: 25 minutes
Cook Time: 30 minutes
Total Time: 55 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 કડાઈ

Ingredients

પનીર ભુર્જી બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે

  • 1 કિલો ફૂલક્રીમ દૂધ ૧
  • 1 વાટકી દહીં/ ૧  લીંબુનો રસ
  • ૪-૫ ચમચી ઘી/માખણ
  • ½ ચમચી જીરૂં
  • 1 ચમચી લીલા મરચા જીણા સમારેલા
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 2 જીણી સુધારેલ ડુંગરી
  • ૨-૩ જીણા સુધારેલા ટામેટા
  • જીના સુધારેલા પા કપ લાલ કેપ્સીકમ 
  • જીણા  સુધારેલા પા કપ લીલા કેપ્સિકમ
  • 1 ચમચી કસુરી મેથી
  • 2-3 ચમચી લાલ મરચા નો પાવડર
  • 1-2 ચમચી ધાણા જીરું પાવડર
  • પા ચમચી હળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ચમચી ચમચી ગરમ મસાલો
  • 3-4 ચમચી લીલા ઘણા જીણા સમારેલા
  • 3-4 ચમચી ક્રીમ(ઓપ્શનલ)

Instructions

પનીર ભુરજી બનાવવાની રીત| paneer bhurji recipe in gujarati  | paneer bhurji banavani rit

  • પનીર ભૂર્જી બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એકવાસણમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરો દૂધ બરોબર ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેમાં એક કપદહીં અથવા એક કપ પાણી માં એક લીંબુ નો રસ મિક્સ કરી ને દૂધ માં નાખી હલાવો થોડી વારમાંજ દૂધ ફાટી જશે ફાટેલા દૂધ ને ગરણી ની મદદ થી અલગ કરી લ્યો ને એમાં ઠંડુ પાણી રેડવું  જેથી પનીર ઝડપી ઠંડુથાય હવે તૈયાર પનીર માંથી વધારા નું પાણી નીતરવા એક બાજુ મૂકી દયો
  •  હવે ગેસ પર એક કડાઈમાં ઘી નાખો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો જીરુંતતડે એટલે એમાં લીલા મરચા , આદુ ની પેસ્ટ/ આદુના કટકા, લસણ ની પેસ્ટ / લસણના કટકા નાખી બરોબર મિક્સ કરો
  • ત્યાર બાદ એમાં જીની સુધારેલી ડુંગરી નાખી મિક્સકરી ૨-૩ મિનિટ ફૂલ તાપે શેકો
  • હવે એમાં જીના સુધારેલા ટામેટા નાખી મિક્સ કરીઢાંકણ ઢાંકી બંધ કરી ૫-૭ મિનિટ ચડવા દયો
  • ત્યાર બાદ એમાં લાલ ને લીલા કેપ્સિકમ નાખી મિક્સકરી ૨-૩ મિનિટ શેકો
  • હવે એમાં સૂકા મસાલા એટલેકે લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું નો પાવડર , હળદર, કસુરી મેથી, ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરો ને અડધો કપ પાણી નાખી હલાવી ઢાંકણ ઢાંકી બંધ કરી ૪-૫ મિનિટ ચડાવો
  • ત્યાર બાદ એમાં તૈયાર કરેલ પનીર ને હાથ વડેતોડી ને ભૂકો કરી ને નાખો ને બરોબર મિક્સ કરો ને ૫-૭ મિનિટ ચડાવો
  • છેલ્લે તમને જો ક્રીમ ને માખણ નાખવા હોય તોનાખી ને બરોબર મિક્સ કરો ને લીલા ઘણા થી ગાર્નિશ કરો તો તૈયાર છે આપની પનીર ભૂર્જી

paneer bhurji recipe notes

  • દૂધ ને ફાડતિ વખતે લીંબુ ની જગ્યાએ તમે દહીં વાપરશો તો પનીર વધારે સોફ્ટ થાય છે
  • પનીર ને અલગ કર્યા બાદ એના બચેલા પાણીમાં વધારે પડતા પોષક તત્વોની હોય છે તેથી બચેલા પાણી ને ફેંકવા ની જગ્યાએ તેનો ઉપયોગ તમે બીજી ગ્રેવી વાળી વાનગી માં પણ કરી સકો છો
  • બચેલા પાણી થી વાળમાં લાગવા થી વાળમાં ચમક સારી આવે છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

દાલ મખની બનાવવાની રીત | દાલ મખની રેસીપી | Dal makhani recipe in Gujarati | dal makhani banavani rit

દાલ તડકા જીરા રાઈસ બનાવવાની રીત | Dal tadka with jeera rice recipe

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version