Home Panjabi પનીર બટર મસાલા રેસીપી | Paneer butter masala recipe in Gujarati

પનીર બટર મસાલા રેસીપી | Paneer butter masala recipe in Gujarati

0
પનીર બટર મસાલા રેસીપી - Paneer butter masala recipe in Gujarati
Image credit – Youtube/Chef Ajay Chopra

મિત્રો If you like the recipe do subscribe Ajay Chopra YouTube channel on YouTube આજે આપણે બનાવશું ટેસ્ટી પનીર બટર મસાલા જે તમારા ઘર ની દરેક વ્યક્તિ ને પસંદ આવશે. તો ચાલો શીખીએ પનીર બટર મસાલા રેસીપી, paneer butter masala recipe in Gujarati.

Advertisements

પનીર બટર મસાલા બનાવવા જરૂરી સામગ્રી

મખની ગ્રેવી બનાવવા જરૂરી સામગ્રી

  • ૬ ટામેટાં
  • ૧ ડુંગળી
  • ૧ લીલું મરચું
  • ૨-૩ લાલ મરચાં સૂકા
  • ૧/૨ કપ કાજુ
  • ૨ તમાલપત્ર
  • ૨ ટુકડા તજ
  • ૧ એલચો
  • ૩-૪ એલચી
  • ૫-૬ નંગ લવિંગ
  • ૪-૫ નંગ કાળા મરી
  • ૨-૩ ડાળી લીલા ધાણા મૂળિયાં સાથે
  • ૧/૨ ઇંચ આદુ
  • ૮-૧૦ કળી લસણ

ડુંગળી ટામેટા મસાલા ગ્રેવી માટે જરૂરી સામગ્રી

  • ૧ ચમચો તેલ
  • ૧ કપ ડુંગળી સુધારેલી
  • ૨ નંગ તમાલપત્ર
  • ૧ ચમચો આદુ લસણ ની પેસ્ટ
  • ૧ ચમચી હળદર પાઉડર
  •  ૨૫૦ ગ્રામ પનીર
  • ૧ ચમચી દેગી મિર્ચી પાઉડર
  • ૧ ચમચી ધાણા પાઉડર
  • ૨ કપ ટામેટા સમારેલા
  • માખણ ૧ ચમચો
  • ૧/૨ કપ ક્રીમ
  • ૧ ચમચી ખાંડ
  • ૧ ચમચી કસૂરી મેથી
  • ૨ ચમચી લીલા ધાણા સમારેલા
  • મીઠું ૧ ચમચી
  • ૧ ચમચી ગરમ મસાલો

પનીર બટર મસાલા રેસીપી બનાવવાની રીત

મખની ગ્રેવી બનાવવાની રીત

સૌ પ્રથમ એક કડાઈમાં ૧ ગ્લાસ પાણી લઈ પાણી ને ગરમ કરો. હવે તેમાં ૬ નંગ ટામેટા સમારેલા, ડુંગળી સુધારેલી, લીલું મરચું, લાલ સુકા મરચા, કાજુ , તમાલ પત્ર , તજ ના ટુકડા, ૧ એલચો, એલચી, લવિંગ, કાળા મરી, મૂળિયાં સાથે ધાણા, આદુ , લસણ ની કળી નાખી ફરી અડધો ગ્લાસ પાણી નાખી મિક્સ કરી ટામેટાં ગરે ત્યાં સુધી ઉકળવા દો. ઉકડી જાય એટલે તેને ઠંડુ કરી મિક્સર જારમાં પીસી ને તૈયાર રાખો. તૈયાર છે મખની ગ્રેવી.

Advertisements

હવે આપણે જોશું ડુંગળી ટામેટા મસાલા ગ્રેવી ની રીત.

ડુંગળી ટામેટા મસાલા ગ્રેવી બનાવવાની ની રીત

એક કડાઈમાં તેલ ગરમ કરો. હવે તેમાં તમાલ પત્ર અને ડુંગળી સુધારેલી નાખી બરાબર સાંતળો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. આવે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળો. હવે તેમાં હળદર પાઉડર, દેગી મિર્ચ પાઉડર , ધાણા પાઉડર નાખી બરાબર મિક્સ કરો.

Advertisements

હવે તેમાં સુધારેલા ટામેટા નાખી ટામેટા ચડે ત્યાં સુધી શેકો. ટામેટા સેકાઈ જાય એટલે તેમાં ૧ ચમચો માખણ અને ૧/૨ કપ ક્રીમ નાખી બરાબર મિક્સ કરો.

ત્યારબાદ તેમાં પનીર ના ટુકડા કરીને નાખી ને મિક્સ કરો.

Advertisements

હવે તેમાં ખાંડ અને કસૂરી મેથી, સમારેલા લીલાં ધાણા નાખી મિક્સ કરો. છેલ્લે મીઠું અને ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો. હવે તેને ક્રીમ, માખણ અને ધાણા થી સજાવી સર્વ કરો.

તૈયાર છે ટેસ્ટી પનીર બટર મસાલા.

Paneer butter masala recipe

restaurant style Paneer Butter Masala | पनीर बटर मसाला |  | Chef Ajay Chopra Recipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Ajay Chopra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Paneer butter masala recipe in Gujarati

પનીર બટર મસાલા રેસીપી - Paneer butter masala recipe in Gujarati

પનીર બટર મસાલા રેસીપી | Paneer butter masala recipe in Gujarati | Paneer butter masala banavani rit

ટેસ્ટી પનીર બટર મસાલા જે તમારા ઘર ની દરેક વ્યક્તિ ને પસંદ આવશે. તો ચાલો શીખીએ પનીર બટર મસાલા રેસીપી, Paneer butter masala recipe in Gujarati,Paneer butter masala banavani rit
4.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મખની ગ્રેવી માટે જરૂરી સામગ્રી

  • 6 ટામેટાં
  • 1 ડુંગળી
  • 1 લીલું મરચું
  • 2-3 લાલ મરચાં સૂકા
  • ½ કપ કાજુ
  • 2 તમાલપત્ર
  • 2 ટુકડા તજ
  • 1 એલચો
  • 3-4 એલચી
  • 5-6 નંગ લવિંગ
  • 4-5 નંગ કાળા મરી
  • 2-3 ડાળી લીલા ધાણામૂળિયાં સાથે
  • ½ ઇંચ આદુ
  • 8-10 કળી લસણ

ડુંગળી ટામેટા મસાલા ગ્રેવી માટે જરૂરી સામગ્રી

  • 1 ચમચો તેલ
  • 2 નંગ તમાલપત્ર
  • 1 કપ ડુંગળી સુધારેલી
  • 1 ચમચો આદુ લસણ ની પેસ્ટ
  • 1 ચમચી હળદર પાઉડર
  • 1 ચમચી ૧ ચમચી દેગી મિર્ચી પાઉડર
  • 1 ચમચી ૧ ચમચી ધાણા પાઉડર
  • 2 કપ ટામેટા સમારેલા
  • 1 ૧ ચમચો માખણ
  • ½ કપ ક્રીમ
  • 250 ગ્રામ પનીર
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી કસૂરી મેથી
  • 2 ચમચી લીલા ધાણા સમારેલા
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી ગરમ મસાલો

Instructions

પનીર બટર મસાલા રેસીપી -પનીર બટર મસાલા બનાવવાની રીત – Paneer butter masala recipe in Gujarati

  • પનીર બતર મસાલા બનવાની રીત મા સૌ પ્રથમ શીખીશું મખની ની ગ્રેવી બનાવવાની રીત અને પછી તેમાં પનીર ઉમેરી આનંદ માણીશું

મખની ગ્રેવી બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક કડાઈમાં ૧ગ્લાસ પાણી લઈ પાણી ને ગરમ કરો.
  • હવે તેમાં ૬ નંગ ટામેટા સમારેલા, ડુંગળી સુધારેલી, લીલું મરચું, લાલ સુકા મરચા, કાજુ , તમાલ પત્ર , તજ ના ટુકડા, ૧ એલચો, એલચી, લવિંગ, કાળા મરી, મૂળિયાં સાથે ધાણા,આદુ , લસણ ની કળી નાખી ફરી અડધો ગ્લાસ પાણી નાખી મિક્સ કરી ટામેટાં ગરે ત્યાં સુધીઉકળવા દો. ઉકડી જાય એટલે તેને ઠંડુ કરી મિક્સર જારમાં પીસી ને તૈયાર રાખો, તૈયારછે મખની ગ્રેવી.

ડુંગળી ટામેટા મસાલા ગ્રેવી ની રીત

  • એક કડાઈમાં તેલ ગરમ કરો.હવે તેમાં તમાલ પત્ર અને ડુંગળી સુધારેલી નાખી બરાબર સાંતળો. ડુંગળી ગોલ્ડન બ્રાઉનથાય ત્યાં સુધી સાંતળો. આવે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળો. હવે તેમાં હળદરપાઉડર, દેગી મિર્ચ પાઉડર ,ધાણા પાઉડર નાખી બરાબર મિક્સ કરો.
  • હવે તેમાં સુધારેલાટામેટા નાખી ટામેટા ચડે ત્યાં સુધી શેકો. ટામેટા સેકાઈ જાય એટલે તેમાં ૧ ચમચો માખણઅને ૧/૨ કપ ક્રીમ નાખી બરાબર મિક્સ કરો.
  • હવે તેમાં પનીર ના ટુકડાકરીને નાખી ને મિક્સ કરો.
  • હવે તેમાં ખાંડ અને કસૂરીમેથી, સમારેલા લીલાં ધાણા નાખીમિક્સ કરો. છેલ્લે મીઠું અને ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો. હવે તેને ક્રીમ,માખણ અને ધાણા થી સજાવી સર્વ કરો.
  • તૈયાર છે ટેસ્ટી પનીર બટરમસાલા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature banavani rit recipe in Gujarati

પાલક પનીર બનાવવાની રીત | Palak paneer recipe in Gujarati

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version