HomeNastaપનીર ફ્રેન્કી બનાવવાની રીત | paneer frankie recipe in gujarati

પનીર ફ્રેન્કી બનાવવાની રીત | paneer frankie recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe   YouTube channel on YouTube આજે આપણે પનીર ફ્રેન્કી બનાવવાની રીત શીખીશું. ફ્રેન્કી રેસીપી અલગ અલગ ઘણી રીતો થી બનતી હોય છે ફ્રેન્કી એટલે અમુક કચુંબર ના સલાડ સાથે કોઈ પેટીસ કે મેરીનેટ કરેલ શાક , પનીર ને મેંદા કે ઘઉંના લોટ ની રોટલીના રોલમાં નાખી ખવાતી વાનગી જે આજ કાલ ખૂબ જ પ્રખ્યાત છે ઘણા ફ્રેન્કી ના  રોલ માટે મેંદા ની રોટલી બનાવે તો ઘણા  ઘઉંના લોટ ની આજ આપણે ઘઉંની બચેલી રોટલી માંથી ટેસ્ટી ફ્રેન્કી બનાવશું જે તમે નાસ્તામાં તેમજ લંચ બોક્સ માં પણ લઈ જઈ સકો છો જે બનાવવી ખૂબ સરડ ને ઝડપી છે તો ચાલો ફ્રેન્કી બનાવવાની રેસીપી frankie banavani rit gujarati ma, paneer frankie recipe in gujarati શીખીએ

પનીર ફ્રેન્કી બનાવવા જરૂરી સામગ્રી | paneer frankie banava jaruri samgri

પનીર ને મેરિનેટ કરવા માટેની સામગ્રી

  • દહીં 3-4 ચમચી
  • પનીર 200 ગ્રામ
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા નો પાઉડર 1 ચમચી
  • જીરું નો પાવડર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • લીંબુ નો રસ ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા ½ કપ
  • ફુદીનો ¼ કપ
  • લીલા મરચા 1-2
  • લસણ ની કણી 1-2
  • નાનો ટુકડો આદુ 1
  • જીરું ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • સંચળ ½ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

સલાડ માટેની સામગ્રી

  • ડુંગરી 1 લાંબી કરણન
  • કેપ્સીકમ 1 લાબુ સુધારેલ
  • પાન કોબી 1 કપ લાબી સુધારેલ
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • રોલ બનાવવા રોટલી 3-4

paneer frankie recipe in gujarati | પનીર ફ્રેન્કી બનાવવાની રીત

પનીર મરીનેટ કરવાની રીત | paneer marinate krvani rit

સૌ પ્રથમ પનીર ના મિડીયમ સાઇઝ ના ટુકડા કરી લ્યો ટુકડા ને એક વાસણમાં લ્યો એમાં દહીં, પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા પાવડર, જીરું પાઉડર, ચાર્ટ મસાલો, ગરમ મસાલો, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખો ને હળવા હાથે કે ચમચા વડે બધું મિક્સ કરી પનીર ને કોટ કરો

(અહી તમે એક ચમચી બેસન નાખશો તો પનીર પર નું કોટિગ સરસ થશેને સાથે પા ચમચી સરસિયું તેલ નાખવા થી સ્વાદ સારો લાગશે) એને 20-30 મિનિટ માટે મેરીનેટ કરવા મૂકો

30 મિનિટ પછી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ બરોબર ગરમ થાય એટલે એમાં મેરોનેટ કરેલ પનીરના ટુકડા નાખો ને થોડી થોડી વારે હલાવતા રહો બધી બાજુ થી 5-7 મિનિટ ચડાવી લ્યો ને પનીર તૈયાર કરી લેવું

લીલી ચટણી બનાવવાની રીત

ફુદીનો ને ધાણા ને બરોબર સાફ કરો ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો

એક મિક્સર જાર માં સાફ કરી મૂકેલ લીલા ધાણા, ફુદીનો, લીલા મરચાં, લસણની કળીઓ,આદુનો ટુકડો, જીરું,લીંબુનો રસ,દહીં ને સ્વાદ મુજબ મીઠું ને સંચળ નાખી પીસી ને ચટણી તૈયાર કરો ( જો જરૂર લાગે તો પાણી નાખવું)

સલાડ બનાવવાની રીત

એક વાસણમાં લાબી સુધારેલ ડુંગરી, કેપ્સીકમ ને પાનકોબી લ્યો એમાં ચાર્ટ મસાલો છાંટી બરોબર મિક્સ કરી તૈયાર કરો

ગેસ પર એક તવી ગરમ મૂકો એના પર એક કરો ને રોટલી ને બને બાજુ થોડી થોડી ગરમ કરો નેઆમ જરૂર મુજબ રોટલી ગરમ કરતા જાઓ ને ફ્રેન્કી બનાવતા જાઓ

ફ્રેન્કી રોલ બનાવવાની રીત

ગરમ કરેલ રોટલી લ્યો એના પર લીલી ચટણી લગાડો ત્યાર બાદ એના પર સલાડ મૂકો ને ઉપર શેકેલા પનીરના ટુકડા નાખો ને ગોળ વારો ને બટર પેપર કે ટિસ્યુ પેપર માં વીટી ને તૈયાર કરો

frankie recipe in gujarati notes

  • લીલી ચટણી સાથે ટમેટા સોસ પણ લગાવી શકો છો
  • સલાડ તમને ગમતા શાક નાખી સકો છો

પનીર ફ્રેન્કી રેસીપી વિડીયો | paneer franki recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર HomeCookingShow ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પનીર ફ્રેન્કી બનાવવાની રેસીપી | paneer frankie banavani rit gujarati ma

paneer frankie recipe in gujarati - પનીર ફ્રેન્કી બનાવવાની રીત - પનીર ફ્રેન્કી રેસીપી વિડીયો - પનીર ફ્રેન્કી બનાવવાની રેસીપી - paneer frankie banavani rit gujarati ma

પનીર ફ્રેન્કી બનાવવાની રીત | paneer frankie recipe in gujarati | paneer frankie banavani rit gujarati ma

આજે આપણે પનીર ફ્રેન્કી બનાવવાની રીત શીખીશું. ફ્રેન્કી અલગ અલગ ઘણી રીતોથી બનતી હોય છે ફ્રેન્કી એટલે અમુક કચુંબર ના સલાડ સાથે કોઈ પેટીસ કે મેરીનેટ કરેલ શાક , પનીર ને મેંદા કે ઘઉંના લોટ ની રોટલીના રોલમાં નાખી ખવાતી વાનગી જે આજ કાલખૂબ જ પ્રખ્યાત છે ઘણા ફ્રેન્કી ના રોલ માટે મેંદા ની રોટલી બનાવે તો ઘણા  ઘઉંના લોટ ની આજ આપણે ઘઉંની બચેલી રોટલી માંથી ટેસ્ટી ફ્રેન્કી રેસીપી શીખીશું જે તમે નાસ્તામાં તેમજ લંચ બોક્સ માં પણ લઈ જઈ સકો છો જે બનાવવી ખૂબ સરડ ને ઝડપી છે તો ચાલો ફ્રેન્કી બનાવવાની રેસીપી, frankie banavani rit gujarati ma, paneer frankie recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time 10 mins
Cook Time 10 mins
Restng time 30 mins
Total Time 50 mins
Course gujarati nasta, gujarati nasto, nasto, Snack, ફ્રેન્કી બનાવવાની રીત
Cuisine gujarati, gujarati cuisine, Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તવી

Ingredients
  

પનીરને મેરિનેટ કરવા માટેની સામગ્રી

  • 200 ગ્રામ પનીર
  • 3-4 ચમચી દહીં
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચા નો પાઉડર
  • 1 ચમચી ધાણાનો પાઉડર
  • ½ ચમચી જીરુંનો પાવડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી લીંબુનો રસ
  • સ્વાદ મુજબ મીઠું

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ લીલા ધાણા
  • ¼ કપ ફુદીનો
  • 1-2 લીલા મરચા
  • 1-2 લસણની કણી
  • 1 નાનો ટુકડો આદુ
  • ½ ચમચી જીરું
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી લીંબુનો રસ
  • પાણી જરૂર મુજબ

સલાડ માટેની સામગ્રી

  • 1 લાંબી કતરણ ડુંગરી
  • 1 લાબુ સુધારેલ કેપ્સી કમ
  • 1 કપ પાન કોબી લાંબી સુધારેલ
  • 1 ચમચી ચાર્ટ મસાલો 1
  • 3-4 રોલ બનાવવા રોટલી

Instructions
 

પનીર ફ્રેન્કી બનાવવાની રીત | paneer frankie recipe in gujarati | paneer frankie banavani rit gujarati ma

  • પનીર ફ્રેન્કી બનાવવાની રીત |paneer frankie recipe in gujarati | paneer frankiebanavani rit gujarati ma

પનીર મરીનેટ કરવાની રીત | paneer marinate krvani rit

  • સૌ પ્રથમ પનીર ના મિડીયમ સાઇઝ ના ટુકડા કરી લ્યો ટુકડા ને એક વાસણમાં લ્યો એમાં દહીં, પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા પાવડર, જીરું પાઉડર, ચાર્ટ મસાલો, ગરમ મસાલો, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખો ને હળવા હાથે કેચમચા વડે બધું મિક્સ કરી પનીર ને કોટ કરો (અહી તમે એક ચમચી બેસનનાખશો તો પનીર પર નું કોટિગ સરસ થશેને સાથે પા ચમચી સરસિયું તેલ નાખવા થી સ્વાદ સારોલાગશે) એને 20-30 મિનિટ માટે મેરીનેટ કરવામૂકો
  • 30 મિનિટ પછી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ બરોબર ગરમ થાય એટલે એમાં મેરીનેટ કરેલ પનીરના ટુકડા નાખો ને થોડી થોડી વારે હલાવતા રહો બધી બાજુ થી 5-7 મિનિટ ચડાવી લ્યો ને પનીર તૈયાર કરી લેવું

લીલી ચટણી બનાવવાની રીત

  • ફુદીનોને ધાણા ને બરોબર સાફ કરો ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો
  • એક મિક્સર જાર માં સાફ કરી મૂકેલ લીલા ધાણા, ફુદીનો, લીલા મરચાં, લસણની કળીઓ,આદુનો ટુકડો, જીરું,લીંબુનો રસ,દહીં ને સ્વાદ મુજબ મીઠું ને સંચળ નાખી પીસી ને ચટણી તૈયાર કરો ( જો જરૂર લાગે તો પાણી નાખવું)

સલાડ બનાવવાની રીત

  • એક વાસણમાં લાબી સુધારેલ ડુંગરી, કેપ્સીકમ ને પાનકોબી લ્યો એમાં ચાર્ટ મસાલો છાંટી બરોબર મિક્સ કરી તૈયાર કરો
  • ગેસ પર એક તવી ગરમ મૂકો એના પર એક કરો ને રોટલી ને બને બાજુ થોડી થોડી ગરમ કરો નેઆમ જરૂર મુજબ રોટલી ગરમ કરતા જાઓ ને ફ્રેન્કી બનાવતા જાઓ

ફ્રેન્કી રોલ બનાવવાની રીત

  • ગરમ કરેલ રોટલી લ્યો એના પર લીલી ચટણી લગાડો ત્યાર બાદ એના પર સલાડ મૂકો ને ઉપર શેકેલાપનીરના ટુકડા નાખો ને ગોળ વારો ને બટર પેપર કે ટિસ્યુ પેપર માં વીતી ને તૈયાર કરો

paneer frankie recipe in gujarati notes

  • લીલી ચટણી સાથે ટમેટા સોસ પણ લગાવી શકો છો
  • સલાડ તમને ગમતા શાક નાખી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

batata poha recipe in gujarati | બટાકા પૌવા બનાવવાની રીત | bataka pauva banavani rit | pava batata banavani rit | બટાકા પૌઆ બનાવવાની રીત

પાતરા બનાવવાની રીત | અળવી ના પાતરા બનાવવાની રીત | Advi na patra banavani rit | Advi na patra recipe in Gujarati

સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit

ઉપમા બનાવવાની રીત | Upma banavani rit | Upma recipe in Gujarati

Bhungla batata recipe in Gujarati | bhungara bateta recipe in gujarati | bhungara bateta banavani rit | ભૂંગળા બટાકા બનાવવાની રીત | ભૂંગરા બટાકા બનાવવાની રીત

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular