HomeNastaપાણીપુરી બનાવવાની રીત | pani puri recipe in gujarati | pani puri...

પાણીપુરી બનાવવાની રીત | pani puri recipe in gujarati | pani puri banavani rit

નમસ્તે મિત્રો આજે લોકો ને મુજ્વતો પ્રશ્ન પાણી પુરી કેવી રીતે બનાવવી નો ઉકેલ લાવીશું આજ  આપણે બનાવીશું પાણીપુરી રેસીપી  શીખીશું. પાણીપુરી નું નામ આવતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે દરેક વ્યક્તિને પાણીપુરી ખૂબ જ ભાવતી હોય છે પરંતુ આ લોકડાઉંડ ના સમયમાં જો સૌથી વધારે મિસ કરતી વાનગી હોય તો તે છે પાણીપુરી . તેમાં પણ હાલમાં તો અલગ અલગ પ્રકારના સ્વાદવાળા પાણીની સાથે ની પુરી ખુબ જ ફેમસ છે ઘણા લોકો એવું વિચારતા હોય છે કે પુરી બનાવી છે પણ તે કેમ બનાવવી તો  આજે અમે તમને એકદમ સરળ અને ઝડપી બનતી પુરી તેમજ તેની સાથે નું મીઠું પાણી અને ફુદીના વાળુ તીખું પાણી ઘરે કેમ બનાવવું તે શીખવિશું તો ચાલો આજે પાણીપુરી બનાવવાની રીત શીખીએ,પકોડી નો મસાલો બનાવવાની રીત, pani puri recipe in gujarati, pani puri banavani rit,panipuri nu pani recipe in gujarati.

પાણીપુરી ની પુરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉં નો લોટ
  • ¼ કપ સોજી
  • મીઠું
  • પાણી જરૂર મુજબ 
  • તેલ તળવા

પાણીપુરી નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચણા બાફેલા
  • 5-6 બટાકા બાફેલા
  • 1 ચમચી લાલ મરચાનો પાવડર
  • સ્વાદ મુજબ મીઠું

પાણીપુરી ની મીઠી ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ લીટર પાણી
  • 250 ગ્રામ આંબલી
  • 400 ગ્રામ ગોળ
  • સેકેલું જીરું 1 ચમચી
  • સુંઠ પાવડર 1 ચમચી
  • લાલ મરચાનો પાવડર 1 ચમચી
  • જીરૂ પાવડર 1 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે

પાણીપુરી નું ફુદીના નું  પાણી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ફુદીના ના પાન
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 8-9 લીલા મરચા સુધારેલા
  • 2 લીંબુ નો રસ
  • આંબલી નો પ્લપ ¼ કપ
  • ગોળ ¼ કપ
  • 1 નાનો ટુકડો આદુ
  • 2 ચમચી પાણીપુરી મસાલો
  • 1 ચમચી સંચળ
  • ¼ ચમચી શેકેલા જીરું પાઉડર
  • લવિંગ પાવડર ¼ ચમચી
  • ¼ તજ પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ½ લીટર પાણી
  • ¼ કપ ખારી બૂંદી

Pani puri recipe in gujarati

 સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ લો તેમાં સોજી અને ચપટી મીઠું નાખી જરૂર મુજબ પાણી રેડતા જઈ કઠણ લોટ બાંધી લ્યો , લોટ ને ઢાંકણ ઢાંકી અથવા ભીનું કપડું ઢાંકી 10 15 મિનિટ એક બાજુ મૂકી દો

દસથી પંદર મિનિટ થઈ ગયા બાદ લોટને ફરીથી બરાબર મસળી લો , ત્યારબાદ તેના રોટલીની સાઈઝના લુઆ બનાવી વેલણ વળી પાતળી રોટલી વણી લેવી

વણેલી રોટલી માંથી કૂકી કટ્ટર અથવા નાની સાઈઝના વાટકા કે ઢાંકણ વડે ગોળ કાપી લો અથવા તો લોટ માંથી  નાના લુવા બનાવી નાની નાની પૂરીઓ વણી લો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો , તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી તેમાં એક એક પુરીનાખતા જઈ ઉપરથી ઝારા વડે થોડું દબાણ આપી દબાવો દબાવવાથી પુરી ફુલ સે

ત્યારબાદ બંને બાજુ પૂરીને ગોલ્ડન થાય ત્યાં સુધી તરો ત્યાર બાદ  કાઢી લો , આમ બધી પુરી તૈયાર કરી લો

પાણીપુરી નો મસાલો બનાવવાની રીત | પકોડી નો મસાલો બનાવવાની રીત

સૌપ્રથમ ચણાની ચારથી પાંચ કલાક પાણીમાં પલાળી રાખો , ત્યારબાદ કુકરમાં 3 કપ પાણી લઈ સ્વાદ પ્રમાણે મીઠું નાખી ચણાની ૪ થી ૫ સીટી સુધી સુધી ચડાવી લો

કૂકર ઠંડુ થાય એટલે ચણાને પાણીમાંથી કાઢી લો , ત્યારબાદ એ જ કુકરમાં ફરી પાંચ બટેકા એક ગ્લાસ પાણી નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી બાફી લો

ત્યાર બાદ એક વાસણમાં બાફેલા ચણા અને બટાકાને તેમાં સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચાનો ભૂકો નાખી હાથ વડે બરોબર મસળી મસાલો તૈયાર કરી લો

Panipuri nu pani recipe in gujarati

હવે આપને બે પ્રકાર ના પાણી પૂર્રી ના પાણી બનાવતા શીખીશું

પાણીપૂરી નું  મીઠું પાણી બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં એક લીટર જેટલું પાણી લો , તેમાં આમલી, ગોળ ,સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચાંનો ભૂકો, સુઠ પાવડર ,જીરુ પાવડર નાખી મિશ્રણ ઉકળીને અડધું થાય ત્યાં સુધી ઉકાળો

મિશ્રણ બરાબર ઘટ થઇ જાય એટલે ગેસ બંધ કરી આ મિશ્રણને ઠંડુ થવા દેવું , ત્યારબાદ તેને ગરણી વડે ગાળી લઈ મીઠી ચટણી તૈયાર કરી લો

પાણીપૂરી નું  ફુદીના વાળું પાણી બનાવવાની રીત

મિક્સર જારમાં ફુદીનો, લીલા ધાણા, સુધારેલા મરચા, આદુ નો કટકો, આમલીનો પલ્પ, ગોળ, પાણીપુરી મસાલો, જીરુ પાવડર, સંચળ પાવડર, તજ પાવડર, સ્વાદ મુજબ મીઠું નાખી પીસીને પેસ્ટ તૈયાર કરો

ત્યારબાદ તેમાં લિટર જેટલું પાણી નાખી બરોબર મિક્સ કરો , છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરી પાણી તૈયાર કરી લો , તૈયાર પાણીની ગરણી વડે ગાળી બરફ નાખી ઠંડુ થવા દેવું ઠંડું થઈ જાય એટલે તેમાં થોડી ખારી બૂંદી નાખી દેવી

સર્વ કરતી વખતે પુરીમાં વચ્ચે કાણું કરી તેમાં મસાલો ભરી મીઠી ચટણી નાખી ફુદીના વાળા પાણી સાથે પીરસો

NOTES

  • જો ફુદીના વાળા પાણીમાં ગોળ અને આમલીના નાખવા ન હોય તો પણ ચાલે ,
  • તેમજ લવિંગ અને તજનો ભૂકો પણ ન નાખો તો ચાલે
  • મીઠી ચટણી અને તમે ફ્રિઝરમાં સ્ટોર પણ કરી શકો છો
  • ફૂલેલી ન હોય તેવી પૂરીઓનો તમે દિલ્હી પાપડી ચાટ તરીકે ઉપયોગ કરી શકો છો
  • મસાલામાં ચણા ની જગ્યાએ તમે મગ પણ વાપરી શકો છો

Pani puri banavani rit | પાણી પુરી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પાણી પુરી બનાવવાની રીત

પાણી પુરી બનાવવાની રીત - pani puri recipe in gujarati - pani puri banavani rit - પાણીપુરી બનાવવાની રીત

પાણી પુરી બનાવવાની રીત | pani puri recipe in gujarati | pani puri banavani rit

લોકો ને મુજ્વતો પ્રશ્ન પાણી પુરી કેવી રીતે બનાવવી નો ઉકેલ લાવીશું , પાણી પુરીનું પાણી બનાવવાની રીત,pani puri recipe in gujarati, pani puri banavani rit,pani puri nu pani recipe in gujarati.
4.86 from 7 votes
Prep Time: 30 minutes
Cook Time: 1 hour
Total Time: 1 hour 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાણીપુરી ની પુરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉં નો લોટ
  • ¼ કપ સોજી
  • મીઠું
  • પાણી જરૂર મુજબ 
  • તેલ તળવા

પાણીપુરી નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચણા બાફેલા
  • 5-6 બટાકા બાફેલા
  • 1 ચમચી લાલ મરચાનો પાવડર
  • સ્વાદ મુજબ મીઠું

પાણીપુરી ની મીઠી ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ લીટર પાણી
  • 250 ગ્રામ આંબલી
  • 400 ગ્રામ ગોળ
  • 1 સેકેલું જીરું
  • 1 ચમચી સુંઠ પાવડર
  • 1 ચમચી લાલ મરચાનો પાવડર
  • 1 ચમચી જીરૂ પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે

પાણીપુરી નું ફુદીના નું  પાણી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ફુદીના ના પાન
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 8-9 લીલા મરચા સુધારેલા
  • 2 લીંબુ નો રસ
  • ¼ કપ આંબલીનો પ્લપ
  • ¼ કપ ગોળ
  • 1 નાનો ટુકડો આદુ
  • 2 ચમચી પાણીપુરી મસાલો
  • 1 ચમચી સંચળ
  • ¼ ચમચી ચમચી શેકેલા જીરું પાઉડર
  • ચમચી લવિંગ પાવડર ¼ ચમચી
  • ¼ તજ પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ½ લીટર પાણી
  • ¼ કપ ખારી બૂંદી

Instructions

પાણીપુરી બનાવવાની રીત | pani puri recipe in gujarati | pani puri banavani rit

  •  સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ લો તેમાં સોજી અને ચપટી મીઠું નાખી જરૂર મુજબપાણી રેડતા જઈ કઠણ લોટ બાંધી લ્યો
  • લોટ ને ઢાંકણ ઢાંકી અથવા ભીનું કપડું ઢાંકી 10 15 મિનિટ એક બાજુ મૂકી દો
  • દસ થી પંદર મિનિટ થઈ ગયા બાદ લોટને ફરીથી બરાબરમસળી લો
  • ત્યાર બાદ તેના રોટલીની સાઈઝના લુઆ બનાવી વેલણવળી પાતળી રોટલી વણી લેવી
  • વણેલી રોટલી માંથી કૂકી કટ્ટર અથવા નાની સાઈઝનાવાટકા કે ઢાંકણ વડે ગોળ કાપી લો
  • અથવા તો લોટ માંથી  નાના લુવા બનાવી નાનીનાની પૂરીઓ વણી લો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો
  • તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી તેમાં એક એકપુરીનાખતા જઈ ઉપરથી ઝારા વડે થોડું દબાણ આપી દબાવો દબાવવાથી પુરી ફુલ સે
  • ત્યારબાદ બંને બાજુ પૂરીને ગોલ્ડન થાય ત્યાંસુધી તરો ત્યાર બાદ  કાઢી લો ,આમ બધી પુરી તૈયાર કરી લો

પાણીપુરી નો મસાલો બનાવવાની રીત | પકોડી નો મસાલો બનાવવાની રીત

  • સૌપ્રથમ ચણાની ચારથી પાંચ કલાક પાણીમાં પલાળીરાખો
  • ત્યાર બાદ કુકરમાં 3 કપ પાણી લઈ સ્વાદ પ્રમાણે મીઠું નાખી ચણાની ૪ થી ૫ સીટી સુધીસુધી ચડાવી લો
  • ત્યાર બાદ કૂકર ઠંડુ થાય એટલે ચણાને પાણીમાંથીકાઢી લો
  • ત્યારબાદ એ જ કુકરમાં ફરી પાંચ બટેકા એક ગ્લાસપાણી નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી બાફી લો
  • ત્યાર બાદ એક વાસણમાં બાફેલા ચણા અને બટાકાનેતેમાં સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચાનો ભૂકો નાખી હાથ વડે બરોબર મસળી મસાલો તૈયાર કરીલો

Panipuri nu pani recipe in gujarati

  • હવે આપેણે 2 પ્રકારના પાણીપૂરી નું પાણી બનાવતા શીખીશું

પાણીપૂરી નું  મીઠું પાણી બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં એક લીટર જેટલું પાણી લો
  • તેમાં આમલી, ગોળ ,સ્વાદ પ્રમાણે મીઠું, લાલમરચાંનો ભૂકો, સુઠ પાવડર ,જીરુ પાવડર નાખીમિશ્રણ ઉકળીને અડધું થાય ત્યાં સુધી ઉકાળો
  • મિશ્રણ બરાબર ઘટ થઇ જાય એટલે ગેસ બંધ કરી આમિશ્રણને ઠંડુ થવા દેવું
  • ત્યારબાદ તેને ગરણી વડે ગાળી લઈ મીઠી ચટણી તૈયારકરી લો

પાણીપૂરી નું  ફુદીના વાળું પાણી બનાવવાની રીત | pani puri nu pani banavani recipe

  • મિક્સર જારમાં ફુદીનો, લીલા ધાણા, સુધારેલા મરચા, આદુ નો કટકો, આમલીનો પલ્પ, ગોળ,પાણીપુરી મસાલો, જીરુ પાવડર, સંચળ પાવડર, તજ પાવડર, સ્વાદ મુજબમીઠું નાખી પીસીને પેસ્ટ તૈયાર કરો
  • ત્યારબાદ તેમાં લિટર જેટલું પાણી નાખી બરોબરમિક્સ કરો
  • છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરી પાણી તૈયાર કરીલો
  • તૈયાર પાણીની ગરણી વડે ગાળી બરફ નાખી ઠંડુ થવાદેવું ઠંડું થઈ જાય એટલે તેમાં થોડી ખારી બૂંદી નાખી દેવી
  • સર્વ કરતી વખતે પુરીમાં વચ્ચે કાણું કરી તેમાં મસાલો ભરી મીઠી ચટણી નાખી ફુદીના વાળા પાણી સાથે પીરસો

puri nu pani recipe in gujarati notes

  • જો ફુદીના વાળા પાણીમાં ગોળ અને આમલીના નાખવા ન હોય તો પણ ચાલે
  • તેમજ લવિંગ અને તજનો ભૂકો પણ ન નાખો તો ચાલે
  • મીઠી ચટણી અને તમે ફ્રિઝરમાં સ્ટોર પણ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ખારા પુડલા બનાવવાની રીત | khara pudla recipe in gujarati | khara pudla banavani rit

ડ્રાય મંચુરિયન બનાવવાની રીત | ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત | dry manchurian recipe in Gujarati | dry manchurian banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

4 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular