HomeNastaપાનકોબી ના કબાબ બનાવવાની રીત | Pankobi na kabab banavani rit |...

પાનકોબી ના કબાબ બનાવવાની રીત | Pankobi na kabab banavani rit | Pankobi kabab recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પાનકોબી ના કબાબ બનાવવાની રીત – Pankobi na kabab banavani rit શીખીશું. પાનકોબી નું નામ આવતાં જ બધા ના મોઢા બગડી જાય છે કેમ કે કોઈ ને પસંદ નથી હોતી, If you like the recipe do subscribe Nirmla Nehra  YouTube channel on YouTube , પણ આજ આપણે એક નવી રીતે પાનકોબી નો ઉપયોગ કરી વાનગી બનાવશું જે દરેક ને પસંદ આવશે અને ખાવા વાળા ને કહેશો નહિ ત્યાં સુંધી ખબર પણ નહી પડે અને એક વખત જમ્યા પછી બીજી વખત બનાવવા માટે કહે એવા સ્વાદિષ્ટ કબાબ બનાવવાની રીત શીખીશું. તો ચાલો Pankobi kabab recipe in gujarati શીખીએ.

પાનકોબી ના કબાબ બનાવવા જરૂરી સામગ્રી

  • ચોખા નો લોટ ½ કપ
  • પાનકોબી 1 મોટી સાઇઝની
  • ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લસણ ની કણી 8-10 નો પેસ્ટ (ઓપ્શનલ છે)
  • ઝીણી સુધારેલી ડુંગળી 2 (ઓપ્શનલ છે)
  • બેસન ½ કપ
  • સૂકા આખા ધાણા 1 કપ
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

પાનકોબી ના કબાબ બનાવવાની રીત

પાનકોબી ના કબાબ બનાવવા સૌપ્રથમ પાનકોબી ના ઉપર ના બે ચાર પાંદ ને કાઢી નાખી કોબી ને ધોઇ લ્યો ત્યાર બાદ એના એક સરખા બે કે ચાર ભાગ માં કટકા કરી ચાકુ થી સાવ ઝીણી ઝીણી સુધારી લ્યો. સુધારેલી પાનકોબી માં અડધી ચમચી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ રહેવા દયો.

દસ મિનિટ પછી સુધારેલ પાનકોબી માંથી થોડી થોડી લઈ હથેળી વચ્ચે દબાવી ને પાણી નિતારી અલગ કરી લ્યો. આમ બધી જ સુધારેલ પાનકોબી નું પાણી નિતારી અલગ કરી નાખો. હવે પાનકોબી માં ચાળી ને ચોખા નો લોટ, બેસન નાખો

એની સાથે ઝીણી સુધારેલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ, ઝીણા સમારેલા લીલાં મરચા, અધ કચરા સૂકા ધાણા, ચીલી ફ્લેક્સ, લાલ મરચાનો પાઉડર, હળદર, જીરું પાઉડર, ગરમ મસાલો, મરી પાઉડર, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો અને જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી મિક્સ કરી કબાબ નું મિશ્રણ તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પાણી વારા હાથ કરી ને જે સાઇઝ ના કબાબ બનાવવા હોય એ સાઇઝ ના કબાબ બનાવી લ્યો.

 તેલ ગરમ થઇ જાય એટલે તૈયાર કબાબ નાખી મિડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો. આમ બધા જ કબાબ ને ગોલ્ડન તરી ને તૈયાર કરો ને સોસ કે ચટણી સાથે સર્વ કરો પાનકોબી ના કબાબ.

Pankobi kabab recipe in gujarati notes

  • મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કે ફેર ફાર કરી શકો છો.
  • ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.
  • કબાબ ને તવી પર ઓછા તેલ માં શેકી પણ શકો છો.
  • કબાબ ને એર ફાયર માં બેક કરી ને પણ તૈયાર કરી શકો છો.

Pankobi na kabab banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Pankobi kabab recipe in gujarati

પાનકોબી ના કબાબ - પાનકોબી ના કબાબ બનાવવાની રીત - Pankobi na kabab - Pankobi na kabab banavani rit - Pankobi kabab recipe in gujarati

પાનકોબી ના કબાબ | Pankobi na kabab | પાનકોબી ના કબાબ બનાવવાની રીત | Pankobi na kabab banavani rit | Pankobi kabab recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પાનકોબી ના કબાબ બનાવવાની રીત – Pankobi na kabab banavani rit શીખીશું. પાનકોબી નું નામ આવતાં જ બધા ના મોઢા બગડી જાય છે કેમ કે કોઈ ને પસંદ નથી હોતી,પણ આજ આપણે એક નવી રીતે પાનકોબી નો ઉપયોગ કરી વાનગી બનાવશું જે દરેક ને પસંદઆવશે અને ખાવા વાળા ને કહેશો નહિ ત્યાં સુંધી ખબર પણ નહી પડે અને એક વખત જમ્યા પછીબીજી વખત બનાવવા માટે કહે એવા સ્વાદિષ્ટ કબાબ બનાવવાની રીત શીખીશું. તો ચાલો Pankobi kabab recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાનકોબી ના કબાબ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ ચોખા નો લોટ
  • 1 પાનકોબી મોટી સાઇઝની
  • 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 8-10 લસણની કણી નો પેસ્ટ(ઓપ્શનલ છે)
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી (ઓપ્શનલ છે)
  • ½ કપ બેસન
  • 1 કપ સૂકા આખા ધાણા
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 1 ચમચી જીરું પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી મરી પાઉડર
  • 3- 4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions

પાનકોબી ના કબાબ બનાવવાની રીત | Pankobi na kabab banavani rit | Pankobi kabab recipe in gujarati

  • પાનકોબી ના કબાબ બનાવવા સૌપ્રથમ પાનકોબી ના ઉપર ના બે ચાર પાંદ ને કાઢી નાખી કોબી ને ધોઇ લ્યોત્યાર બાદ એના એક સરખા બે કે ચાર ભાગ માં કટકા કરી ચાકુ થી સાવ ઝીણી ઝીણી સુધારી લ્યો. સુધારેલી પાનકોબી માં અડધીચમચી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ રહેવા દયો.
  • દસ મિનિટ પછી સુધારેલ પાનકોબી માંથી થોડી થોડી લઈ હથેળી વચ્ચે દબાવી ને પાણી નિતારી અલગ કરી લ્યો. આમ બધી જ સુધારેલપાનકોબી નું પાણી નિતારી અલગ કરી નાખો. હવે પાનકોબી માં ચાળીને ચોખા નો લોટ, બેસન નાખો
  • એની સાથે ઝીણી સુધારેલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ, ઝીણા સમારેલા લીલાં મરચા, અધ કચરા સૂકા ધાણા, ચીલી ફ્લેક્સ, લાલ મરચાનો પાઉડર, હળદર, જીરુંપાઉડર, ગરમ મસાલો, મરી પાઉડર, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો અને જરૂર લાગે તો એકબે ચમચી પાણી નાખી મિક્સ કરી કબાબ નું મિશ્રણ તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પાણી વારા હાથ કરી નેજે સાઇઝ ના કબાબ બનાવવા હોય એ સાઇઝ ના કબાબ બનાવી લ્યો.
  •  તેલ ગરમ થઇ જાય એટલે તૈયાર કબાબ નાખીમિડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો. આમ બધા જ કબાબ ને ગોલ્ડન તરી ને તૈયાર કરો ને સોસ કે ચટણી સાથે સર્વ કરો પાનકોબી ના કબાબ.

Pankobi kabab recipe in gujarati notes

  • મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કે ફેર ફાર કરી શકો છો.
  • ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.
  • કબાબ ને તવી પર ઓછા તેલ માં શેકી પણ શકો છો.
  • કબાબ ને એર ફાયર માં બેક કરી ને પણ તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉં ના લોટ ની ચટપટી પાપડી બનાવવાની રીત | Ghau na lot ni chatpati papdi banavani rit | Ghau na lot ni chatpati papdi recipe In gujarati

ચણા જોર ગરમ ચાટ બનાવવાની રીત | chana chor garam chaat banavani rit

લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત | lili makai ni cutlet banavani rit

ચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit | cheese paratha recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular