HomeNastaરસ મુઠીયા બનાવવાની રીત | ras muthiya banavani rit recipe in gujarati

રસ મુઠીયા બનાવવાની રીત | ras muthiya banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો  If you like the recipe do subscribe NishaMadhulika  YouTube channel on YouTube  આજે આપણે રસ મુઠીયા બનાવવાની રીત – ras muthiya banavani rit gujarati ma શીખીશું. રસ મુઠીયા ને ભાત ના મુઠીયા , રસિયા મુઠીયા અને ભાત ના રસા વાળા મુઠીયા પણ કહેવાય છે જેને તમે બચેલ ભાત કે તાજા ભાત બનાવી ને પણ તૈયાર કરી શકો છો કે ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે ને ઘરમાં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે તો ચાલો ras muthiya recipe in gujarati language શીખીએ.

મુઠીયા બનાવવા માટેની સામગ્રી  | ras muthiya ingredients

  • ભાત 1 કપ
  • બેસન ½ કપ
  • આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ 1 ચપટી
  • આમચૂર પાઉડર ½ ચમચી / લીંબુનો રસ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • તેલ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

રસ બનાવવા માટેની સામગ્રી

  • છાસ 1 કપ
  • પાણી 2 ½ કપ
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • આદુ મરચા પેસ્ટ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ / ઘી 1-2 ચમચી

રસ મુઠીયા ના બીજા વઘાર માટેની સામગ્રી

  • તેલ / ઘી 1 ચમચી
  • જીરું ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

રસ મુઠીયા બનાવવાની રીત | ras muthiya banavani rit

સૌ પ્રથમ આપણે મુઠીયા બનાવવાની રીત શીખીશું ત્યારબાદ રસ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ રસ મુઠીયા નો બીજો વઘાર તૈયાર કરવાની રીત શીખીશું

મુઠીયા બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ભાત, બેસન, આદુ મરચાની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, હિંગ, આમચૂર પાઉડર / લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલા,તેલ અને મીઠું સ્વાદ મુજબ નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો

ત્યાર બાદ જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખો ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ને એમાં થી પાંચ છ ચમચી મિશ્રણ અલગ કરી નાખો ને બીજા મિશ્રણ માંથી લંબગોળ કે ગોળ નાની નાની ગોળી વારી લ્યો ને તૈયાર ગોળી ને એક બાજુ મૂકો

રસ બનાવવાની રીત

એક વાસણમાં છાસ અને પાણી લ્યો એમાં એક બાજુ રાખેલ મુઠીયા નું મિશ્રણ નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર ½ ચમચી, આદુ મરચા પેસ્ટ અને મીઠું સ્વાદ મુજબ નાખી ને મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈ માં ઘી / તેલ ગરમ કરો અને ઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા અને હિંગ નાખી એમાં તૈયાર કરેલ છાસ નું મિશ્રણ નાખી મિક્સ કરો ને ફૂલ તાપે હલાવતા રહો ને ઉકળવા લાગે ત્યાં સુંધી ઉકાળો

મિશ્રણ ઉકળવા લાગે એટલે એમ એક એક કરી ને તૈયાર કરેલ ગોળી નાખતા જાઓ એક સાથે ના નાખવા નહિતર ગોળી તૂટી જસે એટલે એક એક નાખતા જાઓ ને હલકા હાથે હલાવતા રહો

ગોળી નાખ્યા પછી પાછો ઉભરો આવે ત્યાર બાદ ગેસ મીડીયમ તાપે ગોળી ને ચડાવી લેવી જેવી ગોળી ચડી જસે એટલે ઉપર તરી આવશે અને ત્યાર બાદ રસા ને પણ થોડો ઘટ્ટ થવા દયો રસો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી સર્વિંગ પ્લેટ માં કાઢી લ્યો

રસ મુઠીયા નો બીજો વઘાર તૈયાર કરવાની રીત

વઘારિયા માં ઘી / તેલ ગરમ કરો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરી એમાં લાલ મરચાનો પાઉડર નાખીને મિક્સ કરો ને તૈયાર વઘાર ને રસ મુઠીયા પર નાખો સાથે લીલા ધાણા સુધારેલા છાંટી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો રસ મુઠીયા

ras muthiya recipe in gujarati notes

  • મુઠીયા ને અંદર થી સોફ્ટ ને જાડી દર બનાવવા  ચપટી સોડા નાખી શકો છો
  • રસ નો વઘાર તમે ઘી થી કરો તો સ્વાદ ખૂબ સારો આવે છે
  • મુઠીયા હમેશા ઉકળતા રસ માં જ નાખવા નહિતર છૂટા થઈ જશે
  • અહી તમે લસણ ડુંગળી ખાતા હો તો રસ ના વઘાર માં નાખી શકો છો

ras muthiya banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર NishaMadhulika ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ras muthiya recipe in gujarati language

રસ મુઠીયા બનાવવાની રીત - ras muthiya - ras muthiya recipe in gujarati - ras muthiya banavani rit - ras muthiya recipe in gujarati language - ras muthiya banavani rit gujarati ma

રસ મુઠીયા બનાવવાની રીત | ras muthiya banavani rit | ras muthiya recipe in gujarati | ras muthiya recipe | ras muthiya banavani rit gujarati ma | ras muthiya recipe in gujarati language

આજે આપણે રસ મુઠીયા બનાવવાની રીત – ras muthiya banavani rit gujarati ma શીખીશું. રસ મુઠીયા ને ભાત ના મુઠીયા , રસિયા મુઠીયા અને ભાત ના રસા વાળા મુઠીયા પણ કહેવાય છે જેને તમે બચેલ ભાત કે તાજા ભાત બનાવી ને પણ તૈયાર કરી શકો છો કે ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે ને ઘરમાં રહેલ સામગ્રી માંથી તૈયારથઈ જાય છે તો ચાલો ras muthiya recipe in gujarati language શીખીએ
3.75 from 4 votes
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course gujarati nasto, nasto
Cuisine gujarati, gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મુઠીયા બનાવવા માટેની સામગ્રી  | ras muthiya ingredients

  • 1 કપ ભાત
  • ½ કપ બેસન
  • 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 હિંગ
  • ½ ચમચી આમચૂર પાઉડર/ લીંબુનો રસ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ

રસ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ છાસ
  • 2 ½ કપ પાણી
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 ચમચી આદુ મરચા પેસ્ટ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1-2 ચમચી તેલ / ઘી
  • મીઠું સ્વાદ મુજબ

રસ મુઠીયાના બીજા વઘાર માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ / ઘી
  • ¼ ચમચી જીરું
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions
 

 ras muthiya recipe |  ras muthiya banavani rit gujarati ma | ras muthiya recipe in gujarati language

  • સૌ પ્રથમ આપણે મુઠીયા બનાવવાની રીત શીખીશું ત્યારબાદ રસ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ રસ મુઠીયા નો બીજો વઘાર તૈયાર કરવાની રીત શીખીશું

મુઠીયા બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં ભાત, બેસન, આદુ મરચાની પેસ્ટ, લાલ મરચાનોપાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર,હિંગ, આમચૂર પાઉડર / લીંબુનોરસ, લીલા ધાણા સુધારેલા,તેલ અને મીઠું સ્વાદ મુજબ નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખો ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ને એમાં થી પાંચછ ચમચી મિશ્રણ અલગ કરી નાખો ને બીજા મિશ્રણ માંથી લંબગોળ કે ગોળ નાની નાની ગોળી વારીલ્યો ને તૈયાર ગોળી ને એક બાજુ મૂકો

રસ બનાવવાની રીત

  • એક વાસણમાં છાસ અને પાણી લ્યો એમાં એક બાજુ રાખેલ મુઠીયા નું મિશ્રણ નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર ½ ચમચી, આદુ મરચા પેસ્ટ અને મીઠું સ્વાદ મુજબ નાખી ને મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈ માં ઘી / તેલ ગરમ કરો અને ઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા અને હિંગ નાખી એમાં તૈયાર કરેલ છાસ નું મિશ્રણ નાખી મિક્સ કરો ને ફૂલ તાપે હલાવતા રહો ને ઉકળવા લાગે ત્યાં સુંધી ઉકાળો
  • મિશ્રણ ઉકળવા લાગે એટલે એમ એક એક કરી ને તૈયાર કરેલ ગોળી નાખતા જાઓ એક સાથે ના નાખવા નહિતરગોળી તૂટી જસે એટલે એક એક નાખતા જાઓ ને હલકા હાથે હલાવતા રહો
  • ગોળી નાખ્યા પછી પાછો ઉભરો આવે ત્યાર બાદ ગેસ મીડીયમ તાપે ગોળી ને ચડાવી લેવી જેવી ગોળી ચડી જસે એટલે ઉપર તરી આવશે અને ત્યાર બાદ રસા ને પણ થોડો ઘટ્ટ થવા દયો રસો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી સર્વિંગ પ્લેટ માં કાઢી લ્યો

રસ મુઠીયાનો બીજો વઘાર તૈયાર કરવાની રીત

  • વઘારિયામાં ઘી / તેલ ગરમ કરોઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યારબાદ એમાં મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરી એમાં લાલ મરચાનો પાઉડર નાખીને મિક્સ કરોને તૈયાર વઘાર ને રસ મુઠીયા પર નાખો સાથે લીલા ધાણા સુધારેલા છાંટી ગાર્નિશ કરી ગરમગરમ સર્વ કરો રસ મુઠીયા

ras muthiya recipe in gujarati notes

  • મુઠીયાને અંદર થી સોફ્ટ ને જાડી દર બનાવવા  ચપટી સોડા નાખી શકો છો
  • રસ નો વઘાર તમે ઘી થી કરો તો સ્વાદ ખૂબ સારો આવે છે
  • મુઠીયા હમેશા ઉકળતા રસ માં જ નાખવા નહિતર છૂટા થઈ જશે
  • અહી તમે લસણ ડુંગળી ખાતા હો તો રસ ના વઘાર માં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાલક ફુદીના ની સેવ બનાવવાની રીત | palak pudina ni sev banavani rit | palak pudina ni sev recipe in gujarati

બેસન બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત | besan bateta na gathiya banavani rit | besan bateta na gathiya recipe in gujarati

બાજરી ના લોટ ના વડા બનાવવાની રીત | bajri na vada banavani rit | bajri na lot na vada recipe in gujarati

ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત | ulta vada pav banavani rit | ulta vada pav recipe in gujarati

મેથી ની મઠરી બનાવવાની રીત | methi ni mathri banavani rit | methi mathri recipe in gujarati

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular