HomeNastaસોજી ઈડલી | સોજીની ઈડલી | soji ni idli banavani rit

સોજી ઈડલી | સોજીની ઈડલી | soji ni idli banavani rit

હેલ્લો કેમ છો બધા મજામાં ને ? આજ આપણે સોજીની ઈડલી શીખીશું. ઈડલી એક સાઉથ ઇન્ડિયન વાનગી છે પણ હાલ બધા ને ખૂબ જ પસંદ આવતી હોય છે , If you like the recipe do subscribe  Kabita’s Kitchen YouTube channel on YouTube ,પારંપરિક રીતે ઈડલી આમ તો અડદ ની દાળ અને ચોખા માંથી બનાવવામાં આવતી હોય છે જે ઘણી લાંબી રીત થી તૈયાર થાય છે જ્યારે સોજી ની ઈડલી એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બનાવી ને મજા લઇ શકાય છે તો ચાલો સોજી ઈડલી બનાવવાની રીત – suji ni idli banavani rit gujarati ma શીખીએ.

Advertisements

સોજીની ઈડલી બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણી સોજી 1 કપ
  • દહી ½ કપ
  • ઈનો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

સોજી ઈડલી બનાવવાની રીત | સોજીની ઈડલી રેસીપી

સોજી ઈડલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણી સોજી લ્યો . ( જો ઝીણી સોજી ના હોય તો મોટી સોજી ને મિક્સર જાર માં પીસી ને ઝીણી કરી લેવી ) ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને દહી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પોણો કપ પાણી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.

Advertisements

સોજી બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ અડધા કલાક ઢાંકી એક બાજુ મૂકો. અડધા કલાક પછી ગેસ પર ઢોકરિયા માં એક બે ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી પલાળી રાખેલ સોજી ના મિશ્રણ ને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.  ત્યાર બાદ ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી એક બાજુ મૂકો.

સોજી બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં ઈનો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ તેલ લગાવેલ ઈડલી સ્ટેન્ડ ના મોલ્ડ માં નાખો ત્યાર બાદ સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચેક કરી લ્યો વીસ થી પચીસ મિનિટ પછી મોલ્ડ માંથી કાઢી લ્યો અને ઠંડી થવા દયો. ઈડલી થોડી ઠંડી થાય એટલે ચમચી થી કાઢી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરો સોજી ઈડલી.

Advertisements

soji idli recipe notes

  • ઇનો ની જગ્યાએ બેકિંગ સોડા પણ નાખી શકો છો પણ જો સોડા નાખો તો વધારે ના પડે નહિતર ઈડલી લાલ બનશે અને સ્વાદ પણ બગડી જસે.

soji ni idli banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Kabita’s Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Advertisements

soji idli recipe in gujarati

સોજી ઈડલી - સોજીની ઈડલી - soji ni idli banavani rit - soji idli recipe in gujarati

સોજી ઈડલી | સોજીની ઈડલી | soji ni idli banavani rit | soji idli recipe in gujarati

હેલ્લો કેમ છો બધા મજામાં ને ? આજ આપણે સોજીની ઈડલી શીખીશું. ઈડલી એક સાઉથ ઇન્ડિયન વાનગીછે પણ હાલ બધા ને ખૂબ જ પસંદ આવતી હોય છે પારંપરિક રીતે ઈડલી આમ તો અડદ નીદાળ અને ચોખા માંથી બનાવવામાં આવતી હોય છે જે ઘણી લાંબી રીત થી તૈયાર થાય છે જ્યારેસોજી ની ઈડલી એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બનાવી નેમજા લઇ શકાય છે તો ચાલો સોજી ઈડલી બનાવવાની રીત – suji ni idli banavani rit gujarati ma શીખીએ.
4 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 ઇડલી સ્ટેન્ડ

Ingredients

સોજીની ઈડલી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઝીણી સોજી
  • ½ કપ દહી
  • 1 ચમચી ઈનો
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

સોજી ઈડલી | સોજીની ઈડલી | soji ni idli banavani rit

  • સોજી ઈડલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણી સોજી લ્યો . ( જો ઝીણી સોજી ના હોય તો મોટી સોજી ને મિક્સર જાર માં પીસી ને ઝીણી કરી લેવી ) ત્યાર બાદ એમાં સ્વાદમુજબ મીઠું અને દહી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પોણો કપ પાણી નાખોઅને બરોબર મિક્સ કરી લ્યો.
  • સોજી બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ અડધા કલાક ઢાંકી એક બાજુ મૂકો. અડધા કલાક પછી ગેસ પર ઢોકરિયામાં એક બે ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી પલાળી રાખેલ સોજી ના મિશ્રણ ને ફરીથી બરોબર મિક્સકરી લ્યો.  ત્યાર બાદ ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી એક બાજુ મૂકો.
  • સોજી બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં ઈનો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ તેલ લગાવેલ ઈડલીસ્ટેન્ડ ના મોલ્ડ માં નાખો ત્યાર બાદ સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને પંદર વીસમિનિટ ચેક કરી લ્યો વીસ થી પચીસ મિનિટ પછી મોલ્ડ માંથી કાઢી લ્યો અને ઠંડી થવા દયો. ઈડલી થોડી ઠંડી થાય એટલે ચમચીથી કાઢી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરો સોજી ઈડલી.

soji idli recipe notes

  • ઇનો ની જગ્યાએ બેકિંગ સોડા પણ નાખી શકો છો પણ જો સોડા નાખો તો વધારે ના પડે નહિતર ઈડલી લાલ બનશે અને સ્વાદ પણ બગડી જસે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાપડ રોલ બનાવવાની રીત | papad roll banavani rit

ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit | cheese locho recipe in gujarati

જીરા મસાલા ખાખરા બનાવવાની રીત | jeera masala khakhra banavani rit | jeera masala khakhra recipe in gujarati

સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati

રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati

આમ પાપડ બનાવવાની રીત રેસીપી | aam papad banavani rit | aam papad recipe in gujarati

Advertisements
RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular