નમસ્તે આજે આપણે Sun Dry tameta – સન ડ્રાય ટમેટા બનાવવાની રીત શીખીશું. આ રીતે સૂકવેલા ટમેટા તમે લાંબા સમય સુંધી સાચવી શકો છો અને ઘણી વાનગીઓ માં ઉપયોગ માં લઇ શકાય છે. તો ચાલો સન ડ્રાય ટમેટા બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- પાકેલા ટમેટા 5 કિલો
- ઇટાલિયન હર્બસ જરૂર મુજબ
- ઓલિવ ઓઇલ / સુરજમુખી નું તેલ જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- ગરમ પાણી જરૂર મુજબ
- ઠંડુ પાણી જરૂર મુજબ
Sun Dry tameta banavani rit
સન ડ્રાય ટમેટા બનાવવા સૌપ્રથમ પાકેલા અને કઠણ હોય એવા ટમેટા લ્યો એને મીઠા વાળા પાણી માં નાખી પાંચ દસ મિનિટ રહેવા દયો ત્યાર બાદ પાણી માંથી કાઢી બીજા બે પાણીથી બરોબર ઘસી ને ધોઈ લ્યો અને દાડી વાળો ભાગ અલગ કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી કાપી ટમેટા ના બે ભાગ કરી લ્યો.
હવે ટમેટા ન કટકા ને પ્લેટ માં કાપેલા ભાગ ઉપર રહે એમ મૂકો અને એના પર જરૂર મુજબ થોડું મીઠું છાંટી દયો અને પ્લેટ ને તડકા માં મૂકી ઉપર પાતળી જારી મૂકી ઢાંકી દ્યો અને પાંચ છ દિવસ સુંધી સૂકવી લ્યો. છ દિવસ પછી ટમેટા બિલકુલ સુકાઈ જાય એટલે ભેગા કરી લ્યો.
હવે એક મોટા વાસણમાં એક લીટર ગરમ પાણી નાખી એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં સૂકવી રાખેલ ટમેટા નાખી મિક્સ કરી લ્યો અને એક બે મિનિટ સુંધી એમજ ગરમ પાણીમાં પલાળી લ્યો. બે મિનિટ પછી ગરમ પાણીમાંથી કાઢી ઠંડા પાણી માં એક મિનિટ મૂકી ત્યાર બાદ ઝારા થી કાઢી પાણી નિતારી સૂકા કપડાં પર ફેલાવી લ્યો.
બીજા સાફ કોરા કપડા થી બાળવી વધારા નું પાણી દબાવી ને વધારા નું પાણી અલગ કરી બિલકુલ કોરા કરી ત્રણ ચાર કલાક સૂકવી લ્યો અને ત્યાર બાદ એક એક ટમેટા પર ઇટાલિયન હર્બસ બે થી ત્રણ ચપટી નાખી સાફ અને કોરી કાંચ ની બરણી માં તૈયાર ટમેટા ને બરણીમાં ભરી લ્યો અને એમાં બે ત્રણ તમાલપત્ર ના પાંદ મૂકી એમાં ટમેટા ડુબે એટલું ઓલિવ ઓઈલ અથવા સૂરજમુખી નું તેલ નાખી એર ટાઈટ બંધ કરી લ્યો. તો તૈયાર છે સન ડ્રાય ટમેટા.
Sun Dry tameta recipe notes
- ટમેટા બરોબર સૂકવી લેવા નહિતર ફૂગ થઈ જાય છે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સન ડ્રાય ટમેટા બનાવવાની રીત

Sun Dry tameta banavani rit
Equipment
- 1 તપેલી
- 1 કાંચ ની બરણી
- 1 પ્લેટ
Ingredients
Ingredients list
- 5 કિલો પાકેલા ટમેટા
- ઇટાલિયન હર્બસ જરૂર મુજબ
- ઓલિવ ઓઇલ / સુરજમુખી નું તેલ જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- ગરમ પાણી જરૂર મુજબ
- ઠંડુ પાણી જરૂર મુજબ
Instructions
Sun Dry tameta banavani rit
- સન ડ્રાય ટમેટા બનાવવા સૌપ્રથમ પાકેલા અને કઠણ હોય એવા ટમેટા લ્યો એને મીઠા વાળા પાણી માં નાખી પાંચ દસ મિનિટ રહેવા દયો ત્યાર બાદ પાણી માંથી કાઢી બીજા બે પાણીથી બરોબર ઘસી ને ધોઈ લ્યો અને દાડી વાળો ભાગ અલગ કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી કાપી ટમેટા ના બે ભાગ કરી લ્યો.
- હવે ટમેટા ન કટકા ને પ્લેટ માં કાપેલા ભાગ ઉપર રહે એમ મૂકો અને એના પર જરૂર મુજબ થોડું મીઠું છાંટી દયો અને પ્લેટ ને તડકા માં મૂકી ઉપર પાતળી જારી મૂકી ઢાંકી દ્યો અને પાંચ છ દિવસ સુંધી સૂકવી લ્યો. છ દિવસ પછી ટમેટા બિલકુલ સુકાઈ જાય એટલે ભેગા કરી લ્યો.
- હવે એક મોટા વાસણમાં એક લીટર ગરમ પાણી નાખી એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં સૂકવી રાખેલ ટમેટા નાખી મિક્સ કરી લ્યો અને એક બે મિનિટ સુંધી એમજ ગરમ પાણીમાં પલાળી લ્યો. બે મિનિટ પછી ગરમ પાણીમાંથી કાઢી ઠંડા પાણી માં એક મિનિટ મૂકી ત્યાર બાદ ઝારા થી કાઢી પાણી નિતારી સૂકા કપડાં પર ફેલાવી લ્યો.
- બીજા સાફ કોરા કપડા થી બાળવી વધારા નું પાણી દબાવી ને વધારા નું પાણી અલગ કરી બિલકુલ કોરા કરી ત્રણ ચાર કલાક સૂકવી લ્યો અને ત્યાર બાદ એક એક ટમેટા પર ઇટાલિયન હર્બસ બે થી ત્રણ ચપટી નાખી સાફ અને કોરી કાંચ ની બરણી માં તૈયાર ટમેટા ને બરણીમાં ભરી લ્યો અને એમાં બે ત્રણ તમાલપત્ર ના પાંદ મૂકી એમાં ટમેટા ડુબે એટલું ઓલિવ ઓઈલ અથવા સૂરજમુખી નું તેલ નાખી એર ટાઈટ બંધ કરી લ્યો. તો તૈયાર છે સન ડ્રાય ટમેટા.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Kaju lasan nu shaak banavani rit | કાજુ લસણ નું શાક બનાવવાની રીત
Mix vegetable daal banavani rit | મિક્સ વેજીટેબલ દાળ બનાવવાની રીત
Amritshari daal banavani rit | અમૃતસરી દાળ બનાવવાની રીત
lal marcha ni chatni | લાલ મરચાની ચટણી બનાવવાની રીત
dana muthia nu shaak banavani rit | દાણા મુઠીયા નું શાક બનાવવાની રીત