HomeGujaratiઆલું નાન બનાવવાની રીત | Aalu butter naan banavani rit

આલું નાન બનાવવાની રીત | Aalu butter naan banavani rit

આપણે ઢાબા સ્તાઈલમાં આલું નાન બનાવવાની રીત – Aalu butter naan banavani rit શીખીશું. નાન અલગ અલગ પ્રકારની સાદી, અલગ અલગ પ્રકારના સ્ટફિંગ વાળી ઘઉંના લોટ માંથી મેંદા માં લોટ માંથી બનાવવામાં આવતી હોય છે, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube , અને પંજાબી શાક સાથે સર્વ થતી હોય છે સ્ટફિંગ નાન ને તમે શાક સાથે દહી સાથે કે ચટણી અથાણાં સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો આજ આપણે ઘઉંના લોટ માંથી બટાકા ના સ્ટફિંગ વાળી નાન શીખીએ.

આલું નાન બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 3 કપ
  • ઘી 3-4 ચમચી
  • દહીં 3-4 ચમચી
  • બેકિંગ સોડા 2-3 ચપટી
  • પીસેલી ખાંડ 1 ચમચી
  • છીણેલું પનીર 200 ગ્રામ
  • બાફેલા બટાકા 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સુધારેલ લીલા મરચા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • સૂકા દાડમ ના દાણા નો પાઉડર 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • સફેદ તલ જરૂર મુજબ
  • કલોંજિ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઘી / તેલ / માખણ જરૂર મુજબ

આલું નાન બનાવવાની રીત

આલું નાન બનાવવા સૌપ્રથમ ઘઉંના લોટ ને ચાળી ને એક વાસણમાં લ્યો ત્યાર. બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં બે ચમચી ઘી, દહી અને બેકિંગ સોડાના હાથ થી બરોબર મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ લોટ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ પર બે ચમચી ઘી નાખી લોટ ને મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.

સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ બાફેલા બટાકા ને મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં છીણેલું પનીર, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, ઝીણા સુધારેલ લીલા ધાણા, લીંબુનો રસ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, મરી પાઉડર, દાડમ દાણા નો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે સ્ટફિંગ.

હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ત્યાર બાદ કોરા લોટ થી વણી લ્યો ને ત્યાર બાદ એના પર ઘી લગાવી લ્યો અને ઉપર એક બે ચમચી કોરો લોટ છાંટી લ્યો અને એક બાજુ થી રોલ વાળી લ્યો ત્યાર બાદ એક સરખા ચાર કે છ કટકા કરી લ્યો અને ફરી થી લુવા બનાવી લ્યો.

લુવા માં તૈયાર કરેલ સ્ટફિંગ બરોબર ભરી ને બરોબર બંધ કરી લ્યો અને કોરા લોટ થી  લુવા ને હાથ થી દબાવી લ્યો ત્યાર બાદ હલકા હાથે વણી લ્યો અને એના પર પાણી વારો હાથ લાગવો અને એના પર સફેદ તલ અને કલોંજી લગાવી લ્યો.

હવે ગેસ પર તવી ગરમ કરી એમાં વણી ને તૈયાર કે નાન ને બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો. (તવી પર જ ગોલ્ડન શેકી શકો છો)

જારી પર મૂકી ગેસ પર બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ માખણ કે ઘી લગાવી ને સર્વ કરો આમ બધી નાન ને વણી ને શેકી લ્યો

Aalu butter naan recipe notes

  • ઘઉંના લોટ ની જગ્યાએ અડધો ઘઉં અડધો મેંદો પણ વાપરી શકો છો.
  • સ્ટફિંગ માં મસાલા તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછા કરી શકો છો.

Aalu butter naan banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Nirmla Nehra

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Aalu butter naan recipe in gujarati

આલું નાન - Aalu butter naan - આલું નાન બનાવવાની રીત - Aalu butter naan banavani rit - Aalu butter naan recipe in gujarati

આલું નાન બનાવવાની રીત | Aalu butter naan banavani rit

આપણે ઢાબા સ્તાઈલમાં આલું નાન બનાવવાની રીત – Aalu butter naan banavani rit શીખીશું. નાન અલગ અલગ પ્રકારની સાદી, અલગ અલગ પ્રકારના સ્ટફિંગવાળી ઘઉંના લોટ માંથી મેંદા માં લોટ માંથી બનાવવામાં આવતી હોય છે, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube , અને પંજાબી શાક સાથેસર્વ થતી હોય છે સ્ટફિંગ નાન ને તમે શાક સાથે દહી સાથે કે ચટણી અથાણાં સાથે પણ ખાઈશકો છો. તો ચાલો આજ આપણે ઘઉંના લોટ માંથી બટાકા ના સ્ટફિંગ વાળીનાન શીખીએ.
4.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

આલું નાન બનાવવા જરૂરી સામગ્રી

  • 3 કપ ઘઉંનો લોટ
  • 3-4 ચમચી ઘી
  • 3-4 ચમચી દહીં
  • 2-3 ચપટી બેકિંગ સોડા
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • 200 ગ્રામ છીણેલું પનીર
  • 2-3 બાફેલા બટાકા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 ઝીણા સુધારેલ લીલા મરચા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી સૂકા દાડમ ના દાણા નો પાઉડર
  • 1 ચમચી લીંબુનો રસ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સફેદ તલ જરૂર મુજબ
  • કલોંજિ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઘી / તેલ / માખણ જરૂર મુજબ

Instructions

આલું નાન બનાવવાની રીત | Aalu butter naan banavani rit

  • આલું નાન બનાવવા સૌપ્રથમ ઘઉંના લોટ ને ચાળી ને એક વાસણમાં લ્યો ત્યાર. બાદ એમાં સ્વાદ મુજબ મીઠું,પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાંબે ચમચી ઘી, દહી અને બેકિંગ સોડાના હાથ થી બરોબર મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદ લોટ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ પર બે ચમચી ઘી નાખી લોટ ને મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.
  • સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ બાફેલા બટાકા ને મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં છીણેલું પનીર, ઝીણી સુધારેલી ડુંગળી,લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, ઝીણા સુધારેલ લીલા ધાણા, લીંબુનો રસ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, મરી પાઉડર, દાડમ દાણા નો પાઉડર અને સ્વાદ મુજબ મીઠુંનાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે સ્ટફિંગ.
  • હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ત્યાર બાદ કોરા લોટ થી વણી લ્યો ને ત્યાર બાદ એના પર ઘી લગાવી લ્યો અને ઉપર એક બે ચમચી કોરો લોટ છાંટી લ્યો અને એક બાજુ થી રોલ વાળી લ્યો ત્યાર બાદ એક સરખા ચાર કે છ કટકા કરી લ્યો અને ફરી થી લુવા બનાવી લ્યો.
  • લુવા માં તૈયાર કરેલ સ્ટફિંગ બરોબર ભરી ને બરોબર બંધ કરી લ્યો અને કોરા લોટ થી  લુવા ને હાથ થી દબાવી લ્યો ત્યાર બાદ હલકા હાથે વણી લ્યો અને એના પર પાણી વારોહાથ લાગવો અને એના પર સફેદ તલ અને કલોંજી લગાવી લ્યો.
  • હવે ગેસ પર તવી ગરમ કરી એમાં વણી ને તૈયાર કે નાન ને બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો. (તવી પર જ ગોલ્ડન શેકી શકો છો)
  • જારી પર મૂકી ગેસ પર બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ માખણ કે ઘી લગાવી ને સર્વ કરો આમ બધી નાન ને વણી ને શેકી લ્યો

Aalu butter naan recipe notes

  • ઘઉંના લોટ ની જગ્યાએ અડધો ઘઉં અડધો મેંદો પણ વાપરી શકો છો.
  • સ્ટફિંગમાં મસાલા તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછા કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

આમળા નું મીઠું અથાણું બનાવવાની રીત | Aamla nu mithu athanu banavani rit

મટર પનીર નું શાક | matar paneer nu shaak banavani rit | matar paneer recipe in gujarati

ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત | gunda na mor nu shaak banavani rit

મસાલા મરચા બનાવવાની રીત | masala marcha banavani rit | masala marcha recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular