જ્યારે પણ કોઈ પારંપરિક ભારતીય મીઠાઈની વાત આવે છે, ત્યારે માલપુઆનું નામ હંમેશા લેવાય છે. પરંતુ બિહારના Bihari Pua માલપુઆ કરતા થોડા અલગ હોય છે. જેથી તેને બનાવવામાં ઓછો સમય લાગે છે અને તે ઝંઝટ-ફ્રી છે. આ પુઆ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી રૂ જેવા પોચા હોય છે જે તેને એક અનોખો અને શાહી સ્વાદ આપે છે. ચાલો જોઈએ બિહારી પુઆ બનાવવાની રીત.
પુઆ બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 1 + ½ કપ
- છીણેલો ગોળ 1 કપ
- કાચી વરીયાળી 1 ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
- બેકિંગ સોડા 1 ચમચી
- મીઠું 1-2 ચપટી
- ચોખા પલાળી પીસેલા ¼ કપ
- પાણી 2 કપ
- તરવા માટે તેલ / ઘી જરૂર મુજબ
Bihari Pua banavani rit
બિહારી પુઆ બનાવવા સૌથી પહેલા અડધા કપ ચોખા ને ત્રણ ચાર કલાક માટે ધોઈ સાફ કરી પાણી નાખી પલાળી મુકો. ચાર કલાક પછી ચોખાનું પાણી નીતારી મિક્સર જારમાં નાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી પીસી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો. હવે એક મોટા વાસણમાં છીણેલો ગોળ લ્યો એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી ગોળ ને પાણીમાં ઓગાળી લ્યો.
ત્યાર બાદ ગોળ વાળા પાણી ને ગરણી થી ગાળી લ્યો. હવે એમાં ચાળીને ઘઉંનો લોટ, પીસેલા ચોખાની પ્યુરી, મીઠું, વરીયાળી, એલચી પાઉડર નાખી ગાંઠા ના પડે એમ બરોબર મિક્સ કરી લ્યો . હવે ગેસ પર કડાઈમાં ઘી અથવા તેલ ને ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસ ને મીડીયમ કરી નાખો. હવે એક બાજુ રાખેલ ઘઉંના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
તૈયાર મિશ્રણ ની કડછી માં લઇ ગરમ તેલમાં નાખો આમ એક સાથે બે ત્રણ અલગ અલગ પુવા ને તારવા નાખો. પુવા જેવા ઉપર આવે એટલે ઉઠાલવી લ્યો અને બને બાજુથી ગોલ્ડન તારી લ્યો. પુવા ગોલ્ડન થાય એટલે કાઢી બીજું મિશ્રણ નાખી એને પણ તારી લ્યો. આમ બધા પુવા તારી લ્યો અને મજા લ્યો ગરમ અથવા ઠંડા બિહારી પુવા.
બિહારી પુઆ બનાવવાની રીત

Bihari Pua Recipe in Gujarati | બિહારી પુઆ બનાવવાની રીત | Traditional Holi Sweet
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
- 1 મિક્સર
Ingredients
પુઆ બનાવવા જરૂરી સામગ્રી
- 1½ કપ ઘઉંનો લોટ
- 1 કપ છીણેલો ગોળ
- 1 ચમચી કાચી વરીયાળી
- ½ ચમચી એલચી પાઉડર
- 1 ચમચી બેકિંગ સોડા
- 1-2 ચપટી મીઠું
- ¼ કપ ચોખા પલાળી પીસેલા
- 2 કપ પાણી
- તરવા માટે તેલ / ઘી જરૂર મુજબ
Instructions
Bihari Pua banavani rit
- બિહારી પુઆ બનાવવા સૌથી પહેલા અડધા કપ ચોખા ને ત્રણ ચાર કલાક માટે ધોઈ સાફ કરી પાણી નાખી પલાળી મુકો. ચાર કલાક પછી ચોખાનું પાણી નીતારી મિક્સર જારમાં નાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી પીસી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો. હવે એક મોટા વાસણમાં છીણેલો ગોળ લ્યો એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી ગોળ ને પાણીમાં ઓગાળી લ્યો.
- ત્યાર બાદ ગોળ વાળા પાણી ને ગરણી થી ગાળી લ્યો. હવે એમાં ચાળીને ઘઉંનો લોટ, પીસેલા ચોખાની પ્યુરી, મીઠું, વરીયાળી, એલચી પાઉડર નાખી ગાંઠા ના પડે એમ બરોબર મિક્સ કરી લ્યો . હવે ગેસ પર કડાઈમાં ઘી અથવા તેલ ને ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસ ને મીડીયમ કરી નાખો. હવે એક બાજુ રાખેલ ઘઉંના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- તૈયાર મિશ્રણ ની કડછી માં લઇ ગરમ તેલમાં નાખો આમ એક સાથે બે ત્રણ અલગ અલગ પુવા ને તારવા નાખો. પુવા જેવા ઉપર આવે એટલે ઉઠાલવી લ્યો અને બને બાજુથી ગોલ્ડન તારી લ્યો. પુવા ગોલ્ડન થાય એટલે કાઢી બીજું મિશ્રણ નાખી એને પણ તારી લ્યો. આમ બધા પુવા તારી લ્યો અને મજા લ્યો ગરમ અથવા ઠંડા બિહારી પુવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Malai Chamcham Recipe in Gujarati | મલાઈ ચમચમ
bajra ni sukhdi | બાજરા ની સુખડી બનાવવાની રેસીપી
Caramel Sauce banavani recipe | કેરેમલ સોસ બનાવવાની રેસીપી
Sing ni sukhdi banavani rit | સિંગ ની સુખડી બનાવવાની રીત
Gulkand shake banavani rit | ગુલકંદ શેક બનાવવાની રીત
Nariyal na chura na ladoo banavani rit | નારિયલ ના ચૂરા ના લાડુ બનાવવાની રીત
