Home Dessert & Sweets બિસ્કીટ પેંડા બનાવવાની રીત | biscuit peda banavani rit | biscuit peda...

બિસ્કીટ પેંડા બનાવવાની રીત | biscuit peda banavani rit | biscuit peda recipe in gujarati

0
બિસ્કીટ પેંડા - બિસ્કીટ પેંડા બનાવવાની રીત - biscuit peda - biscuit peda banavani rit - biscuit peda recipe in gujarati
Image credit – Youtube/Food Forever

નમસ્તે મિત્રો આજે આપણે બિસ્કીટ પેંડા બનાવવાની રીત – biscuit peda banavani rit શીખીશું, If you like the recipe do subscribe Food Forever YouTube channel on YouTube  હાલ માં વાર તહેવાર પર મીઠાઈ વગર થોડી ઉજવાય? પણ જો મીઠાઈ ખૂબ જ ઓછા ખર્ચ માં ને ખૂબ જ ટેસ્ટી બની ને તૈયાર થાય ને જે પણ ખાય એ એક વાર ચોક્કસ પૂછે કે કેમ બનાવી ? તો ચાલો biscuit peda recipe in gujarati શીખીએ.

Advertisements

બિસ્કીટ પેંડા બનાવવા જરૂરી સામગ્રી

  • પારલે/ મારીયા બિસ્કીટ 300 ગ્રામ
  • પીસેલી ખાંડ ½ કપ
  • કોકો પાઉડર ¼ કપ
  • તેલ 2 + 2 ચમચી
  • દૂધ ¼ કપ
  • વેનીલા એસેન્સ ½ ચમચી

બિસ્કીટ પેંડા બનાવવાની રીત

બિસ્કીટ પેંડા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં પારલે બિસ્કિટ અથવા મારિયા બિસ્કીટ (અથવા તમારી પસંદ ના કોઈ પણ બિસ્કીટ લઈ લ્યો ) એના કટકા કરી મિક્સર જાર માં નાખતા જાઓ. આમ બધા બિસ્કીટ ના કટકા કરી લ્યો ત્યાર બાદ એની ઢાંકણ બંધ કરી પીસી ને પાઉડર બનાવી લ્યો. અને ત્યાર બાદ ખાંડ ને પણ પીસી લેવી.

Advertisements

હવે ચારણી માં પીસેલા બિસ્કીટ નો પાઉડર નાખો સાથે પીસેલી ખાંડ નાખી ને ચાળી લ્યો. ત્યાર બાદ એના બે વાસણમાં બે સરખા ભાગ કરી લ્યો. હવે એક ભાગ માં વેનીલા એસેન્સ, તેલ અને પા કપ દૂધ ને થોડું થોડુ  નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી નાની નાની ગોલી બનાવી લ્યો.

હવે બીજા વાસણમાં મુકેલ મિશ્રણ માં ફરી પીસેલા બિસ્કીટ અને કોકો પાઉડર નાખી ચાળી લ્યો ત્યાર બાદ એમાં તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ દૂધ નાખતા જઈ મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાંથી નાની નાની ગોલી બનાવી લ્યો.

Advertisements

ત્યારબાદ હવે બને ગોલીઓ માંથી ત્રણ ત્રણ ગોલી લ્યો ને ભેગી કરી ને પેંડા નો આકાર આપી દયો ને ડિઝાઇન બનાવવા ઝારા વડે દબાવી ને પેંડા માં ડિઝાઇન બનાવી લ્યો આમ બધા પેંડા બનાવી ને તૈયાર કરી લ્યો ને મજા લ્યો બિસ્કીટ પેંડા.

biscuit peda recipe in gujarati notes

  • અહી તમે ચોકલેટ નો ફ્લેવર્સ આપવા કોકો પાઉડર ની જગ્યાએ પિગડેલી ચોકલેટ પણ નાખી શકો છો પણ જો પીગડેલી ચોકલેટ નાખો તો ખાંડ ની માત્રા જોઈ લેવી જો મીઠી ચોકલેટ નાખો તો પીસેલી ખાંડ ના નાખવી જો ડાર્ક ચોકલેટ નાખો તો પીસેલી ખાંડ નાખવી. ને દૂધ ના નાખવું.

biscuit peda banavani rit | Recipe Video

जब खाना हो कुछ मीठा तो बनाए यह नयी मिठाई वो भी ५ मिनट में | Biscuit Peda | Mithai Recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Forever ને Subscribe કરજો

Advertisements

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

biscuit peda recipe in gujarati

બિસ્કીટ પેંડા - બિસ્કીટ પેંડા બનાવવાની રીત - biscuit peda - biscuit peda banavani rit - biscuit peda recipe in gujarati

બિસ્કીટ પેંડા બનાવવાની રીત | biscuit peda banavani rit | biscuit peda recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બિસ્કીટ પેંડા બનાવવાની રીત – biscuit peda banavani rit શીખીશું,  હાલ માં વાર તહેવાર પર મીઠાઈ વગર થોડીઉજવાય? પણ જો મીઠાઈ ખૂબ જ ઓછા ખર્ચ માં ને ખૂબ જ ટેસ્ટી બની નેતૈયાર થાય ને જે પણ ખાય એ એક વાર ચોક્કસ પૂછે કે કેમ બનાવી ? તો ચાલો biscuit peda recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 12 નંગ

Equipment

  • 1 મિક્સર

Ingredients

બિસ્કીટ પેંડા બનાવવા જરૂરી સામગ્રી

  • 300 ગ્રામ પારલે/ મારીયા બિસ્કીટ
  • ½ કપ પીસેલી ખાંડ
  • ¼ કપ કોકો પાઉડર
  • 4 ચમચી તેલ
  • ¼ કપ દૂધ
  • ½ ચમચી વેનીલા એસેન્સ

Instructions

બિસ્કીટ પેંડા બનાવવાની રીત | biscuit peda banavani rit | biscuit peda recipe in gujarati

  • બિસ્કીટ પેંડા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં પારલે બિસ્કિટ અથવા મારિયા બિસ્કીટ (અથવા તમારી પસંદ ના કોઈ પણબિસ્કીટ લઈ લ્યો ) એના કટકા કરી મિક્સર જાર માં નાખતા જાઓ.આમ બધા બિસ્કીટ ના કટકા કરી લ્યો ત્યાર બાદ એની ઢાંકણ બંધ કરી પીસી નેપાઉડર બનાવી લ્યો. અને ત્યાર બાદ ખાંડ ને પણ પીસી લેવી.
  • હવે ચારણી માં પીસેલા બિસ્કીટ નો પાઉડર નાખો સાથે પીસેલી ખાંડ નાખી ને ચાળી લ્યો. ત્યાર બાદ એના બે વાસણમાં બેસરખા ભાગ કરી લ્યો. હવે એક ભાગ માં વેનીલા એસેન્સ, તેલ અને પા કપ દૂધ ને થોડું થોડુ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી નાની નાની ગોલી બનાવી લ્યો.
  • હવે બીજા વાસણમાં મુકેલ મિશ્રણ માં ફરી પીસેલા બિસ્કીટ અને કોકો પાઉડર નાખી ચાળી લ્યો ત્યારબાદ એમાં તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ દૂધ નાખતા જઈ મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાંથીનાની નાની ગોલી બનાવી લ્યો.
  • ત્યારબાદ હવે બને ગોલીઓ માંથી ત્રણ ત્રણ ગોલી લ્યો ને ભેગી કરી ને પેંડા નો આકાર આપી દયો ને ડિઝાઇન બનાવવા ઝારા વડે દબાવી ને પેંડા માં ડિઝાઇન બનાવી લ્યો આમ બધા પેંડા બનાવી ને તૈયાર કરી લ્યો ને મજા લ્યો બિસ્કીટ પેંડા.

biscuit peda recipe in gujarati notes

  • અહી તમે ચોકલેટ નો ફ્લેવર્સ આપવા કોકો પાઉડર ની જગ્યાએ પિગડેલી ચોકલેટ પણ નાખી શકો છો પણ જો પીગડેલી ચોકલેટ નાખો તો ખાંડ ની માત્રા જોઈ લેવી જો મીઠી ચોકલેટ નાખો તો પીસેલી ખાંડ ના નાખવી જો ડાર્ક ચોકલેટ નાખો તો પીસેલી ખાંડ નાખવી. ને દૂધ ના નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કાળા જાંબુ બનાવવાની રીત | kala jamun banavani rit | kala jamun recipe in gujarati

પાંચ પ્રકારની લસ્સી બનાવવાની રીત | Paanch prakar ni lassi banavani rit

ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત | dryfruit barfi banavani rit | dry fruit barfi recipe in gujarati

મોદક બનાવવાની રીત | modak recipe in gujarati | modak banavani rit

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version