HomeNastaCucumber Poha Recipe in Gujarati | કાકડીના પૌંઆ | Kakdi Poha

Cucumber Poha Recipe in Gujarati | કાકડીના પૌંઆ | Kakdi Poha

આપણે અલગ અલગ રાજ્ય ના અલગ અલગ રીત થી બનેલા પૌવા ની મજા લીધી છે આજ આપણે સાઉથ માં મળતા એક પૌવા બનાવવાની રીત શીખીશું જે સ્વાદીસ્ટ ની સાથે ખુબ જ હેલ્થી બને છે જો તમે એક ના એક કાંદા પૌવા કે બટાકા પૌવા ખાઈ કંટાળી ગયા હો તો Cucumber Poha (કાકડીના પૌંઆ) બેસ્ટ વિકલ્પ છે આજ જ આ પૌવા ટ્રાય કરો.

કુકુંમ્બર પૌવા બનાવવા જરૂરી સામગ્રી

  1. પૌવા 1 કપ
  2. છીણેલ કાકડી 1
  3. છીણેલ તાજું નારિયલ ½ કપ
  4. રાઈ 1 ચમચી
  5. સિંગદાણા 2-3 ચમચી
  6. અડદ દાળ 2 ચમચી
  7. ચણા દાળ 2 ચમચી
  8. હિંગ 1/8 ચમચી
  9. મીઠા લીમડાના પાંદ 5-7
  10. આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
  11. ખાંડ ½ ચમચી
  12. લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
  13. મીઠું સ્વાદ મુજબ
  14. તેલ 2-3 ચમચી
  15. પાણી જરૂર મુજબ

Cucumber Poha banavani rit

કાકડીના પૌંઆ બનાવવા સૌથી પહેલા પૌવા ને સાફ કરી લ્યો ત્યાર બાદ ત્રણ ચાર પાણીથી ધોઈ ચારણીમાં નીતારી લ્યો. હવે લીલા નારિયલ ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ કાકડી ને પણ છીણી તૈયાર કરી લ્યો. હવે આદું  મરચાને કુટી પેસ્ટ બનાવી લ્યો. હવે એક મોટા વાસણમાં નીતારેલ પૌવા, છીણેલું નારિયલ અને છીણેલી કાકડી ને નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી એક બાજુ મુકો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સિંગદાણા, અડદ દાળ અને ચણા દાળ નાખી ગોલ્ડન શેકો. હવે એમાં હિંગ અને મીઠા લીમડાના પાંદ માખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ આદુ મરચાની પેસ્ટ નાખી આદુની કચાસ દુર થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

આદુ શેકાઈ જાય એટલે એમાં કાકડી, નારિયલ વાળા પૌવા અને સ્વાદ મુજબ મીઠું  નાખો અને બરોબર મિક્સ કરી લ્યો છેલ્લે એમાં ખાંડ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે કુકુંમ્બર પૌવા.

કાકડીના પૌંઆ બનાવવાની રીત

Healthy Weight Loss Breakfast Cucumber Poha - કાકડીના પૌંઆ

Cucumber Poha Recipe in Gujarati | કાકડીના પૌંઆ | Kakdi Poha

આપણે અલગ અલગ રાજ્ય ના અલગ અલગ રીત થી બનેલા પૌવા ની મજા લીધી છે આજ આપણેસાઉથ માં મળતા એક પૌવા બનાવવાની રીત શીખીશું જે સ્વાદીસ્ટ ની સાથે ખુબ જ હેલ્થીબને છે જો તમે એક ના એક કાંદા પૌવા કે બટાકા પૌવા ખાઈ કંટાળી ગયા હો તો Cucumber Poha (કાકડીના પૌંઆ) બેસ્ટ વિકલ્પ છે આજ જ આ પૌવા ટ્રાય કરો.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 છીણી

Ingredients

કુકુંમ્બર પૌવા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ પૌવા
  • 1 છીણેલ કાકડી
  • ½ કપ છીણેલ તાજું નારિયલ
  • 1 ચમચી રાઈ
  • 2-3 ચમચી સિંગદાણા
  • 2 ચમચી અડદ દાળ
  • 2 ચમચી ચણા દાળ
  • ચમચી હિંગ
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • ½ ચમચી ખાંડ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions

Cucumber Poha banavani rit

  • કાકડીના પૌંઆ બનાવવા સૌથી પહેલા પૌવા ને સાફ કરી લ્યો ત્યાર બાદ ત્રણ ચાર પાણીથી ધોઈ ચારણીમાં નીતારી લ્યો. હવે લીલા નારિયલ ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ કાકડી ને પણ છીણી તૈયાર કરી લ્યો. હવે આદું મરચાને કુટી પેસ્ટ બનાવી લ્યો. હવે એક મોટા વાસણમાં નીતારેલ પૌવા, છીણેલું નારિયલ અને છીણેલી કાકડી ને નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી એક બાજુ મુકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સિંગદાણા, અડદ દાળ અને ચણા દાળ નાખી ગોલ્ડન શેકો. હવે એમાં હિંગ અને મીઠા લીમડાના પાંદ માખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ આદુ મરચાની પેસ્ટ નાખી આદુની કચાસ દુર થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • આદુ શેકાઈ જાય એટલે એમાં કાકડી, નારિયલ વાળા પૌવા અને સ્વાદ મુજબ મીઠું નાખો અને બરોબર મિક્સ કરી લ્યો છેલ્લે એમાં ખાંડ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે કુકુંમ્બર પૌવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular