HomeDessert & Sweetsકસ્ટર્ડ બરફી બનાવવાની રીત | custard barfi banavani rit recipe gujarati

કસ્ટર્ડ બરફી બનાવવાની રીત | custard barfi banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કસ્ટર્ડ બરફી બનાવવાની રીત – custard barfi banavani rit gujarati ma શીખીશું. If you like the recipe do subscribe Soni kitchen Recipes YouTube channel on YouTube આ મીઠાઈ ખૂબ ઓછી સામગ્રીથી અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ને નાના મોટા બધાને ખુબ પસંદ આવતી હોય છે આ બરફી નો સ્વાદ બોમ્બ હલવા જેવો જ લાગતી હોય છે તો ચાલો custard barfi recipe in gujarati શીખીએ.

કસ્ટર્ડ બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • પાણી 1 ½ કપ
  • કસ્ટર્ડ પાઉડર ¼ કપ
  • ખાંડ 1 કપ
  • ઘી 2-3 ચમચી
  • ફૂડ કલર 1-2 ટીપાં ( ઓપ્શનલ છે)
  • કાજુ , બદામ , પિસ્તા ના કટકા ¼ કપ

કસ્ટર્ડ બરફી | કસ્ટર્ડ બરફી બનાવવાની રીત

કસ્ટર્ડ બરફી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં કસ્ટર્ડ પાઉડર લ્યો એમાં એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો

હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં ખાંડ અને અડધો કપ પાણી નાખી ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી દૂધ નાખી ખાંડ માં રહેલ કચરો અલગ કરી કાઢી લ્યો અને ગેસ સાવ ધીમો કરી નાખો

હવે એમાં થોડુ થોડુ કરી હલાવતા જઈ ને કસ્ટર્ડ પાઉડર વાળુ મિશ્રણ નાખી ધીમા તાપે હલાવતા રહો દસ પંદર મિનિટ સુધી હલાવ્યા પછી મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે એમાં ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એક ચમચી ઘી નાખી ધીરે ધીરે મિક્સ કરો

ઘી મિશ્રણ માં બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં બીજી એક ચમચી ઘી નાખી ધીરે ધીરે મિક્સ કરી લ્યો હવે એમાં ડ્રાય ફ્રુટ ના કટકા થોડા એક બાજુ મૂકી બાકી ના નાખી મિક્સ કરી લ્યો ને ગરી એક ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી નાખો

હવે એક થાળી કે મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એમાં તૈયાર બરફી નું મિશ્રણ નાખે એક સરખું ફેલાવી દયો ને ઉપરથી એક બાજુ મુકેલ ડ્રાય ફ્રુટ ના કટકા છાંટી ને ત્રણ ચાર કલાક ઠંડા થવા દયો

ચાર કલાક પછી બરફી બરોબર સેટ થાય એટલે એને ડી મોલ્ડ કરો અને ચાકુ થી એના મનગમતા આકાર ના કટકા કરી લ્યો તો તૈયાર છે કસ્ટર્ડ બરફી

custard barfi recipe in gujarati notes

  • અહી તમે કસ્ટર્ડ પાઉડર ગમે તે ફ્લેવર્સ નો લઈ શકો છો
  • ખાંડ ની માત્રા થોડી ઓછી કરવા માંગો તો કરી શકો છો
  • પાણી ની જગ્યાએ દૂધ નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • ડ્રાય ફ્રુટ ની જગ્યાએ તમે સૂરજમુખી ના બીજ અથવા એલચી દાણા પણ નાખી શકો છો

custard barfi | custard barfi banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Soni kitchen Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

custard barfi recipe in gujarati

કસ્ટર્ડ બરફી બનાવવાની રીત - custard barfi banavani rit - custard barfi recipe in gujarati - કસ્ટર્ડ બરફી - custard barfi

કસ્ટર્ડ બરફી બનાવવાની રીત | custard barfi banavani rit | custard barfi recipe in gujarati | કસ્ટર્ડ બરફી | custard barfi

નમસ્તે મિત્રો આજે આપણે કસ્ટર્ડ બરફી બનાવવાની રીત – custard barfi banavani rit gujarati ma શીખીશું.આ મીઠાઈ ખૂબ ઓછી સામગ્રીથી અને ખૂબઝડપથી તૈયાર થઈ જાય છે ને નાના મોટા બધાને ખુબ પસંદ આવતી હોય છે આ બરફી નો સ્વાદ બોમ્બ હલવા જેવો જ લાગતી હોય છે તો ચાલો custard barfi recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 4 hours
Total Time: 4 hours 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 જાડી તરિયાવાડી કડાઈ

Ingredients

કસ્ટર્ડ બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • ¼ કપ કસ્ટર્ડ પાઉડર
  • કપ પાણી
  • 1 કપ ખાંડ
  • 2-3 ચમચી ઘી
  • 1-2 ટીપાં ફૂડકલર ( ઓપ્શનલ છે)
  • ¼ કપ કાજુ , બદામ , પિસ્તા ના કટકા

Instructions

કસ્ટર્ડ બરફી બનાવવાની રીત | custard barfi banavani rit

  • કસ્ટર્ડ બરફી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં કસ્ટર્ડ પાઉડર લ્યો એમાં એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં ખાંડ અને અડધો કપ પાણી નાખી ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી દૂધ નાખી ખાંડ માં રહેલ કચરો અલગ કરી કાઢી લ્યો અને ગેસ સાવ ધીમો કરી નાખો
  • હવે એમાં થોડુ થોડુ કરી હલાવતા જઈ ને કસ્ટર્ડ પાઉડર વાળુ મિશ્રણ નાખી ધીમા તાપે હલાવતા રહો દસ પંદર મિનિટ સુધી હલાવ્યા પછી મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે એમાં ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એક ચમચી ઘી નાખી ધીરે ધીરે મિક્સ કરો
  • ઘી મિશ્રણમાં બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં બીજી એક ચમચી ઘી નાખી ધીરે ધીરે મિક્સ કરી લ્યો હવે એમાં ડ્રાય ફ્રુટ ના કટકા થોડા એક બાજુ મૂકી બાકી ના નાખી મિક્સ કરી લ્યો ને ગરી એક ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી નાખો
  • હવે એક થાળી કે મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એમાં તૈયાર બરફી નું મિશ્રણ નાખે એક સરખું ફેલાવી દયો ને ઉપરથી એક બાજુ મુકેલ ડ્રાય ફ્રુટ ના કટકા છાંટી ને ત્રણ ચાર કલાક ઠંડા થવા દયો
  • ચાર કલાક પછી બરફી બરોબર સેટ થાય એટલે એને ડી મોલ્ડ કરો અને ચાકુ થી એના મન ગમતા આકાર નાકટકા કરી લ્યો તો તૈયાર છે કસ્ટર્ડ બરફી

custard barfi recipe in gujarati notes

  • અહી તમે કસ્ટર્ડ પાઉડર ગમે તે ફ્લેવર્સ નો લઈ શકો છો
  • ખાંડની માત્રા થોડી ઓછી કરવા માંગો તો કરી શકો છો
  • પાણીની જગ્યાએ દૂધ નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • ડ્રાયફ્રુટ ની જગ્યાએ તમે સૂરજમુખી ના બીજ અથવા એલચી દાણા પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કોકોનટ બરફી બનાવવાની રીત | coconut barfi banavani rit | coconut barfi recipe in gujarati

માલપુઆ બનાવવાની રીત | malpua banavani rit | malpua recipe gujarati

માવા વગરનો ટોપરાપાક બનાવવાની રીત | માવા વગરનો કોપરા પાક બનાવવાની રીત | mava vagar no kopra pak recipe in gujarati | mava vagar no kopra pak banavani rit | mava vagar no topra pak recipe in gujarati | mava vagar no topra pak banavani rit gujarati ma

રાજગરાનો નો શીરો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no halvo banavani rit

ગોળ પાપડી બનાવવાની રીત | સુખડી બનાવવાની રીત | sukhdi banavani rit gujarati ma | sukhadi recipe in gujarati | gol papdi recipe in gujarati | gol papdi banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular