નમસ્તે મિત્રો આજે આપણે ઘઉં ના લોટ નો શીરો બનાવવાની રીત – ghau na lot no shiro banavani rit શીખીશું. If you like the recipe do subscribe Healthy Me, And Healthy You YouTube channel on YouTube આ ઘઉંના લોટ ના શીરા ને ખડા પ્રસાદ અને ઘઉંનો હલવો પણ કહેવાય છે અને ઘણી પૂજા માં પ્રસાદ માં બનાવી ભોગ ધરાવાય છે અને કોઈ પણ તહેવાર માં બનાવાય છે તો ચાલો ઘઉં ના લોટ નો શીરો બનાવવાની રીત – ghau na lot no shiro recipe in gujarati શીખીએ.
ઘઉં ના લોટ નો શીરો બનાવવા જરૂરી સામગ્રી
- છીણેલો ગોળ ¾ કપ
- ઘઉંનો લોટ 1 કપ
- ઘી ½ કપ
- પાણી 2 કપ
- કાજુ , બદામ અને પીસ્તા ના કટકા ¼ કપ
ઘઉં ના લોટ નો શીરો બનાવવાની રીત | ghau na lot no shiro recipe in gujarati
ઘઉંના લોટનો શીરો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી હલાવી ને ઓગળી લ્યો ને પાણી મા ગોળ ઓગળી જાય ને પાણી ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો
હવે એક કડાઈમાં એક બે ચમચી ઘી એક બાજુ મૂકી બાકી નું ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ચાળી રાખેલ ઘઉંનો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી લોટ ને શેકો
લોટ ને ધીમા તાપે શેકી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહી શેકવો લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં ગોળ વારું પાણી ગાળી ને એમાં નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગાંઠા ન રહે એમ બરોબર મિક્સ કરી લ્યો
ત્યાર બાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી ફરી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ કાજુ, બદામ અને પીસ્તા ના કટકા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ઉપર થી બચાવી રાખેલ બે ચમચી ઘી નાખો તો તૈયાર છે ઘઉંના લોટનો શીરો
ghau na lot no shiro recipe in gujarati notes
- અહી તમે ઘઉંનો લોટ થોડો કરકરો લેશો તો શીરો દને દાર લાગશે અને લોટ ને બરોબર શેકવો ખૂબ જરૂરી છે
- ગોળ ની જગ્યાએ ખાંડ પણ વાપરી શકો છો
- ફ્લેવર્સ આપવા એલચી પાઉડર પણ નાખી શકો છો
ghau na lot no shiro recipe | ghau na lot no shiro banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Healthy Me, And Healthy You ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ઘઉં ના લોટ નો શીરો બનાવવાની રીત
ઘઉં ના લોટ નો શીરો બનાવવાની રીત | ghau na lot no shiro recipe in gujarati | ghau na lot no shiro banavani rit | ghau na lot no shiro | ghau na lot no shiro recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
ઘઉં ના લોટ નો શીરો બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ 1
- ¾ કપ છીણેલો ગોળ ¾
- ½ કપ ઘી ½
- 2 કપ પાણી 2
- ¼ કપ કાજુ , બદામ અને પીસ્તા ના કટકા
Instructions
ghau na lot no shiro | ghau na lot no shiro recipe | ઘઉં ના લોટ નો શીરો| ghau na lot no shiro banavani rit
- ઘઉંના લોટનો શીરો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલેએમાં છીણેલો ગોળ નાખી હલાવી ને ઓગળી લ્યો ને પાણી મા ગોળ ઓગળી જાય ને પાણી ઉકળવા લાગેએટલે ગેસ બંધ કરી નાખો
- હવે એક કડાઈમાં એક બે ચમચી ઘી એક બાજુ મૂકી બાકી નું ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ચાળી રાખેલ ઘઉંનો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી લોટ ને શેકો
- લોટને ધીમા તાપે શેકી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહી શેકવો લોટ બરોબર શેકાઈજાય એટલે એમાં ગોળ વારું પાણી ગાળી ને એમાં નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગાંઠા ન રહેએમ બરોબર મિક્સ કરી લ્યો
- ત્યારબાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી ફરી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ કાજુ, બદામ અને પીસ્તા ના કટકા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસબંધ કરી નાખો અને ઉપર થી બચાવી રાખેલ બે ચમચી ઘી નાખો તો તૈયાર છે ઘઉંના લોટનો શીરો
ghau na lot no shiro recipe in gujarati otes
- અહી તમે ઘઉંનો લોટ થોડો કરકરો લેશો તો શીરો દને દાર લાગશે અને લોટ ને બરોબર શેકવો ખૂબ જરૂરીછે
- ગોળની જગ્યાએ ખાંડ પણ વાપરી શકો છો
- ફ્લેવર્સ આપવા એલચી પાઉડર પણ નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit
કસ્ટર્ડ બરફી બનાવવાની રીત | custard barfi banavani rit | custard barfi recipe in gujarati
તલ ની ચીકી બનાવવાની રીત | tal ni chikki banavani rit | tal ni chikki recipe in gujarati
જલેબી બનાવવાની રીત | Jalebi banavani rit | Jalebi recipe in gujarati
બુંદીના લાડુ બનાવવાની રીત | bundi na ladoo banavani rit | bundi na ladoo recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.