નમસ્તે મિત્રો આજે આપણે બનાવતા શીખીશું તલ ની ચીકી બનાવવાની રીત રેસીપી – tal ni chikki banavani rit recipe – chiki banavani rit. આમ જોઈએ તો ચીકી અલગ અલગ પ્રકારની બનતી હોય છે ઘણા તેને ખાંડ કે ગોળ માંથી બનાવતા છે. તલની ,સીંગદાણાની, દાળિયાની, મિક્સ ડ્રાય ફ્રુટ, નારિયળ ની એમ અલગ અલગ પ્રકારની ચીકી બનતી હોય છે વધારે પડતી ચીકી ઉતરાયણ પર વધારે પ્રમાણમાં બનાવતા હોય છે અને શિયાળામાં પણ વધારે બનતી હોય છે તો ચાલો આજે આપણે બનાવતા શીખીએ તલ ની ચીક્કી બનાવવાની રીત .
તલ ની ચીકી બનાવવા જરૂરી સામગ્રી
- સફેદ તેલ 1 કપ
- ગોળ 1 કપ
- ઘી 1 ચમચી
તલ ની ચીકી બનાવવાની રીત
તલની ચીકી બનાવવા સૌપ્રથમ એક જાડા તરીયા વાળી કડાઈ લઈ ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો
કડાઈ ગરમ થાય એટલે તેમાં એક કપ તલ નાખી ધીમા તાપે શેકી લો, તલ શેકાઈ જાય એટલે તેને બીજા વાસણમાં કાઢી ઠંડા પડવા દો
હવે એ જ કઢાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરો
ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી ફુલ તાપે ગોળને ઉગાડો ગોળ ઓગળે અને તેમાં પરપોટા થવા માંડે એટલે ગેસ ધીમો કરી પાક તૈયાર કરો
પાક તૈયાર થયો કે નહિ તે ચેક કરવા એક વાસણમાં પાણી લો તેમાં એક થી બે ટીપા ગોળનો પાક નાખી હાથ વડે ચેક કરો છો બરોબર તૂટી જાય તો પાક તૈયાર થઇ ગયો છે જો ગોળ બરોબર તૂટેવામાં વાર લાગે તો ફરી એક થી બે મિનિટ ચઢાવો ત્યારબાદ ફરીથી ચેક કરી લેવો
ગોળ પાક બરોબર થઈ જાય એટલે તેમાં તલ ઉમેરી મિક્સ કરો અને ગેસ બંધ કરી દો
હવે પ્લેટફોર્મ પર અથવા પ્લાસ્ટિક પર ઘી લગાડી તેના પર તૈયાર તલ ગોળનો પાક મૂકો
તેના પર બીજી ઘી લગાડેલી પ્લાસ્ટિક મૂકી વેલણ વડે ઝડપથી પાતળી રોટલી જેવી વણી લો
જો તેના પરફેક્ટ ચોરસ પીસ કરવા હોય તો અત્યારે જ ચપ્પુ વડે તેને કટકા કરી લો
અથવા તો ત્યારબાદ તેને ૨ થી ૪ મિનિટ ઠંડુ થવા દેવી ત્યાર બાદ ચીકી ઠંડી થઈ જાય એટલે તેને પીસ કરી લો તો તૈયાર છે તલની ચીકી
tal ni chikki banavani rit recipe | chiki banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Unsullied Foods ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Tal ni chikki recipe in gujarati
તલ ની ચીકી બનાવવાની રીત | tal ni chikki banavani rit | tal ni chikki recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
તલ ની ચીકી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ સફેદ તેલ
- 1 કપ ગોળ
- 1 ચમચી ઘી
Instructions
તલની ચીકી બનાવવાની રીત રેસીપી સ્ટેપ ૧ થી ૫ – tal ni chikki recipe in gujarati
- તલની ચીકી બનાવવા સૌપ્રથમ એક જાડા તરીયા વાળી કડાઈ લઈ ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો
- કડાઈ ગરમ થાય એટલે તેમાં એક કપ તલ નાખી ધીમા તાપે શેકી લો
- તલ શેકાઈ જાય એટલે તેને બીજા વાસણમાં કાઢી ઠંડા પડવા દો
- હવે એ જ કઢાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરો
- ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી ફુલ તાપે ગોળને ઉગાડો ગોળ ઓગળે અને તેમાં પરપોટા થવા માંડે એટલે ગેસ ધીમો કરી પાક તૈયાર કરો
Tal ni chikki banavani rit recipe – chiki banavani rit STEP 5 TO 11
- પાક તૈયાર થયો કે નહિ તે ચેક કરવા એક વાસણમાં પાણી લો તેમાં એક થી બે ટીપા ગોળનો પાક નાખી હાથ વડે ચેક કરો છો બરોબર તૂટી જાય તો પાક તૈયાર થઇ ગયો છે જો ગોળ બરોબર તૂટેવામાં વાર લાગે તો ફરી એક થી બે મિનિટ ચઢાવો ત્યારબાદ ફરીથી ચેક કરી લેવો
- ગોળ પાક બરોબર થઈ જાય એટલે તેમાં તલ ઉમેરી મિક્સ કરો અને ગેસ બંધ કરી દો
- હવે પ્લેટફોર્મ પર અથવા પ્લાસ્ટિક પર ઘી લગાડી તેના પર તૈયાર તલ ગોળનો પાક મૂકો
- તેના પર બીજી ઘી લગાડેલી પ્લાસ્ટિક મૂકી વેલણ વડે ઝડપથી પાતળી રોટલી જેવી વણી લો
- જો તેના પરફેક્ટ ચોરસ પીસ કરવા હોય તો અત્યારે જ ચપ્પુ વડે તેને કટકા કરી લો
- અથવા તો ત્યારબાદ તેને ૨ થી ૪ મિનિટ ઠંડુ થવા દેવી ત્યાર બાદ ચીકી ઠંડી થઈ જાય એટલે તેને પીસ કરી લો તો તૈયાર છે તલની ચીકી
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મોહનથાળ બનાવવાની રીત | મોહન થાળ બનાવવાની રીત | mohanthal banavani rit | mohanthal recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.