HomeNastaRam Ladoo Recipe in Gujarati | દિલ્હી સ્ટાઈલ રામ લાડુ

Ram Ladoo Recipe in Gujarati | દિલ્હી સ્ટાઈલ રામ લાડુ

જ્યારે આપણે “લાડુ” શબ્દ સાંભળીએ ત્યારે આપણને મીઠાઈ યાદ આવે, પણ દિલ્હીનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ Ram Ladoo મીઠાઈ નથી પણ એક ચટપટો નાસ્તો છે. મગની દાળ અને ચણાની દાળમાંથી બનતા આ વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે. તેની ખાસિયત તેના પર ભભરાવવામાં આવતું Mooli (Radish) નું છીણ અને ખાસ Green Chutney છે. શિયાળામાં જ્યારે તાજા મૂળા મળે ત્યારે આ રામ લાડુ ખાવાની મજા પડી જાય છે. તો ચાલો શીખીએ Ram Ladoo Banavani Rit.

હાલ બજારમાં મૂળા ખુબ સારા મળે છે તો એક વખત ચોક્કસ બનવા જેવો નાસ્તો છે ખુબ ઓછા મસાલા અને સાવ સિમ્પલ એવી આ વાનગી ખુબ ટેસ્ટી લાગે છે. તો ચાલો રામ લડ્ડુ વિથ સાલડ એન્ડ ચટણી બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • પલાળેલી છડીયા દાળ/ ફોતરા વગર ની મગ દાળ  ½ કપ
  • પલાળેલી ચણા દાળ ½ કપ
  • છીનેલ મૂળા 2
  • પલાળેલી અડદ દાળ ½ કપ
  • ઝીણા સમારેલા મૂળા ના પાંદ ½ કપ
  • લીલા ધાણા સુધારેલ ¼ કપ
  • લીલા મરચા સુધારેલ 2-3
  • આદુનો ટુકડો 1 ઇંચ
  • લીંબુનો રસ 1 ચમચી
  • હિંગ ¼ ચમચી  
  • સંચળ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ
  • પાણી ¼ કપ 

Ram Ladoo Recipe in Gujarati

રામ લાડુ વિથ સાલડ એન્ડ ચટણી બનાવવા સૌથી પહેલા ચણા દાળ, મગછડીયા દાળ અને અડદ દાળ ને અલગ અલગ ધોઈ સાફ કૃપાની નાખી ત્રણ ચાર કલાક પલાળી લ્યો. ચાર કલાક પછી દાળ નું પાણી નીતારી મિક્સર જાર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને પા કપ પાણી નાખી સ્મૂથ પીસી લઇ મિશ્રણ તૈયાર કરી લ્યો. મિશ્રણ તૈયાર થાય એટલે એ મિશ્રણ ને દસ મિનીટ બરોબર ફેટી ને એરી બનાવી લ્યો લ્યો.

હવે મૂળા ને ધોઈ સાફ કરી છોલી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને મૂળા ના પાંદ ને પણ ધોઈ સાવ ઝીણા સુધારી લ્યો. સુધારેલા પાંદ માંથી ત્રણ ચાર ચમચી પાંદ ને છીણેલા મૂળા માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મુકો.

હવે મિક્સર જારમાં સુધારેલ મૂળા ના પાંદ, લીલા ધાણા, લીલા મરચા, સંચળ, સ્વાદ મુજબ મીઠું, આદુનો કટકાઓ લીંબુનો રસ, હિંગ નાખી પીસી સ્મૂથ ચટણી બનાવી લ્યો અને તૈયાર ચટણી ને એક વાટકામાં કાઢી લ્યો.

ત્યારબાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી માં પીસી રાખેલ મિશ્રણ ને ફરી બરોબર ફેટી લ્યો હવે એક વાટકામાં પાણી ભરી તૈયાર કરી લ્યો. તેલ ગરમ થાય એટલે પાણી વાળા હાથ કરી ફેટી રાખેલ દાળ નું થોડું થોડું મિશ્રણ લઇ ગરમ તેલ માં નાખી મીડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન  તારી લ્યો આમ બધા જ મિશ્રણ માંથી લાડું તૈયાર કરી લ્યો.

હવે તૈયાર લાડું ને સર્વિંગ પ્લેટમાં મુકો અને ઉપર છીણેલા મૂળા નું સાલડ મૂકી તૈયાર કરેલ ચટણી નાખી સર્વ કરો. તો તૈયાર છે રામ લડ્ડુ વિથ સાલડ એન્ડ ચટણી.

રામ લાડુ બનાવવાની રીત

Delhi Street Food Ram Ladoo - રામ લાડુ

Ram Ladoo Recipe in Gujarati | દિલ્હી સ્ટાઈલ રામ લાડુ

જ્યારે આપણે"લાડુ" શબ્દ સાંભળીએ ત્યારે આપણને મીઠાઈ યાદ આવે, પણ દિલ્હીનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ Ram Ladoo મીઠાઈ નથી પણ એક ચટપટો નાસ્તો છે. મગની દાળઅને ચણાની દાળમાંથી બનતા આ વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે. તેની ખાસિયતતેના પર ભભરાવવામાં આવતું Mooli (Radish) નુંછીણ અને ખાસ Green Chutney છે.શિયાળામાં જ્યારે તાજા મૂળા મળે ત્યારે આ રામ લાડુ ખાવાની મજા પડી જાય છે. તો ચાલોશીખીએ Ram Ladoo Banavani Rit.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 3 hours
Total Time: 3 hours 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 છીણી

Ingredients

  • ½ કપ પલાળેલી છડીયા દાળ/ ફોતરા વગર ની મગ દાળ
  • ½ કપ પલાળેલી ચણા દાળ
  • 2 છીનેલ મૂળા
  • ½ કપ પલાળેલી અડદ દાળ
  • ½ કપ ઝીણા સમારેલા મૂળા ના પાંદ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલ
  • 2-3 લીલા મરચા સુધારેલ
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 1 ચમચી લીંબુનો રસ
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ
  • ¼ કપ પાણી

Instructions

Ram Ladoo Recipe in Gujarati

  • રામ લાડુ વિથ સાલડ એન્ડ ચટણી બનાવવા સૌથી પહેલા ચણા દાળ, મગછડીયા દાળ અને અડદ દાળ ને અલગ અલગ ધોઈ સાફ કૃપાની નાખી ત્રણ ચાર કલાક પલાળી લ્યો. ચાર કલાક પછી દાળ નું પાણી નીતારી મિક્સર જાર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને પા કપ પાણી નાખી સ્મૂથ પીસી લઇ મિશ્રણ તૈયાર કરી લ્યો. મિશ્રણ તૈયાર થાય એટલે એ મિશ્રણ ને દસ મિનીટ બરોબર ફેટી ને એરી બનાવી લ્યો લ્યો.
  • હવે મૂળા ને ધોઈ સાફ કરી છોલી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને મૂળા ના પાંદ ને પણ ધોઈ સાવ ઝીણા સુધારી લ્યો. સુધારેલા પાંદ માંથી ત્રણ ચાર ચમચી પાંદ ને છીણેલા મૂળા માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મુકો.
  • હવે મિક્સર જારમાં સુધારેલ મૂળા ના પાંદ, લીલા ધાણા, લીલા મરચા, સંચળ, સ્વાદ મુજબ મીઠું, આદુનો કટકાઓ લીંબુનો રસ, હિંગ નાખી પીસી સ્મૂથ ચટણી બનાવી લ્યો અને તૈયાર ચટણી ને એક વાટકામાં કાઢી લ્યો.
  • ત્યારબાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી માં પીસી રાખેલ મિશ્રણ ને ફરી બરોબર ફેટી લ્યો હવે એક વાટકામાં પાણી ભરી તૈયાર કરી લ્યો. તેલ ગરમ થાય એટલે પાણી વાળા હાથ કરી ફેટી રાખેલ દાળ નું થોડું થોડું મિશ્રણ લઇ ગરમ તેલ માં નાખી મીડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન તારી લ્યો આમ બધા જ મિશ્રણ માંથી લાડું તૈયાર કરી લ્યો.
  • હવે તૈયાર લાડું ને સર્વિંગ પ્લેટમાં મુકો અને ઉપર છીણેલા મૂળા નું સાલડ મૂકી તૈયાર કરેલ ચટણી નાખી સર્વ કરો. તો તૈયાર છે રામ લડ્ડુ વિથ સાલડ એન્ડ ચટણી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular