
મિત્રો વરસાદ ની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ આવે ને ગરમા ગરમ ભજીયા , વડા કે પછી પકોડા કોઈ ના ઘરમાં ના બને એવું તો શક્ય જ નથી . તો આજે આપણે મસ્ત વરસાદ ની સિઝન માં મજા પડી જાય એવા દેશી ચણા માંથી આપણે આજે એક નવીજ રીત ના Desi chana na crispy pakoda – દેશી ચણા ના ક્રિસ્પી પકોડા બનાવાતા શીખીશું.
INGREDIENTS
- કાળા ચણા 1 કપ
- જીરું 1 ચમચી
- આખા ધાણા 1 ચમચી
- લીલું મરચું જીણું સમારેલું 3 નંગ
- છીણેલું આદુ 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ
- સ્વાદ મુજબ મીઠું
- લાલ મરચું પાવડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ચાટ મસાલો 1 ચમચી
- લીલા ધાણા ½ કપ
- ચોખા નો લોટ 2 ચમચી
Desi chana na crispy pakoda banavani recipe
દેશી ચણા ના ક્રિસ્પી પકોડા બનાવવા માટે સૌ પ્રથમ આપણે 1 કપ કાળા ચણા ને સારી રીતે પાણી માં ધોઈ અને આખી રાત માટે અથવા તો તમને જ્યારે પણ પકોડા બનાવવા હોય એના 5-6 કલાક પેલે ચણા ને પાણી માં પલાડી દેશું . ચણા પલળી ગયા બાદ આપણે ચણા માંથી બધું પાણી નિતારી લેશું.
હવે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં પલાડી ને રાખેલા ચણા નાખી દેશું ત્યાર બાદ તેમાં જીરું 1 ચમચી , આખા ધાણા 1 ચમચી નાખી અને પાણી નાખ્યા વગર જ આપણે મિક્ષ્ચર જાર ને પ્લસ મોડ પર ચાલુ બંધ કરી અને આપણે ચણા ને દર્દરું પીસી લેશું.
ત્યાર બાદ તૈયાર કરેલા મિશ્રણ ને આપણે એક મોટા બાઉલ માં કાઢી લેશું લીલું મરચું જીણું સમારેલું 3 નંગ , છીણેલું આદુ 1 ચમચી , ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , સ્વાદ મુજબ મીઠું , લાલ મરચું પાવડર 1 ચમચી , ગરમ મસાલો ½ ચમચી , ચાટ મસાલો 1 ચમચી , લીલા ધાણા ½ કપ પકોડા આપણા ક્રિસ્પી બને એના માટે આપણે 2 મોટી ચમચી ચોખા નો લોટ અને 1 ચમચી તેલ નાખી અને બધી સામગ્રી ને સારી રીતે મિક્સ કરી લેશું.
હવે ગેસ પર કડાઈ માં તેલ પેલે થી ગરમ કરવા મૂકી દેવું ત્યાર બાદ તેલ ગરમ થાય એટલે આપણે જે બેટર તૈયાર કરી ને રાખ્યું છે તે બેટર ને હાથે થી લઈ અને રેન્ડમલી પકોડા તેલ માં નાખતા જશું અને ધ્યાન રાખવું કે તેલ બઉ ગરમ પણ નઈ અને ઠંડું પણ નઈ એવું તેલ ગરમ કરશું જેથી આપણા પકોડા અંદર સુધી તળાઈ પણ જાય અને કાચા પણ ના રહે.
ત્યાર બાદ પકોડા એક બાજુ તળાઈ ગયા બાદ આપણે તેની બીજી સાઇડ પણ ફેરવી લેશું જેથી આપણા પકોડા મસ્ત ક્રિસ્પી તળાઈ જશે . બસ પકોડા આપણા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી બની ગયા છે જેને આપણે ટિસ્યુ પેપર માં કાઢી લેશું . આવીજ રીતે આપણે બધા પકોડા ને તળી લેશું.
તો તૈયાર છે આપણા મસ્ત ગરમા ગરમ દેશી ચણા ના ક્રિસ્પી પકોડા જેને મસ્ત વરસાદ માં ચાય , લીલી ચટણી કા તો સોસ સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
દેશી ચણા ના ક્રિસ્પી પકોડા બનાવવાની રેસીપી

Desi chana na crispy pakoda banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્ષ્ચર જાર
- 1 બાઉલ
Ingredients
- 1 કપ કાળા ચણા
- 1 ચમચી જીરું
- 1 ચમચી આખા ધાણા
- 3 નંગ લીલું મરચું જીણું સમારેલું
- 1 ચમચી છીણેલું આદુ
- 1 નંગ ઝીણી સુધારેલી ડુંગળી
- સ્વાદ મુજબ મીઠું
- 1 ચમચી લાલ મરચું પાવડર
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી ચાટ મસાલો
- ½ કપ લીલા ધાણા
- 2 ચમચી ચોખા નો લોટ
Instructions
Desi chana na crispy pakoda banavani recipe
- દેશી ચણા ના ક્રિસ્પી પકોડા બનાવવા માટે સૌ પ્રથમ આપણે 1 કપ કાળા ચણા ને સારી રીતે પાણી માં ધોઈ અને આખી રાત માટે અથવા તો તમને જ્યારે પણ પકોડા બનાવવા હોય એના 5-6 કલાક પેલે ચણા ને પાણી માં પલાડી દેશું . ચણા પલળી ગયા બાદ આપણે ચણા માંથી બધું પાણી નિતારી લેશું.
- હવે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં પલાડી ને રાખેલા ચણા નાખી દેશું ત્યાર બાદ તેમાં જીરું 1 ચમચી , આખા ધાણા 1 ચમચી નાખી અને પાણી નાખ્યા વગર જ આપણે મિક્ષ્ચર જાર ને પ્લસ મોડ પર ચાલુ બંધ કરી અને આપણે ચણા ને દર્દરું પીસી લેશું.
- ત્યાર બાદ તૈયાર કરેલા મિશ્રણ ને આપણે એક મોટા બાઉલ માં કાઢી લેશું લીલું મરચું જીણું સમારેલું 3 નંગ , છીણેલું આદુ 1 ચમચી , ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , સ્વાદ મુજબ મીઠું , લાલ મરચું પાવડર 1 ચમચી , ગરમ મસાલો ½ ચમચી , ચાટ મસાલો 1 ચમચી , લીલા ધાણા ½ કપ પકોડા આપણા ક્રિસ્પી બને એના માટે આપણે 2 મોટી ચમચી ચોખા નો લોટ અને 1 ચમચી તેલ નાખી અને બધી સામગ્રી ને સારી રીતે મિક્સ કરી લેશું.
- હવે ગેસ પર કડાઈ માં તેલ પેલે થી ગરમ કરવા મૂકી દેવું ત્યાર બાદ તેલ ગરમ થાય એટલે આપણે જે બેટર તૈયાર કરી ને રાખ્યું છે તે બેટર ને હાથે થી લઈ અને રેન્ડમલી પકોડા તેલ માં નાખતા જશું અને ધ્યાન રાખવું કે તેલ બઉ ગરમ પણ નઈ અને ઠંડું પણ નઈ એવું તેલ ગરમ કરશું જેથી આપણા પકોડા અંદર સુધી તળાઈ પણ જાય અને કાચા પણ ના રહે.
- ત્યાર બાદ પકોડા એક બાજુ તળાઈ ગયા બાદ આપણે તેની બીજી સાઇડ પણ ફેરવી લેશું જેથી આપણા પકોડા મસ્ત ક્રિસ્પી તળાઈ જશે . બસ પકોડા આપણા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી બની ગયા છે જેને આપણે ટિસ્યુ પેપર માં કાઢી લેશું . આવીજ રીતે આપણે બધા પકોડા ને તળી લેશું.
- તો તૈયાર છે આપણા મસ્ત ગરમા ગરમ દેશી ચણા ના ક્રિસ્પી પકોડા જેને મસ્ત વરસાદ માં ચાય , લીલી ચટણી કા તો સોસ સાથે સર્વ કરી શકો છો.
Notes
- ચોખા નો લોટ ના હોય તો તમે કોર્ન ફ્લોર કે પછી બેસન ના લોટ ના પણ ઉપયોગ કરી શકો છો.
- જો તમને આ ઓછા તેલ માં તળવા હોય તો તમે આની ટીકી બનાવી અને તવી પર પણ સેકી શકો છો . અથવા તો ઓવેન કા તો એર ફ્રાયર માં 180 ડિગ્રી પર 15 મિનિટ માટે બેક કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Chili mili tava toast sandwich | ચિલી મિલિ તવા ટોસ્ટ સેન્ડવિચ
Rasmalai Cookies banavani rit | રસમલાઈ કૂકીઝ
Garlic Laccha Parotha recipe | ગાર્લિક લચ્છા પરોઠા બનાવવાની રીત
Soji ni sandwich banavani rit | સોજી ની સેન્ડવીચ બનાવવાની રીત
Palak na pakoda banavani rit | પાલક ના પકોડા બનાવવાની રીત