Home Nasta Dudhi na crispy bhajiya banavani rit | દુધી ના ક્રિસ્પી ભજીયા બનાવવાની રીત

Dudhi na crispy bhajiya banavani rit | દુધી ના ક્રિસ્પી ભજીયા બનાવવાની રીત

Dudhi na crispy bhajiya banavani rit | દુધી ના ક્રિસ્પી ભજીયા બનાવવાની રીત
Image credit – Youtube/Hebbars Kitchen

ઘણા લોકો ના ઘરમાં નાના થી લઈ મોટા લોકો ને પણ દૂધી નું નામ પડતાજ મજા નથી આવતી હોતી પણ આજે આપણે દૂધી માંથી બધા લોકો ને ખાવામાં મજા પડી જાય એવા મસ્ત Dudhi na crispy bhajiya – દુધી ના ક્રિસ્પી ભજીયા બનાવતા શીખીશું.

INGREDIENTS

  • છીણેલી દૂધી 1 કપ
  • ડુંગળી સ્લાઈસ કરેલી 1 નંગ
  • મીઠા લીમડાનાં પાંદ થોડા જીણા સુધારેલા
  • સુધારેલા લીલા ધાણા 2 ચમચી
  • લીલી મરચું જીણું સમારેલું 2 નંગ
  • ચપટી હિંગ
  • આદુ ની પેસ્ટ 1 ચમચી
  • અજમો ¼ ચમચી
  • લાલ મરચું ½ ચમચી
  • હળદર પાવડર ¼ ચમચી
  • ચાટ મસાલો ½ ચમચી
  • બેસન 1 કપ
  • ચોખા નો લોટ ¼ કપ
  • મીઠું ½ ચમચી

Dudhi na crispy bhajiya banavani rit

દુધી ના ક્રિસ્પી ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ દૂધી ને સારી રીતે પાણી માં ધોઈ અને તેની છાલ કાઢી લેશું . ત્યાર બાદ 1 કપ જેવી દૂધી ને આપણે ખમણી લેશું . તમે ઇયા બધી વસ્તુ તમારી જરૂર  મુજબ વધારે કે ઓછી કરી શકો છો .

હવે દૂધી છીણી લીધા બાદ આપણે દૂધી ને હાથેથી દબાવી અને બધું પાણી નિતારી દેશું અને એક બાઉલ માં છીણેલી દૂધી કાઢી અને તેમાં ડુંગળી સ્લાઈસ કરેલી 1 નંગ , મીઠા લીમડાનાં પાંદ થોડા જીણા સુધારેલા , સુધારેલા લીલા ધાણા 2 ચમચી , લીલું મરચું જીણું સમારેલું 2 નંગ , ચપટી હિંગ , આદુ ની પેસ્ટ 1 ચમચી , અજમો ¼ ચમચી , લાલ મરચું ½ ચમચી , હળદર પાવડર ¼ ચમચી , ચાટ મસાલો ½ ચમચી , બેસન 1 કપ , ચોખા નો લોટ ¼ કપ , મીઠું ½ ચમચી નાખી અને બધી વસ્તુ ને હાથેથી એક દમ સારી રીતે દબાવી ને મિક્સ કરી દેશું .

જેથી દૂધી અને ડુંગળી પોતાનું પાણી છોડશે માટે આ બેટર માં આપણે પાણી નાખવાની બિલકુલ પણ જરૂર નઈ પડે . તો ભજીયા નું બેટર બની અને તૈયાર છે .

ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ ગરમ થાય એટલે આપણે ભજીયા ને થોડા થોડા કરી અને છૂટા છૂટા નાખતા જશું . ભજીયા ને બને બાજુ થી એકદમ ક્રિસ્પી થઈ ને તળાઈ જાય એટલે આપણે ભજીયા ને તેલ માંથી કાઢી અને ટિસ્યુ પેપર પર રાખી દેશું જેથી તેમાં રહેલું વધારાનું તેલ અલગ થઈ જાય . આવીજ રીતે બધા ભજીયા તળી લેશું.

તો તૈયાર છે આપણા મસ્ત ગરમા ગરમ દૂધી ના ભજીયા જેને ગરમ ગરમ ચાય , ચટણી કે સોસ સાથે સર્વ કરીશું.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

દુધી ના ક્રિસ્પી ભજીયા બનાવવાની રીત

Dudhi na crispy bhajiya - દુધી ના ક્રિસ્પી ભજીયા

Dudhi na crispy bhajiya banavani rit

ઘણા લોકો ના ઘરમાં નાના થી લઈ મોટા લોકો ને પણ દૂધી નુંનામ પડતાજ મજા નથી આવતી હોતી પણ આજે આપણે દૂધી માંથી બધા લોકો ને ખાવામાં મજા પડી જાય એવા મસ્ત Dudhi na crispy bhajiya- દુધી ના ક્રિસ્પી ભજીયા બનાવતાશીખીશું.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 છીણી
  • 1 બાઉલ

Ingredients

  • 1 કપ છીણેલી દૂધી
  • 1 નંગ ડુંગળી સ્લાઈસ કરેલી
  • મીઠા લીમડાનાં પાંદ થોડા જીણા સુધારેલા
  • 2 ચમચી સુધારેલા લીલા ધાણા
  • 2 નંગ લીલી મરચું જીણું સમારેલું
  • ચપટી હિંગ
  • 1 ચમચી આદુ ની પેસ્ટ
  • ¼ ચમચી અજમો
  • ½ ચમચી લાલ મરચું
  • ¼ ચમચી હળદર પાવડર
  • ½ ચમચી ચાટ મસાલો
  • 1 કપ બેસન
  • ¼ કપ ચોખા નો લોટ
  • ½ ચમચી મીઠું

Instructions

Dudhi na crispy bhajiya banavani rit

  • દુધી ના ક્રિસ્પી ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ દૂધી ને સારી રીતે પાણી માં ધોઈ અને તેની છાલ કાઢી લેશું . ત્યાર બાદ 1 કપ જેવી દૂધી ને આપણે ખમણી લેશું . તમે ઇયા બધી વસ્તુ તમારી જરૂર મુજબ વધારે કે ઓછી કરી શકો છો .
  • હવે દૂધી છીણી લીધા બાદ આપણે દૂધી ને હાથેથી દબાવી અને બધું પાણી નિતારી દેશું અને એક બાઉલ માં છીણેલી દૂધી કાઢી અને તેમાં ડુંગળી સ્લાઈસ કરેલી 1 નંગ , મીઠા લીમડાનાં પાંદ થોડા જીણા સુધારેલા , સુધારેલા લીલા ધાણા 2 ચમચી , લીલું મરચું જીણું સમારેલું 2 નંગ , ચપટી હિંગ , આદુ ની પેસ્ટ 1 ચમચી , અજમો ¼ ચમચી , લાલ મરચું ½ ચમચી , હળદર પાવડર ¼ ચમચી , ચાટ મસાલો ½ ચમચી , બેસન 1 કપ , ચોખા નો લોટ ¼ કપ , મીઠું ½ ચમચી નાખી અને બધી વસ્તુ ને હાથેથી એક દમ સારી રીતે દબાવી ને મિક્સ કરી દેશું .
  • જેથી દૂધી અને ડુંગળી પોતાનું પાણી છોડશે માટે આ બેટર માં આપણે પાણી નાખવાની બિલકુલ પણ જરૂર નઈ પડે . તો ભજીયા નું બેટર બની અને તૈયાર છે .
  • ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ ગરમ થાય એટલે આપણે ભજીયા ને થોડા થોડા કરી અને છૂટા છૂટા નાખતા જશું . ભજીયા ને બને બાજુ થી એકદમ ક્રિસ્પી થઈ ને તળાઈ જાય એટલે આપણે ભજીયા ને તેલ માંથી કાઢી અને ટિસ્યુ પેપર પર રાખી દેશું જેથી તેમાં રહેલું વધારાનું તેલ અલગ થઈ જાય . આવીજ રીતે બધા ભજીયા તળી લેશું.
  • તો તૈયાર છે આપણા મસ્ત ગરમા ગરમ દૂધી ના ભજીયા જેને ગરમ ગરમ ચાય , ચટણી કે સોસ સાથે સર્વ કરીશું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here