નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sonia Barton YouTube channel on YouTube આજે આપણે ફણસનું શાક બનાવવાની રીત – fanas nu shaak banavani rit શીખીશું. ફણસ ને અંગેજી માં જેકફ્રુટ અને હિન્દી માં કટહલ પણ કહેવાય છે જે તમે પકવી ને પણ ખાઈ શકો છો ને એને તરી ને ચિપ્સ તરીકે પણ ખાઈ શકો છો આજ આપણે fanas shaak recipe in gujarati શીખીએ.
ફણસનું શાક બનાવવા જરૂરી સામગ્રી
- ફણસ 1 કિલો
- તેલ 5-6 ચમચી
- જીરું 1 ચમચી
- તમાલપત્ર 1
- એલચી 1-2
- તજ નો ટુકડો 1
- લવિંગ 2-3
- સુકા લાલ મરચા 2-3
- બેસન 1 ચમચી
- હિંગ ⅛ ચમચી
- સુધારેલ ડુંગળી 1
- સુધારેલ ટમેટા 2
- આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- લાલ મરચા નો પાઉડર 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- હળદર ½ ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
ફણસનું શાક બનાવવાની રીત
ફણસ નું શાક બનાવવા સૌપ્રથમ કાચું ફણસ ને ધોઇ ને સાફ કરી કોરું કરી લ્યો ને હાથ પર બરોબર તેલ લગાવી લ્યો ને ધાર વારા ચાકુ ને પણ તેલ લગાવી લ્યો ને એના એક સરખા ચાર ભાગ માં કાપી લ્યો અને વચ્ચે જે કડક ભાગ છે એ કાઢી લ્યો ને એની છાલ પણ કાઢી લ્યો ને મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો હવે કટકા ને ધોઇ ને નીતરવા મૂકો
પાણી બિલકુલ નીતરી જવા દેવું હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી ગરમ કરો અને ગેસ મીડીયમ તાપે એમાં ફણસ ના કટકા નાખી સાથે હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહી પાંચ સાત મિનિટ શેકો સાત મિનિટ બાદ બીજા વાસણમાં કાઢી લ્યો
હવે એક મિક્સર જારમાં ટમેટા ના કટકા અને આદુ લસણ ની પેસ્ટ નાખી પીસી ને પ્યુરી બનાવી લ્યો
હવે ગેસ પર એજ કડાઈ માં બીજી ત્રણ ચાર ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં જીરું ને હિંગ નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, એલચી અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો
ત્યારબાદ હવે એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો હવે એમાં એક ચમચી બેસન નાખી મિક્સ કરી લ્યો અને એમાં ટમેટા ની પ્યુરી નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકી ને બે ત્રણ મિનિટ શેકી લ્યો
ત્રણ મિનિટ માં મસાલા માંથી તેલ અલગ થઈ જાય એટલે તેમાં શેકી રાખેલ ફણસ નાખી મિક્સ કરી લ્યો ને પા કપ પાણી નાખી ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ બાદ ઢાંકણ ખોલી ફરી બરોબર મિક્સ કરી ઢાંકી ને બરોબર ચડાવી લ્યો
ત્રણ મિનિટ ત્યાર બાદ ઢાંકણ ખોલી નાખો ને ગરમ મલસો નાખી મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ શેકી લ્યો ને છેલ્લે લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો યો તૈયાર છે ફણસ નું શાક
fanas nu shaak recipe in gujarati notes
- ફણસ ને સાફ કરતી વખતે હમેશા હાથ પર ને ચાકુ પર બરોબર તેલ લગાવું નહિતર હાથ પર થી એની ચિકાસ નહિ જાય તમે બજારમાં કાપી ને તૈયાર મળતા ફણસ ના કટકા પણ વાપરી શકો છો
- અહી અમે ડુંગળી લસણ નાખેલ છે તમે ના ખાતા હો તો ના નાખો એની જગ્યાએ આદુ ની માત્રા થોડી વધારી નાખવી
fanas nu shaak banavani rit
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
fanas shaak recipe

fanas nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
ફણસનું શાક બનાવવા જરૂરી સામગ્રી | fanas nu shaak ingredients
- 1 કિલો ફણસ
- 5-6 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 1 તમાલ પત્ર
- 1-2 એલચી
- 1 તજ નો ટુકડો
- 2-3 લવિંગ
- 2-3 સુકા લાલ મરચા
- 1 ચમચી બેસન
- ⅛ ચમચી હિંગ
- 1 સુધારેલ ડુંગળી
- 2 સુધારેલ ટમેટા
- 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 2 ચમચી લાલ મરચા નો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી ગરમ મસાલો
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
fanas nu shaak banavani rit
- ફણસનું શાક બનાવવા સૌપ્રથમ કાચું ફણસ ને ધોઇ ને સાફ કરી કોરું કરી લ્યો ને હાથ પર બરોબર તેલ લગાવી લ્યો ને ધાર વારા ચાકુ ને પણ તેલ લગાવી લ્યો ને એના એક સરખા ચાર ભાગ માં કાપી લ્યો અને વચ્ચે જે કડક ભાગ છે એ કાઢી લ્યો ને એની છાલ પણ કાઢી લ્યો ને મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો હવે કટકા ને ધોઇ ને નીતરવા મૂકો
- પાણી બિલકુલ નીતરી જવા દેવું હવે ગેસપર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી ગરમ કરો અને ગેસ મીડીયમ તાપે એમાં ફણસ ના કટકાનાખી સાથે હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહી પાંચ સાત મિનિટ શેકો સાત મિનિટ બાદ બીજા વાસણમાં કાઢી લ્યો
- હવે એક મિક્સર જારમાં ટમેટા ના કટકા અને આદુ લસણ ની પેસ્ટ નાખી પીસી ને પ્યુરી બનાવી લ્યો
- હવે ગેસ પર એજ કડાઈ માં બીજી ત્રણ ચાર ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં જીરું ને હિંગ નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, એલચી અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો
- હવે એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો હવે એમાં એક ચમચી બેસન નાખી મિક્સ કરી લ્યો અને એમાં ટમેટા ની પ્યુરી નાખી મિક્સ કરીબે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદમુજબ મીઠું નાખી ઢાંકી ને બે ત્રણ મિનિટ શેકી લ્યો
- ત્રણ મિનિટ માં મસાલા માંથી તેલ અલગ થઈ જાય એટલે તેમાં શેકી રાખેલ ફણસ નાખી મિક્સ કરી લ્યોને પા કપ પાણી નાખી ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ બાદ ઢાંકણ ખોલી ફરી બરોબર મિક્સ કરી ઢાંકી ને બરોબર ચડાવી લ્યો
- ત્રણ મિનિટ ત્યાર બાદ ઢાંકણ ખોલી નાખો ને ગરમ મલસો નાખી મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ શેકીલ્યો ને છેલ્લે લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો યો તૈયાર છે ફણસ નું શાક
fanas nu shaak recipe in gujarati notes
- ફણસને સાફ કરતી વખતે હમેશા હાથ પર ને ચાકુ પર બરોબર તેલ લગાવું નહિતર હાથ પર થી એની ચિકાસનહિ જાય તમે બજારમાં કાપી ને તૈયાર મળતા ફણસ ના કટકા પણ વાપરી શકો છો
- અહી અમે ડુંગળી લસણ નાખેલ છે તમે ના ખાતા હો તો ના નાખો એની જગ્યાએ આદુ ની માત્રા થોડીવધારી નાખવી
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Fansi bateta nu shaak banavani rit | ફણસી બટાકા નું શાક
ગલકા નું શાક | galka nu shaak banavani rit
tindora batata nu shaak banavani rit | tindora batata nu shaak recipe in gujarati
puri banavani rit | પુરી બનાવવાની રીત | puri recipe in gujarati