HomeFaraliફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત | farali sabudana khichdi

ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત | farali sabudana khichdi

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત શીખીશું. દેશમાં અલગ-અલગ પ્રકારના વ્રત ઉપવાસ  રાખતા લોકો હોય છે અને તેમના માટે આજ કલ બજારમાં ફરાળી વાનગીઓની લાંબુ લિસ્ટ જોવા મળે છે અને આજકાલ તો વ્રત-ઉપવાસ વગર પણ ફરાળી વસ્તુઓ ખાવાની ચલણ છે પહેલાં ના સમય માં આજ કાલ જેટલી ફરાળી વાનગી ના બનતી ત્યારે તો ફરાળી બટાકાનું શાક , સાવ કે પછી સાબુદાણા ની રેસીપી  જ વધુ બનતી, તો આજ આપણે સાબુદાણા બટાકા ની ખીચડી બનાવવાની રીત  શીખીએ farali sabudana khichdi recipe in gujarati, farali sabudana khichdi banavani rit gujarati ma.

સાબુદાણા ની ખીચડી બનાવવા જરૂરી સામગ્રી |  sabudana ni khichdi banava jaruri samgree

  • સાબુદાણા 1 કપ
  • શેકેલા સીંગદાણા  ½ કપ
  • 2-3 બટાકા ના કટકા
  • તેલ 1-2 ચમચી
  • જીરું 1 ચમચી
  • 1-2 લીલા મરચા ના કટકા
  • 8-1 મીઠા લીમડા ના પાન
  • ખાંડ 1 ચમચી
  • 1 લીંબુ નો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી 1 કપ

સાબુદાણા બટાકા ની ખીચડી બનાવવાની રીત | Farali sabudana khichdi recipe in gujarati

સૌ પ્રથમ એક વાસણમાં સાબુદાણા લ્યો

ત્યારબાદ સાબુદાણા ને  ચોખ્ખા પાણીથી એકથી બે વાર બરોબર ધોઈ લો

સાબુદાણા ધોઇ લીધા બાદ તેનું બધું જ પાણી નિતારી લો

હવે નીતરેલા સાબુદાણા માં એક કપ પાણી નાખી સાબુદાણા ને ચારથી પાંચ કલાક ઢાંકણ ઢાંકી પલાળી મૂકો

4-5 કલાક બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ,તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ નાખો

જીરું તતડે એટલે તેમાં મરચાના કટકા નાખી મિક્સ કરો

ત્યારબાદ તેમાં સુધારેલા મીડિયમ સાઇઝના બટાકાના કટકા નાખી ધીમા તાપે બટેકા ચઢે ત્યાં સુધી સાંતળો

બટેકા બરોબર ચડી જાય એટલે તેમાં મીઠો લીમડો નાખો, હવે તેમાં સેકેલા સિંગદાણા નો અઘ્ધ કચરો કરેલો ભૂકો નાંખી સેકો

હવે તેમાં  પલાળેલા સાબુદાણા ,સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો

સાબુદાણા ને ધીમે તાપે હલાવતા રહી સાબુદાણા ચડીને ટ્રાન્સફર થાય ત્યાં સુધી ચઢાવો

સાબુદાણા ચઢવા આવે એટલે તેમાં ખાંડ અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરો

ત્યારબાદ ગેસ બંધ કરી સાબુદાણા ની ખીચડીમાં લીલા ધાણા નાખી દો અને ગરમા ગરમ ફરાળી સાબુદાણાની ખીચડી નો આનંદ માણો

NOTES

તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી સકો છો

કાચા બટાકા ની જગ્યાએ બાફેલા બટકા ના કટકા પણ લઈ સકો છો

ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

Farali sabudana khichdi banavani rit gujarati ma

ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત - સાબુદાણા ની ખીચડી - સાબુદાણા બટાકા ની ખીચડી બનાવવાની રીત - farali sabudana khichdi recipe in gujarati - farali sabudana khichdi banavani rit gujarati ma

ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત | farali sabudana khichdi banavani rit recipe in gujarati

આજે આપણે છુટી ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત, સાબુદાણા ની ખીચડી,  સાબુદાણા બટાકા ની ખીચડી બનાવવાની રીત , farali sabudana khichdi recipe in gujarati, farali sabudana khichdi banavani rit gujarati ma.
5 from 3 votes
Prep Time 10 mins
Cook Time 15 mins
Resting time 5 mins
Total Time 30 mins
Course farali vangi
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Ingredients
  

સાબુદાણા ની ખીચડી બનાવવા જરૂરી સામગ્રી|  sabudana ni khichdi banava jarurisamgree

  • સાબુદાણા 1 કપ
  • શેકેલા સીંગદાણા  ½ કપ
  • 2-3 બટાકા ના કટકા
  • તેલ 1-2 ચમચી
  • જીરું 1 ચમચી
  • 1-2 લીલા મરચા ના કટકા
  • 8-1 મીઠા લીમડા ના પાન
  • ખાંડ 1 ચમચી
  • 1 લીંબુ નો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી 1 કપ

Instructions
 

ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત – સાબુદાણા બટાકા ની ખીચડી – farali sabudana khichdi recipe in gujarati – farali sabudana khichdi banavani rit gujarati ma

  • સૌ પ્રથમ એક વાસણમાં સાબુદાણા લ્યો
  • ત્યારબાદ સાબુદાણા ને ચોખ્ખા પાણીથી એકથી બે વાર બરોબર ધોઈ લો
  • સાબુદાણા ધોઇ લીધા બાદ તેનું બધું જ પાણી નિતારી લો
  • હવે નીતરેલા સાબુદાણા માં એક કપ પાણી નાખી સાબુદાણા ને ચારથી પાંચ કલાક ઢાંકણ ઢાંકી પલાળી મૂકો
  • 4-5 કલાક બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ,તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ નાખો
  • જીરું તતડે એટલે તેમાં મરચાના કટકા નાખી મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં સુધારેલા મીડિયમ સાઇઝના બટાકાના કટકા નાખી ધીમા તાપે બટેકા ચઢે ત્યાં સુધી સાંતળો
  • બટેકા બરોબર ચડી જાય એટલે તેમાં મીઠો લીમડો નાખો, હવે તેમાં સેકેલા સિંગદાણા નો અઘ્ધ કચરો કરેલો ભૂકો નાંખી સેકો
  • હવે તેમાં  પલાળેલા સાબુદાણા ,સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો
  • સાબુદાણાને ધીમે તાપે હલાવતા રહી સાબુદાણા ચડીને ટ્રાન્સફર થાય ત્યાં સુધી ચઢાવો
  • સાબુદાણા ચઢવા આવે એટલે તેમાં ખાંડ અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરો
  • ત્યાર બાદ ગેસ બંધ કરી સાબુદાણા ની ખીચડીમાં લીલા ધાણા નાખી દો અને ગરમા ગરમ ફરાળી સાબુદાણા ની ખીચડી નો આનંદ માણો

Notes

તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી સકો છો
કાચા બટાકા ની જગ્યાએ બાફેલા બટકા ના કટકા પણ લઈ સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo recipe in gujarati | farali chevdo banavani rit

ફરાળી કેક બનાવવાની રીત | farali cake banavani rit | farali cake recipe in gujarati | upvas cake recipe in gujarati

RELATED ARTICLES

6 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular