HomeGujaratiઘઉંના લોટની તંદુરી રોટી | Ghau na lot ni tandoori  roti

ઘઉંના લોટની તંદુરી રોટી | Ghau na lot ni tandoori  roti

 અત્યાર સુંધી આપણે બહાર હોટલ રેસ્ટોરન્ટ માં મેંદા ના લોટ ની તંદુરી રોટી મંગાવી ખૂબ મજા લીધી છે અને ઘરે નથી બનાવતા કેમ કે આપણે તંદુરી રોટી તો તંદુર માં બને ને ઘેર તંદૂર નથી હોતા, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube પણ આજ આપણે તંદુર વગર અને મેંદા વગર તંદુરી રોટી બનાવતા શીખીશું. જે ખૂબ સરળ રીતે બની ને તૈયાર થઈ જશે અને સ્વાદિષ્ટ પણ ખૂબ લાગે છે તો ચાલો ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવાની રીત – Ghau na lot ni tandoori roti banavani rit શીખીએ.

ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવા જરૂરી સામગ્રી

  • દહી ½ કપ
  • ઘઉંનો લોટ 2 કપ
  • પીસેલી ખાંડ 1 ચમચી
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • તેલ 2-3 ચમચી
  • કલોંજી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
  • માખણ / ઘી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું ¼ ચમચી

ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવાની રીત

ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું,પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં વચ્ચે જગ્યા બનાવી દહી નાખો અને એમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ લોટ સાથે મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બંધો ને તૈયાર કરી લ્યો.

એમાં એક બે ચમચી તેલ નાખી ને હલકા હાથે પાંચ સાત મિનિટ મસળી લ્યો. હવે બાંધેલા લોટ ને ઢાંકી ને પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો. હવે ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો. તવી મીડીયમ ગરમ થાય ત્યાં સુંધી માં બાંધેલા લોટ મેથી લુવો બનાવી લ્યો અને કોરા લોટ થી થોડી રોટલી વણી લ્યો.

વણેલી રોટલી ને ઉપાડી લ્યો અને પાટલા પર કલોંજી અને લીલા ધાણા સુધારેલા મૂકો ત્યાર બાદ વણેલી રોટલી મૂકો અને વેલણ વડે વણી લ્યો. હવે ઉપર ના ભાગ માં પાણી લગાવી લ્યો અને પાણી વાળો ભાગ ગરમ તવી પર મૂકો. હવે એક બે મિનિટ રોટી ને ચડવા દયો ત્યાર બાદ તવી ને હેન્ડલ થી પકડી ઉથલાવી ને ઉપર ની બાજુ ગોલ્ડન શેકી લ્યો.

બને બાજુ રોટી બરોબર શેકાઈ જાય એટલે તવીથા થી ઉખાડી લ્યો અને ઉપર માખણ કે ઘી લગાવી લ્યો આમ બધી તંદુરી રોટી બનાવી ને તૈયાર કરતા જાઓ અને શેકાતા જાઓ. તો તૈયાર છે ઘઉંના લોટની તંદુરી રોટી.

tandoori roti recipe notes

  • તમારા પાસે યિસ્ટ નાખી ને પણ નાન માટેનો લોટ બાંધી શકો છો.

Ghau na lot ni tandoori roti banavani rit

Video Credit : Youtube/ Nirmla Nehra

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

Ghau na lot ni tandoori roti recipe gujarati

ઘઉંના લોટની તંદુરી રોટી - Ghau na lot ni tandoori roti - ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવાની રીત - Ghau na lot ni tandoori roti banavani rit

ઘઉંના લોટની તંદુરી રોટી | Ghau na lot ni tandoori roti

અત્યાર સુંધી આપણે બહાર હોટલ રેસ્ટોરન્ટ માં મેંદા નાલોટ ની તંદુરી રોટી મંગાવી ખૂબ મજા લીધી છે અને ઘરે નથી બનાવતા કેમ કે આપણે તંદુરીરોટી તો તંદુર માં બને ને ઘેર તંદૂર નથી હોતા, પણ આજ આપણેતંદુર વગર અને મેંદા વગર તંદુરી રોટી બનાવતા શીખીશું. જે ખૂબ સરળ રીતે બની ને તૈયાર થઈ જશે અને સ્વાદિષ્ટ પણ ખૂબ લાગે છે તો ચાલો ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવાની રીત – Ghau na lot ni tandoori roti banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 કથરોટ

Ingredients

ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ દહી
  • 2 કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 2-3 ચમચી તેલ
  • કલોંજી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
  • માખણ / ઘી
  • પાણી જરૂર મુજબ
  • ¼ ચમચી મીઠું

Instructions

Ghau na lot nitandoori roti banavani rit

  • ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું,પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાંવચ્ચે જગ્યા બનાવી દહી નાખો અને એમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી મિક્સ કરીલ્યો અને ત્યાર બાદ લોટ સાથે મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી નરમ લોટબંધો ને તૈયાર કરી લ્યો.
  • એમાં એક બે ચમચી તેલ નાખી ને હલકા હાથે પાંચ સાત મિનિટ મસળી લ્યો. હવે બાંધેલા લોટ ને ઢાંકી નેપાંચ સાત મિનિટ એક બાજુ મૂકો. હવે ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો.તવી મીડીયમ ગરમ થાય ત્યાં સુંધી માં બાંધેલા લોટ મેથી લુવો બનાવી લ્યોઅને કોરા લોટ થી થોડી રોટલી વણી લ્યો.
  • વણેલી રોટલી ને ઉપાડી લ્યો અને પાટલા પર કલોંજી અને લીલા ધાણા સુધારેલા મૂકો ત્યાર બાદ વણેલી રોટલી મૂકો અને વેલણ વડે વણી લ્યો. હવે ઉપર ના ભાગ માં પાણી લગાવી લ્યો અને પાણી વાળો ભાગ ગરમ તવી પર મૂકો.હવે એક બે મિનિટ રોટી ને ચડવા દયો ત્યાર બાદ તવી ને હેન્ડલ થી પકડી ઉથલાવીને ઉપર ની બાજુ ગોલ્ડન શેકી લ્યો.
  • બને બાજુ રોટી બરોબર શેકાઈ જાય એટલે તવીથા થી ઉખાડી લ્યો અને ઉપર માખણ કે ઘી લગાવી લ્યો આમ બધી તંદુરી રોટી બનાવી ને તૈયાર કરતા જાઓ અને શેકાતા જાઓ. તો તૈયાર છે ઘઉંના લોટની તંદુરી રોટી.

tandoori roti recipe notes

  • તમારા પાસે યિસ્ટ નાખી ને પણ નાન માટેનો લોટ બાંધી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

વાલ નું ખાટું | Vaal nu khatu

મેથી કેરીનું અથાણું | methi keri nu athanu | કેરી મેથી નું અથાણું

પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત | Palak besan kofta nu shaak

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular