HomePanjabiJain Paneer Butter Masala Recipe in Gujarati | જૈન પનીર બટર મસાલા...

Jain Paneer Butter Masala Recipe in Gujarati | જૈન પનીર બટર મસાલા બનાવવાની રીત

પંજાબી શાકનું નામ પડે એટલે સૌથી પહેલા પનીર બટર મસાલા યાદ આવે. સામાન્ય રીતે રેસ્ટોરન્ટની ગ્રેવીમાં ડુંગળી અને લસણનો ભરપૂર ઉપયોગ થતો હોય છે, જેના કારણે જૈન લોકો બહારનું પંજાબી શાક ખાઈ શકતા નથી.પરંતુ આજે આપણે એવી રીતે Jain Paneer Butter Masala બનાવીશું કે તેમાં ડુંગળી, લસણ કે આદુનો બિલકુલ ઉપયોગ નહીં થાય, છતાં તેની ગ્રેવી એકદમ મખમલી (Silky) અને ઘટ્ટ બનશે. આ ગ્રેવીનો મુખ્ય આધાર દેશી ટામેટાં અને કાજુ-મગજતરીની પેસ્ટ પર છે. ચાલો જોઈએ પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઈલ જૈન પનીર બટર મસાલા બનાવવાની રીત.

Jain Paneer Butter Masala Ingredients

  1. પનીર ના કટકા 200 ગ્રામ
  2. તેલ 2-3 +2  ચમચી
  3. માખણ 2 +2 ચમચી
  4. એલચી 2
  5. લવિંગ 2
  6. તાજ નો ટુકડો 1 ઇંચ
  7. સ્ટાર ફૂલ 2
  8. સુધારેલ ટામેટા 500 ગ્રામ
  9. લીલા મરચા 2-3
  10. કાજુ 10-15
  11. કશુરી મેથી 1 ચમચી
  12. લીલા ધાણા ની દાંડી 4-5 ચમચી
  13. લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  14. ધાણા જીરું પાઉડર 2 ચમચી
  15. હળદર ¼ ચમચી
  16. ગરમ મસાલો 1 ચમચી
  17. જૈન કિચન કિંગ મસાલો ½ ચમચી
  18. સુંઠ પાઉડર ½ ચમચી
  19. ખાંડ ¼ ચમચી
  20. લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
  21.  પાણી ¾ + ½ કપ

Jain Paneer Butter Masala banavani rit

જૈન પનીર બટર મસાલા બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ અને બે ચમચી માખણ નાખી ગ્રામ કરો. તેલ માખણ ગરમ થાય એટલે એમાં સ્ટાર ફૂલ, તજનો ટુકડો, લવિંગ અને એલચી નાખી મિક્સ કરી શેકી લ્યો. ત્યાર બાદ એમાં કાજુ અને લીલા મરચા નાખી બે મીનીટ  શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ટામેટા નાખી મિક્સ કરી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું કસૂરી મેથી મસળી ને નાખો સાથે લીલા ધાણા ની ડાળી ઓ નાખી બરોબર મિક્સ કરી અમેં ¾ કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને ટામેટા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

ટામેટા ચઢી જાય અને નરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને બધી સામગ્રી ને ઠંડી કરી લ્યો. સામગ્રી ઠંડી થાય એટલેએમાંથી સ્ટાર ફૂલ કાઢી નાખો અને બાકીનું મિશ્રણ મિક્સર જારમાં નાખો અને પીસી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો. તૈયાર પ્યુરી ને ગરણી થી ગાળી લ્યો. હવે બીજા વાટકામાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, જૈન ગરમ મસાલો અને સુંઠ પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી ફરી બરોબર સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો.

હવે ગેસ પર ફરી બે ચમચી તેલ અને બે ચમચી માખણ નાખી ગરમ કરવા મુકો. તેલ માખણ ગરમ થાય એટલે એમાં મરચા વાળું મિશ્રણ નાખી બરોબર હલાવતા રહી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ તેલ અલગ થવા લાગે એટલે એમાં ટામેટા વાડી પ્યુરી નાખી મિક્સ કરી ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ગ્રેવી ચડે ત્યાં સુંધી માં પનીર ના કટકા ને એક બે ચમચી માખણ સાથે ગોલ્ડન શેકી લેવા. અને શેકેલ કટકા ને એક બાજુ મુકો.

ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો. અને તેલ અલગ થાય એટલે એમાં શેકેલ પનીર ના કટકા નાખી મિકસ કરી લ્યો અને ત્યાર બાદ ધીમા તાપે પાંચ સાત મિનીટ ચડાવી લ્યો.  ત્યાર બાદ લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે જૈન પનીર બટર મસાલા.

અહી તમે ડુંગળી લસણ નાખવા હોય તો ખડા મસાલા શેકાઈ જાય પછી સુધારેલ ડુંગળી અને લસણ નાખી શેકી લીધા બાદ ટામેટા નાખવા.

જૈન પનીર બટર મસાલા બનાવવાની રીત

No Onion No Garlic Jain Paneer Butter Masala - જૈન પનીર બટર મસાલા

Jain Paneer Butter Masala Recipe in Gujarati | જૈન પનીર બટર મસાલા બનાવવાની રીત

પંજાબી શાકનું નામ પડે એટલે સૌથી પહેલા પનીર બટર મસાલા યાદઆવે. સામાન્ય રીતે રેસ્ટોરન્ટની ગ્રેવીમાં ડુંગળી અને લસણનો ભરપૂર ઉપયોગ થતો હોયછે, જેના કારણે જૈન લોકો બહારનું પંજાબી શાકખાઈ શકતા નથી.પરંતુ આજે આપણે એવી રીતે Jain Paneer Butter Masala બનાવીશું કે તેમાં ડુંગળી, લસણ કે આદુનો બિલકુલ ઉપયોગ નહીં થાય, છતાંતેની ગ્રેવી એકદમ મખમલી (Silky) અને ઘટ્ટ બનશે. આ ગ્રેવીનો મુખ્ય આધારદેશી ટામેટાં અને કાજુ-મગજતરીની પેસ્ટ પર છે. ચાલો જોઈએ પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઈલ જૈન પનીર બટર મસાલા બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Jain Paneer Butter Masala Ingredients

  • 200 ગ્રામ પનીર ના કટકા
  • 5 ચમચી તેલ
  • 4 ચમચી માખણ
  • 2 એલચી
  • 2 લવિંગ
  • 1 ઇંચ તાજ નો ટુકડો
  • 2 સ્ટાર ફૂલ
  • 500 ગ્રામ સુધારેલ ટામેટા
  • 2-3 લીલા મરચા
  • 10-15 કાજુ
  • 1 ચમચી કશુરી મેથી
  • 4-5 ચમચી લીલા ધાણા ની દાંડી
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી જૈન કિચન કિંગ મસાલો
  • ½ ચમચી સુંઠ પાઉડર
  • ¼ ચમચી ખાંડ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
  • ¾+½ કપ પાણી

Instructions

Jain Paneer Butter Masala banavani rit

  • જૈન પનીર બટર મસાલા બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ અને બે ચમચી માખણ નાખી ગ્રામ કરો. તેલ માખણ ગરમ થાય એટલે એમાં સ્ટાર ફૂલ, તજનો ટુકડો, લવિંગ અને એલચી નાખી મિક્સ કરી શેકી લ્યો. ત્યાર બાદ એમાં કાજુ અને લીલા મરચા નાખી બે મીનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ટામેટા નાખી મિક્સ કરી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું કસૂરી મેથી મસળી ને નાખો સાથે લીલા ધાણા ની ડાળી ઓ નાખી બરોબર મિક્સ કરી અમેં ¾ કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને ટામેટા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • ટામેટા ચઢી જાય અને નરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને બધી સામગ્રી ને ઠંડી કરી લ્યો. સામગ્રી ઠંડી થાય એટલેએમાંથી સ્ટાર ફૂલ કાઢી નાખો અને બાકીનું મિશ્રણ મિક્સર જારમાં નાખો અને પીસી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો. તૈયાર પ્યુરી ને ગરણી થી ગાળી લ્યો. હવે બીજા વાટકામાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, જૈન ગરમ મસાલો અને સુંઠ પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી ફરી બરોબર સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો.
  • હવે ગેસ પર ફરી બે ચમચી તેલ અને બે ચમચી માખણ નાખી ગરમ કરવા મુકો. તેલ માખણ ગરમ થાય એટલે એમાં મરચા વાળું મિશ્રણ નાખી બરોબર હલાવતા રહી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ તેલ અલગ થવા લાગે એટલે એમાં ટામેટા વાડી પ્યુરી નાખી મિક્સ કરી ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ગ્રેવી ચડે ત્યાં સુંધી માં પનીર ના કટકા ને એક બે ચમચી માખણ સાથે ગોલ્ડન શેકી લેવા. અને શેકેલ કટકા ને એક બાજુ મુકો.
  • ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો. અને તેલ અલગ થાય એટલે એમાં શેકેલ પનીર ના કટકા નાખી મિકસ કરી લ્યો અને ત્યાર બાદ ધીમા તાપે પાંચ સાત મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે જૈન પનીર બટર મસાલા.
  • અહી તમે ડુંગળી લસણ નાખવા હોય તો ખડા મસાલા શેકાઈ જાય પછી સુધારેલ ડુંગળી અને લસણ નાખી શેકી લીધા બાદ ટામેટા નાખવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular