HomeDessert & Sweetsકાળા જાંબુ બનાવવાની રીત | kala jamun banavani rit | kala jamun...

કાળા જાંબુ બનાવવાની રીત | kala jamun banavani rit | kala jamun recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કાળા જાંબુ બનાવવાની રીત – kala jamun banavani rit શીખીશું. કાળાજાંબુ ઘણા લોકો માવા માંથી કે પનીર માંથી બનાવી ને તૈયાર કરતા હોય છે, If you like the recipe do subscribe Soni kitchen Recipes  YouTube channel on YouTube , આજ આપણે મિલ્ક પાઉડર માંથી ખૂબ સરળ અને ઝડપી તૈયાર થઈ જાય છે તો ચાલો કાળાજાંબુ બનાવવાની રીત – kala jamun recipe in gujarati શીખીએ.

કાળા જાંબુ બનાવવા માટેની સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 100 ગ્રામ
  • મિલ્ક પાઉડર 100 ગ્રામ
  • ઘી / તેલ 2 ચમચી
  • ખાંડ 1 ચમચી (ઓપ્શનલ છે )
  • બેકિંગ સોડા 1-2 ચપટી
  • બેકિંગ પાઉડર 2-3 ચપટી
  • એલચી પાઉડર ⅛ ચમચી
  • મેંદા નો લોટ 1 ચમચી
  • લીલો રંગ 1 ટીપુ
  • ઘી / તેલ જરૂર મુજબ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • ખાંડ 500 ગ્રામ
  • પાણી 300 એમ. એલ.

કાળા જાંબુ બનાવવાની રીત

કાળાજાંબુ બનાવવા સૌપ્રથમ આપણે જાંબુ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કરી લેશું ત્યાર બાદ એની ચાસણી બનાવી ને તૈયાર કરી લેશું છેલ્લે જાંબુ ને તેલ કે ઘી માં તરી ને ચાસણી માં નાખી કાળાજાંબુ તૈયાર કરીશું.

ચાસણી બનાવવાની રીત

કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી ને ગેસ ચાલુ કરી ખાંડ ને હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ ચાસણી માં એક ચમચી દૂધ નાખી ઉકાળી કચરો અલગ કરી લ્યો ત્યાર બાદ પાંચ મિનિટ ઉકાળી લ્યો ને ગેસ બંધ કરી તૈયાર ચાસણી ને એક બાજુ મૂકો. જો જાંબુ નાખતા ચાસણી ઠંડી હોય તો ગરમ કરવી.

કાળાજાંબુ નું મિશ્રણ તૈયાર કરવાની રીત

કાળાજાંબુ નું મિશ્રણ બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ અને મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઘી નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો હવે કડાઈ ને ગેસ પર મૂકી ગેસ ધીમો ચાલુ કરી હલાવતા રહી મિશ્રણ ઘટ્ટ થઈ ભેગું થવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ થવા દયો.

મિશ્રણ ઠંડુ થાય એટલે થોડું મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર, બેકિંગ સોડા , બેકિંગ પાઉડર અને પા ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એમાં ચાળી ને મેંદા નો લોટ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. તૈયાર મિશ્રણ માંથી થોડું મિશ્રણ અલગ કરી એમાં ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બને ના એક સરખા ભાગ કરી લ્યો. ત્યાર બાદ હાથ માં ઘી લગાવી મોટા ભાગ માં ફૂડ કલર વાળુ મિશ્રણ મૂકી ને ફેરવી ને ગોળ જાંબુ બનાવી  લ્યો.

ગેસ પર એક કડાઈમાં તેલ કે ઘી ગરમ કરવા મૂકો ઘી કે તેલ નવશેકું થાય એટલે એમાં તૈયાર કરેલ જાંબુ ને નાખી બે મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી હલકા હાથે તેલ કે ઘી હલવો જેથી જાંબુ નીચે ચોટસે નહિ હવે થોડી થોડી વારે હલાવતા રહો ને જાંબુ ને ચડાવી લ્યો. વચ્ચે વચ્ચે એક મિનિટ માટે ગેસ ફૂલ કરી શકો છો.

આમ જાંબુ તરાઈ ને કાળા થાય ત્યાં સુંધી તરી લ્યો ત્યાર બાદ એને ગરમ ચાસણી માં નાખી દયો ત્યાર બાદ ચાસણી માં બે ત્રણ કલાક રહેવા દયો ત્યાર બાદ મજા લ્યો કાળાજાંબુ.

kala jamun recipe in gujarati notes

  • જો જાંબુ ને ફરાળ કે વ્રત માં વાપરવા ના હોય તો મેંદા ના લોટ ની જગ્યાએ ફરાળી લોટ વાપરી શકો છો.
  • જાંબુ ને ધીમા તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાયkala jamun banavani rit | Recipe Video

kala jamun banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Soni kitchen Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kala jamun recipe in gujarati

કાળા જાંબુ - કાળા જાંબુ બનાવવાની રીત - kala jamun - kala jamun banavani rit - kala jamun recipe in gujarati

કાળા જાંબુ | કાળા જાંબુ બનાવવાની રીત | kala jamun | kala jamun banavani rit | kala jamun recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કાળા જાંબુ બનાવવાની રીત – kala jamun banavani rit શીખીશું. કાળાજાંબુ ઘણા લોકોમાવા માંથી કે પનીર માંથી બનાવી ને તૈયાર કરતા હોય છે, આજ આપણે મિલ્ક પાઉડર માંથી ખૂબ સરળ અને ઝડપી તૈયાર થઈ જાય છે તો ચાલો કાળા જાંબુ બનાવવાની રીત – kala jamun recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 50 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કાળા જાંબુ બનાવવા માટેની સામગ્રી

  • 100 ગ્રામ ફૂલક્રીમ દૂધ
  • 100 ગ્રામ મિલ્ક પાઉડર
  • 2 ચમચી ઘી / તેલ
  • 1 ચમચી ખાંડ (ઓપ્શનલ છે )
  • 1-2 ચપટી બેકિંગસોડા
  • 2-3 ચપટી બેકિંગપાઉડર
  • 1 ચમચી મેંદાનો લોટ
  • 1 ટીપુ લીલોરંગ
  • ઘી / તેલ જરૂર મુજબ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • 500 ગ્રામ ખાંડ
  • 300 એમ. એલ. પાણી

Instructions

કાળા જાંબુ બનાવવાની રીત| kala jamun banavani rit | kala jamun recipe in gujarati

  • કાળા જાંબુ બનાવવા સૌપ્રથમ આપણે જાંબુ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કરી લેશું ત્યાર બાદ એની ચાસણી બનાવી ને તૈયાર કરી લેશું છેલ્લે જાંબુ ને તેલ કે ઘી માં તરી ને ચાસણી માં નાખી કાળા જાંબુ તૈયાર કરીશું.

ચાસણી બનાવવાની રીત

  • કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી ને ગેસ ચાલુ કરી ખાંડને હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ ચાસણી માં એક ચમચી દૂધ નાખી ઉકાળી કચરોઅલગ કરી લ્યો ત્યાર બાદ પાંચ મિનિટ ઉકાળી લ્યો ને ગેસ બંધ કરી તૈયાર ચાસણી ને એક બાજુમૂકો. જો જાંબુ નાખતાચાસણી ઠંડી હોય તો ગરમ કરવી.

કાળાજાંબુ નું મિશ્રણ તૈયાર કરવાની રીત

  • કાળાજાંબુ નું મિશ્રણ બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ અને મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઘી નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો હવે કડાઈ ને ગેસ પર મૂકી ગેસ ધીમો ચાલુ કરી હલાવતા રહી મિશ્રણ ઘટ્ટ થઈ ભેગું થવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ થવા દયો.
  • મિશ્રણ ઠંડુ થાય એટલે થોડું મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર, બેકિંગ સોડા , બેકિંગ પાઉડર અને પા ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એમાં ચાળીને મેંદા નો લોટ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. તૈયાર મિશ્રણમાંથી થોડું મિશ્રણ અલગ કરી એમાં ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બને ના એકસરખા ભાગ કરી લ્યો. ત્યાર બાદ હાથ માં ઘી લગાવી મોટા ભાગ માંફૂડ કલર વાળુ મિશ્રણ મૂકી ને ફેરવી ને ગોળ જાંબુ બનાવી  લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં તેલ કે ઘી ગરમ કરવા મૂકો ઘી કે તેલ નવશેકું થાય એટલે એમાં તૈયાર કરેલ જાંબુ ને નાખી બે મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી હલકા હાથે તેલ કે ઘી હલવો જેથી જાંબુ નીચે ચોટસે નહિ હવે થોડી થોડી વારે હલાવતા રહો ને જાંબુ ને ચડાવી લ્યો. વચ્ચે વચ્ચે એક મિનિટ માટેગેસ ફૂલ કરી શકો છો.
  • આમ જાંબુ તરાઈ ને કાળા થાય ત્યાં સુંધી તરી લ્યો ત્યાર બાદ એને ગરમ ચાસણી માં નાખી દયો ત્યારબાદ ચાસણી માં બે ત્રણ કલાક રહેવા દયો ત્યાર બાદ મજા લ્યો કાળાજાંબુ.

kala jamun recipe in gujarati notes

  • જો જાંબુને ફરાળ કે વ્રત માં વાપરવા ના હોય તો મેંદા ના લોટ ની જગ્યાએ ફરાળી લોટ વાપરી શકોછો.
  • જાંબુને ધીમા તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સોજી બેસન ના લાડવા બનાવવાની રીત | Soji besan na ladva banavani rit | Soji besan ladoo recipe in gujarati

સિંગ ની બરફી બનાવવાની રીત | sing ni barfi banavani rit | sing ni barfi recipe in gujarati

તુટી ફુટી કેક | tutti frutti cake banavani rit | tuti futi cake

ઘઉં ના લોટ ની સુખડી | ghau na lot ni sukhdi | recipe of sukhdi in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular