HomeFaraliસાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત | Sabudana Thalipeeth banavani rit | Sabudana Thalipeeth...

સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત | Sabudana Thalipeeth banavani rit | Sabudana Thalipeeth recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત – Sabudana Thalipeeth banavani rit શીખીશું. આ સાબુદાણા થાલીપીઠ ને તમે ફરાળ વ્રત ઉપવાસમાં બનાવી ને ખાઈ શકો છો , If you like the recipe do subscribe   HomeCookingShow YouTube channel on YouTube , જે ખૂબ ઓછા તેલ માં તૈયાર થઈ જાય છે એટલે ઓછા તેલ માં બનાવી શેકી ને ખૂબ ઝડપથી તૈયાર કરી શકો છો તો ચાલો Sabudana Thalipeeth recipe in gujarati શીખીએ.

Advertisements

સાબુદાણા થાલીપીઠ બનાવવા જરૂરી સામગ્રી

  • સાબુદાણા ½ કપ
  • બાફેલા બટાકા 3
  • ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
  • જીરું 1 ચમચી
  • શેકેલ સીંગદાણા અધ કચરા પીસેલા ¼ કપ
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 4-5 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત

સાબુદાણા થાલીપીઠ બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી લ્યો. ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી ને છ સાત કલાક પલાળી લ્યો. કુકર મા ધોઇ સાફ કરેલ બટાકા નાખી જરૂર મુજબ પાણી નાખી કુકર બંધ કરી ને ચાર પાંચ સીટી વગાડી ને બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને કુકર માંથી હવા નીકળવા દયો. કુકર ની હવા નીકળી જાય.

Advertisements

સાત કલાક પલાળેલા સાબુદાણા ને ચારણી માં નાખી ને એક બાજુ મૂકો ત્યાર બાદ બાફેલા બટાકા છોલી ને સાફ કરી લ્યો અને મેસર વડે મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં નીતારેલ સાબુદાણા નાખો સાથે ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, ફરાળી મીઠું સ્વાદ મુજબ, જીરું અને અધ કચરા પીસેલા  શેકેલ સીંગદાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો.

બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો હવે ભીનું કપડું લ્યો અથવા બટર પેપર પરતેલ લગાવી લ્યો એના પર તૈયાર કરેલ સાબુદાણા નું મિશ્રણ મૂકી ને ઉપર બીજો બટર પેપર મૂકી દબાવી ને એક સરખું ફેલાવી લ્યો. હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો એના પર ઘી લગાવી લ્યો એના પર તૈયાર કરેલ થાલીપીઠ મૂકી ને એક બાજુ ગોલ્ડન શેકી લ્યો.

Advertisements

ત્યાર બાદ ઉપર ઘી લગાવી ને ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ઉતારી લ્યો આમ એક એક કરી બધી જ સાબુદાણા થાલીપીઠ બનાવી ને તૈયાર કરી લ્યો અને દહી કે ચટણી સાથે સર્વ કરો સાબુદાણા થાલીપીઠ.

Sabudana Thalipeeth recipe in gujarati notes

  • અહી તમે ટેસ્ટ માં વધારો કરવા જો કોઈ બીજી ફરાળી સામગ્રી નાખવા માંગતા હો તો નાખી શકો છો.
  • સાબુદાણા થાલીપીઠ ને મીડીયમ તાપે શેકવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
  • તમે બે ભીના કપડા નીચોવી વચ્ચે તૈયાર કરેલ મિશ્રણ મૂકી ને પણ બનાવી શકો છો.

Sabudana Thalipeeth banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

Advertisements

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Sabudana Thalipeeth recipe in gujarati

સાબુદાણા થાલીપીઠ - સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત - Sabudana Thalipeeth - Sabudana Thalipeeth banavani rit - Sabudana Thalipeeth recipe in gujarati

સાબુદાણા થાલીપીઠ | Sabudana Thalipeeth banavani rit | Sabudana Thalipeeth recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત – Sabudana Thalipeeth banavanirit શીખીશું. આ સાબુદાણા થાલીપીઠ ને તમે ફરાળ વ્રતઉપવાસમાં બનાવી ને ખાઈ શકો છો , જે ખૂબ ઓછા તેલ માંતૈયાર થઈ જાય છે એટલે ઓછા તેલ માં બનાવી શેકી ને ખૂબ ઝડપથી તૈયાર કરી શકો છો તો ચાલો Sabudana Thalipeeth recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

સાબુદાણા થાલીપીઠ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ સાબુદાણા
  • 3 બાફેલા બટાકા
  • 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 1 ચમચી જીરું
  • ¼ કપ શેકેલ સીંગદાણા અધ કચરા પીસેલા
  • 4-5 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Sabudana Thalipeeth banavani rit | Sabudana Thalipeeth recipe in gujarati | સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત

  • સાબુદાણા થાલીપીઠ બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી લ્યો. ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ ને સાફકરી લ્યો ત્યાર બાદ સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી ને છ સાત કલાક પલાળી લ્યો.કુકર મા ધોઇ સાફ કરેલ બટાકા નાખી જરૂર મુજબ પાણી નાખી કુકર બંધ કરી નેચાર પાંચ સીટી વગાડી ને બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને કુકર માંથી હવા નીકળવાદયો. કુકર ની હવા નીકળી જાય.
  • સાત કલાક પલાળેલા સાબુદાણા ને ચારણી માં નાખી ને એક બાજુ મૂકો ત્યાર બાદ બાફેલા બટાકા છોલીને સાફ કરી લ્યો અને મેસર વડે મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં નીતારેલ સાબુદાણા નાખો સાથેઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, ફરાળી મીઠું સ્વાદ મુજબ,જીરું અને અધ કચરા પીસેલા શેકેલ સીંગદાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો હવે ભીનું કપડું લ્યો અથવા બટર પેપર પરતેલ લગાવી લ્યો એના પર તૈયાર કરેલ સાબુદાણા નું મિશ્રણ મૂકી ને ઉપર બીજો બટર પેપર મૂકી દબાવી ને એક સરખું ફેલાવી લ્યો. હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો એના પર ઘી લગાવી લ્યો એના પર તૈયાર કરેલ થાલીપીઠ મૂકી ને એક બાજુ ગોલ્ડન શેકી લ્યો.
  • ત્યાર બાદ ઉપર ઘી લગાવી ને ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ઉતારી લ્યો આમ એક એક કરી બધી જ સાબુદાણા થાલીપીઠ બનાવી ને તૈયાર કરી લ્યો અને દહી કે ચટણી સાથે સર્વકરો સાબુદાણા થાલીપીઠ.

Sabudana Thalipeeth recipe in gujarati notes

  • અહી તમે ટેસ્ટ માં વધારો કરવા જો કોઈ બીજી ફરાળી સામગ્રી નાખવા માંગતા હો તો નાખી શકો છો.
  • સાબુદાણા થાલીપીઠ ને મીડીયમ તાપે શેકવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
  • તમે બે ભીના કપડા નીચોવી વચ્ચે તૈયાર કરેલ મિશ્રણ મૂકી ને પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી મઠરી બનાવવાની રીત | Farali mathri banavani rit | Farali mathri recipe in gujarati

બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit

ફરાળી કઢી બનાવવાની રીત | farali kadhi recipe in gujarati | farali kadhi banavani rit

સાબુદાણાની ખીચડી | sabudana ni khichdi banavani rit | સાબુદાણાની ખીચડી બનાવવાની રીત | sabudana khichdi recipe in gujarati

Advertisements
RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular