એમ કહેવાય કે ગુજરાતીઓ જેટલા ખાવા ના શોકીન કોઈ નથી હોતું અને એટલેજ ગુજરાતી પોતાના ખાવાના સ્વાદ માટે બને તો બાર મહિના સુંધી અમુક મસાલા, અનાજ અને શાક ની સુકમણી, ફ્રોઝન કરી ને રાખતા હોય છે આજ આપણે એક એવાજ મસાલા કસુરી મેથી ની સુક્મણી કરતા શીખીશું. આમ તો આ સુક્મણી બજારમાં તૈયાર મળે છે પણ તમે ઘરે બસ થોડી મહેનત કરી બાર મહિના માટે ઉપયોગી એવી આ મેથી ની સુક્મણી કરી Kasuri methi – કસુરી મેથી બનાવવાની રીત થી તૈયાર કરી શકો છો.
Table of contents
કસુરી મેથી માટે જરૂરી સામગ્રી
- લીલી મેથી 3-4 જુડી
Kasuri methi banavani rit
કસુરી મેથી બનાવવા સૌથી પહેલા પાતળી ડાળી, પાતળા અને થોડ ગોળ હોય એવા પાંદ વાળી મેથી લ્યો અને એના માત્ર પાંદ ને એક એક કરી અલગ કરી લ્યો. કાચી ડાળી આવી જશે તો ચાલશે આમ એક એક ડાળી માંથી સારા અને કોઈ ડાઘ કે ધબ્બા ના હોય એવા પાંદ અલગ કરી લ્યો ,
ત્યાર બાદ મોટા વાસણમાં પાણી ભરી એમાં સાફ કરેલ પાંદ ને નાખી હલાવી બ્રોર્બ ધોઈ સાફ કરી ચારણીમાં કાઢી લ્યો અને થોડી વાર ચારણીમાં રહેવા દયો.
મેથી ના પાંદ નું પાણી નીતારી લીધા બાદ પંખા નીચે અથવા છાયા માં એક સાફ કોરા કપડા પર પંદ ને ફેલાવી ને સુકવી દયો. અને સવાર સાંજ હાથ ફેરવી એને ઉથલ પાથલ કરી દયો આમ બે ત્રણ દિવસ માં પાંધ સુકાઈ જાય એટલે એક મોટા વાસણમાં મૂકી એક થી બે કલાક માટે તડકામાં સુકવી દયો અને બે કલાક પછી સાફ કોરી બરણીમાં ભરી લ્યો. અને જરૂર મુજબ સાફ કોરા હાથથી કાઢવી. તો તૈયાર છે કસુરી મેથી.
kasuri methi recipe in gujarati notes
સુક્મણી માટે હમેસા થોડા ગોળ પાંદ હોય એવી મેથી ની જ કરવી જેની સુક્મણી ની સુંગંધ ખુબ સારી આવશે. લાંબા પાંદ વાળા ની પણ સુક્મણી કરી શકો છો પણ એમથી એટલે સારી સુગંધ નહિ આવે.
અહી તમે પાંદ અલગ પાણીથી ધોયા વગર કરી સીધા કપડામાં સુકવી શકો છો.
સુકમણી હમેશા છાયા માં કરવી નહિતર સુકાયેલા પાંદ ઝડપથી પીળા થઇ જશે.
સુક્મણી છેલ્લે એક બે કલાક તડકામાં મુકવાથી લાંબો સમય સુંધી સારી રહેશે.
તમે ઇન્સ્ટન્ટ કસુરી મેથી બનાવવા ગરમ તવી માં થોડા પાંદ નાખી હલાવતા રહી ને અથવા ઓવેન કે એર ફાયર માં પણ કરી શકો છો.
કસુરી મેથી બનાવવાની રીત

Kasuri methi – કસુરી મેથી બનાવવાની રીત
Equipment
- 1 થાળી/ મોટું વાસણ/ કપડું
Ingredients
- 3-4 જુડી લીલી મેથી
Instructions
Kasuri methi banavani recipe
- કસુરી મેથી બનાવવા સૌથી પહેલા પાતળી ડાળી, પાતળા અને થોડ ગોળ હોય એવા પાંદ વાળી મેથી લ્યો અને એના માત્ર પાંદ ને એક એક કરી અલગ કરી લ્યો. કાચી ડાળી આવી જશે તો ચાલશે આમ એક એક ડાળી માંથી સારા અને કોઈ ડાઘ કે ધબ્બા ના હોય એવા પાંદ અલગ કરી લ્યો ,
- ત્યાર બાદ મોટા વાસણમાં પાણી ભરી એમાં સાફ કરેલ પાંદ ને નાખી હલાવી બ્રોર્બ ધોઈ સાફ કરી ચારણીમાં કાઢી લ્યો અને થોડી વાર ચારણીમાં રહેવા દયો.
- મેથી ના પાંદ નું પાણી નીતારી લીધા બાદ પંખા નીચે અથવા છાયા માં એક સાફ કોરા કપડા પર પંદ ને ફેલાવી ને સુકવી દયો. અને સવાર સાંજ હાથ ફેરવી એને ઉથલ પાથલ કરી દયો આમ બે ત્રણ દિવસ માં પાંધ સુકાઈ જાય એટલે એક મોટા વાસણમાં મૂકી એક થી બે કલાક માટે તડકામાં સુકવી દયો અને બે કલાક પછી સાફ કોરી બરણીમાં ભરી લ્યો. અને જરૂર મુજબ સાફ કોરા હાથથી કાઢવી. તો તૈયાર છે કસુરી મેથી.
kasuri methi recipe in gujarati notes
- સુક્મણી માટે હમેસા થોડા ગોળ પાંદ હોય એવી મેથી ની જ કરવી જેની સુક્મણી ની સુંગંધ ખુબ સારી આવશે. લાંબા પાંદ વાળા ની પણ સુક્મણી કરી શકો છો પણ એમથી એટલે સારી સુગંધ નહિ આવે.
- અહી તમે પાંદ અલગ પાણીથી ધોયા વગર કરી સીધા કપડામાં સુકવી શકો છો.
- સુકમણી હમેશા છાયા માં કરવી નહિતર સુકાયેલા પાંદ ઝડપથી પીળા થઇ જશે.
- સુક્મણી છેલ્લે એક બે કલાક તડકામાં મુકવાથી લાંબો સમય સુંધી સારી રહેશે.
- તમે ઇન્સ્ટન્ટ કસુરી મેથી બનાવવા ગરમ તવી માં થોડા પાંદ નાખી હલાવતા રહી ને અથવા ઓવેન કે એર ફાયર માં પણ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Singoda nu athanu | સિંગોડા નું અથાણું બનાવવાની રેસીપી
Green pavbhaji banavani recipe | ગ્રીન પાઉંભાજી
Palak besan matar nu shaak ni recipe | પાલક બેસન મટર નું શાક
tandalja ni bhaji banavani rit | તાંદલજા ની ભાજી બનાવવાની રીત
Bhinda ni kachari banavani rit | ભીંડા ની મસાલેદાર કાચરી
gundar ni ped banavani rit | ગુંદર ની પેદ
Dungri lasan vala vaghrela mamra banavani rit | ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત
soya vadi nu shaak – સોયા વડી નું શાક
Ajma mitha vala parotha banavani rit | અજમા મીઠા વાળા પરોઠા બનાવવાની રીત
