બંગાળી મીઠાઈઓની વાત આવે એટલે રસગુલ્લા પછી બીજું નામ આવે Malai Chamcham નું. આ મીઠાઈ રસગુલ્લા જેવી જ હોય છે પણ આકારમાં લંબગોળ હોય છે અને તેના પર માવાનું કોટિંગ અથવા સ્ટફિંગ કરવામાં આવે છે. જે ખાવામાં ખુબ જ સ્વાદીસ્ટ લાગે છે અને આપણે બજારમાંથી તો ઘણી વખત મંગાવી મજા લીધી છે પણ આજ આપણે ઘર થોડી મહેનત કરી બનાવશું તો બહાર બજાર કરતા પણ વધારે ટેસ્ટી બનીને તૈયાર થઇ જાય છે. તેનો સ્વાદ એકદમ શાહી (Royal) હોય છે. બહાર હલવાઈને ત્યાં મળતી ચમચમ ઘણીવાર રબર જેવી ચવ્વડ હોય છે, પણ ઘરે તમે તેને એકદમ સોફ્ટ અને જાળીદાર બનાવી શકો છો. ચાલો જોઈએ મલાઈ ચમચમ બનાવવાની રીત.
રસગુલ્લા બનાવવા માટેની સામગ્રી
- દૂધ 1 લીટર
- વિનેગર/ લીંબુનો રસ 2 ચમચી
- મેંદા નો લોટ 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
- ખાંડ 1 ½ કપ
મલાઈ બનાવવા માટેની સામગ્રી
- ઘી 1 ચમચી
- ફૂલ ક્રીમ દૂધ 1 કપ
- મિલ્ક પાઉડર 1 કપ
- કેસર ના તાંતણા 15-20
- ખાંડ 2 ચમચી
- ડ્રાયફ્રુટ ની કતરણ જરૂર મુજબ
Malai Chamcham Recipe in Gujarati
મલાઈ ચમચમ બનાવવા સૌથી પહેલા આપણે રસ ગુલ્લા બનાવી તૈયાર કરીશું. રસગુલ્લા બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં દૂધ ગરમ કરવા મુકો. દૂધ ગરમ થાય ત્યાં સુંધી એક વાટકા માં વિનેગર / લીંબુનો રસ લઇ એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી તૈયાર કરી લ્યો હવે દૂધ ઉકાળવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં થોડું થોડું વિનેગર વાળું પાણી નાખતા જઈ મિક્સ કરતા જાઓ. દૂધ ફાટી જાય બરોબર એટલે ચારણી પર સાફ કોટન નું કપડું મૂકી એમાં ફાટેલા પનીર ને અલગ કરી લ્યો અને એમાં બીજા બે ત્રણ ગ્લાસ પાણી નાખી પનીર ને ધોઈ લ્યો.
હવે કપડા પર વજન મૂકી અડધા કલાક માટે એક બાજુ મુકો. પનીર નું પાણી નીતરી જાય એટલે એક કથરોટ માં કાઢી હથેળી વડે મસળી લ્યો. થોડી વાર મસળી લીધા બાદ એમાં મેંદા નો લોટ નાખી ફરીથી સ્મૂથ થાય ત્યાં સુંધી મસળી લ્યો. હવે મસળી રાખેલા મિશ્રણ માંથી મીડીયમ સાઈઝ ના સ્મૂથ ગોળ બનાવી લ્યો.
ગેસ પર એક મોટા વાસણ માં બે ગ્લાસ પાણી માં ખાંડ નાખો અને હલાવતા રહી ઉકાળી લ્યો. ખાંડ ઓગળી જાય અને પાણી ઉકાળવા લાગે એટલે એમાં થી એક કપ મિશ્રણ અલગ કાઢી લ્યો અને બાકી માં બીજા બે ગ્લાસ પાણી નાખી પાણી ને ઉકાળવા દયો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ ગોળા નાખી ને ફૂલ તાપે ચડવા દયો પાંચ સાત મિનીટ માં ગોળા મોટી સાઈઝ ના થઇ જશે એટલે એમાં ફરી ખાંડ નું પાણી નાખી ઢાંકી પાંચ મિનીટ માટે ચડાવી લ્યો.
પાંચ મિનીટ પછી ફરી પ કપ ખાંડ વાળું પાણી નાખી ઢાંકી પાંચ મિનીટ ચડાવી લ્યો. હવે એક રસગુલ્લા ને લઇ સાદા પાણીમાં નાખી ચેક કરી લ્યો જો ગોળો નીચે જ બેસી રહે તો તૈયાર થઇ ગયો છે ગેસ બંધ કરી કડાઈ એક બાજુ મુકો. કડાઈ ઠંડી થાય એટલે તૈયાર રસગુલ્લા ને ફ્રીઝમાં મૂકી ઠંડા કરી લ્યો.
મલાઈ બનવાની રીત
મલાઈ બનાવવા સૌથી પહેલા કેસર ના તાંતણા ને થોડા ક્રસ કરી એક વાટકામાં લ્યો એમાં ચાર પાંચ ચમચી ગરમ દૂધ નાખી એક બાજુ મુકો. હવે એક વાસણમાં દૂધ અને મિલ્ક પાઉડર મિક્સ કરી લ્યો. ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાંદૂધ અને મિલ્ક પાઉડર વાળું મિશ્રણ નાખો સાથે ખાંડ નાખી બધી સામગ્રીને બરોબર હલાવતા રહી ચડાવી લ્યો.
મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એમાં કેસર ના તાંતણા વાળું દૂધ નાખી મિક્સ કરી ફરી હલ્વતા રહો ધ્યાન રાખવું કે દૂધ ચોટે નહિ કડાઈમાં. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી રૂમ તાપમાનમાં આવવા દયો.. મિશ્રણ રૂમ તાપમાનમાં આવે એટલે એને બરોબર વ્હીસ્પ કરી સ્મૂથ કરી ફ્રીઝ માં ઠંડું થાવ મૂકી દયો.
ફ્રીજ માં રસગુલ્લા અને મલાઈ ઠંડા થઇ જાય એટલે બહાર કાઢી લ્યો અને રસગુલ્લા ને ચાસણી માંથી કાઢી લ્યો. હવે રસગુલ્લા ની બરોબર વચ્ચે ચાકુથી કાપી બે ભાગ કરો અને એક ભાગ ઉપર તૈયાર કરેલ મલાઈ ને મુકો. અને એના પર બીજો ભાગ મુકો. આમ બધા જ રસગુલ્લા માં મલાઈ મુકો. અને ઉપર ડ્રાય ફ્રુટની કતરણ મુક્ત જાઓ. બધા જ મલાઈ ચમચમ તૈયાર થઇ જાય એટલે ફ્રીજમાં ઠંડી થવા મુકો. ચમચમ ઠંડી થઇ જાય એટલે મજા લ્યો. તો તૈયાર છે મલાઈ ચમચમ.
Cham cham recipe notes
- જો તમને આ મલાઈ ચમચમ ને ફરાળી બનાવવા માંગતા હો તો એમાં નાખેલ મેંદાનો લોટ ને સ્કીપ કરી લ્યો.
મલાઈ ચમચમ બનાવવાની રીત

Malai Chamcham Recipe in Gujarati | મલાઈ ચમચમ
Equipment
- 1 કડાઈ
Ingredients
રસગુલ્લા બનાવવા માટેની સામગ્રી
- 1 લીટર દૂધ
- 2 ચમચી વિનેગર/ લીંબુનો રસ
- 2-3 ચમચી મેંદા નો લોટ
- પાણી જરૂર મુજબ
- 1½ કપ ખાંડ
મલાઈ બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી ઘી
- 1 કપ ફૂલ ક્રીમ દૂધ
- 1 કપ મિલ્ક પાઉડર
- 15-20 કેસર ના તાંતણા
- 2 ચમચી ખાંડ
- ડ્રાયફ્રુટ ની કતરણ જરૂર મુજબ
Instructions
Malai Chamcham banavani rit
- મલાઈ ચમચમ બનાવવા સૌથી પહેલા આપણે રસ ગુલ્લા બનાવી તૈયાર કરીશું. રસગુલ્લા બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં દૂધ ગરમ કરવા મુકો. દૂધ ગરમ થાય ત્યાં સુંધી એક વાટકા માં વિનેગર / લીંબુનો રસ લઇ એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી તૈયાર કરી લ્યો હવે દૂધ ઉકાળવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં થોડું થોડું વિનેગર વાળું પાણી નાખતા જઈ મિક્સ કરતા જાઓ. દૂધ ફાટી જાય બરોબર એટલે ચારણી પર સાફ કોટન નું કપડું મૂકી એમાં ફાટેલા પનીર ને અલગ કરી લ્યો અને એમાં બીજા બે ત્રણ ગ્લાસ પાણી નાખી પનીર ને ધોઈ લ્યો.
- હવે કપડા પર વજન મૂકી અડધા કલાક માટે એક બાજુ મુકો. પનીર નું પાણી નીતરી જાય એટલે એક કથરોટ માં કાઢી હથેળી વડે મસળી લ્યો. થોડી વાર મસળી લીધા બાદ એમાં મેંદા નો લોટ નાખી ફરીથી સ્મૂથ થાય ત્યાં સુંધી મસળી લ્યો. હવે મસળી રાખેલા મિશ્રણ માંથી મીડીયમ સાઈઝ ના સ્મૂથ ગોળ બનાવી લ્યો.
- ગેસ પર એક મોટા વાસણ માં બે ગ્લાસ પાણી માં ખાંડ નાખો અને હલાવતા રહી ઉકાળી લ્યો. ખાંડ ઓગળી જાય અને પાણી ઉકાળવા લાગે એટલે એમાં થી એક કપ મિશ્રણ અલગ કાઢી લ્યો અને બાકી માં બીજા બે ગ્લાસ પાણી નાખી પાણી ને ઉકાળવા દયો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ ગોળા નાખી ને ફૂલ તાપે ચડવા દયો પાંચ સાત મિનીટ માં ગોળા મોટી સાઈઝ ના થઇ જશે એટલે એમાં ફરી ખાંડ નું પાણી નાખી ઢાંકી પાંચ મિનીટ માટે ચડાવી લ્યો.
- પાંચ મિનીટ પછી ફરી પ કપ ખાંડ વાળું પાણી નાખી ઢાંકી પાંચ મિનીટ ચડાવી લ્યો. હવે એક રસગુલ્લા ને લઇ સાદા પાણીમાં નાખી ચેક કરી લ્યો જો ગોળો નીચે જ બેસી રહે તો તૈયાર થઇ ગયો છે ગેસ બંધ કરી કડાઈ એક બાજુ મુકો. કડાઈ ઠંડી થાય એટલે તૈયાર રસગુલ્લા ને ફ્રીઝમાં મૂકી ઠંડા કરી લ્યો.
મલાઈ બનવાની રીત
- મલાઈ બનાવવા સૌથી પહેલા કેસર ના તાંતણા ને થોડા ક્રસ કરી એક વાટકામાં લ્યો એમાં ચાર પાંચ ચમચી ગરમ દૂધ નાખી એક બાજુ મુકો. હવે એક વાસણમાં દૂધ અને મિલ્ક પાઉડર મિક્સ કરી લ્યો. ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાંદૂધ અને મિલ્ક પાઉડર વાળું મિશ્રણ નાખો સાથે ખાંડ નાખી બધી સામગ્રીને બરોબર હલાવતા રહી ચડાવી લ્યો.
- મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એમાં કેસર ના તાંતણા વાળું દૂધ નાખી મિક્સ કરી ફરી હલ્વતા રહો ધ્યાન રાખવું કે દૂધ ચોટે નહિ કડાઈમાં. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી રૂમ તાપમાનમાં આવવા દયો.. મિશ્રણ રૂમ તાપમાનમાં આવે એટલે એને બરોબર વ્હીસ્પ કરી સ્મૂથ કરી ફ્રીઝ માં ઠંડું થાવ મૂકી દયો.
- ફ્રીજ માં રસગુલ્લા અને મલાઈ ઠંડા થઇ જાય એટલે બહાર કાઢી લ્યો અને રસગુલ્લા ને ચાસણી માંથી કાઢી લ્યો. હવે રસગુલ્લા ની બરોબર વચ્ચે ચાકુથી કાપી બે ભાગ કરો અને એક ભાગ ઉપર તૈયાર કરેલ મલાઈ ને મુકો. અને એના પર બીજો ભાગ મુકો. આમ બધા જ રસગુલ્લા માં મલાઈ મુકો. અને ઉપર ડ્રાય ફ્રુટની કતરણ મુક્ત જાઓ. બધા જ મલાઈ ચમચમ તૈયાર થઇ જાય એટલે ફ્રીજમાં ઠંડી થવા મુકો. ચમચમ ઠંડી થઇ જાય એટલે મજા લ્યો. તો તૈયાર છે મલાઈ ચમચમ.
Cham cham recipe notes
- જો તમને આ મલાઈ ચમચમ ને ફરાળી બનાવવા માંગતા હો તો એમાં નાખેલ મેંદાનો લોટ ને સ્કીપ કરી લ્યો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Chocolate Truffles Recipe in Gujarati | ખાંડ-ગોળ વગરના ચોકલેટ ટ્રફલ્સ
nariyal dry fruit ladoo banavani recipe | નારિયલ ડ્રાયફ્રુટ લાડુ
singdana na farali ladoo banavani recipe | સીંગદાણા ના ફરાળી લાડુ
Safed tal ni barfi banavani recipe | સફેદ તલ ની બરફી
Chocolate kaju barfi | ચોકલેટ કાજુ બરફી
Sabudana milk fruit pudding recipe | સાબુદાણા મિલ્ક ફ્રુટ પુડિંગ બનાવવાની રીત
