HomeNastaમેગી બનાવવાની રીત | મસાલા મેગી બનાવવાની રીત | megi banavani rit

મેગી બનાવવાની રીત | મસાલા મેગી બનાવવાની રીત | megi banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે મસાલા મેગી બનાવવાની રીત શીખીશું. મેગી નું નામ સાંભળતાજ નાના મોટા દરેક ના મોઢામાં પાણી આવી જાય ને ભાગ્યેજ એવી કોઈ વ્યક્તિ હસે જે મેગી ખાવાની પસંદ નહિ કરતું હોય. મેગી અલગ અલગ રીતે બધા બનાવતા હોય છે ને ઘણા એને અનહેલ્થી પણ કહે છે પણ આજ આપણે મેગી ને થોડી હેલ્થી બનાવવા નો પ્રયાસ કરીશું એટલે કે બાળકો જે શાક ના ખાતા હોય તે શાક મેગી સાથે મિક્સ કરી ને ખવરાવી શકીએ એવો પ્રયત્ન કરશું તો ચાલો બનાવીએ મસાલા મેગી, maggi banavani rit gujarati ma, masala maggi recipe in gujarati.

મસાલા મેગી બનાવવા જરૂરી સામગ્રી | malsa maggi banava jaruri samgri

  • મેગી પેકેટ 2
  • ડુંગરી 1 ઝીણી સુધારેલી
  • ટમેટા 1 ઝીણા સુધારેલ
  • ગાજર 3-4 ચમચી ઝીણા સુધારેલ
  • કેપ્સીકમ 2-3 ચમચી ઝીણા સુધારેલ
  • વટાણા 2-3 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 2-3 ચમચી
  • પાણી 1 ½ -2 કપ

maggi banavani rit gujarati ma | maggi recipe in gujarati

મસાલા મેગી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને એક બે મિનિટ શેકો

ડુંગરી શેકાઈ જાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ ને લીલા મરચા નાખી ને સાંતળો ત્યાર બાદ એમાં ગાજર ને ટમેટા નાખી ને ટમેટા થોડા નરમ થાય ત્યાં સુધી ચડાવો

ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં કેપ્સીકમ અને વટાણા નાખી મિક્સ કરો ને ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો ને મેગી મસાલો નાખી મિક્સ કરો ને દોઢ કપ જેટલું પાણી ને જો જરૂર લાગે તો થોડું મીઠું નાખી ઉકાળો

પાણી ઉકળવા લાગે એટલે તેમાં મેગી નાખી દયો ને બે ત્રણ મિનિટ પછી ચમચા વડે હલાવતા જઈ છૂટી કરો ને હલાવતા રહી ચડાવો ને ત્યાર બાદ એક બે મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવી લ્યો

મેગી બરોબર ચડી જાય એટલે છેલ્લે તેમાં લીલા ધાણા નાખી ને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો

Malsa megi recipe notes

  • શાક તમને ગમતા નાખી શકો
  • જો બાળકો માટે બનાવતા હો તો લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ કે ગરમ મસાલો ના નાખવો

મેગી બનાવવાની રીત | મસાલા મેગી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ame Gujarati Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

megi banavani rit | masala maggi recipe in gujarati

મેગી બનાવવાની રીત - મસાલા મેગી બનાવવાની રીત - maggi banavani rit gujarati ma - maggi recipe in gujarati - megi banavani rit - masala maggi recipe in gujarati

મેગી બનાવવાની રીત | મસાલા મેગી બનાવવાની રીત | megi banavani rit | masala maggi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મસાલા મેગી બનાવવાની રીત શીખીશું. મેગી નું નામ સાંભળતાજ નાના મોટા દરેક ના મોઢામાં પાણી આવી જાય ને ભાગ્યેજએવી કોઈ વ્યક્તિ હસે જે મેગી ખાવાની પસંદ નહિ કરતું હોય. મેગી અલગ અલગ રીતે બધા બનાવતા હોય છે ને ઘણા એને અન હેલ્થી પણ કહે છે પણ આજ આપણે મેગી નેથોડી હેલ્થી બનાવવા નો પ્રયાસ કરીશું એટલે કે બાળકો જે શાક ના ખાતા હોય તે શાક મેગી સાથે મિક્સ કરી ને ખવરાવી શકીએ એવો પ્રયત્ન કરશું તો ચાલો બનાવીએ મસાલા મેગી, maggi banavani rit gujarati ma, masala maggi recipe in gujarati
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મસાલા મેગી બનાવવા જરૂરી સામગ્રી | malsa maggi banava jaruri samgri

  • 2 પેકેટ મેગી
  • 1 ઝીણી સુધારેલી ડુંગરી
  • 1 ઝીણા સુધારેલ ટમેટા
  • 3-4 ચમચી ગાજર ઝીણા સુધારેલ
  • 2-3 ચમચી કેપ્સીકમ ઝીણા સુધારેલ
  • 2-3 ચમચી વટાણા
  • 1-2 સુધારેલા લીલા મરચા
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી ચીલી ફ્લેક્સ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 ચમચી તેલ 2-3 ચમચી
  • 1½ -2 કપ પાણી

Instructions

મેગી બનાવવાની રીત| મસાલા મેગી બનાવવાનીરીત | megi banavani rit | masala maggi recipe in gujarati

  • મસાલા મેગી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલીડુંગળી નાખી ને એક બે મિનિટ શેકો
  • ડુંગરી શેકાઈ જાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ ને લીલા મરચા નાખી ને સાંતળો ત્યાર બાદ એમાંગાજર ને ટમેટા નાખી ને ટમેટા થોડા નરમ થાય ત્યાં સુધી ચડાવો
  • ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં કેપ્સીકમ અને વટાણા નાખી મિક્સ કરો ને ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો ને મેગી મસાલો નાખી મિક્સ કરોને દોઢ કપ જેટલું પાણી ને જો જરૂર લાગે તો થોડું મીઠું નાખી ઉકાળો
  • પાણી ઉકળવા લાગે એટલે તેમાં મેગી નાખી દયો ને બે ત્રણ મિનિટ પછી ચમચા વડે હલાવતા જઈ છૂટીકરો ને હલાવતા રહી ચડાવો ને ત્યાર બાદ એક બે મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવી લ્યો
  • મેગી બરોબર ચડી જાય એટલે છેલ્લે તેમાં લીલા ધાણા નાખી ને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો

megi banavani rit notes

  • શાક તમને ગમતા નાખી શકો
  • જો બાળકો માટે બનાવતા હો તો લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ કે ગરમ મસાલો ના નાખવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મેથી ના મુઠીયા બનાવવાની રીત | મેથી ની ભાજી ના મુઠીયા બનાવવાની રીત | methi na muthiya banavani rit | methi na muthia recipe in gujarati

લીલવાની કચોરી બનાવવાની રીત | lilvani kachori banavani rit | lilvani kachori recipe in gujarati

Bhungla batata recipe in Gujarati | bhungara bateta recipe in gujarati | bhungara bateta banavani rit | ભૂંગળા બટાકા બનાવવાની રીત | ભૂંગરા બટાકા બનાવવાની રીત

ઇદડા બનાવવાની રીત | safed dhokla banavani rit | idada recipe in gujarati | white dhokla recipe in gujarati | idada banavani rit | white dhokla banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular