HomeNastaમેથી ના મુઠીયા બનાવવાની રીત | methi na muthiya banavani rit recipe

મેથી ના મુઠીયા બનાવવાની રીત | methi na muthiya banavani rit recipe

નમસ્તે મિત્રો આજે આપણે Jalpa’s Kitchen દ્વારા શિખાડવામાં આવેલ મેથીના મુઠીયા બનાવવાની રીત શીખીશું.જો તમને આ રેસીપી ગમે તો youtube પર Jalpa’s Kitchen ને subsribe કરજો અવનવી વાનગીઓ શીખવા માટે. મેથીના મૂઠિયાં બે પ્રકારના બને છે એક મેથી ના મુઠીયા બાફી  બનાવાય ને બીજા મેથી ના મુઠીયા તરી બનાવાય. બને મુઠીયા ખાવામાં ખૂબ ટેસ્ટી લાગતા હોય છે આજ આપણે તરી ને બનાવતા મેથી ના મુઠીયા બનાવવાની રીત જોઈશું જે મુઠીયા ને તમે ચા સાથે નાસ્તામાં કે ક્યાંય ફરવા ગયા હો તો નાસ્તા તરીકે ઉપયોગમાં લઈ શકો છો તેમજ સુરતી પાપડીના શાકમાં , ઊંધિયમાં કે બીજા કોઈ મિક્સ શાકમાં પણ વાપરી શકો છો તો ચાલો બનાવતા શીખીએ મેથી ના મુઠીયા – Methi na muthiya methi na muthiya banavani rit , methi na muthia recipe in gujarati , મેથી ની ભાજી ના મુઠીયા બનાવવાની રીત , methi ni bhaji na muthiya banavani rit

મેથી ના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી | methi na muthiya banava jaruri samgri

  • મેથી સુધારેલી 1 કપ
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • ઘઉંનો કરકરો લોટ 1 ½ કપ
  • ચણાનો લોટ ½ કપ
  • તલ 3-4 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • આદુ, લસણ,ને મરચાની પેસ્ટ 2-3 ચમચી
  • ખાંડ 1-2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • તેલ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • જરૂર મુજબ પાણી
  • ખાટા અથાણાં નો રસ 1 ચમચી(ઓપ્શનલ)

મેથી ના મુઠીયા બનાવવાની રીત | methi na muthiya banavani rit

 મેથીના મુઠીયા બનાવવા સૌપ્રથમ મેથી અને લીલા ધાણા ને સાફ કરી પાણી થી બરોબર ધોઇ લેવી જેથી એમાં રહેલી ધૂળ નીકળી જાય ત્યાર પછી બને ને જીણા સુધારી લેવા

હવે એક મોટા વાસણમાં સુધારેલ મેથી, લીલા ધાણા ને મીઠું લ્યો તેને હાથ વડે બરોબર મિક્સ કરો જેથી મેથી નરમ થાય ને એમાં રહેલ પાણી નીકળે એ માટે દસ મિનિટ એક બાજુ મૂકો

હવે એમાં ઘઉંનો કરકરો લોટ ને ચણાનો લોટ નાખો તેમાં તલ, હિંગ, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું નો પાવડર, ગરમ મસાલો, ખાંડ, આદુ, લસણ ને મરચાની પેસ્ટ ને તેલ નાખી મિક્સ કરો ત્યાર પછી એમાં બેકિંગ સોડા નાખો ને લીંબુનો રસ નાખી મિક્સ કરો જરૂર હોય તો મીઠું નાખવું

હવે એમાં જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લેવો ને બાંધેલા લોટ ને દસ મિનિટ સુધી ઢાંકી ને એક બાજુ મૂકો

હવે બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ને લંબગોળ કે ગોળ નાના નાના મુઠીયા બનાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ થોડુ ગરમ થાય એટલે એમાં થોડા થોડા કરી ને તૈયાર મુઠીયા ને એમાં નાખી મિડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા બધા જ મુઠીયા તરી લીધા પછી ઠંડા થાય પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા જેને તમે શાકમાં કે ચા સાથે મજા માણી શકો છો

Methi muthiya recipe notes

  • મેથી ને તમે તમારા સ્વાદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
  • એક વાર તૈયાર કરેલ મુઠીયા 10-15 દિવસ સુંધી ખાઈ શકાય છે

મેથી ની ભાજી ના મુઠીયા બનાવવાની રીત | methi ni bhaji na muthiya banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Jalpa’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

methi na muthia recipe in gujarati

મેથી ના મુઠીયા બનાવવાની રીત - methi na muthiya banavani rit - મેથી ની ભાજી ના મુઠીયા બનાવવાની રીત - methi ni bhaji na muthiya banavani rit - methi na muthia recipe in gujarati

મેથી ના મુઠીયા બનાવવાની રીત | methi na muthiya banavani rit | મેથી ની ભાજી ના મુઠીયા બનાવવાની રીત | methi na muthia recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મેથીના મુઠીયા બનાવવાની રીત શીખીશું. મેથીના મૂઠિયાં બે પ્રકારના બને છે એક મેથી ના મુઠીયા બાફી બનાવાય ને બીજા મેથી ના મુઠીયા તરી બનાવાય. બને મુઠીયા ખાવામાં ખૂબ ટેસ્ટી લાગતા હોય છે આજ આપણે તરી ને બનાવતા મેથી ના મુઠીયા બનાવવાની રીત જોઈશું જે મુઠીયા ને તમે ચા સાથે નાસ્તામાં કે ક્યાંય ફરવા ગયા હો તો નાસ્તા તરીકે ઉપયોગમાં લઈ શકો છો તેમજ સુરતી પાપડીના શાકમાં, ઊંધિયમાં કે બીજા કોઈ મિક્સ શાકમાં પણ વાપરી શકો છો તો ચાલો બનાવતાશીખીએ મેથી ના મુઠીયા – Methi na muthiya methi na muthiya banavani rit , methi na muthia recipe in gujarati , મેથી ની ભાજી ના મુઠીયા બનાવવાની રીત , methini bhaji na muthiya banavani rit
5 from 3 votes
Prep Time 20 mins
Cook Time 20 mins
Resting time 20 mins
Total Time 1 hr
Course Breakfast, Snack
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મેથી ના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી | methi na muthiya banava jaruri samgri

  • 1 કપ મેથી સુધારેલી
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • 1 ½ કપ ઘઉં નો કરકરો લોટ
  • ½ કપ ચણા નો લોટ
  • 3-4 ચમચી તલ
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2-3 ચમચી આદુ, લસણ,નેમરચાની પેસ્ટ
  • 1-2 ચમચી ખાંડ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લીંબુ નો રસ
  • ½ ચમચી બેકિંગ સોડા
  • 2-3 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • જરૂર મુજબ પાણી
  • 1 ચમચી ખાટા અથાણાં નો રસ (ઓપ્શનલ)

Instructions
 

મેથી ના મુઠીયા બનાવવાની રીત | methi na muthiya banavani rit | મેથી ની ભાજી ના મુઠીયા બનાવવાની રીત

  •  મેથીના મુઠીયા બનાવવા સૌપ્રથમ મેથીઅને લીલા ધાણા ને સાફ કરી પાણી થી બરોબર ધોઇ લેવી જેથી એમાં રહેલી ધૂળ નીકળી જાય ત્યાર પછી બને ને જીણા સુધારી લેવા
  • હવે એક મોટા વાસણમાં સુધારેલ મેથી, લીલા ધાણા ને મીઠું લ્યો તેને હાથ વડે બરોબર મિક્સ કરો જેથી મેથી નરમ થાય નેએમાં રહેલ પાણી નીકળે એ માટે દસ મિનિટ એક બાજુ મૂકો
  • હવે એમાં ઘઉંનો કરકરો લોટ ને ચણાનો લોટ નાખો તેમાં તલ, હિંગ, હળદર,લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું નો પાવડર,ગરમ મસાલો, ખાંડ, આદુ,લસણ ને મરચાની પેસ્ટ ને તેલ નાખી મિક્સ કરો ત્યાર પછી એમાં બેકિંગ સોડાનાખો ને લીંબુનો રસ નાખી મિક્સ કરો જરૂર હોય તો મીઠું નાખવું
  • હવે એમાં જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લેવો ને બાંધેલા લોટ ને દસ મિનિટસુધી ઢાંકી ને એક બાજુ મૂકો
  • હવે બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ને લંબગોળ કે ગોળ નાના નાના મુઠીયા બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ થોડુ ગરમ થાય એટલે એમાં થોડા થોડા કરી ને તૈયાર મુઠીયા ને એમાં નાખી મિડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા બધા જ મુઠીયા તરી લીધા પછી ઠંડા થાય પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા જેને તમે શાકમાં કે ચા સાથે મજામાણી શકો છો

methi na muthia recipe in gujarati notes

  • મેથી ને તમે તમારા સ્વાદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
  • એક વાર તૈયાર કરેલ મુઠીયા 10-15 દિવસ સુંધી ખાઈ શકાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઇદડા બનાવવાની રીત | safed dhokla banavani rit | idada recipe in gujarati | white dhokla recipe in gujarati | idada banavani rit | white dhokla banavani rit

ભેળ બનાવવાની રીત | bhel recipe in gujarati | bhel banavani rit gujarati ma

કચોરી બનાવવાની રીત | ખસ્તા કચોરી બનાવવાની રીત રેસીપી | khasta kachori banavani rit gujarati ma | khasta kachori recipe in gujarati

લસણીયા બટાકા બનાવવાની રીત | લસણીયા બટાકા ની રેસીપી | લસણીયા બટાકા નું શાક બનાવવાની રીત | lasaniya batata recipe kathiyawadi style in gujarati | lasaniya batata recipe in gujarati

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular