HomeGujaratiલીલી હળદર નુ શાક બનાવવાની રીત | lili haldar nu shaak banavani...

લીલી હળદર નુ શાક બનાવવાની રીત | lili haldar nu shaak banavani rit recipe

નમસ્તે મિત્રો આજે આપણે લીલી હળદર નુ શાક બનાવવાની રીત શીખીશું. હળદર  તો આમ પણ આપના સ્વસ્થ માટે ખૂબ જ સારી કહેવાય છે એટલે જ તો આપને એને દૂધ સાથે , શાકમાં નાખી ને ખાઈએ છીએ ને શિયાળો આવતાં જ બજારમાં ખૂજ તાજી તાજી લીલી હળદર મળતી હોય છે જેને આથી ને શાક બનાવી ને ખાતા હોય છે તો ચાલો આજ આપણે લીલી હળદર ની રેસીપી, lili haldar nu shaak banavani rit gujarati ma, lili haldar nu shaak banavani recipe in gujarati , lili haldar sabji recipe in gujarati શીખીએ.

Advertisements

લીલી હળદર નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | lili haldar nu shaak banava jaruri samgri

  • ડુંગરી ઝીણી સુધારેલી 1 /લીલી ડુંગળી ઝીણી સુધારેલી 1 કપ
  • લીલી હળદર 200 ગ્રામ
  • ટમેટા ઝીણા સુધારેલ 1
  • આદુ મરચા ને લસણની પેસ્ટ 2-3 ચમચી
  • દહીં ½ કપ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • બાફેલા લીલા વટાણાના દાણા 1 કપ
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ઘી ½ કપ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

લીલી હળદર ની રેસીપી | lili haldar nu shaak recipe in gujarati | lili haldar nu shaak gujarati ma

લીલી હળદરનું શાક બનાવવા સૌપ્રથમ લીલી હળદરને પાણીમાં બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ તેને ચાકુ વડે છોલી લઈ ફરીથી ધોઈ લેવી ને ત્યાર બાદ કપડામાં કોરી કરી લેવી

Advertisements

હવે લીલી હળદર ને છીનીમાં છીણી લ્યો અથવા સાવ ઝીણી સુધારી લ્યો, હવે ગેસ પર એક કડાઈમાં અડધા કપ માંથી ત્રણ ચાર ચમચી બાકી રહે એટલું ઘી બાકી રાખી બીજું ઘી કડાઈમાં નાખો

ઘી ગરમ થાય એટલે તેમાં છીનેલ /સુધારેલ  લીલી હળદર નાખી ધીમા તાપે 7-8 મિનિટ શેકો લીલી હળદર બરોબર શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ડુંગરી / લીલી ડુંગળી નાખી બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એમાં લીલા વટાણા નાખી મિક્સ કરો

Advertisements

હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું નો પાવડર, ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા નાખી શેકો ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં મોરું દહીં નાખી મિક્સ કરી ને પાંચ મિનિટ શેકો

હવે કડાઈને એક બાજુ મૂકી દયો ને વઘારિયામાં બાકી રહેલા ઘી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં જીરું હિંગ નાખો ને આદુ ,લસણ મરચાની પેસ્ટ નાંખી એક બે મિનિટ શેકો

Advertisements

તૈયાર વઘારને શાકમાં નાખો ને મિક્સ કરી ઢાંકણ ઢાંકી ચાર પાંચ મિનિટ સુધી ચડવા દો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ પીરસો

lili haldar shaak recipe notes

  • લીલી હળદરનું શાક હમેશા ઘીમાં બનાવવું કેમ કે હળદર ની તાસીર ગરમ હોય ને ઘીમાં બનાવવા થી નુકસાન ના કરે
  • જો લસણ, ડુંગરી ના ખાતા હો તો ન નાખવા

લીલી હળદર નુ શાક બનાવવાની રીત | lili haldar nu shaak banavani rit |  lili haldar nu shaak banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Gujarati Kitchen Hindi ને Subscribe કરજો

lili haldar nu shaak banavani rit gujarati ma | lili haldar sabji recipe in gujarati

લીલી હળદર નુ શાક બનાવવાની રીત - લીલી હળદર ની રેસીપી - lili haldar nu shaak recipe in gujarati - lili haldar nu shaak banavani rit - lili haldar nu shaak banavani recipe - lili haldar nu shaak gujarati ma

લીલી હળદર નુ શાક બનાવવાની રીત | lili haldar nu shaak banavani rit recipe gujarati ma

નમસ્તે મિત્રો આજે આપણે લીલી હળદર નુ શાક બનાવવાની રીત શીખીશું. હળદર  તો આમ પણ આપના સ્વસ્થ માટે ખૂબ જ સારી કહેવાય છે એટલે જ તો આપને એને દૂધ સાથે , શાકમાં નાખી ને ખાઈએ છીએ ને શિયાળો આવતાં જ બજારમાં ખૂજ તાજી તાજી લીલી હળદર મળતી હોય છે જેને આથી ને શાક બનાવી ને ખાતા હોય છે તો ચાલો આજ આપણે લીલી હળદર ની રેસીપી, lili haldar nu shaak banavani rit gujarati ma, lili haldar nu shaak banavani recipe in gujarati , lili haldar sabji recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course Dinner, Gujarati Shaak, shaak banavani rit
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

લીલી હળદર નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | lili haldar nu shaak banava jaruri samgri

  • 1 કપ ડુંગરી ઝીણી સુધારેલી 1/લીલી ડુંગળી ઝીણી સુધારેલી
  • 200 ગ્રામ લીલી હળદર
  • 1 ટમેટા ઝીણા સુધારેલ
  • 2-3 ચમચી આદુ મરચા ને લસણની પેસ્ટ
  • ½ કપ દહીં
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 કપ બાફેલા લીલા વટાણાના દાણા
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • ½ કપ ઘી
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions
 

લીલી હળદર નુ શાક બનાવવાની રીત | lili haldar nu shaak banavani rit

  • લીલી હળદરનું શાક બનાવવા સૌપ્રથમ લીલી હળદરને પાણીમાં બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ તેને ચાકુવડે છોલી લઈ ફરીથી ધોઈ લેવી ને ત્યાર બાદ કપડામાં કોરી કરી લેવી
  • હવે લીલી હળદર ને છીનીમાં છીણી લ્યો અથવા સાવ ઝીણી સુધારી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં અડધા કપ માંથી ત્રણ ચાર ચમચી બાકી રહે એટલું ઘી બાકી રાખી બીજુંઘી કડાઈમાં નાખો
  • ઘી ગરમ થાય એટલે તેમાં છીનેલ /સુધારેલ  લીલી હળદર નાખી ધીમા તાપે 7-8 મિનિટ શેકો લીલી હળદર બરોબર શેકાઈ જાયએટલે એમાં સુધારેલ ડુંગરી / લીલી ડુંગળી નાખી બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એમાં લીલા વટાણા નાખી મિક્સ કરો
  • હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું નો પાવડર, ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા નાખી શેકો ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં મોરું દહીં નાખી મિક્સ કરી ને પાંચ મિનિટ શેકો
  • હવે કડાઈને એક બાજુ મૂકી દયો ને વઘારિયામાં બાકી રહેલા ઘી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં જીરું હિંગ નાખો ને આદુ ,લસણ મરચાની પેસ્ટ નાંખી એક બે મિનિટ શેકો
  • હવે તૈયાર વઘારને શાકમાં નાખો ને મિક્સ કરી ઢાંકણ ઢાંકી ચાર પાંચ મિનિટ સુધી ચડવા દો છેલ્લેએમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ પીરસો

lili haldar nu shaak recipe in gujarati notes

  • લીલી હળદરનું શાક હમેશા ઘીમાં બનાવવું કેમ કે હળદર ની તાસીર ગરમ હોય ને ઘીમાં બનાવવા થી નુકસાન ના કરે
  • જો લસણ, ડુંગરી ના ખાતા હો તો ન નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

સાત ધાન નો ખીચડો બનાવવાની રીત | સાત ધાન ની ખીચડી બનાવવાની રીત | khichdo recipe in gujarati | saat dhan khichdi recipe in gujarati | saat dhan no khichdo in gujarati | ખીચડો બનાવવાની રીત

રીંગણ નો ઓળો બનાવવાની રીત | ringan nu bharthu banavani rit | ringal no olo banavani rit | ringal no olo recipe in gujarati | kathiyawadi ringna no olo

દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત | Dal chokha na dhokla banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati અથવા Recipe In Gujarati – ગુજરાતીમા રેસીપી લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો

Advertisements
RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular