HomeDessert & Sweetsમેથી ના લાડુ બનાવવાની રીત | methi na ladoo banavani rit recipe...

મેથી ના લાડુ બનાવવાની રીત | methi na ladoo banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મેથી ના લાડુ બનાવવાની રીત શીખીશું આ રેસીપી નો રેફરન્સ Youtube channel Papa Mummy Kitchen – Marwadi પર થી લેવામાં આવ્યો છે તમને રેસીપી ગમે તો Subsribe કરજો. શિયાળામાં વસાણા યુક્ત વાનગી સ્વાથ્ય માટે ખૂબ ઉપયોગી થાય છે એમાં પણ સાંધાના દુઃખાવા, શારીરિક નબળાઈમાં જો વસાણા નું સેવન કરવા માં આવે તો ખૂબ ફાયદો થાય છે એવુજ એક વસાણું છે મેથી. મેથી નું નામ સાંભળતાં જ બધાનું મોઢું બગડી જાય કેમ કે તે ખૂબ કડવી લાગતી હોય છે પરંતુ મેથી માં જે ગુણ છે કે એનું થોડું પણ સેવન ખૂબ લાભકારી થાય છે તો આજ આપણે એજ મેથી માંથી આજ લાડુ બનાવશું જે ખુજ ટેસ્ટી લાગશે તો ચાલો શીખીએ મેથીના લાડુ, methi na ladu recipe in gujarati, methi na ladoo banavani rit , methi na ladoo banavani recipe gujarati ma , methi na ladu ni recipe in gujarati , methi na ladu banavani rit.

મેથી ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી | methi na ladoo banava jaruri samgri

  • મેથી દાણા ½ કપ
  • ઘઉંનો લોટ 1 ½ કપ
  • ગોળ 300 ગ્રામ
  • ઘી 2 થી 3 કપ
  • કાજુ ½ કપ
  • બદામ ½ કપ
  • પિસ્તા ¼ કપ
  • ગુંદ ½ કપ
  • ખસખસ ¼ કપ
  • ચારવડી ¼ કપ
  • મગતરીના બીજ ¼ કપ
  • અખરોટ ½ કપ
  • માખના 1 કપ
  • છીણેલું નારિયેળ ¼ કપ
  • મરી પાઉડર 1 ચમચી
  • સુંઠ પાવડર 1 ચામચો
  • એલચી પાવડર 1 ચમચી
  • દૂધ 1 કપ

મેથી ના લાડુ બનાવવાની રીત | methi na ladu recipe in gujarati

મેથીના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ મેથી દાણા ને સાફ કરી લેવા ત્યાર બાદ મિક્સર માં મેથી ને કરકરી પીસી લ્યો

હવે એક વાસણમાં મેથી નો કરકરી પીસેલી હતી તે લ્યો ને એમાં થોડું થોડું કરી દૂધ નાખતા જાઓ ને હલાવતા જાઓ એક કપ દૂધ મિક્સ થઈ જાય એટલે બરોબર મિક્સ કરી 15-20 મિનિટ એક બાજુ મૂકી દયો

હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈ ગરમ મુકો એમાં બે ત્રણ ચમચા ઘી ગરમ કરો હવે ગેસ ધીમો કરી લ્યો ને બદામ ને તરી લ્યો બરોબર તરી લીધા પછી બીજા એક વાસણમાં કાઢી લ્યો

એજ ઘીમાં કાજુ નાખી ગોલ્ડન તરી લ્યો તરેલ કાજુ ને વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં પિસ્તાને તરી ને કાઢી લ્યો

હવે જરૂર પડે તો થોડું ઘી નાખો ને ઘી ગરમ થાય એટલે એમાં મખાના ને તરી લ્યો ને વાસણમાં કાઢી લ્યો

ત્યાર પછી થોડું થોડું કરી ને ગુંદ ને ધીમા તાપે ગોલ્ડન તરી લ્યોને જો જરૂર પડે તો ઘી નાખવું ને તારેલ ગુંદ અલગ વાસણમાં કઢી લ્યો

ત્યારબાદ એજ કડાઈમાં સૂકા નારિયળ નું છીણને શેકી લઈ ગુંદ સાથે કાઢી લ્યો

હવે તરેલ ડ્રાય ફ્રુટ જે એક બાજુ મૂકેલ હતા તે ઠંડા થઇ ગયેલા તે  ડ્રાય ફ્રુટ ને મિક્સરમાં દરદરા પીસી લેવા

હવે ગેસ પર ત્રણ ચાર ચમચા ઘી ગરમ મૂકો ને એમાં ઘઉંનો કરકરો લોટ / ઘઉંનો લોટ લઈ ધીમા તાપે હલાવતા રહો ને શેકો લોટ અડધો શેકાવા  આવે એટલે એમાં ચારવાડી, ખસખસ નને મગતરિના બીજ નાખી શેકવા લોટ નો ગોલ્ડન રંગ થાય ત્યાં સુધી શેકો  ને શેકેલા લોટ ને ગેસ પર થી ઉતારી લ્યો ને પછી હલાવતા રહો જેથી લોટ બેર નહિ

બીજી કડાઈમાં અડધો કપ ઘી ગરમ કરો એમાં પલાળી રાખેલ મેથી નાખો ને ધીમા તાપે શેકતા જઈ ને મેથીની ભીનાશ ને દુર થાય ને મેથી એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુંધી શેકતા રહો મેથી બરોબર શેકાઈ જાય એટલે ગેસ પર થી ઉતારી થોડી ઠંડી થવા દો ત્યારબાદ મિક્સર જાર માં પીસી લ્યો

હવે એક મોટા વાસણમાં શેકેલો લોટ, પીસેલા ડ્રાય ફ્રૂટ, તરેલ ગુંદને શેકલ નારિયળનું છીણ ને પીસેલી મેથીના મિશ્રણ ને ચમચા વડે બરાબર મિક્સ કરી લ્યો

હવે ગેસ પર બીજી એક કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરો તેમાં સુધારેલ કે છિનેલ ગોળ નાખી ધીમે તાપે ગોળ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરો ને એમાં સુંઠ પાવડર, એલચી પાવડર ને મરી પાવડર નાખી મિક્સ કરી લ્યો

ઓગળેલા ગોળ ને મેથી લોટ ને ડ્રાય ફ્રુટ વાળા મિશ્રણમાં નાખી ચમચા વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ મિશ્રણ થોડું ઠંડું થાય એટલે હાથ વડે મિક્સ કરી તમને ગમે એ સાઇઝના લાડુ બનાવી લ્યો તૈયાર લાડુ એર ટાઈટ ડબ્બામાં ભરી મહિનાઓ સુધી મજા માણો ને સ્વાસ્થ્ય બનાવો મેથીના લાડુ ખાઈ ને

methi na ladu ni recipe in gujarati notes

  • મેથી ને દૂધમાં પલળવા થી તેની કડવાહટ ઓછી થઈ જશે
  • તમે ગોળ ની જગ્યાએ પીસેલી ખાંડ પણ વાપરી શકો છો

methi na ladoo banavani rit | methi na ladu banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Papa Mummy Kitchen – Marwadi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

methi na ladu ni recipe in gujarati | methi na ladoo banavani recipe gujarati ma

મેથી ના લાડુ બનાવવાની રીત - methi na ladu recipe in gujarati - methi na ladoo banavani rit | methi na ladu banavani rit - methi na ladu ni recipe in gujarati - methi na ladoo banavani recipe gujarati ma

મેથી ના લાડુ બનાવવાની રીત | methi na ladoo banavani rit | methi na ladu recipe in gujarati | methi na ladoo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મેથી ના લાડુ બનાવવાનીરીત શીખીશું. શિયાળામાં વસાણા યુક્ત વાનગીસ્વાથ્ય માટે ખૂબ ઉપયોગી થાય છે એમાં પણ સાંધાના દુઃખાવા, શારીરિકનબળાઈમાં જો વસાણા નું સેવન કરવા માં આવે તો ખૂબ ફાયદો થાય છે એવુજ એક વસાણું છે મેથી.મેથી નું નામ સાંભળતાં જ બધાનું મોઢું બગડી જાય કેમ કે તે ખૂબ કડવી લાગતીહોય છે પરંતુ મેથી માં જે ગુણ છે કે એનું થોડું પણ સેવન ખૂબ લાભકારી થાય છે તો આજ આપણેએજ મેથી માંથી આજ લાડુ બનાવશું જે ખુજ ટેસ્ટી લાગશે તો ચાલો શીખીએ મેથીના લાડુ,methi na ladu recipe in gujarati, methi na ladoo banavanirit , methi na ladoo banavani recipe gujarati ma , methina ladu ni recipe in gujarati , methina ladu banavani rit
5 from 2 votes
Prep Time 30 mins
Cook Time 30 mins
resting time 20 mins
Total Time 1 hr 20 mins
Course Ladoo, ladoo banavani rit, ladu recipe in gujarati, Sweet
Cuisine Indian
Servings 10 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients
  

મેથી ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી | methi na ladoo banava jaruri samgri

  • ½ કપ મેથી દાણા
  • 1 ½ કપ ઘઉં નો લોટ
  • 300 ગ્રામ ગોળ
  • 2 – 3 કપ ઘી
  • ½ કપ કાજુ
  • ½ કપ બદામ
  • ¼ કપ પિસ્તા
  • ½ કપ ગુંદ
  • ¼ કપ ખસખસ
  • ¼ કપ ચારવડી
  • ¼ કપ મગતરી ના બીજ
  • ½ કપ અખરોટ
  • 1 કપ માખના
  • ¼ કપ છીણેલું નારિયેળ
  • 1 ચમચી મરી પાઉડર
  • 1 ચામચો સુંઠ પાવડર
  • 1 ચમચી એલચી પાવડર
  • 1 કપ દૂધ

Instructions
 

મેથી ના લાડુ બનાવવાની રીત | methi na ladoo banavani rit | methi na ladu recipe in gujarati

  • મેથી ના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ મેથી દાણા ને સાફ કરી લેવા ત્યાર બાદ મિક્સર માં મેથી નેકરકરી પીસી લ્યો
  • હવે એક વાસણમાં મેથી નો કરકરી પીસેલી હતી તે લ્યો ને એમાં થોડું થોડું કરી દૂધ નાખતા જાઓને હલાવતા જાઓ એક કપ દૂધ મિક્સ થઈ જાય એટલે બરોબર મિક્સ કરી 15-20 મિનિટ એક બાજુ મૂકી દયો
  • હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈ ગરમ મુકો એમાં બે ત્રણ ચમચા ઘી ગરમ કરો હવે ગેસ ધીમોકરી લ્યો ને બદામ ને તરી લ્યો બરોબર તરી લીધા પછી બીજા એક વાસણમાં કાઢી લ્યો
  • એજ ઘી માં કાજુ નાખી ગોલ્ડન તરી લ્યો તરેલ કાજુ ને વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં પિસ્તા ને તરી ને કાઢી લ્યો
  • હવે જરૂર પડે તો થોડું ઘી નાખો ને ઘી ગરમ થાય એટલે એમાં મખાના ને તરી લ્યો ને વાસણમાં કાઢીલ્યો
  • ત્યાર પછી થોડું થોડું કરી ને ગુંદ ને ધીમા તાપે ગોલ્ડન તરી લ્યોને જો જરૂર પડે તો ઘી નાખવુંને તારેલ ગુંદ અલગ વાસણમાં કઢી લ્યો
  • હવે એજ કડાઈમાં સૂકા નારિયળ નું છીણને શેકી લઈ ગુંદ સાથે કાઢી લ્યો
  • હવે તરેલ ડ્રાય ફ્રુટ જે એક બાજુ મૂકેલ હતા તે ઠંડા થઇ ગયેલા તે  ડ્રાય ફ્રુટ ને મિક્સરમાં દરદરા પીસી લેવા
  • હવે ગેસ પર ત્રણ ચાર ચમચા ઘી ગરમ મૂકો ને એમાં ઘઉંનો કરકરો લોટ / ઘઉંનો લોટ લઈ ધીમા તાપે હલાવતા રહો ને શેકો લોટ અડધો શેકાવા  આવે એટલે એમાં ચારવાડી, ખસખસ નને મગતરિના બીજ નાખી શેકવા લોટ નો ગોલ્ડન રંગ થાય ત્યાં સુધી શેકો ને શેકેલા લોટ ને ગેસ પર થી ઉતારી લ્યો ને પછી હલાવતા રહો જેથી લોટ બેર નહિ
  • હવે બીજી કડાઈમાં અડધો કપ ઘી ગરમ કરો એમાં પલાળી રાખેલ મેથી નાખો ને ધીમા તાપે શેકતા જઈને મેથીની ભીનાશ ને દુર થાય ને મેથી એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુંધી શેકતા રહો મેથી બરોબર શેકાઈ જાય એટલે ગેસ પર થી ઉતારી થોડી ઠંડી થવા દો ત્યારબાદ મિક્સર જાર માં પીસીલ્યો
  • હવે એક મોટા વાસણમાં શેકેલો લોટ, પીસેલા ડ્રાય ફ્રૂટ, તરેલ ગુંદને શેકલ નારિયળનું છીણને પીસેલી મેથીના મિશ્રણ ને ચમચા વડે બરાબર મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર બીજી એક કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરો તેમાં સુધારેલ કે છિનેલ ગોળ નાખી ધીમે તાપે ગોળ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરો ને એમાં સુંઠ પાવડર, એલચી પાવડર નેમરી પાવડર નાખી મિક્સ કરી લ્યો
  • હવે ઓગળેલા ગોળ ને મેથી લોટ ને ડ્રાય ફ્રુટ વાળા મિશ્રણમાં નાખી ચમચા વડે બરોબર મિક્સ કરોત્યાર બાદ મિશ્રણ થોડું ઠંડું થાય એટલે હાથ વડે મિક્સ કરી તમને ગમે એ સાઇઝના લાડુ બનાવીલ્યો તૈયાર લાડુ એર ટાઈટ ડબ્બામાં ભરી મહિનાઓ સુધી મજા માણો ને સ્વાસ્થ્ય બનાવો મેથી ના લાડુ ખાઈ ને

methi na ladoo recipe in gujarati notes

  • મેથી ને દૂધમાં પલળવા થી તેની કડવાહટ ઓછી થઈ જશે
  • તમે ગોળ ની જગ્યાએ પીસેલી ખાંડ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

આદુ પાક બનાવવાની રીત | aadu pak banavani rit| aadu pak recipe in gujarati language

ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવા ની રીત | ઘઉં ચણા ના લાડવા બનાવવા ની રીત | Ghau chana na ladva banavani rit | ghau chana ladoo recipe in gujarati

આદુ પાક બનાવવાની રીત | aadu pak banavani rit| aadu pak recipe in gujarati language

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular