નમસ્તે મિત્રો આજે આપણે રીંગણ નો ઓળો બનાવવાની રીત શીખીશું. ઘણા રીંગણાના ઓળા ને રીંગણા નું ભરથું પણ કહે છે રીંગણાનો ઓળો બનાવવા બજારમાં ખાસ કાળા મોટા રીંગણ મળે છે જે જપાટે ચડે છે ને ભરથુ ખૂબ ટેસ્ટી બને છે તો ચાલો આજે આપણે ringan nu bharthu banavani rit , ringal no olo banavani rit, ringan no olo recipe in gujarati, kathiyawadi ringna no olo banavani rit શીખીએ.
રીંગણ નો ઓળો બનાવવા જરૂરી સામગ્રી | ringal no olo banava jaruri samgri
- ઓળા માટેના મોટા કાળા રિંગળ 1-2
- ડુંગરી 1-2 સુધારેલ
- ટમેટા 1-2
- લસણની કળીઓ 6-7
- લીલા મરચાં 3-4
- આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું નો પાવડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- તેલ 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 1-2 ચમચી
રીંગણ નો ઓળો બનાવવાની રીત | ringan nu bharthu banavani rit
રીંગણાનો ઓળો બનાવવા સૌપ્રથમ રીંગણને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ થોડા થોડા અંતરે ચાકુ થી કાપા પાડી લ્યો પાડેલા કાપા માં લસણ ની કણી લીલા મરચા ભરાવો ને તેલ લગાવી ગેસ પર કે શગડી પર બધી બાજુ થી શેકો
એની સાથે બે ટમેટા ને બે ત્રણ મરચા ને પણ શેકી લ્યો બધું બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ટમેટા રીંગણને થોડા ઠંડા થવા દેવા
રીંગણ ને ટમેટા ઠંડા થાય એટલે એની ઉપર ની કાળી છાલ ને હાથ થી કાઢી લેવી ને ચમચી વડે મેસ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ને હિંગ નાખો હવે એમાં સુધારેલી ડુંગળી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર ને લાલ મરચાનો પાઉડર નાખી બે ત્રણ ચમચી પાણી નાખી ને મિક્સ કરો અને એક બે મિનિટ ચડાવો
હવે એમાં મેસ કરેલ રીંગણ ને ટમેટા નાખો ને મિક્સ કરી ને ઢાંકણ ઢાંકી બંધ કરી ચાર પાંચ મિનિટ સુધી ચડવા દો
પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી જોશો તો તેલ છૂટું થઈ ગયું હસે હવે તેને બરોબર મિક્સ કરો ને ગરમ મસાલો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ બાજરાના રોટલા, રોટલી સાથે સર્વ કરો રીંગણનો ઓળો
ringan no olo recipe in gujarati notes
- જો તમે લસણ ડુંગરી ના ખાતા હો તો ના નાખવા
ringan nu bharthu banavani rit | ringal no olo banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kanak’s Kitchen Hindi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ringan no olo recipe in gujarati | kathiyawadi ringna no olo banavani rit
રીંગણ નો ઓળો બનાવવાની રીત | ringan no olo recipe in gujarati | ringan nu bharthu banavani rit | kathiyawadi ringna no olo | ringal no olo banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
રીંગણ નો ઓળો બનાવવા જરૂરી સામગ્રી | ringal no olo banava jaruri samgri
- 1-2 ઓળા માટેના મોટા કાળા રિંગળ
- 1-2 સુધારેલ ડુંગરી
- 1-2 ટમેટા
- 6-7 લસણની કળીઓ
- 3-4 લીલા મરચાં
- 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું નો પાવડર
- ½ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 3-4 ચમચી તેલ
- 1-2 ચમચી પાણી
- મીઠું સ્વાદ મુજબ
Instructions
રીંગણ નો ઓળો બનાવવાની રીત – ringan nu bharthu banavani rit – kathiyawadi ringna no olo – ringal no olo banavani rit
- રીંગણ નો ઓળો બનાવવા સૌપ્રથમ રીંગણને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ થોડા થોડા અંતરે ચાકુથી કાપા પાડી લ્યો પાડેલા કાપા માં લસણ ની કણી લીલા મરચા ભરાવો ને તેલ લગાવી ગેસ પરકે શગડી પર બધી બાજુ થી શેકો
- એની સાથે બે ટમેટા ને બે ત્રણ મરચા ને પણ શેકી લ્યો બધું બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધકરી ટમેટા રીંગણને થોડા ઠંડા થવા દેવા
- રીંગણને ટમેટા ઠંડા થાય એટલે એની ઉપર ની કાળી છાલ ને હાથ થી કાઢી લેવી ને ચમચી વડે મેસ કરીલ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ને હિંગ નાખો હવે એમાંસુધારેલી ડુંગળી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
- ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર ને લાલ મરચાનોપાઉડર નાખી બે ત્રણ ચમચી પાણી નાખી ને મિક્સ કરો અને એક બે મિનિટ ચડાવો
- હવે એમાં મેસ કરેલ રીંગણ ને ટમેટા નાખો ને મિક્સ કરી ને ઢાંકણ ઢાંકી બંધ કરી ચાર પાંચ મિનિટસુધી ચડવા દો
- પાંચમિનિટ પછી ઢાંકણ ખોલી જોશો તો તેલ છૂટું થઈ ગયું હસે હવે તેને બરોબર મિક્સ કરો ને ગરમ મસાલો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ બાજરાના રોટલા, રોટલી સાથે સર્વ કરો રીંગણ નો ઓળો
ringan no olo recipe in gujarati notes
- જો તમે લસણ ડુંગરી ના ખાતા હો તો ના નાખવા
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit | kadhi banavani rit
બટાકા વડા બનાવવાની રીત ગુજરાતીમાં | બટાકા વડા ની રેસીપી | Batata vada recipe in Gujarati