એક રાજસ્થાની વાનગી છે જે રાજસ્થાનમાં અલગ અલગ રીતે બનવી ને ખવાતી હોય છે અને ડાર્ક પ્રકારની બાટી ખુબ જ સ્વાદીસ્ટ લગતી હોય છે આજ આપણે બાટી ને બાટી મશીન સાથે કડાઈમાં બનાવતા શીખીશું. તો ચાલો Methi masala bati – મેથી મસાલા બાટી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- મેથી 100 ગ્રામ
- ઘઉંનો કરકરો લોટ / ઘઉંનો લોટ 3 કપ
- મકાઈ ના લોટ 1 કપ
- અજમો 1 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- અધ કચરા કુટેલ આખા સુકા ધાણા 1 ચમચી જીરું 1 ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- દહીં ½ કપ
- બાફેલા બટાકા 2-3
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- ઘી જરૂર મુજબ
Methi masala bati banavani recipe
મેથી મસાલા બાટી બનાવવા સૌથી પહેલા બટાકા ને બાફી લ્યો અને ત્યાર બાદ મેથી સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને ત્યાર બાદ ઝીણી સુધારી પાણી નીતારી લ્યો. હવે ગેસ પર કડાઈમાં એક થી બે ચમચી ઘી નાખી ગ્રામ કરી એમાં સુધારેલ મેથી નાખી હલાવી પાંચ સાત મિનીટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એક બાજુ મુકો.
હવે કથરોટ માં ઘઉંનો કરકરો લોટ ચાળી ત્યાર બાદ એમાં મકાઈનો લોટ પણ ચાળી લ્યો હવે એમાં શેકેલ મેથી, હાથ થી મસળી અજમો, હળદર, લાલ મરચાનો પાઉડર અધ કચરા કુટેલ સુકા આખા ધાણા, બેકિંગ સોડા, દહીં અને મેસ કરેલા બાફેલા બટાકા અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટને ઢાંકી દસ પંદર મિનીટ એક બાજુ મુકો. પંદર મિનીટ પછી ફરી એક ચમચી ઘી નાખી લોટ ને બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ હવે બાંધેલા લોટ માંથી જે સાઈઝ ની બાટી બનાવી હોય એ સાઈઝ ના લુવા કરી લ્યો.
હવે એક લુવો લ્યો અને મસળી ગોળ કરી થોડો ચપટા કરી એમાં થોડું ઘી લગાવો અને બે ત્રણ ચપટી કોરો લોટ છાંટી ફરીથી બધી બાજુથી પેક કરી લ્યો. આમ બધા લુવા માંથી બાટી બનાવી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં અથવા બાટી મશીન ને ગરમ કરી લય ત્યાર બાદ એમાં તૈયાર કરેલ બાટી મૂકી પાંચ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ બાટી ને ઉથલાવી બીજી બાજુ પણ પાંચ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ બાટી માસીન ને ઢાંકી ને બાટી ચડાવો અને જો કડાઈમાં બાટી મૂકી હોય તો એમાં બે ત્રણ ચમચી તેલ નાખી બધી બાજુ ફેલાવી દયો અને ઢાંકી પંચ સાત મિનીટ સાવ ધીમા તાપે ચડાવો અને પાંચ મિનીટ પછી ઢાંકણ ખોલી બધી બાટી ને ઉથલાવી લ્યો
બીજી બાજુ પણ ફેરવી ઢાંકી ને ચડાવી લ્યો આમ બાટી ને બધી બાજુથી બરોબર પંદર વીસ મિનીટ ચડાવી લ્યો. આમ બાટી બરોબર ચડી જાય એટલે કાઢી લ્યો અને બીજી બાટી ને શેકવા મુકો. અને તૈયાર બાટી ને ગરમ કરેલ ઘી માં બોળી ચટણી અથવા દાળ સાથે ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મેથી મસાલા બાટી.
મેથી મસાલા બાટી બનાવવાની રીત

Methi masala bati : મેથી મસાલા બાટી બનાવવાની રીત
Equipment
- 1 કથરોટ
- 1 બાટી મશીન,
- 1 કડાઈ
Ingredients
- 100 ગ્રામ મેથી
- 3 કપ ઘઉંનો કરકરો લોટ / ઘઉંનો લોટ
- 1 કપ મકાઈ ના લોટ
- 1 ચમચી અજમો
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1-1 ચમચી અધ કચરા કુટેલ આખા સુકા ધાણા અને જીરું
- ¼ ચમચી બેકિંગ સોડા
- ½ કપ દહીં
- 2-3 બાફેલા બટાકા
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- ઘી જરૂર મુજબ
Instructions
Methi masala bati banavani recipe
- મેથી મસાલા બાટી બનાવવા સૌથી પહેલા બટાકા ને બાફી લ્યો અને ત્યાર બાદ મેથી સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને ત્યાર બાદ ઝીણી સુધારી પાણી નીતારી લ્યો. હવે ગેસ પર કડાઈમાં એક થી બે ચમચી ઘી નાખી ગ્રામ કરી એમાં સુધારેલ મેથી નાખી હલાવી પાંચ સાત મિનીટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એક બાજુ મુકો.
- હવે કથરોટ માં ઘઉંનો કરકરો લોટ ચાળી ત્યાર બાદ એમાં મકાઈનો લોટ પણ ચાળી લ્યો હવે એમાં શેકેલ મેથી, હાથ થી મસળી અજમો, હળદર, લાલ મરચાનો પાઉડર અધ કચરા કુટેલ સુકા આખા ધાણા, બેકિંગ સોડા, દહીં અને મેસ કરેલા બાફેલા બટાકા અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટને ઢાંકી દસ પંદર મિનીટ એક બાજુ મુકો. પંદર મિનીટ પછી ફરી એક ચમચી ઘી નાખી લોટ ને બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ હવે બાંધેલા લોટ માંથી જે સાઈઝ ની બાટી બનાવી હોય એ સાઈઝ ના લુવા કરી લ્યો.
- હવે એક લુવો લ્યો અને મસળી ગોળ કરી થોડો ચપટા કરી એમાં થોડું ઘી લગાવો અને બે ત્રણ ચપટી કોરો લોટ છાંટી ફરીથી બધી બાજુથી પેક કરી લ્યો. આમ બધા લુવા માંથી બાટી બનાવી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં અથવા બાટી મશીન ને ગરમ કરી લય ત્યાર બાદ એમાં તૈયાર કરેલ બાટી મૂકી પાંચ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ બાટી ને ઉથલાવી બીજી બાજુ પણ પાંચ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ બાટી માસીન ને ઢાંકી ને બાટી ચડાવો અને જો કડાઈમાં બાટી મૂકી હોય તો એમાં બે ત્રણ ચમચી તેલ નાખી બધી બાજુ ફેલાવી દયો અને ઢાંકી પંચ સાત મિનીટ સાવ ધીમા તાપે ચડાવો અને પાંચ મિનીટ પછી ઢાંકણ ખોલી બધી બાટી ને ઉથલાવી લ્યો
- બીજી બાજુ પણ ફેરવી ઢાંકી ને ચડાવી લ્યો આમ બાટી ને બધી બાજુથી બરોબર પંદર વીસ મિનીટ ચડાવી લ્યો. આમ બાટી બરોબર ચડી જાય એટલે કાઢી લ્યો અને બીજી બાટી ને શેકવા મુકો. અને તૈયાર બાટી ને ગરમ કરેલ ઘી માં બોળી ચટણી અથવા દાળ સાથે ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મેથી મસાલા બાટી.
Notes
- બાફેલા બટાકા નાખવા જરૂરી નથી પણ નાખશો તો સ્વાદ અલગ આવશે.
- તમે બાટી ને અપ્પમ પાત્ર માં પણ શેકી શકો છો અને ઓવેન માં પણ શેકી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Singoda chaat banavani recipe | સિંગોડા ચાટ બનાવવાની રેસીપી
Mag na lot ane chana na lot nu khichu | મગ ના લોટ અને ચણા ના લોટ નું ખીચું
Pizza Sauce banavani rit | પીઝા સોસ બનાવવાની રીત
Lila vatana ni sandwich banavani recipe | લીલા વટાણા ની સેન્ડવિચ
Chili Garlic Rotili recipe | ચીલી ગાર્લિક રોટલી
