shiyada ni sharuaat thij mula sara aave to aaje tena vade Mula ni puri banavani rit Janie . આ પૂરી ખાવામાં ખુબ જ ટેસ્ટી બને છે અને રેગુલર પૂરી કરતા ખુબ અલગ લાગે છે aapne mula na parotha to khadha aaje teni puri banvie je ક્રિસ્પી અને ટેસ્ટી પૂરી બનાવી ખુબ સરળ છે તો એક વખત ચોક્કસ આ પૂરી બનવી ખાઓ અને ખવડાવો. તો ચાલો મૂળા ની પૂરી બનાવવાની રીત શીખીએ.
Mula puri ingredients
- ચોખાનો લોટ 1 ½ કપ
- ઝીણી છીનેલ મૂળો ½ કપ
- અજમો 1 ચમચી
- ચીલી ફ્લેક્ષ 1 ચમચી
- લસણ ની પેસ્ટ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલ 2-3 ચમચી
- ઘી 1-2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી 1 કપ
- તેલ તરવા માટે
Mula ni puri banavani rit
મૂળા ની પૂરી બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં પાણી નાખી ગ્રામ કરવા મુકો પાણી ઉકાળે ત્યાં સુંધીમાં એમાં ઘી, સ્વાદ મુજબ મીઠું, છીણેલો મૂળો, ચીલી ફ્લેક્ષ, અજમો, લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચોખાનો લોટ નાખી ચમચાથી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી દસ મિનીટ રહેવા દયો.
દસ મિનીટ પછી કથરોટ માં કાઢી હાથ થી મસળી લોટ બાંધી લ્યો જો જરૂર લાગે તો એક બે ચમચી પાણી છાંટી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી જે સાઈઝ ની પૂરી બનાવી હોય એ સાઈઝ ની પૂરી માટેના લુવા બનાવી લ્યો.
હવે એક એક લુવાને વણી પાતળી પૂરી બનાવી લ્યો અને તૈયાર પૂરી ને છૂટી છૂટી પ્લેટમાં મુક્તા જાઓ. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં એક એક કરી પૂરી નાખી બને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો. આમ બધી પૂરી વણી તારી લ્યો અને મજા લ્યો તો તૈયાર છે મૂળા ની પૂરી.
મૂળા ની પૂરી બનાવવાની રીત

Mula ni puri banavani rit | મૂળા ની પૂરી બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 કથરોટ
Ingredients
- 1 ½ કપ ચોખાનો લોટ
- ½ કપ ઝીણી છીનેલ મૂળો
- 1 ચમચી અજમો
- 1 ચમચી ચીલી ફ્લેક્ષ
- 1 ચમચી લસણ ની પેસ્ટ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલ
- 1-2 ચમચી ઘી
- સ્વાદ મુજબ મીઠું
- 1 કપ પાણી
- તેલ તરવા માટે
Instructions
Mula ni puri banavani rit
- મૂળા ની પૂરી બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં પાણી નાખી ગ્રામ કરવા મુકો પાણી ઉકાળે ત્યાં સુંધીમાં એમાં ઘી, સ્વાદ મુજબ મીઠું, છીણેલો મૂળો, ચીલી ફ્લેક્ષ, અજમો, લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચોખાનો લોટ નાખી ચમચાથી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી દસ મિનીટ રહેવા દયો.
- દસ મિનીટ પછી કથરોટ માં કાઢી હાથ થી મસળી લોટ બાંધી લ્યો જો જરૂર લાગે તો એક બે ચમચી પાણી છાંટી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી જે સાઈઝ ની પૂરી બનાવી હોય એ સાઈઝ ની પૂરી માટેના લુવા બનાવી લ્યો.
- હવે એક એક લુવાને વણી પાતળી પૂરી બનાવી લ્યો અને તૈયાર પૂરી ને છૂટી છૂટી પ્લેટમાં મુક્તા જાઓ. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં એક એક કરી પૂરી નાખી બને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો. આમ બધી પૂરી વણી તારી લ્યો અને મજા લ્યો તો તૈયાર છે મૂળા ની પૂરી.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Vegetable Upma : વેજીટેબલ ઉપમા બનાવવાની રેસીપી
Makhana no farali chevdo | મખાના નો ફરાળી ચેવડો
Chokha na lot na tkatak banavani rit
Aalu pasta banavani rit | આલું પાસ્તા બનાવવાની રીત
nan khatai banavani rit | નાનખટાઈ
Chaliya dal na dhokla banavani rit | છડીયા દાળ ના ઢોકળા












