આ લાડુ હેલ્થી ની સાથે ટેસ્ટી બની ને તૈયાર થાય છે હવે શિયાળો આવી રહ્યો છે ત્યારે આ nariyal dry fruit ladoo – નારિયલ ડ્રાયફ્રુટ લાડુ બનાવી રાખો અને નાના એક લાડુ અને મોટા એ કે બે લાડુ સવારે નાસ્તા મ ખાય તો શરીર માં એનર્જી તો મળે જ સાથે સ્વાસ્થ્ય પણ સારું બને. આ લાડુ તમે દિવાળી પર ઘરે આવેલ મહેમાન ને તો સર્વ કરી શકો છો સત્થે તમારા સગા સંબધી ને પણ મીઠાઈ તરીકે આપી શકો છો.
INGREDIENTS
- કાજુ ના કટકા ¼ કપ
- બદામ ના કટકા ¼ કપ
- ખર્બુજા બીજ / પમ્કીન બીજ ¼ કપ
- સુરજ મુખીના બીજ ¼ કપ
- ખસખસ ¼ કપ
- કીસમીસ ¼ કપ
- સુકા નારિયલ નું છીણ 4 કપ
- ઘી 2-3 ચમચી
- ફૂલ ક્રીમ દૂધ 3 કપ
- ખાંડ/ ગોળ 1 ½ કપ
- એલચી પાઉડર ½ ચમચી
- કેવડા જળ 1 ચમચી
- મિલ્ક પાઉડર ½ કપ
- પીસ્તા ની કતરણ 3-4 ચમચી
nariyal dry fruit ladoo banavani recipe
નારિયલ ડ્રાયફ્રુટ લાડુ બનાવવા સૌથી પહેલા કાજુ અને બાદમ ના ના કટકા કરી લ્યો ત્યાર બાદ નારિયલ ની ખાજલી ને મીડીયમ છીણી વડે છીણી લ્યો. ત્યાર બાદ ગેસ પર એક્કાદાઈમાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે એમાં બાદમ ના કટકા નાખી બે મિનીટ શેકી લીધા બાદ એમાં કાજુ ના કટકા નાખી એને પણ બે ત્રણ મિનીટ શેકી લ્યો,
ત્યાર બાદ એમાં પમ્કીન બીજ અને સુરજમુખીના બીજ નાખી મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો ચાર મિનીટ પછી એમાં ખસખસ અને કીસમીસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી લ્યો અને બંધ ગેસ માં જ એક મિનીટ શેકી લ્યો
એક મિનીટ પછી શેકેલ ડ્રાય ફ્રુટ ને બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ કડાઈમાં છીણેલું સુકું નારિયલ નાખી મિકસ કરી લ્યો અને એને પણ ચાર પાંચ મિનીટ મીડીયમ શેકી લ્યો. પાંચ મિનીટ પછી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી ચાર પાંચ મિનીટ ચડાવી લ્યો.
પાંચ મિનીટ પછી એમાં શેકી રાખેલા ડ્રાય ફ્રુટ નાખી મિક્ષ કરી બધી સામગ્રી ને પાંચ સાત મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી ને ચડાવો. મિશ્રણ ને બરોબર હલાવતા રહી બધું પાણી બરીજાય ત્યાં સુંધી ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી એમાં એલચી પાઉડર અને કેવડા જળ મિક્સ કરી ઠંડું થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એમાથીં લાડુ બનાવી લ્યો. તો તૈયાર છે નારિયલ ડ્રાય ફ્રુટ લાડુ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
નારિયલ ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રેસીપી

nariyal dry fruit ladoo banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- ¼ કપ કાજુ ના કટકા
- ¼ કપ બદામ ના કટકા
- ¼ કપ ખર્બુજા બીજ / પમ્કીન બીજ
- ¼ કપ સુરજ મુખીના બીજ
- ¼ કપ ખસખસ
- ¼ કપ કીસમીસ
- 4 કપ સુકા નારિયલ નું છીણ
- 2-3 ચમચી ઘી
- 3 કપ ફૂલ ક્રીમ દૂધ
- 1½ કપ ખાંડ/ ગોળ
- ½ ચમચી એલચી પાઉડર
- 1 ચમચી કેવડા જળ
- ½ કપ મિલ્ક પાઉડર
- 3-4 ચમચી પીસ્તા ની કતરણ
Instructions
nariyal dry fruit ladoo banavani recipe
- નારિયલ ડ્રાયફ્રુટ લાડુ બનાવવા સૌથી પહેલા કાજુ અને બાદમ ના ના કટકા કરી લ્યો ત્યાર બાદ નારિયલ ની ખાજલી ને મીડીયમ છીણી વડે છીણી લ્યો. ત્યાર બાદ ગેસ પર એક્કાદાઈમાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે એમાં બાદમ ના કટકા નાખી બે મિનીટ શેકી લીધા બાદ એમાં કાજુ ના કટકા નાખી એને પણ બે ત્રણ મિનીટ શેકી લ્યો,
- ત્યાર બાદ એમાં પમ્કીન બીજ અને સુરજમુખીના બીજ નાખી મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો ચાર મિનીટ પછી એમાં ખસખસ અને કીસમીસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી લ્યો અને બંધ ગેસ માં જ એક મિનીટ શેકી લ્યો
- એક મિનીટ પછી શેકેલ ડ્રાય ફ્રુટ ને બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ કડાઈમાં છીણેલું સુકું નારિયલ નાખી મિકસ કરી લ્યો અને એને પણ ચાર પાંચ મિનીટ મીડીયમ શેકી લ્યો. પાંચ મિનીટ પછી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી ચાર પાંચ મિનીટ ચડાવી લ્યો.
- પાંચ મિનીટ પછી એમાં શેકી રાખેલા ડ્રાય ફ્રુટ નાખી મિક્ષ કરી બધી સામગ્રી ને પાંચ સાત મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી ને ચડાવો. મિશ્રણ ને બરોબર હલાવતા રહી બધું પાણી બરીજાય ત્યાં સુંધી ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી એમાં એલચી પાઉડર અને કેવડા જળ મિક્સ કરી ઠંડું થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એમાથીં લાડુ બનાવી લ્યો. તો તૈયાર છે નારિયલ ડ્રાય ફ્રુટ લાડુ.
Notes
- અહી તમને ખાંડ ની જગ્યાએ ગોળ પણ નાખી શકો છો ગોળ નાખવો હોય તો દૂધ માં બધી સામગ્રી ચડી જાય અને દૂધ બાકી ના રહે ત્યાર ગોળ નાખી મિક્સ કરવો.
- મિલ્ક પાઉડર ની જગ્યાએ શેકેલ માવો પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Paneer jalebi banavani recipe | પનીર જલેબી બનાવવાની રેસીપી
Dudh vari bread banavani rit | દૂધ વાડી બ્રેડ
Farali fruit salad | ફરાળી ફ્રુટ સલાડ
dry fruit basundi banavani rit | ડ્રાયફ્રૂટ બાસુંદી
Shahi sandwich mithai banavani rit | શાહી સેન્ડવીચ મીઠાઈ
milk powder na gulab jambu banavani rit | મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ